જો તમે કોઈ અમેરિકન સિટીઝનને છેલ્લાં બે વર્ષમાં એક વાર પણ રૂબરૂ મળ્યા હો અને પછી તમે બંને એકબીજાં જોડે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતાં હો અને એ અમેરિકન સિટીઝન ભારતમાં આવીને તમારી જોડે લગ્ન કરી શકે એમ ન હોય, એની ઇચ્છા અમેરિકામાં જ તમારી જોડે લગ્ન કરવાની હોય તો એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે નોન-ઇમિગ્રન્ટ ‘કે-૧' સંજ્ઞા ધરાવતા ફિયાન્સે વિઝા માટે અરજી કરી શકે છે. એ માટે એણે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે. એમાં પુરાવાઓ સહિત દર્શાવી આપવાનું રહે છે કે, તમે બંને છેલ્લાં બે વર્ષમાં એક વાર પણ રૂબરૂ એકબીજાંને મળ્યાં છો અને એકબીજાં સાથે અમેરિકામાં લગ્નગ્રંથિથી જોડાવા ઇચ્છો છો. તમારી બંનેની ઇચ્છા સમગ્ર જીવન પતિપત્ની તરીકે સાથે ગુજારવાની છે. અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે તમે એ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરવાની ઇચ્છા નથી ધરાવી.
‘કે-૧’નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના વિઝા માટેની પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં લગભગ છથી બાર મહિના લાગે છે. આવી પિટિશનો ક્વોટાનાં બંધનોથી સીમિત નથી હોતી. એટલે પિટિશન જેવી એપ્રૂવ થાય કે તમે તમારા દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જઈને, તમારી લાયકાત દેખાડીને ‘કે-૧’ ફિયાન્સે વિઝા મેળવી શકો છો. એ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો એટલે તમારે એ જ સિટિઝન જોડે લગ્ન કરવાના રહે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 29/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 29/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?
ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ
સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.
બિંજ-થિંગ
સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ
વાયરલ પેજ
સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?
પ્રવાસન
અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ
ચર્નિંગ ઘાટ
ભારતીય મોનાલિસા?