CATEGORIES

ફલેટમાં પાર્કિંગની બબાલઃ દંપતીએ બહારથી માણસો બોલાવી તોડફોડ કરી
SAMBHAAV-METRO News

ફલેટમાં પાર્કિંગની બબાલઃ દંપતીએ બહારથી માણસો બોલાવી તોડફોડ કરી

વૈષ્ણોદેવી સર્કલ નજીક સનસેતુ ફ્લેટની ઘટનાઃ ટોળાએ દુકાનો, સીસીટીવી, સિક્યોરિટી કેબિનમાં નુકસાન કરી રહીશોને લોહીલુહાણ કરી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
પાકિસ્તાન-ચીન પર ભારતની બાજ નજર: સર્વેલન્સ સેટેલાઇટ માટે રૂ. ૪૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજુરી
SAMBHAAV-METRO News

પાકિસ્તાન-ચીન પર ભારતની બાજ નજર: સર્વેલન્સ સેટેલાઇટ માટે રૂ. ૪૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજુરી

સેનાએ સરહદી વિસ્તારોમાં પોતાની દેખરેખ વધારી

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
નોવાવેક્સની વેક્સિનને ઇમર્જન્સી યુઝની મંજૂરી મળી: ૧૨થી ૧૭ વર્ષનાં બાળકોને આપી શકાશે
SAMBHAAV-METRO News

નોવાવેક્સની વેક્સિનને ઇમર્જન્સી યુઝની મંજૂરી મળી: ૧૨થી ૧૭ વર્ષનાં બાળકોને આપી શકાશે

ભારતમાં તે કોવોવેક્સના નામે ઓળખાશેઃ અગાઉ ૧૮ વર્ષથી વધુ ઉમરનાં બાળકોને મંજૂરી અપાઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
નંબર વન એશ્લે બાર્ટીનો ચોંકાવનારો નિર્ણયઃ ૨૫ વર્ષની ઉંમરે ટેનિસને અલવિદા કહ્યું
SAMBHAAV-METRO News

નંબર વન એશ્લે બાર્ટીનો ચોંકાવનારો નિર્ણયઃ ૨૫ વર્ષની ઉંમરે ટેનિસને અલવિદા કહ્યું

એશ્લે બાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૧ ટકાનો ઉછાળો: ૧,૭૭૮ નવા કેસ, ૬૨ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૧ ટકાનો ઉછાળો: ૧,૭૭૮ નવા કેસ, ૬૨ સંક્રમિતોનાં મોત

કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૪,૩૦,૧૨,૭૪૯ થઈ: કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૩,૦૮૭ થઈ

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
દિલ્હી પર આતંકી હુમલાનું જોખમ: તહરીક-એ-તાલિબાનની ધમકી
SAMBHAAV-METRO News

દિલ્હી પર આતંકી હુમલાનું જોખમ: તહરીક-એ-તાલિબાનની ધમકી

ધમકીભર્યા ઇ-મેઈલ બાદ સંવેદનશીલ જગ્યાઓ પર સિક્યોરિટી વધારાઈ

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
છેલ્લી ઘડીની મથામણઃ ડાઉટ સોલ્વ કરવા વિધાર્થીઓ શિક્ષકો પાસે દોડયા
SAMBHAAV-METRO News

છેલ્લી ઘડીની મથામણઃ ડાઉટ સોલ્વ કરવા વિધાર્થીઓ શિક્ષકો પાસે દોડયા

ટ્યુશન કલાસ પણ વિદ્યાર્થીઓની મદદે સતત સવારના ૮થી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
કાળઝાળ ગરમી વચ્ચે હાશકારોઃ ઠંડા પવનના કારણે ગરમીમાં નજીવો ઘટાડો
SAMBHAAV-METRO News

કાળઝાળ ગરમી વચ્ચે હાશકારોઃ ઠંડા પવનના કારણે ગરમીમાં નજીવો ઘટાડો

રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીથી રાહત: બે દિવસ બાદ ફરી ગરમી ૪૦ ડિગ્રીએ પહોંચશે

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
કારમાં બિનવારસી દારૂ મળ્યો તો પોલીસ કોઈ કેસ નહીં કરે
SAMBHAAV-METRO News

કારમાં બિનવારસી દારૂ મળ્યો તો પોલીસ કોઈ કેસ નહીં કરે

પોલીસ કર્મચારીઓ પર ખોટો કેસ કર્યો હોવાનો આરોપ થતાં રાજયના પોલીસવડાએ આદેશ જાહેર કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાવનાર બાતમીદારને માત્ર રૂ. ૧,૧૦૦ની લોલીપોપ
SAMBHAAV-METRO News

એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાવનાર બાતમીદારને માત્ર રૂ. ૧,૧૦૦ની લોલીપોપ

DRI દ્વારા છેલ્લા બે મહિનામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું: બાતમીદારનાં તમામ અરમાન પર DRIએ પાણી ફેરવી દીધું

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
ઉત્તરાખંડના ૧૨મા મુખ્યપ્રધાન તરીકે આજે ધામીના શપથગ્રહણ
SAMBHAAV-METRO News

ઉત્તરાખંડના ૧૨મા મુખ્યપ્રધાન તરીકે આજે ધામીના શપથગ્રહણ

સત્તા સંભાળ્યા બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું: પુષ્કરસિંહ ધામી

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
આજે શહીદદિન: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને પીએમ મોદીનાં નમન
SAMBHAAV-METRO News

આજે શહીદદિન: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને પીએમ મોદીનાં નમન

વડા પ્રધાન મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોલકાતામાં ક્રાંતિ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
આ સપ્તાહે કોતરપુર ખાતેના ૩૦૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
SAMBHAAV-METRO News

આ સપ્તાહે કોતરપુર ખાતેના ૩૦૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આશરે ૩૦૦ કરોડનાં કામોના લોકાર્પણ-ભૂમિપૂજન કરાશેઃ અમદાવાદીઓને કરોડો રૂપિયાનાં વિકાસકામોની ભેટ મળશે

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
IPL-૨૦૨૨માં ખેલાડી તો કરોડપતિ બન્યા, હવે માલામાલ થવાનો વારો છે કોમેન્ટેટર્સનો!
SAMBHAAV-METRO News

IPL-૨૦૨૨માં ખેલાડી તો કરોડપતિ બન્યા, હવે માલામાલ થવાનો વારો છે કોમેન્ટેટર્સનો!

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ પણ આ વખતે કોમેન્ટરી કરતા નજરે પડશે

time-read
1 min  |
Sambhaav Metro 23/03/2022
બિન કાશ્મીરીઓ આતંકીના ટાર્ગેટ પર: ૨૪ કલાકમાં ત્રણ લોકો પર એટેક, એકનું મોત
SAMBHAAV-METRO News

બિન કાશ્મીરીઓ આતંકીના ટાર્ગેટ પર: ૨૪ કલાકમાં ત્રણ લોકો પર એટેક, એકનું મોત

સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ફફડાટ ફેલાયો: આર્મી એલર્ટ મોડ પર

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
મહિલાઓને સશક્ત કરવાની બહુ જ ખુશી છે અર્જુન કપૂરને
SAMBHAAV-METRO News

મહિલાઓને સશક્ત કરવાની બહુ જ ખુશી છે અર્જુન કપૂરને

આ પ્લેટફોર્મ પર લગભગ દસ હજાર ઘરેલુ સ્ત્રીઓ જોડાયેલી છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
બોર્ડ પરીક્ષાના બે દિવસ પહેલા વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા 'ઓનલાઇન' જોઈ શકશે
SAMBHAAV-METRO News

બોર્ડ પરીક્ષાના બે દિવસ પહેલા વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા 'ઓનલાઇન' જોઈ શકશે

ડીઈઓની વેબસાઇટ પરથી વિધાર્થી સેન્ટર કોડ નાખીને તેનો નંબર બિલ્ડિંગમાં ક્યાં આવ્યો છે તે જાણી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
મેડિકલ એજ્યુકેશન મોંઘું જ હોય એ જરૂરી છે?
SAMBHAAV-METRO News

મેડિકલ એજ્યુકેશન મોંઘું જ હોય એ જરૂરી છે?

આપણા દેશમાં શૈક્ષણિક સંસ્થાનોની સાથે તુલના કરીએ તો અહીં એક વર્ષમાં જેટલી ફી ભરવી પડે છે એટલી ફીમાં તો યુક્રેનમાં એમબીબીએસનો આખો અભ્યાસ પૂર્ણ થઈ જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
મોંઘવારીનો ચોમેરથી એટેકઃ દૂધ પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડર પણ મોંઘુ
SAMBHAAV-METRO News

મોંઘવારીનો ચોમેરથી એટેકઃ દૂધ પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડર પણ મોંઘુ

એલપીજી સિલિન્ડરમાં રૂ.૫૦નો તોતિંગ વધારો: ૧૩૭ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
વુમન્સ વર્લ્ડઃ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે ૨૩૦ રનનું લક્ષ્ય આપ્યું
SAMBHAAV-METRO News

વુમન્સ વર્લ્ડઃ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે ૨૩૦ રનનું લક્ષ્ય આપ્યું

ભારત તરફથી સૌથી વધુ પ૦ રનની ઇનિંગ્સ યાસ્તિકા ભાટિયાએ રમી હતી

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુખાવામાં ઉપયોગી ફૂડ
SAMBHAAV-METRO News

મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુખાવામાં ઉપયોગી ફૂડ

લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવાને નિયંત્રિત કરે છે તેમજ શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
રાજ્યભરના વાતાવરણમાં પલટોઃ અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ
SAMBHAAV-METRO News

રાજ્યભરના વાતાવરણમાં પલટોઃ અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ

ઠંડા પવનો ફૂંકાયા, ધૂળની ડમરી ઊડી : શહેરીજનોની ચિંતામાં વધારો

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
૨૭મા દિવસે ભીષણ જંગ જારીઃ યુક્રેનનું મારિયુપોલ કબજે કર્યાનો રશિયાનો દાવો
SAMBHAAV-METRO News

૨૭મા દિવસે ભીષણ જંગ જારીઃ યુક્રેનનું મારિયુપોલ કબજે કર્યાનો રશિયાનો દાવો

યુક્રેનની રાજધાની કીવના શોપિંગ મોલને રશિયાએ નિશાન બનાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
નવા સેનાપતિ સાથે આ પાંચ IPL ટીમ મેદાનમાં ઉતરશે
SAMBHAAV-METRO News

નવા સેનાપતિ સાથે આ પાંચ IPL ટીમ મેદાનમાં ઉતરશે

બે નવી ફ્રેંચાઇઝી- ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના જોડાયા બાદ આઇપીએલની સિઝનમાં ટીમની સંખ્યા ૧૦ થઈ ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ ૨૦૦૦થી ઓછા: ૧,૫૮૧ નવા કેસ, ૩૩નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ ૨૦૦૦થી ઓછા: ૧,૫૮૧ નવા કેસ, ૩૩નાં મોત

કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૧૦,૯૭૧: કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૮૧,પ૬,૦૧,૯૪૪

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
ધૂળિયા વાતાવરણથી રોગચાળો વકર્યો: શરદી-ખાંસી અને શ્વાસના દર્દીઓ વધ્યા
SAMBHAAV-METRO News

ધૂળિયા વાતાવરણથી રોગચાળો વકર્યો: શરદી-ખાંસી અને શ્વાસના દર્દીઓ વધ્યા

ધુળેટી રમવા વપરાયેલા રંગથી અનેકને એલર્જિક શરદી-ખાંસીનો સામનો કરવો પડી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
ચકચારી કેસમાં માતર પોલીસ ઝૂકી: હત્યાનો ગુનો દાખલ કરવો જ પડ્યો
SAMBHAAV-METRO News

ચકચારી કેસમાં માતર પોલીસ ઝૂકી: હત્યાનો ગુનો દાખલ કરવો જ પડ્યો

આરોપીઓને બચાવવા માતર પોલીસે ભીનું સંકેલી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતોઃ અમદાવાદના ચાર યુવકના હત્યાકાંડમાં પોલીસ પર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીની લટકતી તલવાર

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
ચક્રવાત 'આસની'ને લઇ હાઈ એલર્ટ જારી: થોડા કલાકોમાં મચાવી શકે છે ભારે તબાહી
SAMBHAAV-METRO News

ચક્રવાત 'આસની'ને લઇ હાઈ એલર્ટ જારી: થોડા કલાકોમાં મચાવી શકે છે ભારે તબાહી

૨૩ માર્ચના પ્રારંભિક કલાકો દરમિયાન થાડવે (મ્યાનમાર)ની આસપાસ ૧૮ ડિગ્રી અને ૧૯ ડિગ્રી અક્ષાંશો વચ્ચે મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરશે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
ઓમિક્રોનના સબ વેરિઅન્ટથી નવી લહેરનો ખતરોઃ એન્થની ફોસી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના સબ વેરિઅન્ટથી નવી લહેરનો ખતરોઃ એન્થની ફોસી

અમેરિકામાં હજુ જેટલા કેસ મળી રહ્યા છે તેમાંથી ૩૦ ટકા BA2ના છે. આ સબ વેરિઅન્ટ હજુ અમેરિકામાં ડોમિનન્ટ વેરિઅન્ટ બનેલો છે

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022
ઈમરાનની વિદાય નિશ્ચિતઃ શરીફની પાર્ટીએ પીએમ ઉમેદવાર જાહેર કર્યા
SAMBHAAV-METRO News

ઈમરાનની વિદાય નિશ્ચિતઃ શરીફની પાર્ટીએ પીએમ ઉમેદવાર જાહેર કર્યા

ઈમરાન ખાનનો ખેલ હવે ખતમઃ મરિયમ નવાઝનો હુંકાર

time-read
1 min  |
Sambhaav Metro 22/03/2022