રક્ષા ભટ્ટ
ફૅશન સ્વ-અભિવ્યક્તિનું એક એવું સ્વરૂપ છે જે સમય, સ્થળ અને કેટલાક વિશિષ્ટ સંદર્ભો, પ્રસંગો અને હેતુઓ લઈને બહુરૂપિયા માફ્ક સતત પરિવર્તિત થતું રહે છે. વસ્ત્ર પરિધાન, લાઇફસ્ટાઇલ, મેકઅપ, ફૂટવેર, હેરસ્ટાઇલ અને એક્સેસરિઝ કે ઉપસાધનોની ઊકળતી દુનિયા આનું ઉત્તમ ઉદાહરણ છે.
આપણા સમગ્ર દેખાવને સોશિયલ સ્ટેન્ડિંગ બક્ષતી પહેરવાઓઢવાની ટ્રેડિંગ સ્ટાઇલ અને કલાને ફેશન ગણતા ફેશન ઉદ્યોગમાં શેનું વલણ છે? શેનું ચલણ છે? શેનો રુખ છે અને શું અનુસરાય છે તેને કન્સિડર કરી ક્યારેક રેમ્પ પર ચાલવાનું હોય છે તો ક્યારેક ડિનર પાર્ટી કે કોન્સર્ટમાં જવાનું હોય છે. ક્યારેક કોઈ હાઈ સ્ટેટસ રિસેપ્શન કે સમારંભમાં જવાનું હોય છે તો ક્યારેક જે-તે ફેશન કે ટ્રેન્ડમાં હોવા માત્રનો લુત્ફ પણ ઉઠાવવાનો હોય છે.
૧૪૮૨માં વપરાયેલો ‘મોડ’ નામનો શબ્દ ફેશનનો અર્થ લઈને અત્યારે તો રંગેચંગે છવાયેલો છે. કોઈ આકર્ષક અને અસરકારક શૈલીની વિભાવના લઈને કોઈ ક્રેઝ, કોઈ ફ્લેવર, કોઈ ફ્તર, કોઈ ફ્સ અને કોઈ કન્સેપ્ટ કે ક્રશ માફ્ક રોજ નિત્ય નૂતન અને અજાયબ ઓફર કર્યા કરતી ફૂટવેર કે વસ્ત્ર પરિધાન, લાઇફ સ્ટાઇલ કે આભૂષણોની ટ્રેન્ડિંગ સ્ટાઇલનું આયુષ્ય ભલે અલ્પ હોય, પરંતુ અપીલિંગ અને આઉટસ્ટેન્ડિંગ તો હોય જ છે. ક્યારેક તો તે ફર્સ્ટ સાઇટ લવ કે હલાબુલુ હોય છે જે ફેશનના ઘૂઘવતા દરિયાના કિનારે ઊભેલા ફેશન રસિકોને અંગેઅંગ ભીંજવે છે. એ પછી અમુક સમયે જે-તે ફેશનનો ચાર્મ ઘટે છે, રાધર ઓલમોસ્ટ ઓસરી જઈ અદૃશ્ય થાય છે અને ફરી વર્ષોના અંતરાળ પછી ટર્કીશ એલિફ્ટ પેન્ટ એમેઝોન ડોટ કોમ પર એલિફ્ટ કળીદાર પ્લાઝો થઈને પાછો આવે એવો ઘાટ પણ ઘડાય છે.
ફેશન જગતના આવા હબબની પેલે પાર પોશાક અને આભૂષણોની કેટલીક એવી પરંપરાઓ છે જે સતત બદલાતી ફેશન વચ્ચે એથનિકા થઈને દાયકાઓથી, વર્ષોથી અકબંધ, અખંડ ઊભી છે અને ભારતની મુલાકાતે આવતા પરદેશી પ્રવાસીઓને, ફેશન જગતના માંધાતાઓને, છબીકારોને અને ડિઝાઇન વેર દાદુઓને પણ આકર્ષે છે.
この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે