ઇમિગ્રન્ટ વિઝા-ઇમિજિયેટ રિલેટિવ' આ શીર્ષક હેઠળના લેખમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકન સિટીઝનો એમનાં પરદેશી મા-બાપોને તેમ જ પતિ પત્નીને ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ફોર્મ આઈ-૧૩૦ ભરીને ઇમિગ્રન્ટ વિઝા અપાવી શકે છે. આ પિટિશનોની પ્રોસેસિંગ ફી હાલમાં ૫૩૫ અમેરિકન ડૉલર છે. ફોર્મ આઈ-૧૩૦ જોડે અમેરિકન સિટીઝન પિટિશનરે એક સપોર્ટ લેટર, જેમાં પોતાને લગતી અને એ જેમના માટે ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી રહ્યા છે એમને લગતી બધી જાણકારી અને એમના સંબંધો વિશે પુરાવાઓ સહિત માહિતી આપવાની રહે છે.
આ પિટિશનો વાર્ષિક ક્વોટાનાં બંધનોથી સીમિત નથી હોતી. પિટિશન જેવી એપ્રૂવ થાય કે લાયકાતો પુરવાર કરીને ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકાય છે. એ મળેથી ચાર મહિનાની અંદર અમેરિકામાં પ્રવેશવાનું રહે છે. ત્યાં પ્રવેશ્યા બાદ ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ’નું પ્લાસ્ટિકના એક વિઝિટિંગ કાર્ડના કદનું ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ગ્રીનકાર્ડ મળેથી, જો એ લગ્ન સંબંધના આધારે પ્રાપ્ત થયું હોય તો ત્રણ વર્ષ બાદ અને માતા-પિતાના સંબંધોને આધારે આપવામાં આવ્યું હોય તો પાંચ વર્ષ બાદ એ ગ્રીનકાર્ડધારક ઇચ્છે તો નૅચરલાઇઝેશન દ્વારા અમેરિકન સિટીઝન બનવાની અરજી કરી શકે છે, પણ એમણે એ ત્રણ યા પાંચ વર્ષના સમય દરમિયાન ઓછામાં ઓછો અડધો સમય અમેરિકામાં રહ્યા હોવું જોઈએ અને કોઈ પણ વાર લાગલગાટ છ મહિનાથી વધુ સમય અમેરિકાની બહાર રહ્યા હોવું ન જોઈએ. એમની ચાલચલગત સારી હોવી જોઈએ. એમની વિશ્વમાં ગમે ત્યાં આવક હોય, ઇન્કમ ટૅક્સ અમેરિકામાં ભર્યો હોવો જોઈએ અને અંગ્રેજી ભાષા આવડે છે, અમેરિકા વિશે એમને સામાન્ય જ્ઞાન છે એ પુરવાર કરવા માટેની ટેસ્ટ આપી હોવી જોઈએ. અમુક સંજોગોમાં આ ટેસ્ટમાંથી છુટકારો મળી શકે છે.
この記事は ABHIYAAN の January 27, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の January 27, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા