CATEGORIES

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક નજીક: આઠ મહિનાનો રેકોર્ડ તોડી નવા કેસ ત્રણ લાખને પાર
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક નજીક: આઠ મહિનાનો રેકોર્ડ તોડી નવા કેસ ત્રણ લાખને પાર

એક્ટિવ કેસ વધીને ૧૯,ર૪,૦૫૧ થયાઃ પોઝિટિવિટી રેટ ૧૬.૪૧ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
દૂધ કરતાં પણ પાવરફુલ છે સોયાબીન
SAMBHAAV-METRO News

દૂધ કરતાં પણ પાવરફુલ છે સોયાબીન

સોયાબીનને વેજ-મીટ પણ કહેવામાં આવે છે, કારણ કે તમામ એમિનો એસિડ અન્ય કોઈ શાકાહારી ખોરાકમાં જોવા મળતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
ચીની સેનાએ અરુણાચલમાં ઘૂસીને ૧૭ વર્ષના ભારતીય કિશોરનું અપહરણ કર્યું
SAMBHAAV-METRO News

ચીની સેનાએ અરુણાચલમાં ઘૂસીને ૧૭ વર્ષના ભારતીય કિશોરનું અપહરણ કર્યું

ભાજપના સાંસદ તાપિર ગાવોએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
કોરોનાનો ડર: એસટી-ખાનગી બસમાં પ્રવાસી ઘટ્યા
SAMBHAAV-METRO News

કોરોનાનો ડર: એસટી-ખાનગી બસમાં પ્રવાસી ઘટ્યા

વધતા જતા કેસના કારણે લોકોએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળ્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
કોરોના પીક પર છતાં પાંચ દિવસમાં ટેસ્ટિંગમાં ૪૮ ટકાનો તોતિંગ ઘટાડો
SAMBHAAV-METRO News

કોરોના પીક પર છતાં પાંચ દિવસમાં ટેસ્ટિંગમાં ૪૮ ટકાનો તોતિંગ ઘટાડો

નવી ગાઈડલાઈન પહેલા ૧૬થી ૧૭ લાખ સેમ્પલનું ટેસ્ટિંગ થતું હતું જે ઘટીને હવે ૧૩ લાખ પર પહોંચી ગયું

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
ઓમિક્રોન ઈફેક્ટઃ છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કેસ પંદર ગણી ઝડપે વધ્યા
SAMBHAAV-METRO News

ઓમિક્રોન ઈફેક્ટઃ છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કેસ પંદર ગણી ઝડપે વધ્યા

૧ જાન્યુઆરીએ શહેરમાં પપ૯ કેસ હતા, જે ૧૯ જાન્યુઆરીએ ૮૩૯૧ થયાઃ શહેરમાં કાલે દર એક મિનિટે છ કેસ નોંધાતાં મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
ઓપરેશન વગર ઘૂંટણની સારવારના નામે મહિલા સાથે બે લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

ઓપરેશન વગર ઘૂંટણની સારવારના નામે મહિલા સાથે બે લાખની છેતરપિંડી

ગઠિયાએ મહિલાના ઘૂંટણની આજુબાજુમાં પાઇપ લગાવી એક કાગળમાં ઘૂંટણમાં ભરાયેલ રસી કાઢી લીધી હોવાનું કહી છેતર્યા

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
એલર્ટ: અમદાવાદના કેમિકલ માફિયા પર પોલીસ અને જીપીસીબીની વોચ
SAMBHAAV-METRO News

એલર્ટ: અમદાવાદના કેમિકલ માફિયા પર પોલીસ અને જીપીસીબીની વોચ

સુરત ગેસ લીકેજકાંડના પડઘા અમદાવાદ સુધી પડ્યાઃ શહેર તે ફરતે આવેલી જીઆઇડીસીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવતા માફિયા વિરુદ્ધ કાર્યવાહી થશે

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
આગામી દિવસોમાં મૃત્યુઆંક-હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઝડપથી વધશે: WHO
SAMBHAAV-METRO News

આગામી દિવસોમાં મૃત્યુઆંક-હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઝડપથી વધશે: WHO

ક્રીસમસ વેકેશનમાં ફરવા ગયેલા લોકો નિયમો ચૂક્યા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/01/2022
પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટની આશંકા: નો ડ્રોન ઝોન જાહેર
SAMBHAAV-METRO News

પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટની આશંકા: નો ડ્રોન ઝોન જાહેર

૨૦ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી હવામાં ઊડવાવાળી દરેક વસ્તુ પર પ્રતિબંધ

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
ફેબ્રુઆરીના મધ્યમાં ઓમિક્રોન પીક પર હશેઃ ત્રીજી લહેરનો અંત આવશે
SAMBHAAV-METRO News

ફેબ્રુઆરીના મધ્યમાં ઓમિક્રોન પીક પર હશેઃ ત્રીજી લહેરનો અંત આવશે

મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ દાવો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
બાર વર્ષે બાવો જાગ્યોઃ ત્રણ વર્ષમાં સ્પા સેન્ટરમાં મહિલા પોલીસની પહેલી રેડ
SAMBHAAV-METRO News

બાર વર્ષે બાવો જાગ્યોઃ ત્રણ વર્ષમાં સ્પા સેન્ટરમાં મહિલા પોલીસની પહેલી રેડ

મેનેજરની ધરપકડ: માલિક ફારાર

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
લગ્નનાં બેન્ડવાજાં કોરોના કેસનો દૈનિક આંક ૧૦ હજારે પહોંચાડશે
SAMBHAAV-METRO News

લગ્નનાં બેન્ડવાજાં કોરોના કેસનો દૈનિક આંક ૧૦ હજારે પહોંચાડશે

કોરોનાને અટકાવવા લગ્ન સમારંભમાં વેક્સિનેશન ફર્સ્ટનો અભિગમ અપનાવવો પડશેઃ લગ્નસરાની ધૂમ મચી હોઈ જાન્યુઆરીનાં સૌથી વધુ ૧૦ મુહૂર્ત કોરોનાના નવા બ્લાસ્ટ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
સુપ્રીમ કોર્ટ પર કોરોનાનો કહેરઃ ૧૦ જજ પોઝિટિવ, ૪૦૦થી વધુ કર્મી સંક્રમિત
SAMBHAAV-METRO News

સુપ્રીમ કોર્ટ પર કોરોનાનો કહેરઃ ૧૦ જજ પોઝિટિવ, ૪૦૦થી વધુ કર્મી સંક્રમિત

સુપ્રીમ કોર્ટમાં પોઝિટિવિટી રેટ ૩૦ ટકાની આસપાસ પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
મણિનગર રેલવે ટ્રેકની બંને બાજુ દીવાલ બનાવવાની કામગીરી પર એકાએક બ્રેક
SAMBHAAV-METRO News

મણિનગર રેલવે ટ્રેકની બંને બાજુ દીવાલ બનાવવાની કામગીરી પર એકાએક બ્રેક

રેલવે ટ્રેક પર થતા અકસ્માતને રોકવા તંત્રએ બંને બાજુ દીવાલ બનાવવાનો નિર્ણય લીધો હતોઃ મણિનગરનો રેલવે ટ્રેક સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
મુલાયમસિંહનાં પુત્રવધૂ અપર્ણા યાદવે કેસરિયો ખેસ પહેર્યો
SAMBHAAV-METRO News

મુલાયમસિંહનાં પુત્રવધૂ અપર્ણા યાદવે કેસરિયો ખેસ પહેર્યો

ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પહેલાં ભાજપનો મોટો દાવ

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
લગ્ન મહિલાઓ માટે બને છે એક ચેલેન્જ
SAMBHAAV-METRO News

લગ્ન મહિલાઓ માટે બને છે એક ચેલેન્જ

ભારતમાં દર વર્ષે ૧૫ લાખથી વધુ છોકરીઓનાં લગ્ન ૧૮ વર્ષથી ઓછી ઉંમરમાં થઇ જાય છે. ૨૧ વર્ષની ઉંમરે તો તે બે બાળકોની મા બની ચૂકી હોય છે. લગ્નની ઉંમરમાં અંતર જાતીય અસમાનતા-રૂઢિઓને જાળવી રાખે છે

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
વિજય માલ્યાને લંડનના આલીશાન ઘરમાંથી કાઢી મુકાશે: બેન્ક કબજો કરશે
SAMBHAAV-METRO News

વિજય માલ્યાને લંડનના આલીશાન ઘરમાંથી કાઢી મુકાશે: બેન્ક કબજો કરશે

સ્વિસ બેન્ક પાસેથી લીધેલી મોર્ગેજ લોન માલ્યા ચૂકવી શક્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
શહેરની પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટ માટે વેઈટિંગઃ ચાર કલાકે વારો આવે છે
SAMBHAAV-METRO News

શહેરની પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટ માટે વેઈટિંગઃ ચાર કલાકે વારો આવે છે

ટેસ્ટિંગમાં મોડું થતાં અન્યને સંક્રમણનો ડર: ૭૦ ટકા જેટલાં રિપોર્ટનાં પરિણામ પોઝિટિવ

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
શિયાળામાં અજમાવો આ સ્કિનકેર ટિપ્સ
SAMBHAAV-METRO News

શિયાળામાં અજમાવો આ સ્કિનકેર ટિપ્સ

તમે વિંટર સ્કિન કેર ટિપ્સ અજમાવી શકો છો. બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને સારા અલ્હા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત, આપણે આપણી નાઈટ સ્કિનકેર રૂટીનને પણ ખાસ બનાવવું જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
પશુપાલકને છરો બતાવી ત્રણ ભાઈ ૬.૫૦ લાખની ૧૧ ભેંસ લૂંટી ગયા
SAMBHAAV-METRO News

પશુપાલકને છરો બતાવી ત્રણ ભાઈ ૬.૫૦ લાખની ૧૧ ભેંસ લૂંટી ગયા

માથાભારે ત્રણ ભાઈ અગાઉ ભેંસ ચોરીના ગુનાના ઝડપાયેલા છે

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
દેશમાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યોઃ ૧૮ ટકાના ઉછાળા સાથે ૨.૮૨ લાખ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યોઃ ૧૮ ટકાના ઉછાળા સાથે ૨.૮૨ લાખ નવા કેસ

એક્ટિવ કેસ વધીને ૧૮ લાખને પાર: પોઝિટિવિટી રેટ ઊછળીને ૧૫.૧૩ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
દુનિયામાં ૨૪ કલાકમાં કોરોનાના 3૦.૨૫ લાખ નવા કેસઃ ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનની આંધી
SAMBHAAV-METRO News

દુનિયામાં ૨૪ કલાકમાં કોરોનાના 3૦.૨૫ લાખ નવા કેસઃ ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનની આંધી

છેલ્લા એક સપ્તાહમાં દુનિયાભરમાં ૧.૮૦ કરોડ ના કેસ સામે આવતાં WHOની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં હારનો બદલો લેવા ટીમ ઇન્ડિયા મેદાનમાં: આજે પ્રથમ વન ડે
SAMBHAAV-METRO News

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં હારનો બદલો લેવા ટીમ ઇન્ડિયા મેદાનમાં: આજે પ્રથમ વન ડે

૨૦૧૬ બાદ આજે પહેલી વાર એવું બનશે, જ્યારે વિરાટ કોહલી કેપ્ટન તરીકે નહીં, પરંતુ એક ખેલાડી તરીકે મેદાનમાં ઊતરશે

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
કોરોના કેસનો રેકોર્ડ તૂટતાં સરકાર સફાળી જાગી: નિયમો હવે યાદ આવ્યા
SAMBHAAV-METRO News

કોરોના કેસનો રેકોર્ડ તૂટતાં સરકાર સફાળી જાગી: નિયમો હવે યાદ આવ્યા

કોરોના જીવલેણ નહીં હોવાની માન્યતાએ લોકો બેફિકર થયા, પોલીસ પણ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા સુપર એક્ટિવ

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
કમ્ફર્ટ ઝોનમાં રિયલિસ્ટિક પાત્ર ભજવવાં ખૂબ સરળ: નવાઝુદ્દીન
SAMBHAAV-METRO News

કમ્ફર્ટ ઝોનમાં રિયલિસ્ટિક પાત્ર ભજવવાં ખૂબ સરળ: નવાઝુદ્દીન

અમે બધા એક્ટર્સ અલગ પ્રકારનાં પાત્ર ભજવવાની કોશિશ કરી શકીએ: નવાઝુદ્દીન

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
એશીઝની કારમી હારનું ઠીકરું IPL પર કૂટ્યું: વર્કલોડનું બહાનું કાઢી અંગ્રેજો હટવા માંડ્યા
SAMBHAAV-METRO News

એશીઝની કારમી હારનું ઠીકરું IPL પર કૂટ્યું: વર્કલોડનું બહાનું કાઢી અંગ્રેજો હટવા માંડ્યા

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડને ૪-૦થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
અમ્રિતા તંગાનિયાની બોલીવુડમાં એન્ટ્રી
SAMBHAAV-METRO News

અમ્રિતા તંગાનિયાની બોલીવુડમાં એન્ટ્રી

આગામી થ્રિલર ફિલ્મ 'ડ્રીમી સિંહ’માં તે નોમેડની ભૂમિકામાં જોવા મળશે

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
અમેરિકામાં મહાવિનાશક બરફીલા તોફાને ભયાનક તબાહી મચાવી
SAMBHAAV-METRO News

અમેરિકામાં મહાવિનાશક બરફીલા તોફાને ભયાનક તબાહી મચાવી

૧૫ હજારથી વધુ લોકો પ્રભાવિત: વીજળી ગુલ, કેટલાંય ઘર ઊડી ગયાં

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
AMCએ માસ્ક વગરના લોકો પાસેથી ૪૮ કલાકમાં રૂ. ત્રણ લાખથી વધુ વસૂલ્યા
SAMBHAAV-METRO News

AMCએ માસ્ક વગરના લોકો પાસેથી ૪૮ કલાકમાં રૂ. ત્રણ લાખથી વધુ વસૂલ્યા

૧૭ જાન્યુઆરીએ ૧.૬ર લાખની જ્યારે ગઇ કાલે રૂ.૧.૪૫ લાખના દંડની વસૂલાત કરી: જેટની ટીમે કુલ ૩૦૭ લોકોને ઝડપ્યા

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022