છેલ્લાં ચોવીસેક વર્ષોથી ભારતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં કૅમેરા લઈને રખડતાં સ્ત્રીનાં અનેક રૂપો-સ્વરૂપો, શણગાર અને કુશળતાઓને કૅમેરાની ઝોળીમાં ભર્યા છે. લોક-ફોક હોય, કે હોય વનવાસી સ્ત્રી, પરંપરા, પ્રથા અને સંસ્કૃતિની વાહક જાણે સ્ત્રી જ હોય તેવાં પહેરવેશો, ઘરેણાં અને ઘાટફૂટને સદીઓથી કૅરી કરતી ભારતના અંતરિયાળ પ્રદેશોની સ્ત્રીઓ જાણે આપણા ભારતના કલ્ચરલ લેન્ડસ્કેપને અખંડ અને અતૂટ રાખતી જીવતી-જાગતી ધરોહર છે એવું લાગ્યું છે.
કચ્છ-ભુજના ટુંડાવાંઢ, રાપર-રવેચી, રતનાલ, પ્રંગ, કેરા કોટાય, કંથકોટ, ધોળાવીરા, દરિયાપર, લખપત, નખત્રાણા અને અન્ય અનેક પ્રદેશો ખૂંદતા મોચી, કુંભાર, રબારી, મેઘવાળ, જત અને આહીર સ્ત્રીઓને મેળાઓમાં મલપતાં અને ઘર આંગણે ભરત ભરતાં પણ જોઈ છે. ધોરી માર્ગો પર એકસાથે અનેક ઊંટની વણઝારને લીડ કરતાં અને કલાત્મક માટલાં ઘડતી પણ જોઈ છે. ભૂંગાની ઓથે ગોડિયું ગૂંથતાં અને ઘરવાળા સંગાથે ખભે-ખભો મિલાવી વુડ વર્કની કલા-કારીગરીમાં હાથ બટાવતા પણ જોઈ છે. ધોળાવીરા પહોંચતાં વચ્ચે આવતાં ખારા પાટમાં બળબળતા ઉનાળે લાજનો ઘૂમટો તાણીને રોટલા ઘડતાં અને દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે આપણને આંજી દે તેવા એથનિક આઉટ ફિટમાં ફરતી પણ જોઈ છે.
એકવીસમી સદીના બીજા દાયકે પણ સાતત્યપૂર્ણ રીતે જોવા મળતી આવી સાંસ્કૃતિક કડીઓ અને તે ચેઇનને બરકરાર રાખતી સ્ત્રીઓ ગુજરાત બહાર ગોવામાં પણ જોવા મળે અને કેરલ-કર્ણાટકનાં મંદિરોના પટાંગણમાં પણ જોવા મળે. ઉત્તરાખંડની શિવાલિક શૃંખલાથી આચ્છાદિત ખીણોમાં પણ જોવા મળે અને લેહ-લદ્દાખના બૃહદ હિમાલયન બેલ્ટમાં પણ જોવા મળે, કારણ કે ભારતની સાંસ્કૃતિક ધરોહરમાં એથનિક પહેરવેશો, ઘરેણાં, વસ્ત્રો-વ્યવહાર અને કેશ કલાપથી બનતો-ઊઘડતો વંશીય વારસો સાચવવા-જાળવવામાં અને તેને સુપેરે કૅરી કરવામાં સ્ત્રીઓનો સિંહ ફાળો છે.
この記事は ABHIYAAN の March 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા