CATEGORIES

રિતિકની 'ધ નાઇટ મેનેજર' કેમ છોડી મનોજ બાજપાઈએ?
SAMBHAAV-METRO News

રિતિકની 'ધ નાઇટ મેનેજર' કેમ છોડી મનોજ બાજપાઈએ?

રિતિક રોશનના વેબ શોને મનોજ બાજપાઈએ છોડી દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. બ્રિટિશ શો “ધ નાઇટ મેનેજર'ની હિન્દી રીમેકમાં રિતિક લીડમાં છે.

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની જવાબદારી હવે હરીશ સાલ્વેને સૌપાઈ
SAMBHAAV-METRO News

મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની જવાબદારી હવે હરીશ સાલ્વેને સૌપાઈ

ભારત સરકાર વરિષ્ઠ વકીલ સાલ્વે પાસે કાનૂની દાવપેચ સમજી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
મુંબઈના ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનું ષડયંત્ર: એનઆઈએ પર ફોન આવતાં ખળભળાટ
SAMBHAAV-METRO News

મુંબઈના ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનું ષડયંત્ર: એનઆઈએ પર ફોન આવતાં ખળભળાટ

ફોન પર મળેલી ધમકી અંગે એનઆઈએ દ્વારા સઘન તપાસ શરૂ

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ કોરોલાતા સૌથી ઓછા ૧૦,૨૧૯ કેસ નોંધાયા
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ કોરોલાતા સૌથી ઓછા ૧૦,૨૧૯ કેસ નોંધાયા

દૈનિક મૃત્યુઆંક ઘટીને ૧૫૪: રિવરી રેટ ૯૫.૨૫ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
બીયુ પરમિશનના મામલે સ્કૂલોનું કોકડું ગૂંચવાયું
SAMBHAAV-METRO News

બીયુ પરમિશનના મામલે સ્કૂલોનું કોકડું ગૂંચવાયું

શહેરના શાસકો આજે સાંજે તંત્ર સાથે મહત્ત્વની મિટિંગ કરશેઃ બીજી તરફ સીલિંગ ઝુંબેશ સતત નવમા દિવસે ચાલુ

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
ન્યાયમાં વિલંબ આખરે ક્યાં સુધી?
SAMBHAAV-METRO News

ન્યાયમાં વિલંબ આખરે ક્યાં સુધી?

કોઈ પણ કેસ માટે કોર્ટમાં જતાં પહેલાં કોર્ટ બહાર જ જે તે વિવાદનું સમાધાન શોધવા અને તેનો હલ લાવવા માટે દેશમાં મધ્યસ્થીની વ્યવસ્થા લાગુ કરવી જોઈએ એવું નિષ્ણાતો માને છે

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
દેશમાં ૬ દિવસ બાદ એક લાખથી ઓછા નવા કેસઃ મૃત્યુઆંક પણ ઘટીને ૨,૧૨૩
SAMBHAAV-METRO News

દેશમાં ૬ દિવસ બાદ એક લાખથી ઓછા નવા કેસઃ મૃત્યુઆંક પણ ઘટીને ૨,૧૨૩

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૬,૪૯૮ તવા કેસ નોંધાયા: ૧૫ દિવસથી સતત પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઓછો

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
દેશમાં કોરોના ઘટ્યો, પરંતુ બ્લેક ફંગસનું જોર વધ્યું: ૨૮ રાજ્યોમાં કુલ ૨૮,રપર કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના ઘટ્યો, પરંતુ બ્લેક ફંગસનું જોર વધ્યું: ૨૮ રાજ્યોમાં કુલ ૨૮,રપર કેસ

મહારાષ્ટ્ર અને ગુજરાત સૌથી વધુ પ્રભાવિતઃ બંને રાજ્યમાં અનુક્રમે ૧,૩૩૯ અને ૫,૪૮૬ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
કોલકાતા એરપોર્ટ પર લેકિંગ દરમિયાન વિમાનને જોરદાર ઝટકો: આઠ યાત્રી ઘાયલ
SAMBHAAV-METRO News

કોલકાતા એરપોર્ટ પર લેકિંગ દરમિયાન વિમાનને જોરદાર ઝટકો: આઠ યાત્રી ઘાયલ

ત્રણ મુસાફરોની હાલત ગંભીર: તપાસના આદેશ

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
ડબલ ફાયદા માટે બાફેલા ખોરાકને ડાયટમાં સામેલ કરો
SAMBHAAV-METRO News

ડબલ ફાયદા માટે બાફેલા ખોરાકને ડાયટમાં સામેલ કરો

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
આલિયા-રણવીર સાથે કરણની 'પ્રેમ કહાની
SAMBHAAV-METRO News

આલિયા-રણવીર સાથે કરણની 'પ્રેમ કહાની

કરણ જોહર હવે આલિયા ભટ્ટ અને રણવીર સિંહને લઈ “પ્રેમ કહાની.” ડિરેક્ટ કરશે. તેઓ આ સિવાય “તખ્ત'માં પણ સાથે. કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને કરણ જોહરે હાલા પૂરતી પડતી મૂકી છે.

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
આરોપીઓને કોરોના ટેસ્ટ થાય તે પહેલાં લોકઅપમાં પૂરી દેવામાં આવે છે
SAMBHAAV-METRO News

આરોપીઓને કોરોના ટેસ્ટ થાય તે પહેલાં લોકઅપમાં પૂરી દેવામાં આવે છે

કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે નહીં ત્યાં સુધી આરોપીને નજરકેદમાં રાખવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
ઓલિમ્પિકમાં દરેક એથ્વીટને મળશે ૧૪ કોન્ડોમ... કન્ડિશન્સ અપ્લાય*
SAMBHAAV-METRO News

ઓલિમ્પિકમાં દરેક એથ્વીટને મળશે ૧૪ કોન્ડોમ... કન્ડિશન્સ અપ્લાય*

(એજન્સી) ટોકિયો, મંગળવાર: જાપાનના ટોક્યિોમાં ૨૩ જુલાઈથી ઓગસ્ટ દરમિયાન યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ જોરશોરથી. ચાલી રહી છે. ઓલિમ્પિક સાથે જોડાયેલા નવા નવા સમાચારો મળી રહ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
ઓનલાઇન કલાસઃ વિધાર્થીઓ મસ્તીએ ચઢ્યા, શિક્ષકોનો 'ક્લાસ' લેવાયો
SAMBHAAV-METRO News

ઓનલાઇન કલાસઃ વિધાર્થીઓ મસ્તીએ ચઢ્યા, શિક્ષકોનો 'ક્લાસ' લેવાયો

કેટલાક વિધાર્થીઓ ચાલુ સૂઇ જતાં વાલીઓને ફોન કરી જગાડવા પડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
અમદાવાદ એવર્ટાઈઝિંગ સર્કલ એસોસિયેશનના હોદેદારો નિમાયા
SAMBHAAV-METRO News

અમદાવાદ એવર્ટાઈઝિંગ સર્કલ એસોસિયેશનના હોદેદારો નિમાયા

અમદાવાદ, મંગળવાર

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
WHOની ભારતને ચેતવણી: ઉતાવળમાં ન હટાવો પ્રતિબંધ
SAMBHAAV-METRO News

WHOની ભારતને ચેતવણી: ઉતાવળમાં ન હટાવો પ્રતિબંધ

ડેલ્ટા ટ્રેન ચિંતાનું કારણ બની રહ્યો છે ત્યારે પુણેમાં તેના જેવો જ નવો વેરિઅન્ટ મળ્યો

time-read
1 min  |
Sambhaav Metro 08 June 2021
શિક્ષકો ઓનલાઇન ભણાવે છે કે નહીં તેની તપાસ કરવા સ્કૂલોમાં કંટ્રોલરૂમ બનાવાયા
SAMBHAAV-METRO News

શિક્ષકો ઓનલાઇન ભણાવે છે કે નહીં તેની તપાસ કરવા સ્કૂલોમાં કંટ્રોલરૂમ બનાવાયા

શૈક્ષણિક સત્ર શરૂ પણ કેટલીક સ્કૂલના વિધાર્થીઓને પુસ્તકો મળ્યાં નહીં હોવાની ફરિયાદ

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
રથયાત્રા નીકળે કે નહીં, પરંતુ પોલીસનો બંદોબસ્ત તો રહેશે જ!
SAMBHAAV-METRO News

રથયાત્રા નીકળે કે નહીં, પરંતુ પોલીસનો બંદોબસ્ત તો રહેશે જ!

રથયાત્રા પર હજુ અસમંજસઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રથને મંદિર સંકુલમાં ફેરવાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
ફ્રેંચ ઓપનમાં મેજર અપસેટ: સેરેનાનું ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું રોળાયું
SAMBHAAV-METRO News

ફ્રેંચ ઓપનમાં મેજર અપસેટ: સેરેનાનું ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું રોળાયું

(એજન્સી) પેરિસ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
બાંદ્રામાં ચાર માળની ઈમારતનો ભાગ ધરાશાયીઃ એક વ્યક્તિનું મોત
SAMBHAAV-METRO News

બાંદ્રામાં ચાર માળની ઈમારતનો ભાગ ધરાશાયીઃ એક વ્યક્તિનું મોત

બાંદ્રામાં ઈમારતનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાય છે. મળતી માહિતી અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ વાતની જાણકાર કોંગ્રેસ ધારાસભ્ય જિશાન સિદિકી) આપી છે.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે ટ્રેન ટકરાતાં ૩૩નાં મોતઃ અનેક ઘાયલ
SAMBHAAV-METRO News

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે ટ્રેન ટકરાતાં ૩૩નાં મોતઃ અનેક ઘાયલ

હજુ પણ કેટલાક પ્રવાસીઓ ટ્રેનના ડબામાં સાયેલા છે: કેટલાક ઘાયલ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
ધોરણ-૧૦ની માસ પ્રમોશનની ફોર્મ્યુલા: 'એ' ગ્રેડ ધરાવતા વિધાર્થીનો ઢગલો થશે
SAMBHAAV-METRO News

ધોરણ-૧૦ની માસ પ્રમોશનની ફોર્મ્યુલા: 'એ' ગ્રેડ ધરાવતા વિધાર્થીનો ઢગલો થશે

અમદાવાદ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
નશા હી નશા હૈઃ હર્બલ ટોનિકના નામે નશાનો વેપલો!
SAMBHAAV-METRO News

નશા હી નશા હૈઃ હર્બલ ટોનિકના નામે નશાનો વેપલો!

પાન પાર્લર પર આસાનીથી મળતા આલ્કોહોલયુક્ત આયુર્વેદિક હર્બલ ટોનિકનો નશો અનેક લોકો કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
થાક લાગતો હોય તો વિટામિન ડીની ઉણપ હશે
SAMBHAAV-METRO News

થાક લાગતો હોય તો વિટામિન ડીની ઉણપ હશે

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
દેશમાં ૬૧ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૧,૦૦,૬૩૬ નવા કેસઃ ૨૪ર૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૬૧ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૧,૦૦,૬૩૬ નવા કેસઃ ૨૪ર૭નાં મોત

મહારાષ્ટ્રમાં પણ સૌથી ઓછા ૧૨,પપ૭ કેસ નોંધાયાઃ ૨૩૩ લોકોનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
તું ભુદરપુરામાં દેખાઈશ તો જોવા જેવી થશે કહીને ફોટોગ્રાફરને ફટકાર્યો
SAMBHAAV-METRO News

તું ભુદરપુરામાં દેખાઈશ તો જોવા જેવી થશે કહીને ફોટોગ્રાફરને ફટકાર્યો

ફોટાગ્રાફરને યુવકની માતાનો ફોટો પાડવા બાબતે ઝઘડો થયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
તંત્ર મહેણું ભાંગે છે: જુહાપુરામાં 'ઓપરેશન ડિમોલિશન'
SAMBHAAV-METRO News

તંત્ર મહેણું ભાંગે છે: જુહાપુરામાં 'ઓપરેશન ડિમોલિશન'

કુખ્યાત નઝીર વોરાતા અલિઝા કોમપ્લેક્સતી ૧૮ દુકાનને જમીનદોસ્ત કરાઈ મહાદેવ દેસાઈ માસ્ક વગર મત વિસ્તારમાં ફરતા હોઈ કોરોના સામે શું મહાદેવના ભરોસે છે?

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ ખોટો હોઈ શકે છેઃ ફોલ્સ પોઝિટિવ કેસ સ્ટડીનો ખુલાસો
SAMBHAAV-METRO News

RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ ખોટો હોઈ શકે છેઃ ફોલ્સ પોઝિટિવ કેસ સ્ટડીનો ખુલાસો

મેલબોર્નમાં કોરોના વાઈરસ સંક્રમણ ના હાલના પ્રકોપથી પહેલાં મળી આવેલા કોવિડ ૧૯ના બે કેસના રિપોર્ટ હવે ખોટા ગણાવવામાં આવ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
ડેબ્યૂ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનારા રોબિન્સનને ECBએ સસ્પેન્ડ કરી દીધો
SAMBHAAV-METRO News

ડેબ્યૂ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનારા રોબિન્સનને ECBએ સસ્પેન્ડ કરી દીધો

ઓલી રોબિન્સને ન્યૂઝીલેન્ડ સામે ડેન્યૂ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપવાની સાથે સાથે ૪૨ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે હવે ઓલી રોબિન્સનને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બહાર બેસવું પડી શકે છે.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
આજથી દિલ્હી-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં 'અનલોક-૨' શરૂ
SAMBHAAV-METRO News

આજથી દિલ્હી-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં 'અનલોક-૨' શરૂ

હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન લંબાવી દેવાયું

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021