CATEGORIES

લોકોને મારી અલગ સાઈડ જોવા મળશે: અનન્યા પાન્ડે
SAMBHAAV-METRO News

લોકોને મારી અલગ સાઈડ જોવા મળશે: અનન્યા પાન્ડે

હું આખી જિંદગી આમાં જ રચીપચી રહેવા માગું છું. મારે ઘણુંબધું કરવું છે. હું સતત આગળ વધવા માગું છું: અનન્યા પાન્ડે

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
શિયાળામાં આ વસ્તુઓ ખાવાનું ચૂકતા નહીં
SAMBHAAV-METRO News

શિયાળામાં આ વસ્તુઓ ખાવાનું ચૂકતા નહીં

તલ પ્લાન્ટ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. ગોળમાં વિટામિન બી અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. તેમજ તેમાં કેલ્શિયમ, ઝિંક, ફોસ્ફરસ અને કોપર પણ હોય છે બાજરી ખાવાથી લાંબો સમય સુધી તમારું પેટ ભરાયેલું રહે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
સુંદરની વાપસી, કોહલીની સદીનો ઈતેજાર વધ્યોઃ બીજા વન ડેમાંથી ઇશાન બહાર થશે?
SAMBHAAV-METRO News

સુંદરની વાપસી, કોહલીની સદીનો ઈતેજાર વધ્યોઃ બીજા વન ડેમાંથી ઇશાન બહાર થશે?

પ્રશંસકોને જોકે આશા હતી કે વિરાટ અર્ધસદી તો જરૂર ફટકારશે જ. વિરાટે પોતાની છેલ્લી બાંગ્લાદેશ સામે ૨૨ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ફટકારી હતી

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
હું પહેલાં કરતાં વધુ ફેમિલી મેન બની ગયો છું: રણવીર
SAMBHAAV-METRO News

હું પહેલાં કરતાં વધુ ફેમિલી મેન બની ગયો છું: રણવીર

લોકો સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મમાં મારે કામ કરવું છે, જેથી ઘરના દરેક સાથે બેસીને એન્જોય કરી શકે: રણવીર

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
સ્વર સામ્રાજ્ઞી લતાજીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિઃ નાયડુએ શોક સંદેશ વાંચ્યો
SAMBHAAV-METRO News

સ્વર સામ્રાજ્ઞી લતાજીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિઃ નાયડુએ શોક સંદેશ વાંચ્યો

લતાજીનાં માનમાં રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
રમતાં રમતાં ગરમ પાણીની ડોલમાં પડી જતાં ચાર વર્ષની બાળકીનું મોત
SAMBHAAV-METRO News

રમતાં રમતાં ગરમ પાણીની ડોલમાં પડી જતાં ચાર વર્ષની બાળકીનું મોત

ચાંદલોડિયાનો ચોંકાવનારો બનાવઃ પરિવાર શોકાતુર

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
બોડકદેવમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે મલ્ટી એક્ટિવિટી સેન્ટર બનાવાશે
SAMBHAAV-METRO News

બોડકદેવમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે મલ્ટી એક્ટિવિટી સેન્ટર બનાવાશે

સાયન્સ સિટી વિસ્તારમાં જિમ-વાચનાલય બનાવવાનું આયોજનઃ ચાણક્યપુરીબ્રિજના સર્વિસ રોડ RCC થશે

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
બોર્ડે હાથ ખંખેર્યા: પેપર તૈયાર કરી નહીં મોકલાય
SAMBHAAV-METRO News

બોર્ડે હાથ ખંખેર્યા: પેપર તૈયાર કરી નહીં મોકલાય

પ્રશ્નપત્ર લીક થવાનો મુદ્દો ઉપસ્થિત થશે નહીં

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
ધર્મ સંસદમાં કરાયેલાં નિવેદનો હિંદુત્વ નથી, સંઘ ભાગલા પાડવાનું કામ કરતો નથી: ભાગવત
SAMBHAAV-METRO News

ધર્મ સંસદમાં કરાયેલાં નિવેદનો હિંદુત્વ નથી, સંઘ ભાગલા પાડવાનું કામ કરતો નથી: ભાગવત

ધર્મ સંસદની વાતો હિંદુ અને હિંદુત્વની પરિભાષા અનુસાર ન હતીઃ સંઘ સુપ્રીમો

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
પેસેન્જર્સ આનંદો! BRTSમાં સતત આઠમા વર્ષે ભાડા વધારો નહીં થાય
SAMBHAAV-METRO News

પેસેન્જર્સ આનંદો! BRTSમાં સતત આઠમા વર્ષે ભાડા વધારો નહીં થાય

છેલ્લે એક વર્ષ ૨૦૧૪માં BRTSમાં ભાડા વધારો કરાયો હતોઃ તંત્ર દ્વારા નવી પo ઈલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
દેશમાં એક મહિના બાદ કોરોનાના એક લાખથી ઓછા નવા કેસઃ ૮૯૫નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં એક મહિના બાદ કોરોનાના એક લાખથી ઓછા નવા કેસઃ ૮૯૫નાં મોત

પોઝિટિવિટી રેટ ઘટીને ૭.૨૫ ટકા: એક્ટિવ કેસ ઘટીને ૧૧,૦૮,૯૩૮

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
દિલ્હી સહિત પાંચ રાજ્યમાં આજથી ધોરણ નવથી ૧રની શાળાઓ શરૂ
SAMBHAAV-METRO News

દિલ્હી સહિત પાંચ રાજ્યમાં આજથી ધોરણ નવથી ૧રની શાળાઓ શરૂ

ધીમે ધીમે ઓનલાઈન ક્લાસ બંધ કરાશેઃ કોચિંગ ક્લાસ પણ ખૂલ્યા

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
ચૂંટણીનો ધમધમાટઃ અમદાવાદ સહિત રાજ્યભરના લાખો ઉત્તર ભારતીય મતદારો યુપી પહોંચશે
SAMBHAAV-METRO News

ચૂંટણીનો ધમધમાટઃ અમદાવાદ સહિત રાજ્યભરના લાખો ઉત્તર ભારતીય મતદારો યુપી પહોંચશે

ચૂંટણી-હોળી અને લગ્નસરાની સિઝનના પગલે યુપી જતી ટ્રેન-ખાનગી વાહનનાં બુકિંગ ફુલ થશે

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
કોરોનાના કેસ ઘટતાં એક મહિના પછી રાજ્યભરમાં આજથી શાળાઓ ફરી શરૂ
SAMBHAAV-METRO News

કોરોનાના કેસ ઘટતાં એક મહિના પછી રાજ્યભરમાં આજથી શાળાઓ ફરી શરૂ

ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ ચાલુ રહેશેઃ શહેરની શાળાઓમાં ૭૦ ટકાથી વધુ વિધાર્થી હાજર રહ્યા

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ હાઉસફુલઃ ઈન્કવાયરી વધી પણ લાંબું વેઈટિંગ
SAMBHAAV-METRO News

કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ હાઉસફુલઃ ઈન્કવાયરી વધી પણ લાંબું વેઈટિંગ

આશરો શોધતા વૃદ્ધોની પચાસ ટકા અરજીઓ પેન્ડીંગ: 'જાએ તો જાએ કહાં' જેવી વિષમ પરિસ્થિતિએ વૃદ્ધોની વેદનામાં વધારો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
ઓવૈસીની સલામતી માટે હૈદરાબાદમાં ૧૦૧ બકરાની 'કુરબાની': લાંબી ઉમરની દુઆ કરાઈ
SAMBHAAV-METRO News

ઓવૈસીની સલામતી માટે હૈદરાબાદમાં ૧૦૧ બકરાની 'કુરબાની': લાંબી ઉમરની દુઆ કરાઈ

બકરાની કુરબાનીમાં AIMIMના ધારાસભ્ય સહિત કેટલાક બિઝનેસમેન પણ સામેલ થયા

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
આતંકી અબુ બકરે RDX અને હથિયારો ગોસાબારામાં ઉતારી મુંબઈ મોકલ્યાં હતાં
SAMBHAAV-METRO News

આતંકી અબુ બકરે RDX અને હથિયારો ગોસાબારામાં ઉતારી મુંબઈ મોકલ્યાં હતાં

ડોન અબ્દુલ લતીફ તેમજ તેના સાગરીતોએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
અફઘાનિસ્તાનમાં પાક. આર્મી પર હુમલો, પાંચ સૈનિક ઠાર
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાનમાં પાક. આર્મી પર હુમલો, પાંચ સૈનિક ઠાર

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેબર-પખ્તુનખ્વા પ્રાંતના કુરમ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો પર ગોળીબાર કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
PM મોદી આજે બિજનૌરમાં પ્રથમ પ્રત્યક્ષ રેલી સંબોધશે
SAMBHAAV-METRO News

PM મોદી આજે બિજનૌરમાં પ્રથમ પ્રત્યક્ષ રેલી સંબોધશે

આજે હરદ્વારમાં વડા પ્રધાનની વર્ચ્યુઅલ રેલી

time-read
1 min  |
Sambhaav Metro 07/02/2022
સોશિયલ મીડિયાની માયાજાળઃ અજાણ્યા લોકો સાથે ફ્રેન્ડશિપ કરતાં પહેલાં વિચારજો
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયાની માયાજાળઃ અજાણ્યા લોકો સાથે ફ્રેન્ડશિપ કરતાં પહેલાં વિચારજો

સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધતાં પોલીસે આખરે લોકોને અજાણી વ્યક્તિઓની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારવાની અપીલ કરવી પડી

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
શિમલામાં વ્હાઇટ કરફ્યુઃ દેશ-દુનિયાથી વિખૂટું પડી ગયું, જનજીવન અસ્તવ્યસ્ત
SAMBHAAV-METRO News

શિમલામાં વ્હાઇટ કરફ્યુઃ દેશ-દુનિયાથી વિખૂટું પડી ગયું, જનજીવન અસ્તવ્યસ્ત

૬૬૭ રસ્તા બંધઃ આજે રજા જાહેર કરાઈ: દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
રૂપિયા આપો ને હુક્કો રેડી થઈ છેક ઘર સુધી ડિલિવર થઈ જશે
SAMBHAAV-METRO News

રૂપિયા આપો ને હુક્કો રેડી થઈ છેક ઘર સુધી ડિલિવર થઈ જશે

પાન પાર્લરમાં કામ કરતા કર્મચારીઓ હુક્કાની હોમ ડિલિવરી કરે છેઃ ૭૦૦થી લઈ પાંચ હજાર રૂપિયાનો ચાર્જ એક દિવસનો વસૂલવામાં આવી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
યોગી આદિત્યનાથની સંપત્તિ ૬૧ ટકા તો અખિલેશ યાદવની સંપત્તિ ૩ર૭ ટકા વધી
SAMBHAAV-METRO News

યોગી આદિત્યનાથની સંપત્તિ ૬૧ ટકા તો અખિલેશ યાદવની સંપત્તિ ૩ર૭ ટકા વધી

યોગી પાસે રૂ. એક લાખની રિવોલ્વર અને રૂ. ૮૦ હજારની રાઈકલ છે: એફિડેવિટમાં ઉલ્લેખ

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
ફિલ્મો નહીં, સબંધોને લઈ ચર્ચામાં રહી અમૃતા અરોરા
SAMBHAAV-METRO News

ફિલ્મો નહીં, સબંધોને લઈ ચર્ચામાં રહી અમૃતા અરોરા

અભિનેત્રીએ પોતાની બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે જ લગ્ન કર્યા હોવાથી લોકો તેને હોમ બ્રેકર કહેતા હતા

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
શ્રીનગરમાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા
SAMBHAAV-METRO News

શ્રીનગરમાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા

આતંકીઓ પાસેથી બે પિસ્તોલ ઉપરાંત જંગી શસ્ત્રોનો જથ્થો જપ્ત

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
યુપીમાં દર્દનાક અકસ્માતઃ ટ્રકમાં કાર ઘૂસી જતાં પાંચનાં ઘટનાસ્થળે જ મોત
SAMBHAAV-METRO News

યુપીમાં દર્દનાક અકસ્માતઃ ટ્રકમાં કાર ઘૂસી જતાં પાંચનાં ઘટનાસ્થળે જ મોત

કાર ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલઃ સ્પીડબ્રોકર આવતાં ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૪.૩૫ ટકાનો ઘટાડોઃ ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૪.૩૫ ટકાનો ઘટાડોઃ ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા

૨૪ કલાકમાં ૧૦પ૯નાં મોતઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૭.૯૮ ટકા: એક્ટીવ કેસ ૧૩.૩૧ લાખ

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
કમ્પ્યૂટર પર કામ કરતી વખતે થતા નેક પેઈનમાંથી રાહત મેળવો
SAMBHAAV-METRO News

કમ્પ્યૂટર પર કામ કરતી વખતે થતા નેક પેઈનમાંથી રાહત મેળવો

કમ્પ્યૂટર પર કલાકો સુધી કામ કરતી વખતે લોકોને ખભાના દુખાવા સાથે એક પેઈન પણ થતો હોય છે. ફક્ત થોડી સરળ પદ્ધતિઓ અપનાવીને તમે થોડી મિનિટોમાં ગરદનના દુખાવા અને જડતાથી છુટકારો મેળવી શકો છો

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓ માટે ચાર નંબરના ગેટ પર કલોકરૂમ બનાવાશે
SAMBHAAV-METRO News

કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓ માટે ચાર નંબરના ગેટ પર કલોકરૂમ બનાવાશે

મુલાકાતીઓના પરિવાર માટે ટિકિટબારી પાસે ઓટલાની વ્યવસ્થા કરાશેઃ રસાલા નેચરપાર્ક અને બાલવાટિકાનો વિકાસ કરાશે

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022
અલ્લુ અર્જુન સાથે કામ કરવાની ઈચ્છા: અનુપમ ખેર
SAMBHAAV-METRO News

અલ્લુ અર્જુન સાથે કામ કરવાની ઈચ્છા: અનુપમ ખેર

‘અનુપમજી, તમારી પાસેથી દિલથી મળેલી પ્રશંસાથી હું ખૂબ ખુશ થયો છું: અલ્લુ અર્જુન

time-read
1 min  |
Sambhaav metro 05/02/2022