વાયરલ પેજ
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર નોલન અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાનના પેપરમાં બે કોપી કેસ
સ્પર્શે હાર્દિક
વાયરલ પેજ

ઍકેડમી યાને કે ધી ઑસ્કર્સ નામે જગવિખ્યાત પુરસ્કારના ઇતિહાસમાં ૨૦૦૯ પછી એક નોંધપાત્ર પરિવર્તન આવેલું. એ વર્ષે ભારતીય મૂળની વાર્તા પર બનેલી ‘સ્લમડોગ મિલિયોનર’ શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર જીતેલી એ તો ખરું જ, પણ ૨૦૦૯ સુધી શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં પાંચેક ફિલ્મો જ નોમિનેટ થતી હતી. વર્ષે સારી એવી માત્રામાં ગુણવત્તાયુક્ત ફિલ્મો બનતી હોય એટલે કેટલીક યોગ્ય દાવેદાર બાકાત પણ રહી જતી. હોલિવૂડમાં ૨૦૦૯ પછી આ ફરિયાદ તીવ્ર બની, કારણ કે એ વર્ષની યાદગાર ફિલ્મોમાંની એક અને સિનેમા પ્રેમીઓની યાદીઓમાં સતત ક્યાંક ટોચ પર બિરાજતી એક ફિલ્મને નોમિનેશન જ ન મળેલું! એ એવી ફિલ્મ સાબિત થયેલી જેણે સુપરહીરો કથાનો પ્રવાહ ખાસ્સો બદલી નાખેલો. આ પ્રવાહે જ સુપરહીરો ફિલ્મોનું બિલિયન ડૉલર્સનું અલાયદું વિશ્વ ઊભું કર્યું. એ ફિલ્મની ઑસ્કરમાં અવગણના થવાને કારણે ૨૦૧૦માં શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીનો વિસ્તાર કરીને એમાં સામાન્ય કરતાં બમણી, દસ ફિલ્મો સમાવવામાં આવેલી! આજે પણ આ શ્રેણીમાં આઠ-નવ ફિલ્મો નોમિનેટ થતી રહે છે.

ઑસ્કરમાં શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીથી લઈને વિશ્વના સેંકડો સિનેમા પ્રેમીઓને પ્રભાવિત કરી અમીટ છાપ છોડી જનાર એ ફિલ્મનું નામ “ધી ડાર્ક નાઇટ' અને એના ડિરેક્ટર એટલે ક્રિસ્ટોફર નોલન. એમણે આ ફિલ્મમાં દર્શાવેલું જોકરનું પાત્ર અને એને ભજવનાર હીથ લૅજર પોપ-કલ્ચરમાં એક પ્રતીક બની ચૂક્યાં છે. ‘ધી ડાર્ક નાઇટ’ આમ તો સુપરહીરો બેટમેનની કથા છે, પણ ફિલ્મ એના ખલનાયક જોકરને કારણે વધુ યાદગાર બની છે. બેટમેન શ્રેણીની કુલ ત્રણ ફિલ્મો નોલને બનાવેલી; અનુક્રમે ‘બેટમેન બિગિન્સ’, ‘ધી ડાર્ક નાઇટ’ અને ધી ડાર્ક નાઇટ રાઇઝીસ'. ત્રણેયનું ટોટલ બૉક્સ ઑફિસ કલેક્શન ૨૪૦ કરોડ ડૉલર થાય છે!

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નાલંદાના પતનનું એક પ્રકરણ

time-read
5 分  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?

time-read
6 分  |
Abhiyaan Magazine 06/07/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?

time-read
5 分  |
Abhiyaan Magazine 06/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી

time-read
2 分  |
Abhiyaan Magazine 06/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે

time-read
2 分  |
Abhiyaan Magazine 06/07/2024
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN

ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 29/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ

time-read
3 分  |
Abhiyaan Magazine 29/06/2024
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
ABHIYAAN

રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!

શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'

time-read
3 分  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?

time-read
2 分  |
Abhiyaan Magazine 29/06/2024