CATEGORIES

પાગલપંતીને ખૂબ જ મિસ કરશે સારા અલી
SAMBHAAV-METRO News

પાગલપંતીને ખૂબ જ મિસ કરશે સારા અલી

મારા માટે આ જર્નીને યાદગાર બનાવવા માટે આભાર. વિકી તું ખૂબ નમ્ર, ટેલેન્ટેડ અને ગિફ્ટેડ એક્ટર્સમાંનો એક છે. તારી સાથે સ્ક્રીન શેર કરવાનો ગર્વ થાય છે: સારા અલી ખાન

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
પત્ની અને દીકરીનો પાસપોર્ટ લઈ પતિ ચુપચાપ અમેરિકા નાસી ગયો
SAMBHAAV-METRO News

પત્ની અને દીકરીનો પાસપોર્ટ લઈ પતિ ચુપચાપ અમેરિકા નાસી ગયો

દિયરના ફેસબુક એકાઉન્ટમાં પતિ વિદેશમાં હોવાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે પત્નીને છેતરાયાની જાણ થઈ

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
પતિને પ્રેમ સંબંધ બાબતે કહેતાં પત્નીને ઢોરમાર મારીને પહેરેલ કપડે કાઢી મૂકી
SAMBHAAV-METRO News

પતિને પ્રેમ સંબંધ બાબતે કહેતાં પત્નીને ઢોરમાર મારીને પહેરેલ કપડે કાઢી મૂકી

સાસુએ કહ્યું એવું તો શું તારામાં છે કે મારો દીકરો તને સારી રીતે રાખે કહી ત્રાસ આપતાં

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
U-I9 વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પહોંચેલા અંગ્રેજો ભારત અથવા ઓસી. સામે ટકરાશે
SAMBHAAV-METRO News

U-I9 વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પહોંચેલા અંગ્રેજો ભારત અથવા ઓસી. સામે ટકરાશે

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૪૭ ઓવરમાં છ વિકેટે ૨૩૧ રન બનાવ્યા હતા, જેની સામે અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત ૪૭ ઓવરમાં ૨૧૭ રન જ બનાવી શકી હતી

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
ચાંદીના સિક્કાની લાલચ આપી રૂ. એક લાખનો ચૂનો ચોપડ્યો
SAMBHAAV-METRO News

ચાંદીના સિક્કાની લાલચ આપી રૂ. એક લાખનો ચૂનો ચોપડ્યો

મારી મમ્મીને કેન્સરની બીમારી હોવાથી દાખલ કર્યાં છે. મારે પૈસાની જરૂર છે એમ કહી ચૂનો લગાવ્યો

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
તમારી કારમાંથી ઓઈલ ટપકે છે કહી ૪૫ હજારની મતા લઈ ગઠિયા ફરાર
SAMBHAAV-METRO News

તમારી કારમાંથી ઓઈલ ટપકે છે કહી ૪૫ હજારની મતા લઈ ગઠિયા ફરાર

વેપારી કારમાંથી ઊતરીને બોનેટ ખોલીને ચેક કરતા હતા ત્યારે બંને ગઠિયા તરકીબ કરી ગયા

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
કોમોર્બિડ દર્દીઓના વેક્સિનેશનમાં ઝડપ લાવી મૃત્યુઆંક ઘટાડોઃ આદેશ
SAMBHAAV-METRO News

કોમોર્બિડ દર્દીઓના વેક્સિનેશનમાં ઝડપ લાવી મૃત્યુઆંક ઘટાડોઃ આદેશ

મ્યુનિસિપલ કમિશનરની તાકીદના પગલે હેલ્થ વિભાગ હરકતમાં આવ્યોઃ કેસ ભલે ઘટ્યા, પરંતુ મોતના આંકડા ડરાવી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, પ્રતિબંધો હટાવવા અયોગ્યઃ WHOની ગંભીર ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, પ્રતિબંધો હટાવવા અયોગ્યઃ WHOની ગંભીર ચેતવણી

દુનિયાભરમાં ૧૦ અઠવાડિયામાં નવ રોડ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
કિશન હત્યાકાંડ: પાકિસ્તાન કનેક્શન સામે આવતાં હવે NIA પણ કેસની તપાસમાં જોડાઈ
SAMBHAAV-METRO News

કિશન હત્યાકાંડ: પાકિસ્તાન કનેક્શન સામે આવતાં હવે NIA પણ કેસની તપાસમાં જોડાઈ

દિલ્હીના મૌલાના સહિતના આરોપીઓની એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
આ શાકભાજી ખાવ અને આંખની હેલ્થ સુધારો
SAMBHAAV-METRO News

આ શાકભાજી ખાવ અને આંખની હેલ્થ સુધારો

અસ્વસ્થ આંખ ન માત્ર તેજ ઓછું કરે છે પરંતુ મોતિયા જેવી સમસ્યા પણ ઊભી કરી દે છે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
ઈન્ડોનેશિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપઃ ભારે નાસભાગ મચી ગઈ
SAMBHAAV-METRO News

ઈન્ડોનેશિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપઃ ભારે નાસભાગ મચી ગઈ

સ્થાનિકોમાં ભયનો માહોલ

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
અમેરિકામાં સૌથી લાંબી વીજળી પડવાનો વર્લ્ડ રેકોર્ડઃ કુલ લંબાઈ ૭૭૦ કિલોમીટર
SAMBHAAV-METRO News

અમેરિકામાં સૌથી લાંબી વીજળી પડવાનો વર્લ્ડ રેકોર્ડઃ કુલ લંબાઈ ૭૭૦ કિલોમીટર

લંડનથી હેમ્બર્ગ સુધી વીજળી ચમકવાનો અદ્ભુત નજારો દેખાયો

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
'રક્ષાબંધન' થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ: આનંદ એલ. રાય
SAMBHAAV-METRO News

'રક્ષાબંધન' થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ: આનંદ એલ. રાય

'રક્ષાબંધન'ને બનાવવી સરળ નહોતી તે બનાવતી વખતે મારે પ્રમાણિક રહેવું જરૂરી હતું.

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
‘હિંદુસ્તાની ભાઉ'ની ધરપકડ: વિધાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ
SAMBHAAV-METRO News

‘હિંદુસ્તાની ભાઉ'ની ધરપકડ: વિધાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ

પોલીસે ‘હિંદુસ્તાની ભાઉ'ની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૨૩, ૩૩૨, ૪ર૭, ૧૦૯, ૧૧૪, ૧૪૫, ૧૪૬, ૧૪૯, ૧૮૮, ૨૬૯, ૨૭૦ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ: વાહનચાલકો પરેશાન
SAMBHAAV-METRO News

શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ: વાહનચાલકો પરેશાન

ગુલાબી ઠંડીનો ચમકારોઃ ઝાકળ વર્ષોથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
બીજિંગ વિન્ટર ઓલિમ્પિક માટે ૨૦૦ કિ.મી.નો વિશાળકાય બાયો બબલ ચીને તૈયાર કર્યો
SAMBHAAV-METRO News

બીજિંગ વિન્ટર ઓલિમ્પિક માટે ૨૦૦ કિ.મી.નો વિશાળકાય બાયો બબલ ચીને તૈયાર કર્યો

બીજિંગ વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત તા. ૪ ફેબ્રુઆરીથી થઈ રહી છે. એમાં લગભગ પ૦૦૦થી વધુ એથ્લીટ્સ, સપોર્ટ સ્ટાફ અને મીડિયાના લોકો સામેલ થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
રોડ પર સાઈડ નહીં આપનાર યુવકને સાત લોકોએ ઝૂડી નાખ્યો
SAMBHAAV-METRO News

રોડ પર સાઈડ નહીં આપનાર યુવકને સાત લોકોએ ઝૂડી નાખ્યો

હુમલો કરનાર-ઈજાગ્રતા યુવક એકબીજાને ઓળખતા હતા: સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
બજેટ પૂર્વે ખુશખબરઃ ચોથી વખત GST કલેક્શન ૧.૩૦ લાખ કરોડને પાર
SAMBHAAV-METRO News

બજેટ પૂર્વે ખુશખબરઃ ચોથી વખત GST કલેક્શન ૧.૩૦ લાખ કરોડને પાર

જાન્યુઆરીમાં રેકોર્ડબ્રોક જીએસટી ક્લેક્શન રૂ.૧.૩૮ લાખ કરોડ

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
દેશમાં રેલયાત્રા હજુ સુરક્ષિત બની નથી
SAMBHAAV-METRO News

દેશમાં રેલયાત્રા હજુ સુરક્ષિત બની નથી

આપણા દેશમાં ટ્રેન દુર્ઘટનાઓમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા દુનિયાના કોઈ દેશમાં મરતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
દેશમાં કોરોનાથી મોતનો આંકડો ભયાનક: ૨૪ કલાકમાં ૧,૧૯૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાથી મોતનો આંકડો ભયાનક: ૨૪ કલાકમાં ૧,૧૯૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવા કેસમાં ૨૦ ટકાનો ઘટાડોઃ ૨૦ દિવસ બાદ બે લાખથી ઓછા કેસ

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
દુનિયામાં કોરોનાના ૨૦.૧૮ લાખ નવા કેસઃ ૭,૬૧૭નાં મોત, અમેરિકામાં ૨.૭૪ લાખ કેસ
SAMBHAAV-METRO News

દુનિયામાં કોરોનાના ૨૦.૧૮ લાખ નવા કેસઃ ૭,૬૧૭નાં મોત, અમેરિકામાં ૨.૭૪ લાખ કેસ

ઓમિક્રોનના સબ વેરિઅન્ટથી ડેન્માર્કમાં સ્થિતિ વણસી

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
દિલ્હીથી યુપી-બિહાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ડબલ એટેક
SAMBHAAV-METRO News

દિલ્હીથી યુપી-બિહાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ડબલ એટેક

હજુ વધશે ઠંડી, વરસાદ અને હિમવર્ષા માટે અપાયું 'યલો એલર્ટ'

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
તમે એક્સિડન્ટ કર્યો છે કહી વેપારી પાસેથી ૫૦ હજાર ઝૂટવી ગઠિયા ફરાર
SAMBHAAV-METRO News

તમે એક્સિડન્ટ કર્યો છે કહી વેપારી પાસેથી ૫૦ હજાર ઝૂટવી ગઠિયા ફરાર

કારીગરોને પગાર આપવાનો હોવાથી વેપારી ઘરેથી ૫૦ હજાર લઈને જતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
ટેક્સ સ્લેબ યથાવતઃ આમ આદમીને ફરી નિરાશા મળી
SAMBHAAV-METRO News

ટેક્સ સ્લેબ યથાવતઃ આમ આદમીને ફરી નિરાશા મળી

GSTની રૂ.૧.૪૦ લાખ કરોડની ઐતિહાસિક આવક છતાં કોઈ રાહત નહી ડિજિટલ કરન્સીની આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે ત્રણ વર્ષમાં ૪૦૦ ન્યૂ જનરેશન વંદે ભારત ટ્રેન તૈયાર કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
જાપાનીઓ કેમ હોય છે હેલ્ધી? આપણે પણ અપનાવીએ આ આદતો
SAMBHAAV-METRO News

જાપાનીઓ કેમ હોય છે હેલ્ધી? આપણે પણ અપનાવીએ આ આદતો

ધીમે ધીમે ઓછી ક્વોન્ટિટીમાં ચાવીને ખાવું, ખાવામાં ગ્રીન વેજિટેબલ્સનો ઉપયોગ કરવો, ગ્રિલ્ડ, સ્ટીમ્સ કે પછી બોઇલ કરીને ખાવું અને સમયસર ખાઈ લેવું આ તેમની સારી આદતોમાંથી એક છે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
ગોમતીપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કુખ્યાત બૂટલેગરના અડ્ડા પરથી દારૂ ઝડપી પાડ્યો
SAMBHAAV-METRO News

ગોમતીપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કુખ્યાત બૂટલેગરના અડ્ડા પરથી દારૂ ઝડપી પાડ્યો

સ્થાનિકોએ બુટલેગર્સને ભગાડી દેવા માટે પોલીસ આવી છે તેવી બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
ઈડીના જોઇન્ટ ડિરેક્ટરનું રાજીનામું મંજૂરઃ હવે ચૂંટણી લડે તેવી શક્યતા
SAMBHAAV-METRO News

ઈડીના જોઇન્ટ ડિરેક્ટરનું રાજીનામું મંજૂરઃ હવે ચૂંટણી લડે તેવી શક્યતા

રાજેશ્વર સિંહ સુલતાનપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ તેજ

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
કોલકાતામાં દર્શકોની હાજરીમાં રમાશે ભારત-વિન્ડીઝ ટી-૨૦ શ્રેણી
SAMBHAAV-METRO News

કોલકાતામાં દર્શકોની હાજરીમાં રમાશે ભારત-વિન્ડીઝ ટી-૨૦ શ્રેણી

ઈડન ગાર્ડન્સમાં પ૦ હજાર દર્શકો મેચની મજા માણી શકશે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
કોરોના સામે જંગઃ AMC દ્વારા ૧૩૯૩ સરકારી બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી
SAMBHAAV-METRO News

કોરોના સામે જંગઃ AMC દ્વારા ૧૩૯૩ સરકારી બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી

મ્યુનિ. તંત્ર દ્વારા હોસ્પિટલ, સીએચસી અને સમરસ હોસ્ટેલ ખાતે વિવિધ ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ ધમધમતા કરાયાઃ સત્તાવાળાઓએ આશરે રૂ. ૨૦.૦૬ કરોડના ખર્ચે ૧૯ પ્લાન્ટ ઊભા કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022
કિસાનોને મોટી ભેટ: MSP હેઠળ રૂ.૨.૭ લાખ કરોડ મળશે
SAMBHAAV-METRO News

કિસાનોને મોટી ભેટ: MSP હેઠળ રૂ.૨.૭ લાખ કરોડ મળશે

કિસાન ડ્રોનનો ઉપયોગ કરશે, તેનાથી પાક મૂલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ વગેરે કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 01/02/2022