CATEGORIES

જાહેર સ્થળો માટે તંત્રની કૂણી લાગણી કોરોનાને વકરાવશે
SAMBHAAV-METRO News

જાહેર સ્થળો માટે તંત્રની કૂણી લાગણી કોરોનાને વકરાવશે

શાકમાર્કેટ સહિતનાં બજારો, કડિયાનાકાં, પાનના ગલ્લા, ચાની કીટલીઓ ફરી સુપર સ્પ્રેડર બની શકે છેઃ કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, બાગ-બગીચામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરતી શટલ રિક્ષા સામે પોલીસની 'તોફાની બેટિંગ'
SAMBHAAV-METRO News

ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરતી શટલ રિક્ષા સામે પોલીસની 'તોફાની બેટિંગ'

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીને શટલ રિક્ષાચાલકો છ કરતાં વધુ પેસેન્જરને ખીચોખીચ બેસાડે છેઃ સ્થાનિક પોલીસ-ટ્રાફિકની શટલ રિક્ષાચાલકો સામે લાલ આંખ

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
કેસ વધી રહ્યા છે, સાવધાન રહેવાની જરૂર: ડો. ગુલેરિયા
SAMBHAAV-METRO News

કેસ વધી રહ્યા છે, સાવધાન રહેવાની જરૂર: ડો. ગુલેરિયા

ઓમિક્રોન હળવી બીમારી છે અને તેનાં લક્ષણમાં તાવ, શરદી, શરીરમાં દુખાવો અને ઉધરસ રહે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
ઓમિક્રોનને 'માઈલ્ડ' સમજવાની ભૂલ બિલકુલ ન કરશો: WHOની ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનને 'માઈલ્ડ' સમજવાની ભૂલ બિલકુલ ન કરશો: WHOની ચેતવણી

ઓમિક્રોન સંક્રમિતોને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને તેમનાં મોત પણ નીપજે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
ઓમિક્રોનથી દેશમાં બીજું મોતઃ ૨૭ રાજ્યમાં 3,૦૦૭ કેસ, મહારાષ્ટ્ર ૮૭૬ દર્દી સાથે મોખરે
SAMBHAAV-METRO News

ઓમિક્રોનથી દેશમાં બીજું મોતઃ ૨૭ રાજ્યમાં 3,૦૦૭ કેસ, મહારાષ્ટ્ર ૮૭૬ દર્દી સાથે મોખરે

ઓડિશાની પ૫ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યોઃ છત્તીસગઢમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
ઓમિક્રોન મહાનગરો બાદ બાદ નાનાં શહેરોમાં ફેલાશેઃ ૨૦થી ૨૫ દિવસ સ્પીડ વધુ રહેશે
SAMBHAAV-METRO News

ઓમિક્રોન મહાનગરો બાદ બાદ નાનાં શહેરોમાં ફેલાશેઃ ૨૦થી ૨૫ દિવસ સ્પીડ વધુ રહેશે

૧૦માંથી માત્ર એકમાં લક્ષણો છે, તે પણ હળવાં છે જો કે, જેઓએ વેક્સિન નથી લીધી તેમને વધુ નુકસાન પહોંચાડી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૭.૦૪ લાખ કેસઃ ૧,૮૦૨ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૭.૦૪ લાખ કેસઃ ૧,૮૦૨ દર્દીનાં મોત

ઈટાલીમાં પ્રથમ વાર કોરોનાના નવા કેસ બે લાખને પારઃ ઓસ્ટ્રેલિયામાં ૭૦ હજારથી વધુ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
TCSની આડોડાઈથી મ્યુનિ. તંત્ર પરેશાન
SAMBHAAV-METRO News

TCSની આડોડાઈથી મ્યુનિ. તંત્ર પરેશાન

ઈ-ગવર્નન્સનો હવાલો માઇક્રોટેકને સોંપાયાને મહિનાઓ થયા બાદ પણ TCSની હેન્ડઓવરમાં ધીમી ગતિ

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
અમદાવાદ સહિત અનેક સ્થળોએ હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત અનેક સ્થળોએ હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

બેવડી ઋતુનો માર: ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
BRTS: પિક અવર્સમાં ટિકિટબારી જ બંધ અથવા ટિકિટ ઓછી આપવાની રણનીતિ
SAMBHAAV-METRO News

BRTS: પિક અવર્સમાં ટિકિટબારી જ બંધ અથવા ટિકિટ ઓછી આપવાની રણનીતિ

૫૦ ટકા પેસેન્જર્સ સાથે BRTS બસ પૈડાવવાના આદેશના પગલે મોટાં બસ સ્ટેશન પર ઢીલી નીતિ

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
'તારો પતિ કામે લાગે પછી લેવા આવીશ' કહી સસરાએ પુત્રવધૂને કાઢી મૂકી
SAMBHAAV-METRO News

'તારો પતિ કામે લાગે પછી લેવા આવીશ' કહી સસરાએ પુત્રવધૂને કાઢી મૂકી

પતિએ સાસરીમાં જઈ દહેજ પેટે મકાન માગ્યું: પત્નીએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ કરી

time-read
1 min  |
Sambhaav Metro 07/01/2022
બોલીવૂડની પાર્ટીઓમાં મેં ખૂબ બનાવટીપણું જોયું છેઃ નવાઝુદ્દીન
SAMBHAAV-METRO News

બોલીવૂડની પાર્ટીઓમાં મેં ખૂબ બનાવટીપણું જોયું છેઃ નવાઝુદ્દીન

નાવાઝુદ્દીનને ઇન્ડસ્ટ્રીની લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ છે

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
બાળકોનું વેક્સિનેશનઃ પેઇનકિલર ન આપવા ભારત બાયોટેકની સલાહ
SAMBHAAV-METRO News

બાળકોનું વેક્સિનેશનઃ પેઇનકિલર ન આપવા ભારત બાયોટેકની સલાહ

કંપનીએ કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા લેવી

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
દેશનાં ૨૬ રાજ્યમાં ઓમિક્રોન ફેલાયોઃ કુલ ૨,૬૩૦ કેસ, મહારાષ્ટ્ર હજુ પણ ટોપ પર
SAMBHAAV-METRO News

દેશનાં ૨૬ રાજ્યમાં ઓમિક્રોન ફેલાયોઃ કુલ ૨,૬૩૦ કેસ, મહારાષ્ટ્ર હજુ પણ ટોપ પર

કર્ણાટકમાં ઓમિક્રોન કેસનો વિસ્ફોટઃ એક જ દિવસમાં ૧૪૯ સંક્રમિત મળ્યા

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
ડોક્ટરે એક્સ-રે રિપોર્ટ ગ્રૂપમાં મૂક્યો ને 'તોડપાણી'ના ખેલનો પર્દાફાશ થયો
SAMBHAAV-METRO News

ડોક્ટરે એક્સ-રે રિપોર્ટ ગ્રૂપમાં મૂક્યો ને 'તોડપાણી'ના ખેલનો પર્દાફાશ થયો

બે યુવકોએ જાણી જોઈ ડોક્ટરની કાર સાથે અકસ્માત કર્યો ને ૬૫ હજાર રૂપિયાની માગણી કરીઃ રૂપિયા લેવા માટે આવેલા શખ્સને સ્થાનિકોએ પકડી પોલીસના હવાલે કર્યો: વાહનો સાથે અકસ્માત કરી ચાલકો પાસેથી મોટા રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
સુરતમાં ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવતાં દુર્ઘટનાઃ છ મજૂરોનાં મોત, સાત વેન્ટિલેટર પર
SAMBHAAV-METRO News

સુરતમાં ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવતાં દુર્ઘટનાઃ છ મજૂરોનાં મોત, સાત વેન્ટિલેટર પર

૨૨થી વધુ મજૂરોને ગેસ લીક થવાથી ગંભીર અસરઃ બે શ્વાનનાં પણ મોત

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
રામોલની સોસાયટીનાં બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા: ૧.૪૦ લાખની ચોરી
SAMBHAAV-METRO News

રામોલની સોસાયટીનાં બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા: ૧.૪૦ લાખની ચોરી

એક પરિવાર જયપુર ગયો હતો જ્યારે બીજો પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
વેપારીને મોઢા પર પંચ મારી ત્રણ યુવક BMW કારમાં બેસી ફરાર
SAMBHAAV-METRO News

વેપારીને મોઢા પર પંચ મારી ત્રણ યુવક BMW કારમાં બેસી ફરાર

પાન પાર્લરના માલિકને ત્રણ યુવકોએ રસ્તામાં ઊભો રાખી તું મને ઓળખે છે કહી મોઢા પર પંચ માર્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
દ્રવિડના કોચ બન્યા બાદ ત્રણ મહિનામાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ ચાર કેટને સંભાળ્યું
SAMBHAAV-METRO News

દ્રવિડના કોચ બન્યા બાદ ત્રણ મહિનામાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ ચાર કેટને સંભાળ્યું

હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો આ પ્રથમ વિદેશ પ્રવાસ

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
દિલ્હીની લાજપત રાય માર્કેટમાં આગ: ૫૮ દુકાન ખાખઃ કરોડોનું નુકસાન
SAMBHAAV-METRO News

દિલ્હીની લાજપત રાય માર્કેટમાં આગ: ૫૮ દુકાન ખાખઃ કરોડોનું નુકસાન

ફાયરબ્રિગેડની ૧૩ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ બુઝાવી

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
ચોમાસું રિટર્ન: અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ
SAMBHAAV-METRO News

ચોમાસું રિટર્ન: અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ

ભર શિયાળે ચોમાસાનો માહોલ, લોકોને ફરી રેઈનકોટ પહેરવા પડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
કોરોનાથી દુનિયા બેહાલ: અમેરિકામાં ફરી એક દિવસમાં ૧૦ લાખથી વધુ કેસ
SAMBHAAV-METRO News

કોરોનાથી દુનિયા બેહાલ: અમેરિકામાં ફરી એક દિવસમાં ૧૦ લાખથી વધુ કેસ

ફ્રાન્સ સહિત યુરોપમાં કોરોનાની સુનામીઃ બ્રિટનમાં પણ સ્થિતિ સ્ફોટક

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
કાકડાની બીમારી દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર
SAMBHAAV-METRO News

કાકડાની બીમારી દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર

ટોન્સિલ કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
હવે ગમે તે ઘડીએ પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત
SAMBHAAV-METRO News

હવે ગમે તે ઘડીએ પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત

ઉત્તરપ્રદેશમાં છથી આઠ તબક્કામાં મતદાનની સંભાવના

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
લાઈફપાર્ટનર તરીકે દીપિકા મળતાં હું લકી બન્યો છું: રણવીર
SAMBHAAV-METRO News

લાઈફપાર્ટનર તરીકે દીપિકા મળતાં હું લકી બન્યો છું: રણવીર

એ સમયને પણ હું નથી ભૂલ્યો જ્યારે હું સ્ટ્રગલર હતો, ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા માટે મહેનત કરી રહ્યો હતો: રણવીર

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
ભારતના પક્ષમાં રહેલા આંકડાને દક્ષિણ આફ્રિકા બદલીને ઇતિહાસ રચી શકશે?
SAMBHAAV-METRO News

ભારતના પક્ષમાં રહેલા આંકડાને દક્ષિણ આફ્રિકા બદલીને ઇતિહાસ રચી શકશે?

ઓસી. ટીમે ૨૦૧૧-૧૨માં દક્ષિણ આફ્રિકા સામે ૨૯૨ રનનું લક્ષ્ય હાંસલ કર્યું હતું, દક્ષિણ આફ્રિકાની ટીમે ૨૦૦૫-૦૬માં ન્યૂઝીલેન્ડ સામે ૨૧૭ રન ચેઝ કર્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
નિયમભંગ કરી ભાગી રહેલા સ્કૂટરચાલકે ટીઆરબી જવાનને છરી બતાવી ધમકાવ્યો
SAMBHAAV-METRO News

નિયમભંગ કરી ભાગી રહેલા સ્કૂટરચાલકે ટીઆરબી જવાનને છરી બતાવી ધમકાવ્યો

મકરબા ત્રણ રસ્તા પાસે સિગ્નલ બંધ હોવા છતાં સ્કૂટરચાલક નીકળતો હતો ત્યારે ટીઆરબી જવાને પીછો કરતાં મામલો બીચક્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
તમામ ૧૯૨ કોપોરેટરને લેપટોપ દીઠ રૂપિયા ૭૫ હજાર અપાશે
SAMBHAAV-METRO News

તમામ ૧૯૨ કોપોરેટરને લેપટોપ દીઠ રૂપિયા ૭૫ હજાર અપાશે

તંત્ર દ્વારા કોર્પોરેટરના ખાતામાં નાણાં જમા થશેઃ આકસ્મિક મૃત્યુ સમયે લેપટોપની માલિકીનો પ્રશ્ન ઉદ્ભવશે

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
કોરોના વળગ્યોઃ ગરીબ AMTSને પડતાં પર પાટું
SAMBHAAV-METRO News

કોરોના વળગ્યોઃ ગરીબ AMTSને પડતાં પર પાટું

AMCની કાખઘોડીએ માંડ માંડ ચાલતી AMTS માટે કોરોના દર વખતે આફત બન્યો છેઃ આજથી ૫૦ ટકા પેસેન્જર સાથે AMTS દોડવાની હોઈ આવક પર મોટો ફટકો પડશે

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
કેવાયસી અપડેટ કરવા જતાં મહિલા ૩૫ હજારની ઠગાઈનો ભોગ બની
SAMBHAAV-METRO News

કેવાયસી અપડેટ કરવા જતાં મહિલા ૩૫ હજારની ઠગાઈનો ભોગ બની

ગઠિયાએ 'હું કેવાયસી વિભાગમાંથી બોલું છું' કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022