CATEGORIES

ઓમિક્રોનની લહેર સાથે ઘાતક બ્લેક ફંગસની વાપસી: નિષ્ણાતોનો ડર
SAMBHAAV-METRO News

ઓમિક્રોનની લહેર સાથે ઘાતક બ્લેક ફંગસની વાપસી: નિષ્ણાતોનો ડર

હજુ સુધી ઓમિક્રોન સાથે બ્લેક ફંગસનો કેસ સામે આવ્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
દુકાનદારે ઉછીના રૂ. ૫૦૦ નહીં આપતાં યુવકે આતંક મચાવ્યો
SAMBHAAV-METRO News

દુકાનદારે ઉછીના રૂ. ૫૦૦ નહીં આપતાં યુવકે આતંક મચાવ્યો

દુકાનદાર યુવકને નહીં ઓળખતા હોવાથી તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
દુનિયામાં કોરોનાના કેસમાં થોડી રાહતઃ ૨૪ કલાકમાં ૨૪.૪૮ લાખ નવા કેસ
SAMBHAAV-METRO News

દુનિયામાં કોરોનાના કેસમાં થોડી રાહતઃ ૨૪ કલાકમાં ૨૪.૪૮ લાખ નવા કેસ

એક્ટિવ કેસની બાબતમાં હજુ પણ અમેરિકા ટોપ પર: યુરોપમાં કેસ ઘટ્યા

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાંને સૂવા માટેની કોઈ વ્યવસ્થા નથી
SAMBHAAV-METRO News

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાંને સૂવા માટેની કોઈ વ્યવસ્થા નથી

દર્દીઓમાં મજબૂર સગાં ફૂટપાથ પર સૂઈ જાય છે અથવા નજીકની હોટલમાં રોકાય છેઃ ૧૨૦૦ બેડની હોસ્પિટલના ઉદ્ધાટન સમયે રેન બસેસ બનાવવાની મોટી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
કોલ્ડ વેવનો કહેર: અમદાવાદ કાતિલ ઠંડીની ઝપટમાં, ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું
SAMBHAAV-METRO News

કોલ્ડ વેવનો કહેર: અમદાવાદ કાતિલ ઠંડીની ઝપટમાં, ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું

આગામી ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશેઃ હવામાન વિભાગની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૬.૪ ટકાનો મોટો ઘટાડો: ૨,૫૫,૮૭૪ નવા કેસ, ૬૧૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૬.૪ ટકાનો મોટો ઘટાડો: ૨,૫૫,૮૭૪ નવા કેસ, ૬૧૪નાં મોત

પોઝિટિવિટી રેટ ૨૦.૭૫ ટકાથી ઘટીને ૧૫.૫૨ ટકા થતાં મોટી રાહત

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
માંડવિયાની નવ રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે મહત્ત્વની બેઠક
SAMBHAAV-METRO News

માંડવિયાની નવ રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે મહત્ત્વની બેઠક

આરોગ્યને લગતી માળખાકીય સુવિધાઓ અંગે થયા ચર્ચા વિમર્શ

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
નવા ઓમિક્રોનની ભારત સહિત ૪૦ દેશમાં એન્ટ્રી: RT-PCR ટેસ્ટથી પણ પકડાતો નથી
SAMBHAAV-METRO News

નવા ઓમિક્રોનની ભારત સહિત ૪૦ દેશમાં એન્ટ્રી: RT-PCR ટેસ્ટથી પણ પકડાતો નથી

સ્ટેલ્થ ઓમિક્રોનથી ઇન્દોરમાં ફફડાટ: છ બાળકો સહિત ૧૬ લોકો સંક્રમિત

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
રશિયાના હુમલાના ડરથી અમેરિકાએ ૮,૫૦૦ સૈનિકોને હાઈએલર્ટ પર મૂક્યા
SAMBHAAV-METRO News

રશિયાના હુમલાના ડરથી અમેરિકાએ ૮,૫૦૦ સૈનિકોને હાઈએલર્ટ પર મૂક્યા

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ રેખાઓ દોરાઈ ગઈ છે: ગમે ત્યારે એટેક થવાની આશંકા

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
૨૭ માર્ચથી આખી IPL મુંબઈમાં?
SAMBHAAV-METRO News

૨૭ માર્ચથી આખી IPL મુંબઈમાં?

વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં IPLની બધી મેચ રમાય તેવી શક્યતાઃ પુણે બેકઅપ ઓપ્શન

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
હવે ગમે તે ઘડીએ યુક્રેન પર રશિયાનો હુમલો: અમેરિકાએ દૂતાવાસના સ્ટાફને પરત બોલાવ્યો
SAMBHAAV-METRO News

હવે ગમે તે ઘડીએ યુક્રેન પર રશિયાનો હુમલો: અમેરિકાએ દૂતાવાસના સ્ટાફને પરત બોલાવ્યો

રશિયાના એક લાખ જેટલા સૈનિકો બોર્ડર પર તહેનાતઃ સમગ્ર યુરોપમાં હાઈએલર્ટ જેવી સ્થિતિ

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
હવે એલિસબ્રિજના રિપેરિંગનો વારો આવ્યો
SAMBHAAV-METRO News

હવે એલિસબ્રિજના રિપેરિંગનો વારો આવ્યો

પહેલા જૂના બ્રિજ તરફની પાંચ-પાંચ મીટરની બંને તરફની લેનને દુરસ્ત કરાશે, જોકે ફૂટપાથ તરફની લેનનો ટ્રાફિક ચાલુ રખાશે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
સામન્થા સાથે ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સારી લાગતી હતી નાગ ચૈતન્યને
SAMBHAAV-METRO News

સામન્થા સાથે ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સારી લાગતી હતી નાગ ચૈતન્યને

આ બંનેએ ર૦૧૭માં લગ્ન કરી લીધાં હતાં અને ૨૦૨૧માં બંનેએ પરસ્પર સમજૂતીથી ડિવોર્સ લઈને પોતાનો માર્ગ જુદો કરી નાખ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
શાહરુખથી પ્રેરિત થઈને મુંબઈ આવ્યો હતો તાહિર રાજ ભસીન
SAMBHAAV-METRO News

શાહરુખથી પ્રેરિત થઈને મુંબઈ આવ્યો હતો તાહિર રાજ ભસીન

મારા માટે તો શાહરુખ ખાન સર હંમેશાં પ્રેરણાદાયી રહ્યા હતા અને તેમની જર્ની મારા માટે સ્ટ્રેન્થનું માધ્યમ રહ્યું છે: તાહિર રાજ ભસીન

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
શંકાશીલ પતિએ રાતના દોઢ વાગ્યે પત્નીની ગળામાં બ્લેડ મારી હત્યા કરી
SAMBHAAV-METRO News

શંકાશીલ પતિએ રાતના દોઢ વાગ્યે પત્નીની ગળામાં બ્લેડ મારી હત્યા કરી

વટવાનો બનાવઃ બાથરૂમમાં મોડી રાતે પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
લીંબુ અને હળદરનું સેવન હાર્ટ અને વજન માટે ફાયદાકારક
SAMBHAAV-METRO News

લીંબુ અને હળદરનું સેવન હાર્ટ અને વજન માટે ફાયદાકારક

લિવરને સ્વસ્થ રાખવા, શરીરને ડિટોક્સ કરવા, વજન ઘટાડવામાં પણ તે ખૂબ છે ઉપયોગી

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
માથાભારે શખ્સે રહીશોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

માથાભારે શખ્સે રહીશોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

માથાભારે શખ્સે અગાઉ રહીશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર-કેન્દ્રીય પ્રધાનના ટ્વીટર એકાઉન્ટ હેક
SAMBHAAV-METRO News

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર-કેન્દ્રીય પ્રધાનના ટ્વીટર એકાઉન્ટ હેક

ટ્વિટર એકાઉન્ટ હેક થવાના કિસ્સા વધ્યા

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
રશિયામાં ઓમિક્રોનનું સુપરસ્પીડ સંક્રમણ: ૨૪ કલાકમાં ૬૩,૦૦૦થી વધુ નવા કેસ
SAMBHAAV-METRO News

રશિયામાં ઓમિક્રોનનું સુપરસ્પીડ સંક્રમણ: ૨૪ કલાકમાં ૬૩,૦૦૦થી વધુ નવા કેસ

દુનિયાભરમાં કોરોનાના ર૨.ર૫ લાખ નવા કેસઃ અમેરિકામાં કેસ ઘટતા રાહત

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
ભાજપ સાથે ગઠબંધન કરી ૨૫ વર્ષ બરબાદ કર્યાઃ ઉદ્ધવ ઠાકરે
SAMBHAAV-METRO News

ભાજપ સાથે ગઠબંધન કરી ૨૫ વર્ષ બરબાદ કર્યાઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાએ સત્તા માટે ક્યારેય હિન્દુત્વનો ઉપયોગ કર્યો નથીઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
માઇકલ ક્લાર્કના ૩૦૦ કરોડના મોંઘાદાટ છૂટાછેડા
SAMBHAAV-METRO News

માઇકલ ક્લાર્કના ૩૦૦ કરોડના મોંઘાદાટ છૂટાછેડા

અસલમાં વર્ષ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે માઇક્લ ક્લાર્કનો પોતાની આસિસ્ટન્ટ સાથે અફેર ચાલી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
ધોરણ-૯થી ૧૧ના વિધાર્થીઓ માટે આજથી દીક્ષા પોર્ટલ પરથી શિક્ષણનું લાઈવ પ્રસારણ
SAMBHAAV-METRO News

ધોરણ-૯થી ૧૧ના વિધાર્થીઓ માટે આજથી દીક્ષા પોર્ટલ પરથી શિક્ષણનું લાઈવ પ્રસારણ

બપોરના ૨થી સાંજના ૪.૪૫ વાગ્યા સુધી પ્રસારણ કર્યા બાદ તેનો વીડિયો પણ અપલોડ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ, ૪૩૯ના મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ, ૪૩૯ના મોત

૨૪૧ દિવસમાં સૌથી વધુ ૨૨,૪૯,૩૩૫ એક્ટિવ કેસઃ પોઝિટિવિટી રેટ વધીને ૨૦.૭૫ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
દિલ્હીમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ: વાહનવ્યવહાર પ્રભાવિત
SAMBHAAV-METRO News

દિલ્હીમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ: વાહનવ્યવહાર પ્રભાવિત

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા: ૧૫૦૦થી વધુ રસ્તા બંધ

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
થર્ડ વેવમાં પહેલી ઓનલાઇન મ્યુનિ. સામાન્ય સભા આજે યોજાશે
SAMBHAAV-METRO News

થર્ડ વેવમાં પહેલી ઓનલાઇન મ્યુનિ. સામાન્ય સભા આજે યોજાશે

ગુરુવારે એમજે, વીએસ હોસ્પિટલ અને એએમટીએસનાં સુધારિત બજેટ રજૂ થશે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
ઘરકામ બાબતે પત્નીને માર મારી પતિએ ત્રાસ આપ્યાની ફરિયાદ
SAMBHAAV-METRO News

ઘરકામ બાબતે પત્નીને માર મારી પતિએ ત્રાસ આપ્યાની ફરિયાદ

'મારે તને રાખવી નથી, તું પિયરમાં જતી રહે' કહીને પતિ હેરાન કરતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
ઓમિક્રોન બાદ યુરોપમાં કોરોના મહામારીનો અંત શક્ય: WHO
SAMBHAAV-METRO News

ઓમિક્રોન બાદ યુરોપમાં કોરોના મહામારીનો અંત શક્ય: WHO

કોરોના માર્ચ સુધીમાં યુરોપમાં ૬૦ ટકા લોકોને સંક્રમિત કરી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
ઊલટા ચોર કોટવાલ કો ડાંટે: ચીટિંગની ફરિયાદ થાય તે પહેલાં પુત્રએ પિતાને ગુમ કરી દીધા
SAMBHAAV-METRO News

ઊલટા ચોર કોટવાલ કો ડાંટે: ચીટિંગની ફરિયાદ થાય તે પહેલાં પુત્રએ પિતાને ગુમ કરી દીધા

ચિરાગ મિત્ર મંડળ નામની લકી ડ્રોની પોન્જી સ્કીમ આપનાર મહેશ ઉર્ફે કાઠિયાવાડી જૂન મહિનાથી છૂમંતર: પુત્રને કૌભાંડની જાણકારી હોવા છતાંય તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
અમદાવાદમાં હજુ કોરોનાની પીક આવી નથી એટલે સાવચેત રહેજો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં હજુ કોરોનાની પીક આવી નથી એટલે સાવચેત રહેજો

અત્યારે શહેર સહિત ગુજરાતમાં લગ્નની ધૂમ મચી હોઈ ટેસ્ટ ઓછા થવાથી કેસ ઘટ્યાઃ ગઈ કાલે દર બે મિનિટે નવ કેસ નોંધાયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022
અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠુંઠવાયા
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠુંઠવાયા

અમદાવાદનું તાપમાન ૮.૨ ડિગ્રી નોંધાતાં જનજીવન અસ્તવ્યસ્ત મોટાભાગનાં શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી સુધી ગગડ્યું, હજુ ઠંડી વધવાની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 24/01/2022