CATEGORIES

મચ્છર-પાણીજન્ય રોગચાળાના આંકડાઃ ઢૂંઢતે હી રહ જાઓગે!
SAMBHAAV-METRO News

મચ્છર-પાણીજન્ય રોગચાળાના આંકડાઃ ઢૂંઢતે હી રહ જાઓગે!

કોરોના હળવો થયો છતાં પણ તંત્ર તેમાં વ્યસ્ત હોવાના ચીપિયા પછાડે છેઃ કોરોનાની ત્રણેય વેવમાં પણ સત્તાવાળાઓએ આંકડા છુપાવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બ્રિટનમાં ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનેલા નવા કોરોના વાઈરસ ડેલ્ટાક્રોનની પુષ્ટિ થઈ
SAMBHAAV-METRO News

બ્રિટનમાં ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનેલા નવા કોરોના વાઈરસ ડેલ્ટાક્રોનની પુષ્ટિ થઈ

ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલા હાઇબ્રિડ સ્ટ્રેનના કેસ સામે આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બ્રાઝિલમાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી: ૯૪નાં મોત, અનેક લાપતા
SAMBHAAV-METRO News

બ્રાઝિલમાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી: ૯૪નાં મોત, અનેક લાપતા

રાજ્યના ફાયર વિભાગે જણાવ્યું કે ૧૮૦ સૈનિકો બચાવ અભિયાનમાં લાગ્યા છે. આ વિસ્તારમાં દિવસમાં ત્રણ કલાકની અંદર ૨૫.૮ સેન્ટિમીટર જેટલો વરસાદ થયો છે. જે આ પહેલાંના ૩૦ દિવસમાં થયેલા વરસાદ જેટલો છે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બે વર્ષ બાદ પ્રી-સ્કૂલ ભૂલકાંઓની કિલકારીથી ફરી ગૂંજી ઊઠી
SAMBHAAV-METRO News

બે વર્ષ બાદ પ્રી-સ્કૂલ ભૂલકાંઓની કિલકારીથી ફરી ગૂંજી ઊઠી

સરકારના આદેશ બાદ આજથી પ્રી-સ્કૂલ, આંગણવાડી, બાલમંદિર શરૂ કરાયાં: કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન ઉપરાંત સ્કૂલના સંચાલકો અને શિક્ષકોએ બાળકોનાં આરોગ્યની સંભાળ પણ રાખવી પડશે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બપ્પી લહેરીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીનઃ ચાહકો અંતિમયાત્રામાં જોડાયા
SAMBHAAV-METRO News

બપ્પી લહેરીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીનઃ ચાહકો અંતિમયાત્રામાં જોડાયા

આજે પવનહંસ સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
ફોન ન આપતાં એક શખ્સે યુવકને છરીના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

ફોન ન આપતાં એક શખ્સે યુવકને છરીના ઘા ઝીંક્યા

યુવક અને તેનો મિત્ર રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા ત્યારે ફોન માગ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૩૦,૭૫૭ નવા કેસ, પ૪૧ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૩૦,૭૫૭ નવા કેસ, પ૪૧ દર્દીનાં મોત

એક્ટિવ કેસની સંખ્યા ૩,૩૨,૯૧૮: રિકવરી રેટ ૯૮ ટકાને પાર થયો

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
અફઘાનિસ્તાનની આખી ટીમ કોરોના પોઝિટિવ
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાનની આખી ટીમ કોરોના પોઝિટિવ

અફઘાનિસ્તાનની ૨૨ સભ્યોની ટીમ ૧૨ ફેબ્રુઆરીએ ઢાકા પહોંચી હતી.

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
જયરાજસિંહે આખરે કોંગ્રેસનો 'હાથ' છોડ્યો
SAMBHAAV-METRO News

જયરાજસિંહે આખરે કોંગ્રેસનો 'હાથ' છોડ્યો

જયરાજસિંહે કાર્યકર્તાઓને સંબોધીને લખેલા પત્રમાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યાનો ઉલ્લેખ

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશેઃ પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાનું એલર્ટ જારી
SAMBHAAV-METRO News

આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશેઃ પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાનું એલર્ટ જારી

કેરળ, તામિલનાડુ, જમ્મુ, આંદામાન-નિકોબારમાં એલર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
'83' એક લાઇફ-ટાઇમ એક્સ્પીરિયન્સ છે : કબીર
SAMBHAAV-METRO News

'83' એક લાઇફ-ટાઇમ એક્સ્પીરિયન્સ છે : કબીર

રમતની ઇતિહાસમાં ‘83' એક આઇકોનિક મોમેન્ટ હતી અને વોરવિક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સાથે ફિલ્મને લઈને વાત કરવા માટે હું આતુર છું: કબીર

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
ઓડિશામાં એસપીના ત્યાં આઈટીની રેડ: BMW કાર, સ્પોર્ટ્સ બાઇક અને કરોડોની રોકડ મળી
SAMBHAAV-METRO News

ઓડિશામાં એસપીના ત્યાં આઈટીની રેડ: BMW કાર, સ્પોર્ટ્સ બાઇક અને કરોડોની રોકડ મળી

બ્રાન્ડેડ કાર અને બાઈક સહિત ૧૧.૨ કરોડની સંપત્તિ મળી આવી

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
નવા એલિસબ્રિજનું રિપેરિંગ કામ બે મહિના સુધી ચાલશે
SAMBHAAV-METRO News

નવા એલિસબ્રિજનું રિપેરિંગ કામ બે મહિના સુધી ચાલશે

હાલમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી દાણાપીઠ તરફની લેનમાં રિપેરિંગ હાથ ધરાયું છે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
નવાં નવાં કપડાં પહેરવાનો શોખ સિમરન માટે મોતનું કારણ બન્યો
SAMBHAAV-METRO News

નવાં નવાં કપડાં પહેરવાનો શોખ સિમરન માટે મોતનું કારણ બન્યો

નવાં કપડાં પહેરે એટલે સિમરનનું કોઈ સાથે અફેર છે તેવું માની પતિ આમીર માર મારતો હતોઃ શાહઆલમમાં સિમરન હત્યા કેસમાં પોલીસે આમીરની ધરપકડ કરી

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
પંજાબ કિંગ્સ: જોન્ટી ફિલ્ડિંગની સાથે હવે બેટિંગ કોચની જવાબદારી પણ સંભાળશે
SAMBHAAV-METRO News

પંજાબ કિંગ્સ: જોન્ટી ફિલ્ડિંગની સાથે હવે બેટિંગ કોચની જવાબદારી પણ સંભાળશે

અત્યાર સુધી આઇપીએલનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી પંજાબની ટીમ છેલ્લે ૨૦૧૪માં ફાઇનલમાં પહોંચી હતી

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
પ્રથમ ટેસ્ટ: ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ સાત વિકેટ ઝડપી દ. આફ્રિકાને ૯૫ રનમાં ધરાશાયી કરી દીધું
SAMBHAAV-METRO News

પ્રથમ ટેસ્ટ: ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ સાત વિકેટ ઝડપી દ. આફ્રિકાને ૯૫ રનમાં ધરાશાયી કરી દીધું

એક સમયે પર રનના કુલ સ્કોર પર દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
૪૦ પિચ, ૨૦૦થી વધુ રૂમ્સઃ બેંગલુરુમાં NCAને નવાં રંગરૂપ આપી રહી છે BCCI
SAMBHAAV-METRO News

૪૦ પિચ, ૨૦૦થી વધુ રૂમ્સઃ બેંગલુરુમાં NCAને નવાં રંગરૂપ આપી રહી છે BCCI

૪૦ એકરમાં તૈયાર થનાર નવી અને ભવ્ય NCAતું સૌરવ ગાંગુલી અને જય શાહે ખાતમુહૂર્ત કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
યુપીના બારાબંકીમાં કાર-કન્ટેનર વંચ્ચે અકસ્માતમાં છનાં કરુણ મોત
SAMBHAAV-METRO News

યુપીના બારાબંકીમાં કાર-કન્ટેનર વંચ્ચે અકસ્માતમાં છનાં કરુણ મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુચ્ચેકુચ્ચા બોલી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
રશિયા હુમલો કરશે તો જડબાતોડ જવાબ મળશેઃ પુતિનને બિડેનની ખુલ્લી ચેતવણી
SAMBHAAV-METRO News

રશિયા હુમલો કરશે તો જડબાતોડ જવાબ મળશેઃ પુતિનને બિડેનની ખુલ્લી ચેતવણી

યુક્રેન સહરદેથી સૈન્ય વાપસીના રશિયાના દાવા પર અમેરિકા-ફ્રાન્સે પુરાવા માગ્યા: સ્થિતિ હજુ સ્ફોટક

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
ભારતમાં ટૂંકમાં એન્ડેમિક જાહેર થશે કોરોના? વૈજ્ઞાનિકોનો દાવો
SAMBHAAV-METRO News

ભારતમાં ટૂંકમાં એન્ડેમિક જાહેર થશે કોરોના? વૈજ્ઞાનિકોનો દાવો

ટોચ પર પહોંચવાની અને ઘટવાની સિસ્ટમને મહામારી (એપિડેમિક) કહેવામાં આવે છે અને કેસોની સંખ્યાની આડી અને સ્થિર સ્થિતિને એન્ડેમિક કહેવામાં આવે છે જયારે મહામારીની સિસ્ટમ ફરીથી રચાય છે, ત્યારે તેને લહેર કહેવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
યુઝર્સ ચાર્જ: ભાજપના શાસકો શહેરના નાગરિકોને વધુ દઝાડવાના મૂડમાં નથી
SAMBHAAV-METRO News

યુઝર્સ ચાર્જ: ભાજપના શાસકો શહેરના નાગરિકોને વધુ દઝાડવાના મૂડમાં નથી

તંત્ર દ્વારા આવતી કાલે મળનારી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં ફરી મુકાયેલી દરખાસ્તને દફતરે કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
બુલેટ લઈ એસપી રિંગ રોડ પરથી જઈ રહેલા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત
SAMBHAAV-METRO News

બુલેટ લઈ એસપી રિંગ રોડ પરથી જઈ રહેલા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

નરોડા નજીક ડમ્પરચાલકે પોલીસના બુલેટને ટક્કર મારીઃ કાલે જયપુર હાઈવે પર ભાવનગરના ચાર પોલીસ કર્મચારીનાં અકસ્માતમાં મોત થયાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૧.૭ ટકાનો ઉછાળો: ૩૦,૬૧૫ નવા કેસ નોંધાયા, પ૧૪ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૧.૭ ટકાનો ઉછાળો: ૩૦,૬૧૫ નવા કેસ નોંધાયા, પ૧૪ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ઘટીને 3,૭૦,૨૪o: પોઝિટિવિટી રેટ ૨.૪૫ ટકાઃ રિકવરી રેટ વધીને ૯૭.૯૪ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન: મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
SAMBHAAV-METRO News

ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન: મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
તમાકુની લત છોડવા માગતા લોકોની મદદ કરશે WHOની એપ
SAMBHAAV-METRO News

તમાકુની લત છોડવા માગતા લોકોની મદદ કરશે WHOની એપ

તમાકુના કારણે વિશ્વમાં દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકો મૃત્યુ પામે છે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
ખાલી પેટે મખાણાં ખાવાથી થશે આ ફાયદા
SAMBHAAV-METRO News

ખાલી પેટે મખાણાં ખાવાથી થશે આ ફાયદા

સવારે મખાણાં ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને હાડકાં મજબૂત બને છે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
કોરોના સંક્રમણ કાબૂમાંઃ અમદાવાદ હવે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા મુક્ત બનશે
SAMBHAAV-METRO News

કોરોના સંક્રમણ કાબૂમાંઃ અમદાવાદ હવે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા મુક્ત બનશે

હાલમાં નવરંગપુરાના ઉત્સવ એપાર્ટમેન્ટના ત્રણ ફ્લેટમાં જ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છેઃ ફેબ્રુઆરીના ૧૫ દિવસમાં કોરોના કેસની રફતાર ઘટતાં તંત્રમાં પણ હાશકારો

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
કાળમુખા કોરોનાનો અંત ક્યારે આવશે?
SAMBHAAV-METRO News

કાળમુખા કોરોનાનો અંત ક્યારે આવશે?

નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમિક્રોમ વેરિઅન્ટ માઈલ્ડ હોવાના કારણે હવે પછીનો વેરિઅન્ટ પણ માઈલ્ડ જ હશે તેવું માની લેવું યોગ્ય નથી. નવો વેરિઅન્ટ ઓમિક્રોનથી પણ વધારે જોખમી હોઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
કરોલબાગના સંત રવિદાસ મંદિરમાં PM મોદીએ પૂજા અને કીર્તન કર્યા
SAMBHAAV-METRO News

કરોલબાગના સંત રવિદાસ મંદિરમાં PM મોદીએ પૂજા અને કીર્તન કર્યા

વારાણસીમાં સીએમ યોગીએ પણ રવિદાસ મંદિરમાં દર્શન કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022
અનુભવ સિંહા સાથે કામ કરવા માટે ખૂબ જ આતુર હતો: રાજકુમાર રાવ
SAMBHAAV-METRO News

અનુભવ સિંહા સાથે કામ કરવા માટે ખૂબ જ આતુર હતો: રાજકુમાર રાવ

રાજકુમારની 'બધાઈ દો' હાલમાં જ રિલીઝ થઈ છે. જોકે એ બોક્સ-ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી

time-read
1 min  |
Sambhaav Metro 16/02/2022