CATEGORIES

ફ્રૂટ્સ ખાધા પછી પાણી કદી ન પીતા
SAMBHAAV-METRO News

ફ્રૂટ્સ ખાધા પછી પાણી કદી ન પીતા

ફળમાં ફ્રુક્ટોઝ અને યિસ્ટની માત્રા વધુ હોય છે, જેથી ફળ ખાધા પછી પાણી પીવાથી તમારા પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે, જેથી તમને પેટમાં દુખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 30/03/2022
ડેબિટકાર્ડ બદલી ગઠિયાએ રૂ.૧.૪૯ લાખનું ચીટિંગ કર્યું
SAMBHAAV-METRO News

ડેબિટકાર્ડ બદલી ગઠિયાએ રૂ.૧.૪૯ લાખનું ચીટિંગ કર્યું

ગઠિયાએ નજર ચૂકવીને કાર્ડ બદલી નાખ્યું અને કોઈ અન્ય વ્યકિતનું કાર્ડ આપી દીધું

time-read
1 min  |
Sambhaav Metro 30/03/2022
કાયદામાં ઊલઝતી વર-કન્યાની મર્યાદાઓ
SAMBHAAV-METRO News

કાયદામાં ઊલઝતી વર-કન્યાની મર્યાદાઓ

૨૦૦૫માં ઘરેલુ હિંસા સંબંધિત કાયદો બનાવાયો, જેમાં બંને પક્ષોના સંબંધોને સલાહ દ્વારા મધુર બનાવવાની જોગવાઇ કરવામાં આવી. જોકે આ કાયદાની બીજી બાજુ પણ છે

time-read
1 min  |
Sambhaav Metro 30/03/2022
આનંદો: ૧ એપ્રિલથી ૧૨.૫૦ લાખથી વધુ મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં ૨૫ ટકાની છૂટ
SAMBHAAV-METRO News

આનંદો: ૧ એપ્રિલથી ૧૨.૫૦ લાખથી વધુ મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં ૨૫ ટકાની છૂટ

૭૦ ચો.મી. સુધીનાં રહેણાકની તમામ મિલકતોમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ટેક્સમાફી અપાશેઃ સુધારિત બજેટના ઠરાવથી અમદાવાદ શહેરના લાખો લોકોને સતત વધતી કાળઝાળ મોંઘવારી સામે થોડી રાહત મળશે

time-read
1 min  |
Sambhaav Metro 30/03/2022
'તારી પાસે જે હોય તે બધું અમને આપી દે' કહી પેસેન્જરને લૂંટી લીધો
SAMBHAAV-METRO News

'તારી પાસે જે હોય તે બધું અમને આપી દે' કહી પેસેન્જરને લૂંટી લીધો

પેસેન્જર્સના સ્વાંગમાં બેઠેલા ગઠિયા પેસેન્જર્સની નજર ચૂકવીને ચોરી કરે છે અને ક્યારેક તેમને લૂંટી પણ લેતા હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 30/03/2022
પતિએ જમવા બાબતે પત્નીને મુક્કો મારી દીધો
SAMBHAAV-METRO News

પતિએ જમવા બાબતે પત્નીને મુક્કો મારી દીધો

પત્ની રસોઈકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
નૌસેનામાં આજે P-8I વિમાનોની બીજી સ્કવોડ્રન તહેનાત કરાશે
SAMBHAAV-METRO News

નૌસેનામાં આજે P-8I વિમાનોની બીજી સ્કવોડ્રન તહેનાત કરાશે

બીજી એર સ્કવોડ્રન તહેનાત કરાતાં ઇન્ડિયન નેવીની તાકાત વધશે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
પ્રોપર્ટી ટેક્સના બાકી કરદાતાઓની રિબેટ સ્કીમના છેલ્લા ત્રણ દિવસ
SAMBHAAV-METRO News

પ્રોપર્ટી ટેક્સના બાકી કરદાતાઓની રિબેટ સ્કીમના છેલ્લા ત્રણ દિવસ

ગઈ કાલે પશ્ચિમ ઝોનમાં તંત્ર સૌથી વધુ ૨૩૭ મિલકતને તાળાં મારી ડિફોલ્ટર્સને દોડતા કર્યા: શહેરની કુલ ૨૧,૪૭૮ મિલકતને અત્યાર સુધીની સીલિંગ ઝુંબેશ હેઠળ સીલ કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી તો દિયરે તેના ભાઈનું ગળું કાપવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી તો દિયરે તેના ભાઈનું ગળું કાપવાની ધમકી આપી

થોડા દિવસ પહેલાં દિયરે પરિણીતાની પુત્રીને માર માર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી
SAMBHAAV-METRO News

યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી

જો રેડિયેશન થાય તો યુરોપના અનેક દેશો તેની ઝપટમાં આવી શકે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
લખનૌના પૈસા વસૂલઃ ૨૦ લાખમાં વેચાયેલા બદોનીએ પહેલી જ મેચમાં મહેફિલ લૂંટી!
SAMBHAAV-METRO News

લખનૌના પૈસા વસૂલઃ ૨૦ લાખમાં વેચાયેલા બદોનીએ પહેલી જ મેચમાં મહેફિલ લૂંટી!

બદોની માત્ર ૨૨ વર્ષનો છે અને તેણે જાન્યુઆરી-૨૦૨૧માં મુંબઈ સામે પોતાનું ટી-૨૦ ડેબ્યુ કર્યું હતું: ચાર દિવસીય મેચમાં ૯.૩ ઓવરની બોલિંગ કરી ૨૪ રનમાં ચાર વિકેટ ઝડપી

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
બ્રેબોર્ન સ્ટેડિયમની સુવિધાઓથી ક્રિકેટ ચાહકો ગિન્નાયા: ૩૦૦૦ની ટિકિટમાં પ્લાસ્ટિકની ખુરશી
SAMBHAAV-METRO News

બ્રેબોર્ન સ્ટેડિયમની સુવિધાઓથી ક્રિકેટ ચાહકો ગિન્નાયા: ૩૦૦૦ની ટિકિટમાં પ્લાસ્ટિકની ખુરશી

બ્રેબોર્ન સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૨૦,૦૦૦ની છે. આ સ્ટેડિયમની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી, જેનું નામ બોમ્બેના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ બ્રેબોર્નના નામ પર રાખવામાં આવ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
સરકારી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં ઉઘરાવતી ટોળકી સક્રિય
SAMBHAAV-METRO News

સરકારી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં ઉઘરાવતી ટોળકી સક્રિય

લોકોના ડોક્યુમેન્ટ લીધા બાદ ગઠિયા કોઈ લોન કરાવી આપતા નથી: એક હજાર રૂપિયા જેટલી નાની એમાઉન્ટ હોવાથી ભોગ બનનાર ફરિયાદ કરવાનું ટાળે છે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
માસ્કના મુદ્દે તોડની કોશિશ કરનાર નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરાઈ
SAMBHAAV-METRO News

માસ્કના મુદ્દે તોડની કોશિશ કરનાર નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરાઈ

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક્ટિવાચાલકને બે શખ્સોએ ઊભો રાખી પૈસા માંગ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
યુવકના આપઘાત કેસમાં ભાગેડુ મંગેતર વિરુદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી
SAMBHAAV-METRO News

યુવકના આપઘાત કેસમાં ભાગેડુ મંગેતર વિરુદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી

મંગેતરના ફોટોગ્રાફ્સ એરપોર્ટ, રેલવે સ્ટેશન તેમજ અન્ય રાજ્યોની પોલીસને આપી દેવાયાઃ મંગેતરે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીનઅરજી નામંજૂર થઈ

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
શહેરમાં બે લાખથી વધુ ડસ્ટબિનનું મફત વિતરણ કરવામાં આવ્યું
SAMBHAAV-METRO News

શહેરમાં બે લાખથી વધુ ડસ્ટબિનનું મફત વિતરણ કરવામાં આવ્યું

શાસકો ૩૧ મે પહેલાં ૩૩ લાખ ડસ્ટબિન નાગરિકોને આપશે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું: દઝાડતી લૂથી સાવધાન રહેજો
SAMBHAAV-METRO News

હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું: દઝાડતી લૂથી સાવધાન રહેજો

૨૯ અને ૩૦ માર્ચે દિલ્હીમાં પારો ૪૦ ડિગ્રી સુધી રહી શકે છે: હવામાન વિભાગ

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
દાંત ખાટા કરે તેવાં લીંબુના આકરા ભાવ: કિલોના રૂ. ર૦૦, મરચાં ૧ર૦ રૂપિયે કિલો
SAMBHAAV-METRO News

દાંત ખાટા કરે તેવાં લીંબુના આકરા ભાવ: કિલોના રૂ. ર૦૦, મરચાં ૧ર૦ રૂપિયે કિલો

લીંબુ-મરચાંને પણ મોંઘવારીની નજર લાગીઃ એક લીંબુનો ભાવ પ-૧૦ રૂપિયા

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો: ૧,૨૫૯ નવા કેસ, ૩૫ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો: ૧,૨૫૯ નવા કેસ, ૩૫ દર્દીઓનાં મોત

કુલ કેસની સંખ્યા વધીને ૪,૩૦,૨૧,૯૮૨ થઈ: કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૮૩,૫૩,૯૦,૪૯૯ થઇ

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
તમારી પાસે જે છે તેના પર વિશ્વાસ રાખો
SAMBHAAV-METRO News

તમારી પાસે જે છે તેના પર વિશ્વાસ રાખો

જીવનમાં, પરિવારમાં, સમાજમાં, દેશમાં પોતાની જગ્યા મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સ્વયંની કદર કરો, પોતાનો અનાદર ન થવા દો, તમારી પાસે જે છે તેના માટે આભાર વ્યક્ત કરો

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
જેલેંસ્કીને કહી દો કે હું તેમને બરબાદ કરી નાખીશઃ યુક્રેનની શરતો પર પુતિન ભડક્યા
SAMBHAAV-METRO News

જેલેંસ્કીને કહી દો કે હું તેમને બરબાદ કરી નાખીશઃ યુક્રેનની શરતો પર પુતિન ભડક્યા

શાંતિ માટે યુદ્ધને તત્કાળ રોકવાની જેલેંસ્કીની શરત પુતિનને અસ્વીકાર્ય

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
કાશ્મીરમાં એલર્ટ: આતંકીઓ સામે રોષે ભરાયેલા લોકો કાયદો હાથમાં લઈ શકે છે
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં એલર્ટ: આતંકીઓ સામે રોષે ભરાયેલા લોકો કાયદો હાથમાં લઈ શકે છે

કાશ્મીરીઓમાં હવે આતંકીઓ સામે લડવાની ભાવના પ્રબળ થતાં તંત્ર ચિંતામાં

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
કબ્રસ્તાન બની ચૂકેલું મારિયપોલ સંપૂર્ણ તબાહઃ ૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

કબ્રસ્તાન બની ચૂકેલું મારિયપોલ સંપૂર્ણ તબાહઃ ૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા

જેલેંસ્કીએ પણ કબૂલ્યું કે મારિયુપોલને બચાવવું હવે અશક્યઃ રશિયા કબજો કરવાના આરે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
ઉનાળામાં આ ફળોનું સેવન આપશે ભરપૂર લાભ
SAMBHAAV-METRO News

ઉનાળામાં આ ફળોનું સેવન આપશે ભરપૂર લાભ

ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. તેઓ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
ઈદ પર ફિલ્મ રિલીઝ કરવી ખૂબ જ મોટી જવાબદારી: ટાઈગર શ્રોફ
SAMBHAAV-METRO News

ઈદ પર ફિલ્મ રિલીઝ કરવી ખૂબ જ મોટી જવાબદારી: ટાઈગર શ્રોફ

ટાઇગરની ‘હીરોપંતી ટુ’ આ વર્ષે ઈદ દરમિયાન ૨૯ એપ્રિલે રિલીઝ થવાની છે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
અમે કોઇની સેકન્ડ ચોઈસ નથી: જોન
SAMBHAAV-METRO News

અમે કોઇની સેકન્ડ ચોઈસ નથી: જોન

'RRR’ની ખૂબ જ હાઇપ છે અને એ માર્કેટને ડોમિનેટ કરી રહી હોવાથી 'અટેક’ને કેટલા સ્ક્રીન મળશે?

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
AMTS આધુનિક બનીઃ પેસેન્જર્સ હવે પેટીએમથી ટિકિટ લઈ શકશે
SAMBHAAV-METRO News

AMTS આધુનિક બનીઃ પેસેન્જર્સ હવે પેટીએમથી ટિકિટ લઈ શકશે

પેટીએમ પર સિટી બસ ટિકિટ્સ પર જઈને જે તે રૂટની ટિકિટ લઈ શકાશેઃ પહેલી વખત ટિકિટ બુક કરનારને ૧૦૦ ટકા રિફંડ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
'મારે બેચલર લાઈફ જીવવી છે, તું મને છટાછેડા આપી દે’: પતિની પત્નીને ઘમકી
SAMBHAAV-METRO News

'મારે બેચલર લાઈફ જીવવી છે, તું મને છટાછેડા આપી દે’: પતિની પત્નીને ઘમકી

કેદારકંઠા ફરવા માટે ગયા બાદ પતિનું વર્તન અચાનક જ બદલાયું અને પત્નીને ત્રાસ આપવાનો શરૂ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
'ભારત બંધ'નો આજે બીજો દિવસ: કર્ણાટકના કલબુર્ગીમાં ઉગ્ર પ્રદર્શનો
SAMBHAAV-METRO News

'ભારત બંધ'નો આજે બીજો દિવસ: કર્ણાટકના કલબુર્ગીમાં ઉગ્ર પ્રદર્શનો

દેશભરમાં બેન્ક, વીમા, પરિવહન સેવાઓ પ્રભાવિત

time-read
1 min  |
Sambhaav Metro 29/03/2022
સાતમા આસમાને છું: નુસરત
SAMBHAAV-METRO News

સાતમા આસમાને છું: નુસરત

નુસરત ભરૂચા 'રામ સેતુ', 'છોરી 2', ‘હુડદંગ' અને 'જન હિત મેં જારી'માં પણ કામ કરી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022