CATEGORIES

લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ થતાં બચ્યું
SAMBHAAV-METRO News

લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ થતાં બચ્યું

પાઈલટની બુદ્ધિમત્તાએ મુસાફરોના જીવ બચાવ્યા

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
મૌલાનાએ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર લોકોની હત્યા માટે 'ફોજ' તૈયાર કરી
SAMBHAAV-METRO News

મૌલાનાએ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર લોકોની હત્યા માટે 'ફોજ' તૈયાર કરી

પોલીસે સોશિયલ મીડિયા પર ધર્મ વિરુદ્ધ પોસ્ટ મૂકનાર લોકોનું લિસ્ટ તૈયાર કર્યું: આ મામલે અગાઉ કોઈ વ્યકિતની હત્યા થઈ છે કે નહીં તે દિશામાં એટીએસની તપાસ શરૂ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
પેટની આસપાસની ચરબી ઘટાડવી હોય તો આ ઉપાય કરો
SAMBHAAV-METRO News

પેટની આસપાસની ચરબી ઘટાડવી હોય તો આ ઉપાય કરો

જો તમે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-ડીથી ભરપૂર ખોરાક લો છો તો તે નાભિની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
મસ્કને ૧૯ વર્ષના યુવકની ધમકી: ૫૦ હજાર ડોલર આપો, નહિતર તમારી ગુપ્ત માહિતી જાહેર કરીશ
SAMBHAAV-METRO News

મસ્કને ૧૯ વર્ષના યુવકની ધમકી: ૫૦ હજાર ડોલર આપો, નહિતર તમારી ગુપ્ત માહિતી જાહેર કરીશ

વિશ્વની ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના એલન મસ્કને અમેરિકાના એક ૧૯ વર્ષીય યુવકે પડકાર ફેંક્યો

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી ૬.૮ ટકાનો ઉછાળોઃ ૧,૭૨,૪૩૩ નવા કેસ, ૧૦૦૮નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ૬.૮ ટકાનો ઉછાળોઃ ૧,૭૨,૪૩૩ નવા કેસ, ૧૦૦૮નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૧૫,૩૩,૯ર૧ઃ પોઝિટિવિટી રેટ ફરી ૧૦ ટકાથી વધુ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
લગ્ન પહેલા આ સેલેબ્ઝ સાથે જોડાયું છે પ્રીતિનું નામ
SAMBHAAV-METRO News

લગ્ન પહેલા આ સેલેબ્ઝ સાથે જોડાયું છે પ્રીતિનું નામ

અભિષેક બચ્ચન, બ્રેટ લી, નેસ વાડિયા, યુવરાજ સિંહ જેવા સેલિબ્રિટી સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
પરમબીર છે એન્ટેલિયા કેસનો માસ્ટરમાઈન્ડ: અનિલ દેશમુખ
SAMBHAAV-METRO News

પરમબીર છે એન્ટેલિયા કેસનો માસ્ટરમાઈન્ડ: અનિલ દેશમુખ

મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે તેમણે બરતરફ કરવામાં આવેલા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચીન વાઝને મુંબઈની હોટલ અને બારમાંથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
રાહુલ ગાંધીના ચીન-પાક.વાળા નિવેદન પર અમેરિકાનો સમર્થનનો ઈનકાર
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધીના ચીન-પાક.વાળા નિવેદન પર અમેરિકાનો સમર્થનનો ઈનકાર

નિવેદન બદલ રાહુલ ગાંધી માફી માગે: કિરણ રિજિજૂ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
દિલ્હી-એનસીઆરમાં વરસાદે ફરી ઠંડી વધારી: હવામાન પલટાયું
SAMBHAAV-METRO News

દિલ્હી-એનસીઆરમાં વરસાદે ફરી ઠંડી વધારી: હવામાન પલટાયું

પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને યુપીમાં વરસાદ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
હવે નવી RT-PCR કિટથી ઓમિક્રોન સહિત તમામ વેરિઅન્ટની ઝડપી તપાસ થઈ શકશે
SAMBHAAV-METRO News

હવે નવી RT-PCR કિટથી ઓમિક્રોન સહિત તમામ વેરિઅન્ટની ઝડપી તપાસ થઈ શકશે

નવી કિટને ICMRની મંજૂરીઃ હવે જિનોમ સિક્વન્સિંગની જરૂર નહીં રહે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
આરોપીને પકડવામાં પનો ટૂંકો પડતાં પોલીસ હવે સોશિયલ મીડિયાને શરણે
SAMBHAAV-METRO News

આરોપીને પકડવામાં પનો ટૂંકો પડતાં પોલીસ હવે સોશિયલ મીડિયાને શરણે

સાણંદમાં નવેમ્બર મહિનામાં પતિએ પત્નીનું ધડથી માથું અલગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતોઃ ચાર મહિનાનાં લગ્ન જીવનનો અંત લાવવા પતિએ કાવતરું ઘડ્યું હતું

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
વેજલપુરના બૂટભવાની મંદિર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજ બનાવાશે
SAMBHAAV-METRO News

વેજલપુરના બૂટભવાની મંદિર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજ બનાવાશે

તંત્ર દ્વારા ત્રણ લેન ધરાવતા ઓવરબ્રિજનું આયોજન ઘડી કઢાયું: રૂ. ૬૦ કરોડના ખર્ચે આશરે બે વર્ષમાં તે લોકોપયોગી બનશે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
તૈયાર રહેજોઃ ઠંડીનો એક વધુ રાઉન્ડ આજ રાતથી શરૂ થશે
SAMBHAAV-METRO News

તૈયાર રહેજોઃ ઠંડીનો એક વધુ રાઉન્ડ આજ રાતથી શરૂ થશે

કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શીતલહેરની શક્યતા: લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
ગે પોલીસ ઓફિસરનું પાત્ર ભજવવું રાજકુમાર માટે સરળ નહોતું
SAMBHAAV-METRO News

ગે પોલીસ ઓફિસરનું પાત્ર ભજવવું રાજકુમાર માટે સરળ નહોતું

૧૧ ફેબ્રુઆરીએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
જ્યોતિષી-વકીલની ઓળખ આપી યુવતી સાથે ૩.૮૬ લાખની ઠગાઈ
SAMBHAAV-METRO News

જ્યોતિષી-વકીલની ઓળખ આપી યુવતી સાથે ૩.૮૬ લાખની ઠગાઈ

જ્યોતિષીએ યુવતીને કહ્યું કે ટૂંક સમયમાં તમારાં લગ્ન તે યુવક સાથે થઇ જશે, પરંતુ તમારે તાંત્રિકવિધિ કરાવવી પડશે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
અમદાવાદને ક્લીનેસ્ટ સિટી-૨૦૨૩નો વાયદો કાગળ પર જ રહી જશેઃ વિપક્ષ કોંગ્રેસ
SAMBHAAV-METRO News

અમદાવાદને ક્લીનેસ્ટ સિટી-૨૦૨૩નો વાયદો કાગળ પર જ રહી જશેઃ વિપક્ષ કોંગ્રેસ

શહેઝાદ પઠાણની બજેટ બેઠક ઓફલાઇન કરવા માગણીઃ જમના વેગડા સામે પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડ તપાસ કરશે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
AMCને વિન્ડ પાવર પ્લાન્ટથી રૂ. ૩૫.૪૫ કરોડની બચત થઈ
SAMBHAAV-METRO News

AMCને વિન્ડ પાવર પ્લાન્ટથી રૂ. ૩૫.૪૫ કરોડની બચત થઈ

આગામી વર્ષમાં પાંચ મેગાવોટના વિન્ડ પાવર લાટ ઊભા કરાશેઃ એનર્જી સેવિંગ્સ અને કન્ઝર્વેશન માટે ડ્રાફ્ટ બજેટમાં ૨. ૧૦૦ કરોડ ફાળવાયા

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
અંડર-૧૯ કેપ્ટન યશ ધૂલ IPL ઓક્શનમાં ધમાલ મચાવી દેશે
SAMBHAAV-METRO News

અંડર-૧૯ કેપ્ટન યશ ધૂલ IPL ઓક્શનમાં ધમાલ મચાવી દેશે

ધૂલની બેસ પ્રાઇસ માત્ર ૨૦ લાખ રૂપિયા છે અને તેને અનકેપ્ડ ઓલરાઉન્ડર કેટેગરીમાં લિસ્ટેડ કરવામાં આવ્યો છે

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
U-19 વર્લ્ડકપઃ રેકોર્ડ આઠમી વાર ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા
SAMBHAAV-METRO News

U-19 વર્લ્ડકપઃ રેકોર્ડ આઠમી વાર ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

પાંચમી વાર ખિતાબ જીતવા ઈગ્લેન્ડ સામે શનિવારે ટક્કર

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
'ગલવાન ડિકોડેડ': ભારત સાથેની અથડામણમાં ૩૮ ચીની સૈનિકો નદીમાં તણાઈ ગયા હતા
SAMBHAAV-METRO News

'ગલવાન ડિકોડેડ': ભારત સાથેની અથડામણમાં ૩૮ ચીની સૈનિકો નદીમાં તણાઈ ગયા હતા

ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ કલેક્શન' દ્વારા ડ્રેગનનાં જુઠાણાંનો સનસનીખેજ પર્દાફાશ

time-read
1 min  |
Sambhaav metro 03/02/2022
પાંચ વર્ષ સુધીનાં બાળકોને વેક્સિન: ફાઇઝર અને બાયોએનટેકની ઇમર્જન્સી ઉપયોગની ડિમાન્ડ
SAMBHAAV-METRO News

પાંચ વર્ષ સુધીનાં બાળકોને વેક્સિન: ફાઇઝર અને બાયોએનટેકની ઇમર્જન્સી ઉપયોગની ડિમાન્ડ

પાંચ વર્ષથી ઓછી ઉમરનાં બાળકો માટે પ્રથમ વેક્સિન હશે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
યુએસના ૬૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટ ભરેલા ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ
SAMBHAAV-METRO News

યુએસના ૬૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટ ભરેલા ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ

૬૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું: મોટી દુર્ઘટના થતાં ટળી

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
દેશમાં મોતનું તાંડવ મચાવતો કોરોના: એક જ દિવસમાં ૧,૭૩૩ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં મોતનું તાંડવ મચાવતો કોરોના: એક જ દિવસમાં ૧,૭૩૩ દર્દીઓનાં મોત

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૧,૩૮૭ નવા કેસ: એક્ટિવ કેસ ઘટીને ૧૬.૨૧ લાખ

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
આંદામાન-નિકોબારથી બ્રહ્મોસ અને ઉરન મિસાઈલનું સફળ પરીક્ષણ
SAMBHAAV-METRO News

આંદામાન-નિકોબારથી બ્રહ્મોસ અને ઉરન મિસાઈલનું સફળ પરીક્ષણ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક વધુ સિદ્ધિ

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
સીજીરોડ-નવરંગપુરામાં ૩૦૦થી વધુ ટેક્સ ડિફોલ્ટર્સને નોટિસ ફટકારાઈ
SAMBHAAV-METRO News

સીજીરોડ-નવરંગપુરામાં ૩૦૦થી વધુ ટેક્સ ડિફોલ્ટર્સને નોટિસ ફટકારાઈ

પશ્ચિમ ઝોનમાં ૧૦૦૦ જેટલા એક લાખથી વધુ બાકી પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સને નોટિસઃ ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રુ. ૨૧૧.૫૬ કરોડની આવક થઈ

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
સતત બદલાતા હવામાનના કારણે આરોગ્ય જોખમાયાં: લોકો કોરોના ટેસ્ટ કરાવવા દોડ્યા
SAMBHAAV-METRO News

સતત બદલાતા હવામાનના કારણે આરોગ્ય જોખમાયાં: લોકો કોરોના ટેસ્ટ કરાવવા દોડ્યા

ઠંડીમાં થતી વધઘટના કારણે શરદી, ઉધરસ અને વાઈરલ ફીવરના કેસોમાં વધારો

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
મ્યુનિ. ડ્રાફ્ટ બજેટ હેઠળના ચાર બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરાયા
SAMBHAAV-METRO News

મ્યુનિ. ડ્રાફ્ટ બજેટ હેઠળના ચાર બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરાયા

ઘોડાસર ચાર રસ્તા અને પલ્લવ ચાર રસ્તાનું કામ પ્રગતિ હેઠળ છે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
મહિલાઓના અધિકાર: અંધકારમાંથી બહાર આવવાની જરૂર
SAMBHAAV-METRO News

મહિલાઓના અધિકાર: અંધકારમાંથી બહાર આવવાની જરૂર

પુરુષોને તમામ અધિકારી જાતે જ પ્રાપ્ત થાય છે અને સ્ત્રીઓને કોઈ અધિકાર મળતો નથી અથવા તો તેમના અધિકારો સીમિત હોય છે. આ નિયમ પૃથ્વીનો સૌથી ભીષણ, બર્બર અને અન્યાયપૂર્ણ નિયમ છે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
ફરી બદલાશે મોસમનો મિજાજ: હજુ એક વાર દેશભરમાં કાતિલ ઠંડી પડશે
SAMBHAAV-METRO News

ફરી બદલાશે મોસમનો મિજાજ: હજુ એક વાર દેશભરમાં કાતિલ ઠંડી પડશે

ચારથી પાંચ ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022
બોલ્ટ-કમિન્સ પર નાણાંનો વરસાદ વરસાવવા બધી ફ્રેંચાઇઝીઓ તૈયાર
SAMBHAAV-METRO News

બોલ્ટ-કમિન્સ પર નાણાંનો વરસાદ વરસાવવા બધી ફ્રેંચાઇઝીઓ તૈયાર

બોલ્ટે આઈપીએલમાં અત્યાર સુધી ૬૨ મેચ રમી છે. આ દરમિયાન ર૬.૦૯ ની સરેરાશ અને ૮.૩૯ના ઇકોનોમી રેટ સાથે કુલ ૭૬ વિકેટ ઝડપી છે

time-read
1 min  |
Sambhaav metro 02/02/2022