CATEGORIES

દેશમાં કોરોનાના કેસમાં ર૭.૪ ટકાનો ઉછાળો: ૧૬,૭૬૪ કેસ, ૨૨૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ર૭.૪ ટકાનો ઉછાળો: ૧૬,૭૬૪ કેસ, ૨૨૦નાં મોત

રિકવરી રેટ ઘટીને ૯૮.૩૬ ટકાઃ એક્ટિવ કેસ વધીને ૯૧,૩૬૧

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
કોહલી માટે કાળ બન્યો ડ્રાઇવ શોટઃ ૨૦૨૧માં ૧૦મી વાર આઉટ થયો
SAMBHAAV-METRO News

કોહલી માટે કાળ બન્યો ડ્રાઇવ શોટઃ ૨૦૨૧માં ૧૦મી વાર આઉટ થયો

સેન્યુરિયન ટેસ્ટમાં વિરાટના પ્રથમ ઇનિંગ્સમાં ૩પ અને બીજી ઇનિંગ્સમાં ૧૮ રન, બે વર્ષમાં એક પણ સદી નહી

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
પરિવારને સમય આપવા ૨૯ વર્ષીય ડી'કોકે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું
SAMBHAAV-METRO News

પરિવારને સમય આપવા ૨૯ વર્ષીય ડી'કોકે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું

ર૯ વર્ષીય ડી'કોકે દક્ષિણ આફ્રિકા તરફથી ૫૪ ટેસ્ટ રમતા ૩૩૦૦ રન બનાવ્યા, જેમાં છ સદી અને રર અર્ધસદી સામેલ

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ આતંકીનો ખાતમો: એક જવાન શહીદ
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ આતંકીનો ખાતમો: એક જવાન શહીદ

પ્રારંભિક ગોળીબારમાં ત્રણ પોલીસકર્મી અને સીઆરપીએફનો એક જવાન ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
કેવી વ્યક્તિને ડેટ કરવા માગે છે હરનાઝ સંધુ?
SAMBHAAV-METRO News

કેવી વ્યક્તિને ડેટ કરવા માગે છે હરનાઝ સંધુ?

હરનાઝને પ્રિયંકા ચોપરા જોનસ, લારા દત્તા અને સુસ્મિતા સેન સાથે કામ કરવાની ઈચ્છા

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
કોરોના સામે લડત: કુલ પ૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા
SAMBHAAV-METRO News

કોરોના સામે લડત: કુલ પ૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા

મ્યુનિ. તંત્ર દ્વારા વધુ નવ ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયાઃ મુખ્યપ્રધાનના આદેશના પગલે ૩૦ નવા ધન્વંતરિ રથ ફરતા મુકાયા, જે સ્લમ વિસ્તારમાં લોકોની આરોગ્ય સુખાકારી જાળવશે

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
ઉધોગપતિ ડો. નઈમ તિરમિઝીની યશકલગીમાં નવાં પીંછાં ઉમેરાયાં
SAMBHAAV-METRO News

ઉધોગપતિ ડો. નઈમ તિરમિઝીની યશકલગીમાં નવાં પીંછાં ઉમેરાયાં

ડૉ. નઈમ તીરમિઝીને તેમના માનવતા તથા સમાજસેવાના કર્યો બદલ પણ 'ઇન્ડિયન આઇકોન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
કોરોનાનો કહેરઃ અમદાવાદમાં ૮૨૯ લોકો તંત્રની 'નજરકેદ'માં
SAMBHAAV-METRO News

કોરોનાનો કહેરઃ અમદાવાદમાં ૮૨૯ લોકો તંત્રની 'નજરકેદ'માં

AMC દ્વારા ર૩ ડિસેમ્બરથી કોરોનાના દર્દીને માઈક્રો કન્ટમેન્ટ એરિયામાં મુકાઈ રહ્યા છેઃ કુલ રર૧ ઘર આવરી લેવામાં આવ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
દુનિયાભરમાં એક જ દિવસમાં કોરોનાના ૧૬ લાખ કેસ, ૭૦૦૦ દર્દીનાં મોત થયાં
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં એક જ દિવસમાં કોરોનાના ૧૬ લાખ કેસ, ૭૦૦૦ દર્દીનાં મોત થયાં

અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં રેકોર્ડ તૂટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
ખાલી પેટે ક્યારેય ન ખાશો આ વસ્તુઓ
SAMBHAAV-METRO News

ખાલી પેટે ક્યારેય ન ખાશો આ વસ્તુઓ

આજકાલ લોકોને ચટપટી અને મસાલાથી ભરપૂર વાનગીઓ ખાવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ મસાલાઓમાં નેચરલ એસિડ હોય છે, જે પેટનું પાચન બગાડે છે

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
દેશમાં ઓમિક્રોનના કેસ ૧,૨૦૦ને પારઃ દિલ્હી-મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ બની
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનના કેસ ૧,૨૦૦ને પારઃ દિલ્હી-મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ બની

ઓમિક્રોનના ૪૫૦ કેસ સાથે મહારાષ્ટ્ર હોટસ્પોટ બન્યું: દિલ્હીમાં ૩૨૦ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
રિચા-અલી માર્ચમાં લગ્ન કરી લેશે?
SAMBHAAV-METRO News

રિચા-અલી માર્ચમાં લગ્ન કરી લેશે?

બંને પહેલી વખત ૨૦૧૨માં 'ફુકરે'ના સેટ પર મળ્યાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
દેશમાં કોરોનાના કેસમાં ૪૪ ટકા ઉછાળો: ૨૪ કલાકમાં ૧૩,૧૫૪ કેસ, ૨૬૮નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૪૪ ટકા ઉછાળો: ૨૪ કલાકમાં ૧૩,૧૫૪ કેસ, ૨૬૮નાં મોત

રિકવરી રેટ ઘટીને ૯૮.૩૮ ટકા, એક્ટિવ કેસ વધીને ૮૨.૪૦૨

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
કૂકાબુરા બોલઃ વિરાટ અમ્પાયર સાથે બાખડ્યો
SAMBHAAV-METRO News

કૂકાબુરા બોલઃ વિરાટ અમ્પાયર સાથે બાખડ્યો

દરેક બોલના રંગ અને બેલેન્સમાં ફરક હોઈ શકે છે. આથી ભારતીય ટીમ નવો બોલ ઇરછી રહી હતી. અમારા સમયમાં કપિલદેવ ખુદ બોલ પસંદ કરતો હતો: સુનીલ ગાવસ્કર

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
કાલીચરણ મહારાજની ખજૂરાહોથી ધરપકડ: મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી
SAMBHAAV-METRO News

કાલીચરણ મહારાજની ખજૂરાહોથી ધરપકડ: મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી

ગાંધી વિશે અપશબ્દ બોલવા બદલ મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે, મને તેનો કોઈ પસ્તાવો નથી: કાલીચરણ

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
ઓમિક્રોન અને ડેલ્ટા મળીને લાવશે કોરોના સુનામીઃ WHOની ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોન અને ડેલ્ટા મળીને લાવશે કોરોના સુનામીઃ WHOની ચેતવણી

દુનિયામાં ૨૪ કલાકમાં મળ્યા કોરોનાના ૧૨ લાખ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
અક્ષય અને ટાઈગર પાસે એકસાથે એક્શન કરાવાશે?
SAMBHAAV-METRO News

અક્ષય અને ટાઈગર પાસે એકસાથે એક્શન કરાવાશે?

૨૦૨૨ના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ૨૦૨૩માં રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
કુલગામ-અનંતનાગમાં એન્કાઉન્ટર: જૈશના છ આતંકવાદીઓ ઠાર
SAMBHAAV-METRO News

કુલગામ-અનંતનાગમાં એન્કાઉન્ટર: જૈશના છ આતંકવાદીઓ ઠાર

છ આતંકીમાંથી બે પાકિસ્તાનના જ્યારે બે જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હતા

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
ઓમિક્રોન વિરુદ્ધ વેક્સિન અસરકારક: WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન
SAMBHAAV-METRO News

ઓમિક્રોન વિરુદ્ધ વેક્સિન અસરકારક: WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

વેક્સિન લીધેલા લોકો હળવી સારવારથી સાજા થઇ રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
દેશમાં ઓમિક્રોનની આંધીઃ ૯૦૦થી વધુ કેસ, અનેક રાજ્યમાં સ્થિતિ વણસી
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનની આંધીઃ ૯૦૦થી વધુ કેસ, અનેક રાજ્યમાં સ્થિતિ વણસી

પંજાબમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૨૫૨, દિલ્હીમાં ૨૬૩ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
કોરોનાનો મહાવિસ્ફોટ: શહેરમાં દર બે કલાકે ૧૫ નવા કેસ!
SAMBHAAV-METRO News

કોરોનાનો મહાવિસ્ફોટ: શહેરમાં દર બે કલાકે ૧૫ નવા કેસ!

શહેરમાં થર્ડ વેવ ચાલુ થઈ ગઈ: છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા પ૪૧ કેસ મ્યુનિ. તંત્રના ચોપડે નોંધાયાઃ મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આદેશના પગલે શહેરમાં નવા પાંચ ડોમ શરૂ કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
દારૂડિયાએ બે વાહનોને અડફેટમાં લઈ કાર ડિવાઇડર પર ચઢાવી દીધી
SAMBHAAV-METRO News

દારૂડિયાએ બે વાહનોને અડફેટમાં લઈ કાર ડિવાઇડર પર ચઢાવી દીધી

પોલીસની ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ ઝુંબેશની પોલ ખૂલી: કોઇ પકડે તે પહેલાં જ દારૂડિયાઓ કાર છોડીને નાસી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
દેશમાં ત્રીજી લહેરની ઘાતકી અસરઃ દિલ્હી-મુંબઈમાં એક જ દિવસમાં બમણા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં ત્રીજી લહેરની ઘાતકી અસરઃ દિલ્હી-મુંબઈમાં એક જ દિવસમાં બમણા કેસ

મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના ૨,પ૧૦ કેસઃ ૭ જાન્યુઆરી સુધી કલમ-૧૪૪ લાગુ

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
પીએમ મોદી આજે ઉત્તરાખંડને ૧૭,૫૭૪ કરોડની યોજનાઓની ભેટ આપશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી આજે ઉત્તરાખંડને ૧૭,૫૭૪ કરોડની યોજનાઓની ભેટ આપશે

રાજય સરકાર અને સત્તાધારી ભાજપ પીએમના કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
ફોન આવે તો ચેતજોઃ 'બેન્કમાંથી બોલું છું' કહી ઠગ ટોળકીએ બે વ્યક્તિઓને છેતરી
SAMBHAAV-METRO News

ફોન આવે તો ચેતજોઃ 'બેન્કમાંથી બોલું છું' કહી ઠગ ટોળકીએ બે વ્યક્તિઓને છેતરી

વટવામાં રહેતા યુવકે એક લાખ, જ્યારે એલિસબ્રિજમાં વૃદ્ધાએ ૪૦ હજાર ગુમાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
ફ્રોઝન ફૂડ ખાતાં પહેલાં જાણી લો તેનાં નુકસાન
SAMBHAAV-METRO News

ફ્રોઝન ફૂડ ખાતાં પહેલાં જાણી લો તેનાં નુકસાન

ફ્રોઝન ફૂડ ઘણા દિવસ સુધી સંરક્ષિત રહે અને ફ્રેશ લાગે એ માટે ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
મ્યુનિ. તંત્રના સ્વચ્છતા અભિયાનથી હેલ્થ કમિટીના શાસકો ભારે નારાજ
SAMBHAAV-METRO News

મ્યુનિ. તંત્રના સ્વચ્છતા અભિયાનથી હેલ્થ કમિટીના શાસકો ભારે નારાજ

સ્વછતા વખતે સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખવાની તાકીદ: સેકન્ડ ડોઝના વેક્સિનેશનમાં વધુ ઝડપ કરવા પણ તંત્રને તાકીદ કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
મ્યુનિ.ના બાકી પ્રોપર્ટી ટેક્સધારકોની ઈન્સેન્ટિવ સ્કીમમાં 'વહેલો તે પહેલો' વધુ લાભ મેળવશે
SAMBHAAV-METRO News

મ્યુનિ.ના બાકી પ્રોપર્ટી ટેક્સધારકોની ઈન્સેન્ટિવ સ્કીમમાં 'વહેલો તે પહેલો' વધુ લાભ મેળવશે

૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી ડિફોલ્ટર્સને જૂની અને નવી ફોર્મ્યુલામાં તબક્કાવાર લાભ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
બોક્સર ગુટેરેઝને ૨૩૭ પંચ પડ્યા તો ચહેરો ઓળખી શકાય નહીં એવો બની ગયો
SAMBHAAV-METRO News

બોક્સર ગુટેરેઝને ૨૩૭ પંચ પડ્યા તો ચહેરો ઓળખી શકાય નહીં એવો બની ગયો

ક્યારેક ક્યારેક જીત પણ તમને ઘણું દર્દ આપે છે: એમેન્ડા

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021
શહેરમાં પ્રતિકલાક ૧૧ કિ.મી.થી વધુ ઝડપ ધરાવતા ઠંડા પવન ફૂંકાયા
SAMBHAAV-METRO News

શહેરમાં પ્રતિકલાક ૧૧ કિ.મી.થી વધુ ઝડપ ધરાવતા ઠંડા પવન ફૂંકાયા

નલિયામાં ૮.૩ ડિગ્રી ઠંડી પડી

time-read
1 min  |
Sambhaav Metro 30/12/2021