CATEGORIES

અમદાવાદ બ્લાસ્ટના દોષિતોએ આકરી સજા નહીં કરવા કોર્ટ સમક્ષ આજીજી કરી
SAMBHAAV-METRO News

અમદાવાદ બ્લાસ્ટના દોષિતોએ આકરી સજા નહીં કરવા કોર્ટ સમક્ષ આજીજી કરી

કોર્ટ સમક્ષ દોષિતોએ પોતાની રજૂઆત કરી: પરિવારની સ્થિતિ સારી નથી, બાળકોને ભણાવવાનાં છે, પોતાનું ઘર પણ નથીઃ શું સજા કરવી એ આપની અને અલ્લાહની મરજી..

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
હોલ્ડર પર ૧૨ કરોડનો દાવ લગાવવા RCB તૈયારઃ રાયડુ અને પરાગ પણ હિટ લિસ્ટમાં
SAMBHAAV-METRO News

હોલ્ડર પર ૧૨ કરોડનો દાવ લગાવવા RCB તૈયારઃ રાયડુ અને પરાગ પણ હિટ લિસ્ટમાં

જેસન હોલ્ડરની લોટરી લાગશે, કારણ કે ઓલરાઉન્ડરની અછત છે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
‘હિંદુ હિત' એટલે 'રાષ્ટ્ર હિત': સંઘં સુપ્રીમો મોહન ભાગવત
SAMBHAAV-METRO News

‘હિંદુ હિત' એટલે 'રાષ્ટ્ર હિત': સંઘં સુપ્રીમો મોહન ભાગવત

ફરી એક વાર હિંદુત્વને લઇને નિવેદન આપ્યું

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
સીલિંગ ઝુંબેશ: નવા પશ્ચિમ ઝોનમાં  મ્યુનિ. તંત્રની સાવ નબળી કામગીરી
SAMBHAAV-METRO News

સીલિંગ ઝુંબેશ: નવા પશ્ચિમ ઝોનમાં મ્યુનિ. તંત્રની સાવ નબળી કામગીરી

ઉત્તર-પશ્ચિમમાં ૧૬૭ અને દક્ષિણ-પશ્ચિમ ૧૭૨ મિલકત સીલ કરાઇ

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
૨૦૨૩ની ઈદ પર આવશે 'ભાઈજાન'ની ફિલ્મ
SAMBHAAV-METRO News

૨૦૨૩ની ઈદ પર આવશે 'ભાઈજાન'ની ફિલ્મ

સલમાન ખાનની 'કભી ઈદ કભી દિવાલી.' હવે ૨૦૨૩ની ઈદ પર રિલીઝ થવાની છે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
હિજાબ વિવાદ પર પાક.ની દખલઃ ભારતીય રાજદૂતને બોલાવ્યા
SAMBHAAV-METRO News

હિજાબ વિવાદ પર પાક.ની દખલઃ ભારતીય રાજદૂતને બોલાવ્યા

હિજાબ વિવાદ હવે કર્ણાટક ઉપરાંત યુપી, દિલ્હી સહિત અન્ય રાજ્યમાં પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ સંકુલનું કોંગ્રેસે લોકાર્પણ કરી દીધું
SAMBHAAV-METRO News

રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ સંકુલનું કોંગ્રેસે લોકાર્પણ કરી દીધું

અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેકસની એન્ટ્રી ફી કે અન્ય રમતો માટેની ફી નક્કી કરાઈ નથી

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
શહેરમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે
SAMBHAAV-METRO News

શહેરમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે

૧૨ ફેબ્રુઆરી પછી ફરી ૧૫ ડિગ્રી સુધી પારો ગગડશે, દિવસે ગરમી અને રાત્રે ઠંડીની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
યુપીમાં પ્રથમ તબક્કાની ૫૮ બેઠકો માટે મતદાન પૂરજોશમાં: અનેક સ્થળે EVMમાં ગરબડની ફરિયાદ
SAMBHAAV-METRO News

યુપીમાં પ્રથમ તબક્કાની ૫૮ બેઠકો માટે મતદાન પૂરજોશમાં: અનેક સ્થળે EVMમાં ગરબડની ફરિયાદ

યોગી સરકારના નવ પ્રધાનો સહિત ૬૨૩ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
મતદારો આજે ભૂલ કરશે તો યુપી કાશ્મીર, કેરળ અને પશ્ચિમ બંગાળ બની જશેઃ યોગી
SAMBHAAV-METRO News

મતદારો આજે ભૂલ કરશે તો યુપી કાશ્મીર, કેરળ અને પશ્ચિમ બંગાળ બની જશેઃ યોગી

'પહલે મતદાન ફિર જલપાન': યુપીના મતદારોને પીએમ મોદીની અપીલ

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
બોપલ-ઘુમા સહિતના વિસ્તારોના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં ૭૫ ટકા વળતર અપાશે
SAMBHAAV-METRO News

બોપલ-ઘુમા સહિતના વિસ્તારોના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં ૭૫ ટકા વળતર અપાશે

વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨૫ ટકા અને છેક વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં નવી પદ્ધતિ મુજબ ટેક્સ લેવાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
બેફામ SUV ૧૫૦ની સ્પીડે ટ્રક પાછળ ઘૂસી ગઈ: બે યુવકનાં દર્દનાક મોત
SAMBHAAV-METRO News

બેફામ SUV ૧૫૦ની સ્પીડે ટ્રક પાછળ ઘૂસી ગઈ: બે યુવકનાં દર્દનાક મોત

રામોલ જામફળવાડી કેનાલ નજીક થયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે સ્થાનિકોને લાગ્યું કે ક્યાંક બ્લાસ્ટ થયો છેઃ મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ફાયરબ્રિગેડને બોલાવવી પડી

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુગટમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું: નેશનલ ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો
SAMBHAAV-METRO News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુગટમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું: નેશનલ ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો

નેશનલ ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ BCCIના સેક્રેટરી જય શાહ અને GCAના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીને એનાયત કરવામાં આવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
તાંબાના વાસણમાં પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા
SAMBHAAV-METRO News

તાંબાના વાસણમાં પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા

પાણી શુદ્ધ કરવા માટે તાંબાના વાસણમાં પાણીને આખી રાત અથવા ઓછામાં ઓછા ચાર કલાક રાખો

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
દેશમાં કોરોનાના કેસમાં ૬ ટકાનો ઘટાડો: ૬૭,૦૮૪ નવા કેસ, ૧,૨૪૧ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૬ ટકાનો ઘટાડો: ૬૭,૦૮૪ નવા કેસ, ૧,૨૪૧ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૭,૯૦,૭૮૯: પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૪.૪૪ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
ઓસ્કાર એવોર્ડ ૨૦૨૨ના નોમિનેશનમાં 'ધ પાવર ઓફ ધ ડોગ' ફિલ્મ મોખરે
SAMBHAAV-METRO News

ઓસ્કાર એવોર્ડ ૨૦૨૨ના નોમિનેશનમાં 'ધ પાવર ઓફ ધ ડોગ' ફિલ્મ મોખરે

૨૭ માર્ચના રોજ ઓસ્કાર એવોર્ડની જાહેરાત થશેઃ ભારતની એક ફિલ્મને સ્થાન

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
ડ્રગ્સના નશામાં 'ઊડતા ગુજરાત': એક જ મહિનામાં બે કરોડ રૂપિયાનું ચરસ ચરસ ઝડપાયું
SAMBHAAV-METRO News

ડ્રગ્સના નશામાં 'ઊડતા ગુજરાત': એક જ મહિનામાં બે કરોડ રૂપિયાનું ચરસ ચરસ ઝડપાયું

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ લઇ જવા માટે ગુજરાતનો ઉપયોગ: એનસીબીએ બે આરોપીને પ૦ લાખનાં ચરસના જથ્થા સાથે ઝડપી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
દરેક પાત્ર દ્વારા હું પોતાને ચેલેન્જ આપું છુ: રણવીર
SAMBHAAV-METRO News

દરેક પાત્ર દ્વારા હું પોતાને ચેલેન્જ આપું છુ: રણવીર

રણવીર હંમેશાં અલગ પ્રકારની ફિલ્મ પસંદ કરી તેના પાત્રમાં જાન પૂરવાની કોશિશ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
તામિલનાડુમાં ભાજપ કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો
SAMBHAAV-METRO News

તામિલનાડુમાં ભાજપ કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો

અમારા કાર્યાલય પર લગભગ દોઢ વાગ્યે એક પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટના ૧૫ વર્ષ પહેલાં બની હતી: ત્યાગરાજ

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
કારના હપ્તા બાબતે બે મિત્રોને લોખંડની પાઇપથી ફટકા માર્યા
SAMBHAAV-METRO News

કારના હપ્તા બાબતે બે મિત્રોને લોખંડની પાઇપથી ફટકા માર્યા

યુવકે હપ્તા બાકી નથી એવું કહેતાં મામલો ઉગ્ર બન્યો

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: શિલ્પ-શિવાલિક ગૃપ સહિત ૨૫ સ્થળે દરોડા
SAMBHAAV-METRO News

અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: શિલ્પ-શિવાલિક ગૃપ સહિત ૨૫ સ્થળે દરોડા

બિલ્ડર ગ્રૂપ ઉપરાંત શહેરના કેટલાક બ્રોકર પર પણ આવકવેરા વિભાગની તવાઈ: વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
એલજી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ વગર પ્રસૂતાની કમ્પાઉન્ડમાં ડિલિવરી થતાં વિવાદ
SAMBHAAV-METRO News

એલજી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ વગર પ્રસૂતાની કમ્પાઉન્ડમાં ડિલિવરી થતાં વિવાદ

અધૂરા મહિનાનું બહાનું ધરી મહિલાને કાઢી મૂકી હતી, કમ્પાઉન્ડમાં આરામ કરતી હતી ત્યારે બાળક જન્યું: હોસ્પિટલના સંચાલકોએ ઘટનાને દબાવવા પુરાવાનો નાશ કર્યાનો આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
RBIના પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ ચાર ટકા યથાવત્
SAMBHAAV-METRO News

RBIના પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ ચાર ટકા યથાવત્

રિવર્સ રેપો રેટમાં પણ કોઇ ફેરફાર નહીં

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
IPL-૨૦૨૨માં નવી જર્સીમાં દેખાશે સનરાઇઝર્સ હૈદરાબાદ
SAMBHAAV-METRO News

IPL-૨૦૨૨માં નવી જર્સીમાં દેખાશે સનરાઇઝર્સ હૈદરાબાદ

આ વર્ષે આશા રાખવામાં આવી રહી છે કે બધી મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/02/2022
હિજાબ વિવાદમાં મલાલાની એન્ટ્રી: ભારતીય નેતાઓને અપીલ, છોકરીઓને રોકવી ભયાનક
SAMBHAAV-METRO News

હિજાબ વિવાદમાં મલાલાની એન્ટ્રી: ભારતીય નેતાઓને અપીલ, છોકરીઓને રોકવી ભયાનક

અદાલત કારણો અને કાયદા પ્રમાણે કામ કરશે, ન કોઈ જુનૂન કે ભાવનાઓ પ્રમાણે, બંધારણ કહેશે અને તે જ કરીશું. બંધારણ જ અમારા માટે ભગવદગીતા છે: જસ્ટિસ કૃષ્ણ દીક્ષિત

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022
સીરિયલ બ્લાસ્ટ કેસઃ વાલ્મીકિ રોજ નથી થતા, જેમનામાં સુધારાનો અવકાશ હોય
SAMBHAAV-METRO News

સીરિયલ બ્લાસ્ટ કેસઃ વાલ્મીકિ રોજ નથી થતા, જેમનામાં સુધારાનો અવકાશ હોય

સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાંની મુદત માગતા બચાવ પક્ષને સરકારી વકીલનો ધારદાર જવાબઃ આરોપીઓએ આતંકીજઘન્ય કૃત્ય કર્યું છે, મહત્તમ સજા થવી જોઈએઃ બંને પક્ષની દલીલ બાદ ૧૧મીએ સજાના ઓર્ડરની સુનાવણી હાથ ધરાશે

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022
વારંવાર મોઢામાં કેમ પડી જાય છે ચાંદા?
SAMBHAAV-METRO News

વારંવાર મોઢામાં કેમ પડી જાય છે ચાંદા?

સામાન્ય રીતે મોઢાના ચાંદા ચેપી નથી હોતા અને એકથી બે અઠવાડિયામાં તે સારા થઈ જાય છે. પરંતુ જો તમને આ સમસ્યા વારંવાર થતી હોય તો તે તમારા આંતરિક સ્વાથ્ય વિશે ઘણું બધું દર્શાવે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022
રિહર્સલ હોય કે શૂટિંગ બચ્ચન હમેશાં મસ્તી કરતા રહેતા: રશ્મિકા મંદાના
SAMBHAAV-METRO News

રિહર્સલ હોય કે શૂટિંગ બચ્ચન હમેશાં મસ્તી કરતા રહેતા: રશ્મિકા મંદાના

અમિતાભ બચ્ચનની ‘ગુડબાય'માં રશ્મિકા જોવા મળવાની છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને પવેલ ગુલાટી પણ લીડ રોલમાં છે

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022
વિડીઝ સામે ટેસ્ટ શ્રેણી માટે ઈગ્લેન્ડની ટીમ જાહેર: ૧૧૭૭ વિકેટ ઝડપનારા બ્રોડ-એન્ડરસનની હકાલપટ્ટી
SAMBHAAV-METRO News

વિડીઝ સામે ટેસ્ટ શ્રેણી માટે ઈગ્લેન્ડની ટીમ જાહેર: ૧૧૭૭ વિકેટ ઝડપનારા બ્રોડ-એન્ડરસનની હકાલપટ્ટી

આ ઉપરાંત એશીઝ શ્રેણીનો હિસ્સો રહેલા ડેવિડ મલાન, ડોમ બેસ, સેમ બિલિંગ્સ, રોરી બર્ન્સ, જોસ બટલર અને હસીબ હમીદને પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022
લાલ દરવાજા પાસેના પ્રસિદ્ધ સરદાર બાગને રૂ. પાંચ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે
SAMBHAAV-METRO News

લાલ દરવાજા પાસેના પ્રસિદ્ધ સરદાર બાગને રૂ. પાંચ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે

પ્રજા પાસેથી ટેક્સ આવક પેટે એક રૂપિયો લઈને સાડા આઠ રૂપિયા પરત કરવાનો શાસકોનો દાવોઃ રૂ. ૩૮૫૦ કરોડની આવક ગુમાવીને પણ તેઓં રૂ. ૬૯૬.૦૫ કરોડ વૃદ્ધિ થવાનો આશાવાદ

time-read
1 min  |
Sambhaav Metro 09/02/2022