CATEGORIES

મુંબઈ ઇન્ડિયન્સે ક્યારેય ૧૦ કરોડથી મોંઘો ખેલાડી ખરીધો નથી, છતાં પાંચ વાર IPL ચેમ્પિયન બની છે
SAMBHAAV-METRO News

મુંબઈ ઇન્ડિયન્સે ક્યારેય ૧૦ કરોડથી મોંઘો ખેલાડી ખરીધો નથી, છતાં પાંચ વાર IPL ચેમ્પિયન બની છે

આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી ખરીદી લેવાથી કોઈ ટીમ ટ્રોફી જીતતી નથી. પછી એ રાજસ્થાન રોયલ્સ કે કોલકાતા નાઇટ રાઇડર્સ

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
બીજિંગ ઓલિમ્પિક દરમિયાન રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે: USની ચેતવણી
SAMBHAAV-METRO News

બીજિંગ ઓલિમ્પિક દરમિયાન રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે: USની ચેતવણી

યુદ્ધનાં વાદળો ઘેરાયાં: અમેરિકાએ વધુ સૈનિક ૩,૦૦૦ સૈનિક રવાના કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
બાઈક સાઈડમાં લેવાનું કહેતાં યુવકે ટીઆરબી જવાનને લાફો મારી દીધો
SAMBHAAV-METRO News

બાઈક સાઈડમાં લેવાનું કહેતાં યુવકે ટીઆરબી જવાનને લાફો મારી દીધો

ત્રણ યુવકોએ છરી બતાવીને કહ્યું કે તું ટીઆરબીમાં છે એટલે કેમ દાદાગીરી કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
પોલીસ તોફાનીઓને કંટ્રોલ કરવામાં વ્યસ્ત હતી અને આતંકીઓએ બ્લાસ્ટનું ષડ્યંત્ર પાર પાડ્યું
SAMBHAAV-METRO News

પોલીસ તોફાનીઓને કંટ્રોલ કરવામાં વ્યસ્ત હતી અને આતંકીઓએ બ્લાસ્ટનું ષડ્યંત્ર પાર પાડ્યું

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર તોફાન થયાં હતાં, જેનો લાભ આતંકીઓએ આબાદ ઉઠાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
પુણેમાં થયેલી હરાજીમાં કેરીનું એક બોક્સ ૩૧,૦૦૦માં વેચાયું: ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
SAMBHAAV-METRO News

પુણેમાં થયેલી હરાજીમાં કેરીનું એક બોક્સ ૩૧,૦૦૦માં વેચાયું: ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાતમાં કેસરના આંબા ધરાવતા ખેડૂતોને બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતાં ચિંતા પેઠી

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ વીડિયો કોલ કરનાર સામે ફરિયાદ
SAMBHAAV-METRO News

પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ વીડિયો કોલ કરનાર સામે ફરિયાદ

પરિણીતાને તથા યુવતીઓને હેરાન પરેશાન કરવા માટે કેટલાક અજાણ્યા શખ્સો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટા આઇડી બનાવીને મેસેજ અને ફોટા મોકલતા હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
નારી સુરક્ષા નહીં તો રાષ્ટ્રીય પ્રગતિ અશક્ય
SAMBHAAV-METRO News

નારી સુરક્ષા નહીં તો રાષ્ટ્રીય પ્રગતિ અશક્ય

નારી ગરિમાનું કોઇ પણ સ્તર પર હનત અમાનવીય કૃત્યની શ્રેણીમાં આવે છે. આ સંદર્ભે કાયદાનું એટલી સખતાઇથી પાલંન થતું નથી કે નારી સમાજમાં નિર્ભય થઇને ગરિમાપૂર્વકનું જીવન વિતાવી શકે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
દેશમાંથી કોરોનાની વિદાયના સંકેતઃ ૫૦,૪૦૭ નવા કેસ, ૮૦૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાંથી કોરોનાની વિદાયના સંકેતઃ ૫૦,૪૦૭ નવા કેસ, ૮૦૪નાં મોત

છેલ્લા પાંચ દિવસથી સતત એક લાખથી ઓછા કેસ નોંધાતાં રાહતઃ પોઝિટિવિટી રેટ ૩.૪૮ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
દસ દિવસમાં સાત કરોડથી વધુની લૂંટથી આંગડિયા પેઢીના કર્મચારીઓમાં ફફડાટ
SAMBHAAV-METRO News

દસ દિવસમાં સાત કરોડથી વધુની લૂંટથી આંગડિયા પેઢીના કર્મચારીઓમાં ફફડાટ

લૂંટારુઓ હાઈવે પર આંગડિયા પેઢીના કર્મીઓને ટાર્ગેટ કરી લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાથી પોલીસ એલર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
ટ્રાફિક કોન્સ્ટેબલ નરોડામાં બુટલેગરને દારૂનો ધંધો કરવા પરમિશન આપતો હોવાનો આક્ષેપ
SAMBHAAV-METRO News

ટ્રાફિક કોન્સ્ટેબલ નરોડામાં બુટલેગરને દારૂનો ધંધો કરવા પરમિશન આપતો હોવાનો આક્ષેપ

નરોડામાં ફરજ ન બજાવતા હોવા છતાં કોન્સ્ટેબલ બુટલેગરને પકડવા ગયા હતા: પોલીસે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ કમિશનર અને માનવ અધિકાર આયોગને કરી પણ કોઈ કાર્યવાહી નહીં

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
ગોવા, ઉત્તરાખંડ અને યુપીનાં બીજા તબક્કાનાં મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે
SAMBHAAV-METRO News

ગોવા, ઉત્તરાખંડ અને યુપીનાં બીજા તબક્કાનાં મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે

મતદારોને રિઝવવા તમામ પક્ષોના દિગ્ગજોએ એડી ચોટીનું જોર લગાવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
કેનેડાના ઓન્ટારિયોમાં ઈમર્જન્સીઃ ટ્રક ડ્રાઈવરોના વિરોધથી અમેરિકા પણ પરેશાન
SAMBHAAV-METRO News

કેનેડાના ઓન્ટારિયોમાં ઈમર્જન્સીઃ ટ્રક ડ્રાઈવરોના વિરોધથી અમેરિકા પણ પરેશાન

ટ્રક ડ્રાઇવર ફરજિયાત વેક્સિનેશનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
કોરોના સામે જંગ જારીઃ હજુ ૯.૭૬ લાખ લોકો સેકન્ડ ડોઝથી વંચિત
SAMBHAAV-METRO News

કોરોના સામે જંગ જારીઃ હજુ ૯.૭૬ લાખ લોકો સેકન્ડ ડોઝથી વંચિત

મ્યુનિ. કમિશનરની વધુ ને વધુ લોકોને વેક્સિનેટ કરવા NGOને અપીલ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૪.૫૫ ટકા લોકોને સેકન્ડ ડોઝ અપાયો

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
કાર પર લાલ લાઈટ લગાવી રોક જમાવતો નકલી પોલીસ ઝડપાયો
SAMBHAAV-METRO News

કાર પર લાલ લાઈટ લગાવી રોક જમાવતો નકલી પોલીસ ઝડપાયો

ઓળખપત્ર ન હોવાનું કહેતાં ભાંડો ફૂટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
કર્ણાટક હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાન બાદ અમેરિકાની એન્ટ્રી
SAMBHAAV-METRO News

કર્ણાટક હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાન બાદ અમેરિકાની એન્ટ્રી

કોઈ વ્યક્તિની ધાર્મિક આઝાદી સુનિશ્ચિત કરવા માટે તેને તેનો ધાર્મિક પોશાક પહેરવાની આઝાદી હોવી જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકાઃ રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ
SAMBHAAV-METRO News

ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકાઃ રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ

વહેલી સવારે આવેલા ભૂકંપથી સ્થાનિકોમાં ડરનો માહોલ

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
અલ્લુ સાથે કામ કરવું છે આલિયા ભટ્ટને..
SAMBHAAV-METRO News

અલ્લુ સાથે કામ કરવું છે આલિયા ભટ્ટને..

સાઉથની ફિલ્મ 'પુષ્પા ધ રાઝ'એ બોલીવૂડમાં ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
અપચાની સમસ્યા હોય તો આ વસ્તુઓનુ સેવન કરો
SAMBHAAV-METRO News

અપચાની સમસ્યા હોય તો આ વસ્તુઓનુ સેવન કરો

અપચાની તકલીફ દિનચર્યામાં ફેરફાર અથવા વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ખાવાથી થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
BCCIએ ૧૦ ખેલાડી ઉમેરતા હવે ૬૦૦ ખેલાડીની હરાજી થશેઃ દીપક હુડાની બેસ પ્રાઇસમાં વધારો
SAMBHAAV-METRO News

BCCIએ ૧૦ ખેલાડી ઉમેરતા હવે ૬૦૦ ખેલાડીની હરાજી થશેઃ દીપક હુડાની બેસ પ્રાઇસમાં વધારો

દીપક હુડ્ડાની બેસ પ્રાઇસ ૪૦ લાખથી વધીને ૭૫ લાખ રૂપિયા કરી દેવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 12/02/2022
ટ્વિટને કારણે રાહુલ ગાંધી મુશ્કેલીમાં : ભાજપ રાજદ્રોહના ૧૦૦૦ કેસ કરશે
SAMBHAAV-METRO News

ટ્વિટને કારણે રાહુલ ગાંધી મુશ્કેલીમાં : ભાજપ રાજદ્રોહના ૧૦૦૦ કેસ કરશે

રાહુલ ગાંધીએ ટ્વીટમાં ભારતની તાકાત અને સુંદરતાને વર્ણવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં પૂર્વોત્તરને સામેલ કરવાનું ભૂલી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
ઉત્તરાખંડ-ગોવાની તમામ, યુપીની પ૫ બેઠકો પર પુરજોશમાં મતદાન
SAMBHAAV-METRO News

ઉત્તરાખંડ-ગોવાની તમામ, યુપીની પ૫ બેઠકો પર પુરજોશમાં મતદાન

યુપીમાં ૧૧.૦૦ વાગ્યા સુધી ૨૩.૦૩ ટકા, ગોવામાં ર૬.૬૩ ટકા અને ઉત્તરાખંડમાં ૧૮.૯૭ ટકા મતદાન

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
ઈસરોએ PSLV-C52નું સફળ લોન્ચિંગ કર્યું: EOS-04 સાથે બે સેટેલાઈટ મોકલ્યા
SAMBHAAV-METRO News

ઈસરોએ PSLV-C52નું સફળ લોન્ચિંગ કર્યું: EOS-04 સાથે બે સેટેલાઈટ મોકલ્યા

ઈસરોએ જાણકારી આપી હતી કે તે સોમવારે પોતાની યુ ટ્યુબ ચેનલ પર PSLV-C52 સેટેલાઈટના લોચિંગનું સીધું પ્રસારણ કરશે. આ સાથે જ તેનું લાઈવ સ્ટ્રેિમિંગ આજે સવારે પ.૩૦ વાગ્યાથી શરૂ થયું છે

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
આગામી ૨૪ કલાકમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી: ખેડૂતો ફરીથી ટેન્શનમાં
SAMBHAAV-METRO News

આગામી ૨૪ કલાકમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી: ખેડૂતો ફરીથી ટેન્શનમાં

ખરાબ હવામાનને કારણે ૩૮૦ ટ્રેન રદ

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
વેલેન્ટાઈન ડે: યુવાઓમાં મોંઘી જવેલરી અને ચોકલેટ બુકે આપવાનો નવો ટ્રેન્ડ
SAMBHAAV-METRO News

વેલેન્ટાઈન ડે: યુવાઓમાં મોંઘી જવેલરી અને ચોકલેટ બુકે આપવાનો નવો ટ્રેન્ડ

પ્રેમ પર્વની શાનદાર ઉજવણીઃ આધુનિક યુગમાં ડિજિટલ કાર્ડનો ઉપયોગ વધ્યો

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
સુરક્ષા ચૂક બાદ ફરી આજે પંજાબના જાલંધરમાં પીએમ મોદીની ચૂંટણી રેલી
SAMBHAAV-METRO News

સુરક્ષા ચૂક બાદ ફરી આજે પંજાબના જાલંધરમાં પીએમ મોદીની ચૂંટણી રેલી

૧૬ ફેબ્રુઆરીએ પઠાણકોટ અને ૧૭ ફેબ્રુઆરીએ અબોહરમાં પણ રેલી કરશે

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
સાવધાન રહેજો: કાલથી ડબલ સિઝનનો સામનો કરવો પડશે
SAMBHAAV-METRO News

સાવધાન રહેજો: કાલથી ડબલ સિઝનનો સામનો કરવો પડશે

ગઈ કાલે રવિવારે એક ડિગ્રી તાપમાન વધતાં લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું અને ભેજનું પ્રમાણ ૬૨ ટકા હતું

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
બાતમીદારે દારૂના અડ્ડાની માહિતી આપી ને ભ્રષ્ટ કોન્સ્ટેબલે હપ્તા બાંધી દીધા!
SAMBHAAV-METRO News

બાતમીદારે દારૂના અડ્ડાની માહિતી આપી ને ભ્રષ્ટ કોન્સ્ટેબલે હપ્તા બાંધી દીધા!

બાતમીદારે અન્ય પોલીસકર્મીને રજૂઆત કરતાં મામલો બીચક્યોઃ કોન્સ્ટેબલે દારૂના અડ્ડા પર બાતમીદારને બોલાવી મારવાનો પ્લાન ઘડ્યોઃ ડીસીપીને ફરિયાદ

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
વિદેશ જવાના અભરખાઃ અમદાવાદ કબૂતરબાજ ગેંગનું એપી સેન્ટર
SAMBHAAV-METRO News

વિદેશ જવાના અભરખાઃ અમદાવાદ કબૂતરબાજ ગેંગનું એપી સેન્ટર

અમદાવાદના લેભાગુ એજન્ટો તેમના પેટા એન્જટો મારફતે લાખો રૂપિયા પડાવે છેઃ કેનેડામાં થીજી જવાથી માર્યા ગયેલા એક જ પરિવારના ચાર લોકોને પણ અમદાવાદના એજન્ટોએ મોકલ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
વેજલપુરમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી તસ્કરો રૂપિયા ચાર લાખની ચોરી કરી ફરાર
SAMBHAAV-METRO News

વેજલપુરમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી તસ્કરો રૂપિયા ચાર લાખની ચોરી કરી ફરાર

તસ્કરોએ જાળી તોડી, ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
બહારનું ચાઇનીઝ ફૂડ પસંદ હોય તો ખાતાં પહેલાં આ વાંચો
SAMBHAAV-METRO News

બહારનું ચાઇનીઝ ફૂડ પસંદ હોય તો ખાતાં પહેલાં આ વાંચો

શરીરમાં વધુ પ્રમાણમાં આજીનો મોટો જાય તો આરોગ્યને અનેક નુકસાન થાય છે જેના કારણે ભારતમાં લાંબા સમય સુધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022