CATEGORIES

પુલવામા આતંકી હુમલાની આજે વરસી: ૪o જવાન શહીદ થયા હતા
SAMBHAAV-METRO News

પુલવામા આતંકી હુમલાની આજે વરસી: ૪o જવાન શહીદ થયા હતા

ભારતે માત્ર ૧૨ દિવસમાં જ નાપાક પાક. સામે બદલો લીધો હતો

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
પાકિસ્તાનથી આવતાં ડ્રગ્સનાં નાણાં આંગડિયા પેઢી મારફતે દુબઈ મોકલાતાં હોવાનો પર્દાફાશ
SAMBHAAV-METRO News

પાકિસ્તાનથી આવતાં ડ્રગ્સનાં નાણાં આંગડિયા પેઢી મારફતે દુબઈ મોકલાતાં હોવાનો પર્દાફાશ

કેટલીક આંગડિયા પેઢીની રાજ્યભરમાં ફેલાયેલી બ્રાંચમાંથી ડ્રગ્સનાં કાળાં નાણાં દુબઇના ડ્રગ્સ માફિયા ખાલિદ પાસે પહોંચ્યાં: આ નાણાંનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
પાંચ ભારતીય પર ફ્રેંચાઇઝીએ લુંટાવી દીધા ૬૩ કરોડ રૂપિયા
SAMBHAAV-METRO News

પાંચ ભારતીય પર ફ્રેંચાઇઝીએ લુંટાવી દીધા ૬૩ કરોડ રૂપિયા

પાંચ ભારતીય ખેલાડીઓ-ઈશાન કિશન, શ્રેયસ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર અને હર્ષલ પટેલ પર ટીમોએ ૬૩ કરોડ રૂપિયા લૂંટાવી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
દેશમાં ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે: ૩૪,૧૧૩ નવા કેસ, ૩૪૬ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે: ૩૪,૧૧૩ નવા કેસ, ૩૪૬ દર્દીનાં મોત

એક્ટિવ કેસ પાંચ લાખથી ઘટીને ૪,૭૮,૮૮૨: પોઝિટિવિટી રેટ ૩.૧૯ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
દેશ શરિયતથી નહીં પરંતુ સંવિધાનથી ચાલશે, ગઝવા-એ-હિંદનું સપનું સાકાર નહીં થાયઃ યોગી
SAMBHAAV-METRO News

દેશ શરિયતથી નહીં પરંતુ સંવિધાનથી ચાલશે, ગઝવા-એ-હિંદનું સપનું સાકાર નહીં થાયઃ યોગી

કોંગ્રેસને ડૂબાડવા માટે કોઈ બીજાની જરૂર નથી, રાહુલ-પ્રિયંકા જ પૂરતાં છે: યોગીનો પ્રહાર

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
દીપિકાનાં પર્ફોર્મન્સ પર ગર્વ છે રણવીરસિંહને
SAMBHAAV-METRO News

દીપિકાનાં પર્ફોર્મન્સ પર ગર્વ છે રણવીરસિંહને

ગહરાઈયાંમાં દીપિકાની સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાડે, ધૈર્ય કરવી, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર લીડ રોલમાં છે

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
આ અનુભવ ક્યારેય નહીં ભૂલું: સયાની ગુપ્તા
SAMBHAAV-METRO News

આ અનુભવ ક્યારેય નહીં ભૂલું: સયાની ગુપ્તા

સયાની ગુપ્તા હવે તેના વતન કોલકાતા પર આધારિત ફિલ્મ હેશટેગ હોમકમિંગમાં દેખાવા માટે કમર કસી ચૂકી છે

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
આઠ જુગારિયાની ૨:૪૩ લાખના મુદામાલ સાથે ધરપકડ
SAMBHAAV-METRO News

આઠ જુગારિયાની ૨:૪૩ લાખના મુદામાલ સાથે ધરપકડ

ઓઢવની નીલકંઠ સોસાયટી નજીક ખુલા મેદાનમાં જુગાર રમતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
અંડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન્સ થયા માલામાલ
SAMBHAAV-METRO News

અંડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન્સ થયા માલામાલ

બાવાની બેસ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા હતી અને તેને પંજાબ કિંગ્સ બે કરોડ રૂપિયા એટલે કે ૧૦ ગણી વધુ કિંમતે ખરીદ્યો જયારે ધોનીની સીએસકે ટીમે રાજવર્ધન હંગરગેકરને પાંચ ગણી વધુ કિંમતે પોતાની સાથે સામેલ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
IPL કમિશનર બ્રિજેશ પટેલે ફોન પર કહ્યું: 'શૂઝ પહેર અને અહીં આવી જા, ઇમર્જન્સી છે..'
SAMBHAAV-METRO News

IPL કમિશનર બ્રિજેશ પટેલે ફોન પર કહ્યું: 'શૂઝ પહેર અને અહીં આવી જા, ઇમર્જન્સી છે..'

જ્યારે ઓક્શનર હ્યુ એડમિસ બોલી લગાવતા લગાવતા અચાનક મંચ પર જ ઢળી પડ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 14/02/2022
સિગ્નલ સ્કૂલઃ મ્યુનિ. સ્કૂલ બોર્ડ ચાર રસ્તા પર ભિક્ષા માગનારાં ૧૩૯ બાળકોને ભણાવશે
SAMBHAAV-METRO News

સિગ્નલ સ્કૂલઃ મ્યુનિ. સ્કૂલ બોર્ડ ચાર રસ્તા પર ભિક્ષા માગનારાં ૧૩૯ બાળકોને ભણાવશે

ભિક્ષા નહીં પણ શિક્ષાને પ્રાધાન્ય અપાશેઃ ૧૦ સિગ્નલ સ્કૂલના પ્લાન ઓફ એક્શનને મંજૂરી આપી દેવાઈ છે, જે માટે રૂ. ૨.૨૬ કરોડ ફાળવાયા છે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
બરેલીમાં આજે ભાજપનું શક્તિ પ્રદર્શન: પીએમ મોદી, શાહ અને યોગીની સભાઓ
SAMBHAAV-METRO News

બરેલીમાં આજે ભાજપનું શક્તિ પ્રદર્શન: પીએમ મોદી, શાહ અને યોગીની સભાઓ

અખિલેશ યાદવે કહ્યું, કાયદો તોડનાર લોકો સમાજવાદી પાર્ટીને મત ન આપે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
સાવકી પુત્રી અને તેના મામાએ મહિલાને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી
SAMBHAAV-METRO News

સાવકી પુત્રી અને તેના મામાએ મહિલાને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી

'આજે તો આનો ખેલ ખતમ જ કરી નાખો મામા' કહીને તૂટી પડી

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
વોર ગેમ શરૂ: પ્રમુખ જો બિડેને અમેરિકી નાગરિકોને યુક્રેન છોડવા ચેતવણી આપી
SAMBHAAV-METRO News

વોર ગેમ શરૂ: પ્રમુખ જો બિડેને અમેરિકી નાગરિકોને યુક્રેન છોડવા ચેતવણી આપી

રશિયા આગામી ૪૮ કલાકમાં યુક્રેન ન પર હુમલો કરી શકે છે: અમેરિકાનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
હજુ પણ પ્રસરી રહ્યો છે જાતિવાદનો રાક્ષસ
SAMBHAAV-METRO News

હજુ પણ પ્રસરી રહ્યો છે જાતિવાદનો રાક્ષસ

જ્યારે ઇશ્વરે માનવ-માનવમાં ભેદભાવ નથી કર્યો તો આપણને એ હક કોણે આપ્યો કે આજે પણ આપણે કેટલાક સમુદાયના લોકોને આપણા પગ નીચે રાખી ખુદથી ઊતરતા સમજીએ?

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
સોનાલી સહગલને યોગાનો સહારો
SAMBHAAV-METRO News

સોનાલી સહગલને યોગાનો સહારો

ઋષિકેશને લેન્ડ ઓફ યોગ કહેવાય છે. જગ્યાના દરેક ખૂણામાં યોગ શીખવવામાં આવે છે: સોનાલી

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
શું તમામ પુખ્ત વયનાં લોકોને પ્રીકોશન ડોઝ અપાશે? સરકારે સ્પષ્ટ કરી નીતિ
SAMBHAAV-METRO News

શું તમામ પુખ્ત વયનાં લોકોને પ્રીકોશન ડોઝ અપાશે? સરકારે સ્પષ્ટ કરી નીતિ

નિવેદન પ્રમાણે, આરોગ્ય કર્મીઓ, કોરોના વોરિયર્સ અને ૬૦ વર્ષથી વધુની ઉંમરનાં વરિષ્ઠ નાગરિકો ૧.૬૪ કરોડથી વધુ લોકોને સાવધાનીના ભાગ રૂપે વેક્સિન અપાઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયોઃ ઠંડીનો પારો યથાવત્
SAMBHAAV-METRO News

વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયોઃ ઠંડીનો પારો યથાવત્

દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ, હવામાન બદલાવાના કારણે લોકો રોગચાળાની ઝપટમાં

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
રામ જન્મ જન્મભૂમિ સંકુલ નજીકથી શંકાસ્પદ બાંગ્લાદેશીની ધરપકડ
SAMBHAAV-METRO News

રામ જન્મ જન્મભૂમિ સંકુલ નજીકથી શંકાસ્પદ બાંગ્લાદેશીની ધરપકડ

બંગાળીમાં લખાયેલા ધાર્મિક પુસ્તક પણ મળી આવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
મેગા ઓક્શન પહેલાં બેટિંગ કોચ જાફરે પંજાબ કિંગ્સનો સાથ છોડ્યો
SAMBHAAV-METRO News

મેગા ઓક્શન પહેલાં બેટિંગ કોચ જાફરે પંજાબ કિંગ્સનો સાથ છોડ્યો

વસીમ જાફરે ટ્વિટર દ્વારા પંજાબની ટીમનો સાથ છોડવાની જાણકારી આપી

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સહિતના મામલે મ્યુનિ. તંત્ર દ્વારા રૂ. ૧૬૩ લાખનો દંડ વસૂલાયો
SAMBHAAV-METRO News

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સહિતના મામલે મ્યુનિ. તંત્ર દ્વારા રૂ. ૧૬૩ લાખનો દંડ વસૂલાયો

ગઈ કાલે સત્તાવાળાઓએ ૨૮૮ દુકાનદાર-લોકોને નોટિસ ફટકારી: પ્લાસ્ટિક વેસ્ટ મ્યુનિ. પ્લોટમાં ઠાલવનાર ટ્રેક્ટર ટ્રોલી પકડાઈ

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજનાર કોંગ્રેસ ઉમેદવાર સામે કેસ દાખલ
SAMBHAAV-METRO News

પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજનાર કોંગ્રેસ ઉમેદવાર સામે કેસ દાખલ

પ્રિયંકાના કાર્યમમાં કોગ્રેસ ઉમેદવારનો હોબાળો: પોલીસ પર ઝંડા ફેંકવાનો આરોપ

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
પેટની ચરબી દૂર કરવી હોય તો અજમાવો આ ઉપાય
SAMBHAAV-METRO News

પેટની ચરબી દૂર કરવી હોય તો અજમાવો આ ઉપાય

જો એકવાર વજન વધી ગયું તો તેને ઓછું કરવું ઘણું મુશ્કેલ છે પરંતુ જો તમારા જીવનનાં થોડી ડિસિપ્લિન લાવશો તો ચોક્કસથી ફાયદો થશે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
ન્યૂજર્સીથી લંડન જતી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મહિલા પર રેપઃ આરોપી પકડાયો
SAMBHAAV-METRO News

ન્યૂજર્સીથી લંડન જતી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મહિલા પર રેપઃ આરોપી પકડાયો

મહિલાએ આ ઘટનાની જાણકારી લાઈટના ક્રૂ મેમ્બર્સને આપી.. ક્રૂએ પોલીસ સાથે સંપર્ક કર્યો અને તેમને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૩.૪ ટકાનો જંગી ઘટાડોઃ ૫૮,૦૭૭ નવા કેસ, ૬૫૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૩.૪ ટકાનો જંગી ઘટાડોઃ ૫૮,૦૭૭ નવા કેસ, ૬૫૭નાં મોત

કુલ એક્ટિવ કેસ હવે માત્ર ૬,૯૭,૮૦રઃ પોઝિટિવિટી રેટ ૩.૮૯ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
નવ મીટર કે તેથી નીચી ઊંચાઈ ધરાવતી શાળાઓમાં મ્યુનિ. ફાયરબ્રિગેડ ત્રાટકશે
SAMBHAAV-METRO News

નવ મીટર કે તેથી નીચી ઊંચાઈ ધરાવતી શાળાઓમાં મ્યુનિ. ફાયરબ્રિગેડ ત્રાટકશે

શહેરમાં આવી ૯૦૦ જેટલી શાળા છેઃ આ શાળાઓમાં સેલ્ફ ડેકલેરેશનથી મેળવેલી એનઓસી તપાસાશે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
કાલથી બેંગલુરુમાં IPL મેગા ઓક્શન: આ પાંચ ખેલાડીઓ અનસોલ્ડ રહેશે?
SAMBHAAV-METRO News

કાલથી બેંગલુરુમાં IPL મેગા ઓક્શન: આ પાંચ ખેલાડીઓ અનસોલ્ડ રહેશે?

આવતી કાલથી બેંગલુરુમાં શરૂ થનાર મેગા ઓક્શનમાં ભાગ લેનારા પ૯૦ ખેલાડીની યાદી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ૩પપ અનકેપ્ડ અને ૨૨૮ કેપ્ડ ખેલાડી સામેલ

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
કમર ગનીનો હતો ખતરનાક માસ્ટર પ્લાન: દરેક હત્યા વખતે નવું હથિયાર જ વાપરો
SAMBHAAV-METRO News

કમર ગનીનો હતો ખતરનાક માસ્ટર પ્લાન: દરેક હત્યા વખતે નવું હથિયાર જ વાપરો

ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર ૧,૫૦૦ લોકોનું લિસ્ટ કમર ગની અને તેના સાગરીતોએ તૈયાર કર્યું હતુંઃ કમર ગતી અમદાવાદ, વડોદરા અને સુરત રોકાયો હતો અને ત્યાંના ટ્ટરવાદી મૌલાનાઓને મળ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
એક કરોડની ગ્રાન્ટ આપવાનું કહી ઠગે સમાજસેવિકા પાસેથી પાંચ લાખ પડાવ્યા
SAMBHAAV-METRO News

એક કરોડની ગ્રાન્ટ આપવાનું કહી ઠગે સમાજસેવિકા પાસેથી પાંચ લાખ પડાવ્યા

શાતિર ઠગે ઘણી મહિલાઓ સાથે પણ ઠગાઈ કરી હોવાનું ખૂલ્યું

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022
અહાન શેટ્ટીને શેની છે ઈચ્છા?
SAMBHAAV-METRO News

અહાન શેટ્ટીને શેની છે ઈચ્છા?

રિમેક ટાઇમ અને પોતાના પિતાની ફિલ્મો અંગે વાત કરતાં અહાને કહ્યું કે મને ફિલ્મ 'બોર્ડર' ખૂબ પસંદ છે. તેથી મને લાગે છે કે રિમેક બનાવવા માટે આ એક શાનદાર ફિલ્મ હશે

time-read
1 min  |
Sambhaav Metro 11/02/2022