ગુણવત્તાયુક્ત ફર્નિચરની ગણમાન્ય બ્રાન્ડ બની ચૂક્યું છે વાછાણી ફર્નિચર
ABHIYAAN|July 01, 2023
૧૯૯૧માં તેમના પિતાએ વિજય ફર્નિચરના નામે બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે બંને ભાઈઓ તેમના પિતાના વ્યવસાય સાથે જોડાયા હતા. મહેનત, કામ પ્રત્યેની લગન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી ધંધો કરવાની નીતિને કારણે તેમના બિઝનેસની સતત પ્રગતિ થતી રહી
ગુણવત્તાયુક્ત ફર્નિચરની ગણમાન્ય બ્રાન્ડ બની ચૂક્યું છે વાછાણી ફર્નિચર

સક્સેસ મંત્ર

કોઈ પણ વ્યવસાયમાં સફળતા હાંસલ કરવા માટે પુરુષાર્થ અનિવાર્ય છે.

શરૂઆત

‘પંડ કમાય પેટ ભરાય, જગ કમાય તો ઘર ભરાય'..... આ કહેવતને અનુસરીને ઉત્તરોત્તર પ્રગતિ કરનારા વાછાણી બંધુઓએ આજે અમદાવાદમાં જ નહીં, પરંતુ ગુજરાતભરમાં વાછાણી ફર્નિચરને જાણીતું બનાવ્યું છે. અમદાવાદ શહેરમાં વાછાણી ફર્નિચર હવે માત્ર એક નામ નહિ, પરંતુ એક બ્રાન્ડ બની ચૂક્યું છે, જે વાછાણી ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડના નામથી ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે.

એકલા હાથે કમાણી કરી પોતાનું એકલાનું પેટ ભરવામાં નહીં, પરંતુ બધાને સાથે રાખી એક સંપથી કામ કરી ઘણા બધા લોકોનું પેટ ભરવામાં માનનારા વાછાણી ફર્નિચર પ્રા. લિ.ના ડિરેક્ટર દિલીપભાઈ અને હર્ષદભાઈ પોતાના પિતાશ્રી સ્વ. મોહનભાઈ છગનભાઈ વાછાણીને ગુરુ માને છે. જીવન અને વ્યવસાયના બોધપાઠ પિતાશ્રી પાસેથી જ શીખેલા. પિતાજીએ જ તેમને શૂન્યમાંથી સર્જન કરતા શીખવ્યું હતું. સ્વ. મોહનભાઈ વાછાણી વર્ષો પહેલાં અમદાવાદમાં આવીને વસ્યા હતા. કરિયાણાની દુકાન અને પછી કાપડના ધંધામાં હાથ અજમાવ્યા બાદ તેઓ ફર્નિચરના બિઝનેસમાં આગળ વધ્યા. ૧૯૯૧માં તેમના પિતાએ વિજય ફર્નિચરના નામે બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે બંને ભાઈઓ તેમના પિતાના વ્યવસાય સાથે જોડાયા હતા. મહેનત, કામ પ્રત્યેની લગન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી ધંધો કરવાની નીતિને કારણે તેમના બિઝનેસની સતત પ્રગતિ થતી રહી.

બ્રાન્ડ

この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 分  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 分  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024