CATEGORIES

દેશમાં કોરોનાના કેસમાં ૧૧.૩ ટકાનો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૬,૬૫૦ નવા કેસ, ૩૭૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૧.૩ ટકાનો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૬,૬૫૦ નવા કેસ, ૩૭૪નાં મોત

કુલ વેક્સિનેશનની સંખ્યા ૧૪૦કરોડને વટાવીને ૧,૪૦,૩૧,૬૩,૦૬૩ થઈ

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
પેટની બીમારીથી છુટકારો અપાવી શકે છે ડ્રેગન ફ્રૂટ
SAMBHAAV-METRO News

પેટની બીમારીથી છુટકારો અપાવી શકે છે ડ્રેગન ફ્રૂટ

એક ડ્રેગન ફૂટમાં ૧૦૨ કેલરી એનર્જી, ૨૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ૧૩ ગ્રામ ખાંડ હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
લંકા પ્રીમિયર લીગ: જાફના કિંગ્સે સતત બીજા વર્ષે ટ્રોફી જીતી લીધી
SAMBHAAV-METRO News

લંકા પ્રીમિયર લીગ: જાફના કિંગ્સે સતત બીજા વર્ષે ટ્રોફી જીતી લીધી

૨૦૨ રનના લક્ષ્યના જવાબમાં ગાલે ગ્લેડિએટર્સની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૭૮ રન જ બનાવી શકી હતી

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
પૈસાની લેતી લેતી બાબતે વેપારીના ઘરમાં ઘૂસીને ચપ્પાના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

પૈસાની લેતી લેતી બાબતે વેપારીના ઘરમાં ઘૂસીને ચપ્પાના ઘા ઝીંક્યા

કોરોનાના સમયે વેપાર બરાબર ચાલતો ન હોવાથી અમુક રકમ ૨૦૨૧ના જાન્યુઆરીથી બાકી હતી

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
હાઈરિસ્ક દેશોના તમામ પેસેન્જરના આજથી ત્રીજા, પાંચમા અને આઠમા દિવસે ટેસ્ટ કરાશે
SAMBHAAV-METRO News

હાઈરિસ્ક દેશોના તમામ પેસેન્જરના આજથી ત્રીજા, પાંચમા અને આઠમા દિવસે ટેસ્ટ કરાશે

ગુજરાતમાં ઓમિક્રોનના કેસ વધીને ૩૦ થતાં રાજ્ય સરકાર ચિંતિતઃ દર્દીના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓનું ટ્રેસિંગ અનિવાર્ય: શરદી-ખાંસી કે શ્વાસ ચઢવાની તકલીફ ધરાવતા દર્દીઓની હિસ્ટ્રી જોયા વગર અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 24/12/2021
હદ થઈ: પોલીસ કર્મચારીઓએ જ 'રઈસ' બનવા તરફ દોટ મૂકી
SAMBHAAV-METRO News

હદ થઈ: પોલીસ કર્મચારીઓએ જ 'રઈસ' બનવા તરફ દોટ મૂકી

પોલીસની આબરૂના ધજાગરા ઊડ્યા: ટ્રાફિક પોલીસ દારૂની ખેપ મારતાં ઝડપાયો

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
સીવીસી કેપિટલ્સ જ હશે અમદાવાદની IPL ટીમ:   : BCCI ટૂંક સમયમાં લીલીઝંડી આપશે
SAMBHAAV-METRO News

સીવીસી કેપિટલ્સ જ હશે અમદાવાદની IPL ટીમ: : BCCI ટૂંક સમયમાં લીલીઝંડી આપશે

ટીમને સીવીસી કેપિટલ્સે ૫,૬રપ કરોડ રૂપિયામાં ખરીદી હતી લખનૌની ટીમને આરપીજીસી ગ્રૂપે ૭૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
હિલ સ્ટેશન બન્યું મધ્યપ્રદેશ, ૨૩ જિલ્લામાં શીતલહેરઃ પહાડોથી મેદાન સુધી ઠંડીનો કહેર
SAMBHAAV-METRO News

હિલ સ્ટેશન બન્યું મધ્યપ્રદેશ, ૨૩ જિલ્લામાં શીતલહેરઃ પહાડોથી મેદાન સુધી ઠંડીનો કહેર

મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની સીમામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગામી બે ત્રણ દિવસોમાં ઠંડી હવાઓ આવવાની શરૂ થઈ જશે અને તાપમાનમાં વધારો થવાની સાથે સખત ઠંડીમાં રાહત મળશે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
સાવધાનઃ કોરોના કેસની વિગતો છુપાવનાર શાળાની હવે ખેર નથી
SAMBHAAV-METRO News

સાવધાનઃ કોરોના કેસની વિગતો છુપાવનાર શાળાની હવે ખેર નથી

અમદાવાદ સહિત ગુજરાતમાં ઓમિક્રોનના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં: બેદરકાર શાળાઓ સામે એપિડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી થશે: ડીઇઓ હવે કડક ચેકિંગ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
સમગ્ર દુનિયાને ઓમિક્રોનનો ભરડોઃ પોલેન્ડમાં એક જ દિવસમાં ૭૭૫ કોરોના સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

સમગ્ર દુનિયાને ઓમિક્રોનનો ભરડોઃ પોલેન્ડમાં એક જ દિવસમાં ૭૭૫ કોરોના સંક્રમિતોનાં મોત

બ્લેન્કેટ બૂસ્ટર ડોઝથી મહામારી અટકશે નહીં, લાંબો સમય ચાલશેઃ WHO

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
શારીરિક અને માનસિક હેલ્ધી રહેવા અપનાવો આ ટિપ્સ
SAMBHAAV-METRO News

શારીરિક અને માનસિક હેલ્ધી રહેવા અપનાવો આ ટિપ્સ

મિત્રો-સગાંસંબંધીઓ સાથે વાતચીત કરવી જોઈએ, જેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ અને પુત્રી કોરોના પોઝિટિવ
SAMBHAAV-METRO News

અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ અને પુત્રી કોરોના પોઝિટિવ

ડિમ્પલે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
કોરોના હારશેઃ અમેરિકામાં ફાઈઝરની ગોળી પેક્સલોવિડને મંજરી મળી
SAMBHAAV-METRO News

કોરોના હારશેઃ અમેરિકામાં ફાઈઝરની ગોળી પેક્સલોવિડને મંજરી મળી

આ ગોળીની કિંમત પ્રતિ કોર્સ પ૩૦ ડોલર; ૧૨ વર્ષ કે તેથી વધુ વયના લોકો તેનો ઉપયોગ કરી શકે છે, જોકે આ ગોળી લેનાર બાળકોનું વજન ઓછામાં ઓછું ૮૮ પાઉન્ડ (૪૦ કિલોગ્રામ) હોવું જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
ટીમ માટે બોજ બનેલા આ ત્રણ ખેલાડીને સાઉથ આફ્રિકામાં કોઈ તક મળશે ખરી?
SAMBHAAV-METRO News

ટીમ માટે બોજ બનેલા આ ત્રણ ખેલાડીને સાઉથ આફ્રિકામાં કોઈ તક મળશે ખરી?

જો ટીમ મેનેજમેન્ટ આ ત્રણેય ખેલાડીને ટીમની બહાર કરી દેશે તો તે ભારત માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની લહેર હવે ખતમ થવાના આરે
SAMBHAAV-METRO News

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની લહેર હવે ખતમ થવાના આરે

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો હોવાથી આખા વિશ્વની નજર તેની પર હતી

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
દેશમાં ઓમિક્રોનનો ખતરો વધ્યોઃ કુલ કેસ ૨૫૦ને પાર, પીએમ મોદીની હાઈલેવલ બેઠક
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનનો ખતરો વધ્યોઃ કુલ કેસ ૨૫૦ને પાર, પીએમ મોદીની હાઈલેવલ બેઠક

દિલ્હીથી મુંબઈ સુધી દહેશતઃ ફરીથી કડક પ્રતિબંધો લદાશે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારોઃ ૨૪ કલાકમાં ૭,૪૯૫ નવા કેસ, ૪૩૬નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારોઃ ૨૪ કલાકમાં ૭,૪૯૫ નવા કેસ, ૪૩૬નાં મોત

દેશમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૪૭,૬૫,૯૭૬ જ્યારે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૭,૭૫૯

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
પીએમ મોદી વારાણસીમાં ૨૧૦૦ કરોડની યોજનાઓની ભેટ આપશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી વારાણસીમાં ૨૧૦૦ કરોડની યોજનાઓની ભેટ આપશે

વારાણસીના કારખિયાઓમાં ઉત્તર પ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળના ફૂડ પાર્કમાં બનાસ ડેરી સંકુલનો શિલાન્યાસ

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
યે આગ કબ બૂઝેગી: ૨૫ લાખ લઈ આવ, નહીં તો જીવતી સળગાવી દઈશ
SAMBHAAV-METRO News

યે આગ કબ બૂઝેગી: ૨૫ લાખ લઈ આવ, નહીં તો જીવતી સળગાવી દઈશ

કુબેરનગરમાં રહેતી પરિણીતાએ તેના સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરીઃ દારૂડિયા પતિએ મકાન ખરીદવા માટે ૨૫ લાખ રૂપિયાનું દહેજ માગ્યું

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
રખડતાં કૂતરાંથી ‘ડરના જરૂરી હે!'
SAMBHAAV-METRO News

રખડતાં કૂતરાંથી ‘ડરના જરૂરી હે!'

શહેરભરમાં રખડતાં કૂતરાંનો બેફામ આતંકઃ તંત્ર દ્વારા ૧ એપ્રિલથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી ૧૭,૬૦૫ કૂતરાંનું ખસીકરણ કરાયું

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
લોકો શું વિચારે છે એ હું નથી વિચારતી: પ્રિયંકા
SAMBHAAV-METRO News

લોકો શું વિચારે છે એ હું નથી વિચારતી: પ્રિયંકા

પ્રિયંકા આજે ગ્લોબલ સ્ટાર છે અને તે ઇન્ટરનેશનલ લેવલ પર ખૂબ સક્રિય છે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
બાપના રૂપિયે જલસા: બુટ-જેકેટ લેવા રૂપિયા નહીં આપતા પિતાને પુત્રની ધમકી
SAMBHAAV-METRO News

બાપના રૂપિયે જલસા: બુટ-જેકેટ લેવા રૂપિયા નહીં આપતા પિતાને પુત્રની ધમકી

રૂ.૧૭,૦૦૦ માટે વારંવાર ધમકી આપતા પુત્ર સામે આખરે પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
કૃષ્ણનગરમાં મહિલાને લૂંટી લેનાર નકલી પોલીસ આખરે ઝડપાયો
SAMBHAAV-METRO News

કૃષ્ણનગરમાં મહિલાને લૂંટી લેનાર નકલી પોલીસ આખરે ઝડપાયો

સસ્પેન્ડેડ એસઆરપી જવાન રોફ જમાવવા માટે લોકો પાસેથી પૈસા પડાવતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
કાંકરિયા લેકફ્રન્ટમાં માર્ચ પહેલાં મિની ટ્રેનની મોજ માણવા નહીં મળે
SAMBHAAV-METRO News

કાંકરિયા લેકફ્રન્ટમાં માર્ચ પહેલાં મિની ટ્રેનની મોજ માણવા નહીં મળે

શાસકોનો ૨૫ ડિસેમ્બર સુધીમાં મિની ટ્રેન દોડતી થઈ જવાનો દાવો પોકળ ઠરશેઃ જેકે પાટા બદલવામાં મ્યુનિ. તિજોરીને ઘડામણ મોંઘું પડશે

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
'ગહરાઇયાં' લાવી દીપિકા પદુકોણ
SAMBHAAV-METRO News

'ગહરાઇયાં' લાવી દીપિકા પદુકોણ

ફિલ્મ 'ગહરાઇયાં' મોડર્ન રિલેશનશિપનું એક આક્રમક, ખરું અને પ્રામાણિક નિરીક્ષણ છે: કરણ જોહર

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
'આવી રીતે સ્વિમિંગ શિખવાડાય?' કહી કોચને મારી નાખવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

'આવી રીતે સ્વિમિંગ શિખવાડાય?' કહી કોચને મારી નાખવાની ધમકી આપી

સ્વિમિંગપૂલના પટાવાળાએ કોચને જાતિ વિષયક શબ્દો કહી ઝઘડો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 23/12/2021
રાફેલ ડીલઃ ઓફસેટમાં વિલંબ બદલ દસોલ્ટ એવિયેશનને જંગી દંડ
SAMBHAAV-METRO News

રાફેલ ડીલઃ ઓફસેટમાં વિલંબ બદલ દસોલ્ટ એવિયેશનને જંગી દંડ

ભારત સરકારે કડક કાર્યવાહી કરી ૧૦ લાખ યુરોનો દંડ ફટકાર્યો

time-read
1 min  |
Sambhaav Metro 22/12/2021
દુનિયાભરમાં ઓમિક્રોનનું તાંડવઃ મોટી સંખ્યામાં યુવાનો સંક્રમિત થતાં ચિંતા વધી
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં ઓમિક્રોનનું તાંડવઃ મોટી સંખ્યામાં યુવાનો સંક્રમિત થતાં ચિંતા વધી

ઈઝરાયલમાં ઓમિક્રોનથી પ્રથમ મોતઃ લોકડાઉન લાદવા બ્રિટનના પીએમનો ઇનકાર

time-read
1 min  |
Sambhaav Metro 22/12/2021
ઓમિક્રોનના કારણે યુરોપમાં વધુ એક 'તોફાન' આવશેઃ WHO
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના કારણે યુરોપમાં વધુ એક 'તોફાન' આવશેઃ WHO

પહેલાંથી જ કથળી ચૂકેલી આરોગ્ય સેવાઓ વધુ પ્રભાવિત થશે

time-read
1 min  |
Sambhaav Metro 22/12/2021
ઉત્તર પ્રદેશ ઠંડીથી થથર્યું: નવ શહેરોમાં શિમલા કરતાં પણ નીચું તાપમાન
SAMBHAAV-METRO News

ઉત્તર પ્રદેશ ઠંડીથી થથર્યું: નવ શહેરોમાં શિમલા કરતાં પણ નીચું તાપમાન

મસૂરીમાં લઘુતમ તાપમાન ૨.૪ ડિગ્રી, પણ મુઝફ્ફરનગરમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ

time-read
1 min  |
Sambhaav Metro 22/12/2021