CATEGORIES

ઈગ્લેન્ડની છાવણીમાં કોરોનાના ચાર કેસ આવતાં સનસનાટીઃ આજે મેચ મોડી શરૂ થઈ
SAMBHAAV-METRO News

ઈગ્લેન્ડની છાવણીમાં કોરોનાના ચાર કેસ આવતાં સનસનાટીઃ આજે મેચ મોડી શરૂ થઈ

બીજા દિવસની રમત શરૂ થવાની ૪૫ મિનિટ પહેલાં ઈંગ્લેન્ડની છાવણીને ઓલ-ક્લિયર આપવામાં આવ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 27/12/2021
અમદાવાદનાં ૧૫થી ૧૮ વર્ષનાં આશરે ૮ લાખથી વધુ બાળકોને વેક્સિન અપાશે
SAMBHAAV-METRO News

અમદાવાદનાં ૧૫થી ૧૮ વર્ષનાં આશરે ૮ લાખથી વધુ બાળકોને વેક્સિન અપાશે

મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ૩ જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા સંદર્ભે બેઠક યોજાઈ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના કો-મોર્બિડ લોકોને ૧૦ જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 27/12/2021
BRTSમાં 'NO વેક્સિન, NO એન્ટ્રી' નિયમના ધજાગરા
SAMBHAAV-METRO News

BRTSમાં 'NO વેક્સિન, NO એન્ટ્રી' નિયમના ધજાગરા

ગત ૨૦ સપ્ટેમ્બરથી મ્યુનિ. તંત્ર દ્વારા BRTSમાં વેક્સિનનો પહેલો અથવા બીજો ડોઝ ફરજિયાત કરાયો છેઃ AMTSમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ચકાસાતાં નથી

time-read
1 min  |
Sambhaav Metro 27/12/2021
દેશમાં ઓમિક્રોનની ખતરનાક સ્પીડ: કેસ વધીને ૪૦૦ને પાર, દરેક રાજ્યમાં પ્રતિબંધ
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનની ખતરનાક સ્પીડ: કેસ વધીને ૪૦૦ને પાર, દરેક રાજ્યમાં પ્રતિબંધ

દેશમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ દર્દી વધી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
Paytmમાંથી ટ્રાન્સફર ન થતાં ફોન કર્યો ને ૯૬ હજાર ગુમાવ્યા
SAMBHAAV-METRO News

Paytmમાંથી ટ્રાન્સફર ન થતાં ફોન કર્યો ને ૯૬ હજાર ગુમાવ્યા

ગઠિયાએ પ્રોસેસના નામે યુવતીને વાતોમાં ફસાવી ઓટીપી લઈ ઠગાઈ આચરી

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૧૮૯ નવા કેસઃ ૩૮૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૧૮૯ નવા કેસઃ ૩૮૭નાં મોત

વેક્સિનેશન ૧૪૧ કરોડને પારઃ રિક્વરી રેટ ૯૮.૪૦ ટકા

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
વધેલું પેટ કરાવે વેઠ: એક ઝાટકે ઊતરી જાય એ ચરબી શું કામની?
SAMBHAAV-METRO News

વધેલું પેટ કરાવે વેઠ: એક ઝાટકે ઊતરી જાય એ ચરબી શું કામની?

ત્રણ-ચાર તો ખરેખર પહેલવાન હતા અને એકસાથે ૮૦-૮૦ કિલોનાં વજનીયાં ઊંચકીને છાતી ફુલાવતા હતા, જિમમાં બળવાન લોકોના ફોટા લગાવ્યા હતા, કેટલાંકનાં તો મોઢા કરતાં બાવડાં વધારે મોટા લાગતાં હતાં

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
૨૦ કિસાન સંગઠનો પંજાબમાં 'આપ' સાથે ગઠબંધન કરશે
SAMBHAAV-METRO News

૨૦ કિસાન સંગઠનો પંજાબમાં 'આપ' સાથે ગઠબંધન કરશે

કિસાન આજે પોતાના રાજકીય ફ્રંટ કે રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
AMCએ આળસ મરડીઃ વધુ છ કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ
SAMBHAAV-METRO News

AMCએ આળસ મરડીઃ વધુ છ કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ

તમામ નવા ડોમ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઊભા કરાયાઃ આ ઝોનમાં કોરોના અને ઓમિક્રોન કેસ સતત વધી રહ્યા હોવાથી તંત્ર એલર્ટ

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
બ્રિટન અને અમેરિકા સહિત ૧૦૮ દેશોમાં ઓમિક્રનનો હાહાકાર: ૪,૫૦૦ ફલાઈટ રદ
SAMBHAAV-METRO News

બ્રિટન અને અમેરિકા સહિત ૧૦૮ દેશોમાં ઓમિક્રનનો હાહાકાર: ૪,૫૦૦ ફલાઈટ રદ

બ્રિટનમાં ૨૪ કલાકમાં જ કોરોનાના રેકોર્ડબ્રેક ૧.૨૨ લાખ કેસઃ દુનિયામાં ઓમિક્રોનના ૧.૫ લાખથી વધુ સંક્રમિતો

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ સારો નથી
SAMBHAAV-METRO News

ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ સારો નથી

આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
ટેક્સ ચોરીકાંડ: સોપારી કિંગ કરોડોની સોપારી બર્માથી અમદાવાદ સુધી લાવે છે
SAMBHAAV-METRO News

ટેક્સ ચોરીકાંડ: સોપારી કિંગ કરોડોની સોપારી બર્માથી અમદાવાદ સુધી લાવે છે

સરકારી બાબુઓની રહેમનજર હેઠળ ગેરકાયદે સોપારીનો અબજો રૂપિયાનો ધંધો થાય છેઃ અમદાવાદના અસલાલી ખાતે આવેલાં સોપારીનાં ગોડાઉનમાં તપાસ થાય તેવી શક્યતા: કાનપુરમાં ઝડપાયેલો કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો રેલો છેક અમદાવાદ પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
કસ્ટોડિયલ ટોર્ચરઃ રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે..
SAMBHAAV-METRO News

કસ્ટોડિયલ ટોર્ચરઃ રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે..

ગુનાની કબૂલાત કરાવવા પોલીસ ક્યારેક નિર્દોષ લોકો પર પણ થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતી હોવાનો ગંભીર આરોપ: પટ્ટા-ડંડાથી ઢોર માર મારવો અને કરંટ આપવો તે પોલીસની ક્રૂર સ્પેશીયાલીટી: કોર્ટના આકરા વલણ બાદ પણ કસ્ટોડીયલ ટોર્ચર બંધ થતું નથી

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
પ્રેસિડેન્ટ કોવિંદ સાથે 'સંદૈવ અટલ' પહોંચ્યા વડા પ્રધાન મોદી
SAMBHAAV-METRO News

પ્રેસિડેન્ટ કોવિંદ સાથે 'સંદૈવ અટલ' પહોંચ્યા વડા પ્રધાન મોદી

જન્મ જયંતી પર અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
બાળક વધુ પડતી ચોકલેટ ખાશે તો થશે આ નુકસાન
SAMBHAAV-METRO News

બાળક વધુ પડતી ચોકલેટ ખાશે તો થશે આ નુકસાન

જે બાળકોનાં યોગ્ય રીતે પેટ નથી ભરાતાં તેઓ ચોકલેટ ખાવાથી સંતૃપ્ત થાય છે, કારણ કે ચોકલેટ ઊર્જાનો મુખ્ય સ્રોત છે

time-read
1 min  |
Sambhaav metro 25/12/2021
શરૂઆતનું લક્ષણ તાવ નથી, વધુ વજન ધરાવનારને ખતરોઃ ઓમિક્રોન શોધનાર ડોક્ટર
SAMBHAAV-METRO News

શરૂઆતનું લક્ષણ તાવ નથી, વધુ વજન ધરાવનારને ખતરોઃ ઓમિક્રોન શોધનાર ડોક્ટર

હળવાં લક્ષણોવાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે, પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિનીને ૩૦ દિવસના પેરોલ
SAMBHAAV-METRO News

રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિનીને ૩૦ દિવસના પેરોલ

પુત્રીનાં લગ્ન માટે છ મહિનાના પેરોલ માગ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
દુનિયાભરમાં ઓમિક્રોન કેસની સુનામી: નવા વેરિઅન્ટથી ૨૦થી વધુના મોત
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં ઓમિક્રોન કેસની સુનામી: નવા વેરિઅન્ટથી ૨૦થી વધુના મોત

બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૧.૧૯ લાખથી વધુ નવા કેસ

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
અનંતનાગમાં અથડામણઃ એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન જારી
SAMBHAAV-METRO News

અનંતનાગમાં અથડામણઃ એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન જારી

માર્યા ગયેલા આતંકી પાસેથી એકે-૪૭ રાઈફલ મળી

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
આ ખેલાડીને કોણ ખરીદશે?
SAMBHAAV-METRO News

આ ખેલાડીને કોણ ખરીદશે?

મિસ્ટર આઇપીએલના નામથી મશહૂર સુરેશ રૈના શરૂઆતથી સીએસકે ટીમનો હિસ્સો રહ્યો છે પરંતુ આઈપીએલ-૨૦૨૧માં રૈના બિલકુલ ફોર્મમાં નજરે પડ્યો નહોતો

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
દેખાડાના ક્રેઝમાં ગાયબ થઇ રહી છે સાદગી
SAMBHAAV-METRO News

દેખાડાના ક્રેઝમાં ગાયબ થઇ રહી છે સાદગી

લગ્નને યાદગાર બનાવવા કેટલાંય પ્રકારનાં કરતબ કરવામાં આવે છે. કોઇ હેલિકોપ્ટરમાં આવે તો કોઇ હવામાં લગ્ન કરે છે તો કોઇ દરવાજા પર હાથીઓના કાફલા સાથે લગ્ન કરવા જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે કાલથી શહેરમાં ડસ્ટબિનનું વિતરણ કરાશે
SAMBHAAV-METRO News

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે કાલથી શહેરમાં ડસ્ટબિનનું વિતરણ કરાશે

તમામ નાગરિકને દસ લિટર ક્ષમતાનાં બે-બે ડસ્ટબિન અપાશેઃ રીવરફ્રન્ટના ફૂટઓવર બ્રિજનું અટલ બ્રિજ નામકરણ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
અમદાવાદીઓ ચેતી જજો: માસ્ક નહીં પહેરવાનું કોઈ બહાનું હવે નહીં ચાલે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ ચેતી જજો: માસ્ક નહીં પહેરવાનું કોઈ બહાનું હવે નહીં ચાલે

એક્શન પ્લાન તૈયારઃ માસ્ક પહેર્યા વગર બહાર નીકળ્યા તો રૂ. ૧૦૦૦નો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
છરીની અણીએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લૂંટી લેતી ગેંગ સક્રિય
SAMBHAAV-METRO News

છરીની અણીએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લૂંટી લેતી ગેંગ સક્રિય

એલિસબ્રિજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો વિધાર્થી લુંટાયો

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
ખૂબ લકી છું હુંઃ નુસરત
SAMBHAAV-METRO News

ખૂબ લકી છું હુંઃ નુસરત

‘સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મની સફળતાએ નુસરતની કિસ્મત અને કરિયરમાં નવા રંગ ભરી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
અમે પુરુષો કરતાં વધુ સફળ: ઈશા ગુપ્તા
SAMBHAAV-METRO News

અમે પુરુષો કરતાં વધુ સફળ: ઈશા ગુપ્તા

લગ્ન કરીશ તો એવા છોકરા સાથે જ કરીશ, જે મને સપોર્ટ કરે અને મને સારી રીતે સમજી શકે: ઈશા ગુપ્તા

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
અમેરિકાએ H-1B, L-1 વિઝાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર
SAMBHAAV-METRO News

અમેરિકાએ H-1B, L-1 વિઝાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર

માર્ચ ૨૦૨૦માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કોરોના વાઈરસ ફાટી નીકળવાના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં તમામ નિયમિત વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
મીટર ચેક કરવા ગયેલા ટોરેન્ટ પાવરના ઓફિસરને રહીશે લાફો મારી ધમકી આપી
SAMBHAAV-METRO News

મીટર ચેક કરવા ગયેલા ટોરેન્ટ પાવરના ઓફિસરને રહીશે લાફો મારી ધમકી આપી

મહિલા સહિત ત્રણ વ્યક્તિએ કહ્યું કે અહીં મીટર ચેક કરવા આવવું નહીં નહીંતર તમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરીશું

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
ઓમિક્રોનને રોકવા કેટલાંય રાજ્યમાં કડક પ્રતિબંધનો અમલ શરૂઃ કેસમાં જંગી ઉછાળો
SAMBHAAV-METRO News

ઓમિક્રોનને રોકવા કેટલાંય રાજ્યમાં કડક પ્રતિબંધનો અમલ શરૂઃ કેસમાં જંગી ઉછાળો

સાત રાજ્યમાં દરેક કોરોના સંક્રમિતનું જિનોમ સીક્વન્સિંગ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
ભારતમાં મૂળ વાઈરસ કરતાં ૩૧૮%ની પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન
SAMBHAAV-METRO News

ભારતમાં મૂળ વાઈરસ કરતાં ૩૧૮%ની પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન

૧૯ દિવસમાં વાઈરસની ઝપટમાં આવનારાની સંખ્યા ૨૦૦ને પાર

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021