ક્યારેક ચાર-પાંચ દિવસના પ્રવાસમાં કોઈ એક દિવસનું આનંદ પર્યટન આપણને સદીઓ પ્રાચીન ઇતિહાસનાં જર્જરિત પાનાંઓને ખોલવાનું કહે છે. ખૂબ સંભાળપૂર્વક એ પાનાંઓને ખોલીને વાંચતા ઇતિહાસ તો સોએ સો ટકા ખૂલે છે, પરંતુ કથા-દંતકથાઓનો આખો એક દેશ પણ ખૂલે છે. આ દંતકથાઓ હકીકતો સાથે એટલી તાલમેલ ધરાવતી હોય છે કે કોઈ સ્થળને જાણવાસમજવા આપણે ઇતિહાસ સાથોસાથ એ દંતકથાઓનો પણ આધાર લઈએ છીએ. તે ઉપરાંત એ સ્થળ જો કોઈ થાનક, ગુફા, દેરી કે મંદિર હોય તો એ કથામાં લોકોની શ્રદ્ધા એટલી અચલ હોય છે કે આપણે કોઈ પ્રદેશનાં આવાં સ્થળોએ જઈએ ત્યારે એ શ્રદ્ધાની આંગળી પકડી સ્થળને, મંદિર કે દેરીને, તળાવ કે સરોવરને નિરખીએ છીએ અને એવા એક્સ્ટર્ઝનમાંથી પાછા ફરતાં આપણી શ્રદ્ધા આપણને સભર કરે છે; સમૃદ્ધ કરે છે; વિશેષ જાણકા૨ ક૨ે છે અને જે-તે સ્થળને તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવાની દૃષ્ટિ પણ આપે છે.
ભારતમાં રહેલાં આવાં અસંખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે, અચલેશ્વર મહાદેવ મંદિર. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત આ અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુ ફરવા જતાં પ્રવાસીઓનું સાઇટ સિઇંગ ગણાય છે. પ્રવાસીઓ પોતાની ગાડીમાં, ભાડે બંધાવેલી ટૅક્સીમાં કે શેરિંગ જીપમાં અહીં આવે છે અને અચલગઢમાં રહેલા અચલેશ્વર મહાદેવનાં દર્શન કરી એક દિવસની આઇટિનરીમાં ગોઠવાયેલા બીજા સ્થળ તરફ ગતિ કરે છે. આવી પ્રવાસી ગતિમાં પાછળ છૂટેલું આદિદેવ શિવનું આ મંદિર અને તેનો પવિત્ર માહોલ કેટલાક અસલ પ્રવાસીઓનો પીછો કરે છે અને આવા પ્રવાસીઓ પ્રાચીન મંદિર, તેનો ઇતિહાસ અને તેની દંતકથામાં ડોકિયું કરી અચલેશ્વર મહાદેવ મંદિર જેવા સદીઓ પ્રાચીન મંદિરને આત્મસાત કરે છે; અંદર ઉતારે છે અને પ્રવાસને યાત્રા બનાવે છે.
この記事は ABHIYAAN の August 12, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 12, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.