CATEGORIES

ઇગ્લેડ-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી
SAMBHAAV-METRO News

ઇગ્લેડ-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી

(એજન્સી) લંડન, સોમવાર ઓપનિંગ બેટ્સમેન ડોમ સિપ્લીની અર્ધસદી અને કેપ્ટન જો રૂટ સાથે તેની અર્ધસદીની ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડની ટીમ ગઈ કાલે અહીં પાંચમા અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહી.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
ચાચુ અનિલ કપૂર સાથે ફરી કામું કરવું છે અર્જુન કપૂરને
SAMBHAAV-METRO News

ચાચુ અનિલ કપૂર સાથે ફરી કામું કરવું છે અર્જુન કપૂરને

અર્જુન કપૂરને તેના ચાચુ અનિલ કપૂર સાથે ફરી કામ કરવું છે. તેમણે અનીસ બઝમીની મુબારક'માં સાથે કામ કર્યું હતું.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
એઈસ દિલ્હીમાં આજથી બાળકો માટે કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ
SAMBHAAV-METRO News

એઈસ દિલ્હીમાં આજથી બાળકો માટે કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ

પટણા એઈમ્સમાં બાળકો પર કોવેકિસનનું ટ્રાયલ શરૂ કર્યા બાદ નવી દિલ્હી એઈસે પણ નિર્ણય લીધો

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી નજર ચૂકવી બેગની ચોરી કરી ગઠિયો ફરાર
SAMBHAAV-METRO News

'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી નજર ચૂકવી બેગની ચોરી કરી ગઠિયો ફરાર

યુવક કારમાંથી ઊતરી જોવા ગયો તે ગઠિયો એક લાખ રોકડા લઈ છૂમંતર

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
AMTS-BRTSમાં પહેલા જ દિવસથી ૫૦ ટકા બસથી પેસેન્જર્સ હાલાકીમાં મુકાયા
SAMBHAAV-METRO News

AMTS-BRTSમાં પહેલા જ દિવસથી ૫૦ ટકા બસથી પેસેન્જર્સ હાલાકીમાં મુકાયા

આજથી શહેરી બસ સર્વિસનો પ્રારંભ પણ AMTSમાં ૩૦૦ અને BRTSમાં ૧૪૦ બસ મળી માત્ર ૪૪૦ બસનો લાભ પેસેન્જર્સને અપાયોઃ ઓછી બસથી સોશિયલ ડિસ્ટન્સિંગ ના લીરેલીરા ઊડવાથી કોરોનાનું જોખમ વધશે

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
'3 ઇડિયટ્સ'માં અમે રિયલમાં દારૂ પીધો હતોઃ શરમન જોશી
SAMBHAAV-METRO News

'3 ઇડિયટ્સ'માં અમે રિયલમાં દારૂ પીધો હતોઃ શરમન જોશી

શરમન જોશીએ જણાવ્યું હતું કે ૩'ઇડિયટ્સ' ના એક સીનમાં તેણે, આમિર ખાને અને આર. માધવને રિયલમાં દારૂ પીધો હતો એટલું જ નહીં, ફિલ્મમાં દાદરા પર બેસીને રિયલમાં દારૂ પીવાની સલાહ આમિર ખાને જ આપી હતી, એ વિશે શરમને કહ્યું હતું કે, “મને એ સીન આજે પણ યાદ છે, જ્યારે આમિર, મેડી અને મેં ડ્રિન્ક કર્યું હતું અને બમના ઈરાનીના પાત્રને અપશબ્દો આપતા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 07 June 2021
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૨૨૯ નવા કેસઃ ૩૦૭નાં મોત
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૨૨૯ નવા કેસઃ ૩૦૭નાં મોત

લોકડાઉન બાબતે ગૂંચવાડોઃ મુખ્યપ્રધાન, ઉદ્ધવ ઠાકરેનો યુ-ટર્ન

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
રામોલની સોસાયટીમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ ૧૮ ઝડપાયા
SAMBHAAV-METRO News

રામોલની સોસાયટીમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ ૧૮ ઝડપાયા

જુગારિયા પાસેથી બે હજાર રૂપિયા લઈને ઘરમાં રમવાની સુવિધા મકાન માલિક પૂરી પાડતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
મિત્રો પર રોફ ઝાડવા માટે દેશી તમંચો લઈને ફરતો યુવક પોલીસના સકંજામાં
SAMBHAAV-METRO News

મિત્રો પર રોફ ઝાડવા માટે દેશી તમંચો લઈને ફરતો યુવક પોલીસના સકંજામાં

યુવકે તેના મામા પાસેથી છ મહિના પહેલાં દેશી તમંચો લીધો હતો

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
હડતાળના ચોથા દિવસે મધ્યપ્રદેશમાં ૩૦૦૦ જુનિયર ડોક્ટર્સનાં રાજીનામાંથી ખળભળાટ
SAMBHAAV-METRO News

હડતાળના ચોથા દિવસે મધ્યપ્રદેશમાં ૩૦૦૦ જુનિયર ડોક્ટર્સનાં રાજીનામાંથી ખળભળાટ

મધ્યપ્રદેશ હાઈકોર્ટે તબીબોની હડતાળને ગાંધારણીય ગણાવી

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
સરકારી કર્મચારીઓએ નિવૃત્તિ બાદ 'કૂલિંગ ઓફ પિરિયડ' પૂરો કરવો જરૂરી: સીવીસી
SAMBHAAV-METRO News

સરકારી કર્મચારીઓએ નિવૃત્તિ બાદ 'કૂલિંગ ઓફ પિરિયડ' પૂરો કરવો જરૂરી: સીવીસી

(એજન્સી) નવી દિલ્હી, શુક્રવાર

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
શાસક ભાજપની ભારે નારાજગી વચ્ચે પણ સીલિંગમાં ધબધબાટી બોલાવાઈ
SAMBHAAV-METRO News

શાસક ભાજપની ભારે નારાજગી વચ્ચે પણ સીલિંગમાં ધબધબાટી બોલાવાઈ

નારણપુરામાં સુમન સ્કૂલ-કોમર્શિયલ શોપિંગ, નવા વાડજમાં નવસર્જન કોમપ્લેક્સ સીલઃ ગોમતીપુરમાં જ્ઞાતસાગર પ્રાઇમરી સ્કૂલ અને હારત એકેડેમીને તાળાં મરાયાં

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
રોમાનિયા: મિલાસ્ટમાં પાંચ વખતની નેશનલ ચેમ્પિયન લિઆ લેક્સિસ પોર્નસ્ટાર બની
SAMBHAAV-METRO News

રોમાનિયા: મિલાસ્ટમાં પાંચ વખતની નેશનલ ચેમ્પિયન લિઆ લેક્સિસ પોર્નસ્ટાર બની

(એજન્સી) બુચારેસ્ટ, શુક્રવાર: ઘણી વાર એવું જોવા મળ્યું છે કે કોઈ પણ રમતના ખેલાડી પાસે અઢળક ધન હોય છે. આ ખેલાડીઓ પાસે નાણાંની કોઈ કમી નથી હોતી અને તેમની કમાણી કરોડોમાં થતી હોય છે, પરંતુ ઘણી વાર આવી ખેલાડીઓને નાણાંની એવી તંગી વરતાય છે કે તેઓએ એવાં કામ કરવાં પડે છે કે જે અંગે કોઈએ વિચાર્યું પણ ના હોય.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
બદલાપુરમાં કેમિકલ ગેસ લીકેજથી અફરાતફરીઃ અનેકના શ્વાસ રૂંધાયા
SAMBHAAV-METRO News

બદલાપુરમાં કેમિકલ ગેસ લીકેજથી અફરાતફરીઃ અનેકના શ્વાસ રૂંધાયા

ભિવંડીમાં ભીષણ આગથી ભંગારનાં ૧૫ ગોડાઉન સળગીને ખાખ થઈ ગયાં

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
બુટલેગરોની બબાલોથી ધમધમતી રહેતી કુબેરનગર ચોકીનાં સમારકામની જવાબદારી પણ બુટલેગરોના શિરે
SAMBHAAV-METRO News

બુટલેગરોની બબાલોથી ધમધમતી રહેતી કુબેરનગર ચોકીનાં સમારકામની જવાબદારી પણ બુટલેગરોના શિરે

તૌકતે વાવાઝોડાને કારણે પોલીસ ચોકીને તુક્સાન થતાં બુટલેગરોએ બે લાખ રૂપિયાની સહાય કરી

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
ફોર્બ્સ: ૨૨૯ કરોડની કમાણી સાથે વિરાટ ૫૯મા કમે: રૂ. ૧૫૧૭ કરોડ સાથે મેકગ્રેગર નંબર વન
SAMBHAAV-METRO News

ફોર્બ્સ: ૨૨૯ કરોડની કમાણી સાથે વિરાટ ૫૯મા કમે: રૂ. ૧૫૧૭ કરોડ સાથે મેકગ્રેગર નંબર વન

ફોર્બ્સની યાદીમાં સામેલ એક માત્ર કેિટર વિરાટ કોહલીની કમાણીમાં આ વર્ષે રૂ. ૩૨ કરોડનો વધારો થયો

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
પશ્ચિમ બંગાળમાં મુકુલ રોય સહિત ટીએમસીમાં પરત જવા માગતાં ભાજપના ૩૩ ધારાસભ્યો
SAMBHAAV-METRO News

પશ્ચિમ બંગાળમાં મુકુલ રોય સહિત ટીએમસીમાં પરત જવા માગતાં ભાજપના ૩૩ ધારાસભ્યો

પશ્ચિમ બંગાળમાં ફરી મોટી રાજકીય ઊથલપાથલનાં એંધાણ

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
આંકડાની 'માયાજાળ': ગુજરાતમાં કોરોના ટેસ્ટ અને કેસ બંને ઘટ્યા!
SAMBHAAV-METRO News

આંકડાની 'માયાજાળ': ગુજરાતમાં કોરોના ટેસ્ટ અને કેસ બંને ઘટ્યા!

૧ મેએ રાજ્યમાં ૧૩,૪૮૭ કેસ સામે ૧,૫૦,૭૭૧ ટેસ્ટ થયા હતા, જે કેસ ૩૧ મેએ ૧૬૮૧ થતાં ૬૨,૬૮૦ ટેસ્ટ ઘટાડાયા હતા, જોકે પોઝિટિવિટી રેટ ૮.૯૪ ટકાથી ૧.૯ ટકા આવતાં સ ઓછા થયાનો દાવોઃ બીજી તરફ મ્યુનિ. કોર્પો.માં ‘કોરોનાએ વિદાય લીધી’ હોઈ હવે રેગ્યુલર કમિટી બેઠક મળવાનો વિવાદ

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
દેશ માટે યુદ્ધકાળ છે આ સંકટનો સમય
SAMBHAAV-METRO News

દેશ માટે યુદ્ધકાળ છે આ સંકટનો સમય

કોરોના મહામારીનું સંકટ જે રીતે પોતાનું રૂપ બદલી રહ્યું છે, તેણે આપણી ચિંતા વધારી દીધી છે. પોતાનાં લોકોને ગુમાવવાના ડરે આપણને દુવિધામાં નાખી દીધા છે.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
SP નિર્લિપ્ત રાયતું ફેક આઈડી બનાવનાર યુવકની ધરપકડ
SAMBHAAV-METRO News

SP નિર્લિપ્ત રાયતું ફેક આઈડી બનાવનાર યુવકની ધરપકડ

રાજયભ૨માં સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અનોખી ઘટનાઓ સામે આવી રહી છે. સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોએ હવે આઈપીએસ સહિતના અધિકારીઓને પણ બાકાત રાખ્યા નથી. લોકોનાં સોશિયલ મીડિયાના આઈડીનો દુરુપયોગ કરીને ફેક આઈડી બનાવવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે આઈપીએસ અધિકારીઓનાં પણ ફેક ફેસબુક આઇડી બન્યાં હોવાનું સામે આવ્યું છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયનું પણ ફેક ફેસબુક આઇડી કોઈએ બનાવ્યું હોય તેવી પોસ્ટ તેમણે પોતાનાં એકાઉન્ટમાં મૂકી છે.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
ONGCના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરને મલેશિયાની યુવતી આબાદ છેતરી ગઈ
SAMBHAAV-METRO News

ONGCના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરને મલેશિયાની યુવતી આબાદ છેતરી ગઈ

યુવતી સહિત ઠગ ટોળકીએ કંપનીમાં રોકાણ કરાવી વધુ નાફો આપવાની લાલચે ર૮ લાખ પડાવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
ન્યૂઝીલેન્ડના ૩૭૮ઃ બર્ન્સ અને રૂટે ઈગ્લેન્ડની બાજી સંભાળી
SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડના ૩૭૮ઃ બર્ન્સ અને રૂટે ઈગ્લેન્ડની બાજી સંભાળી

(એજન્સી) લંડન, શુક્રવાર: ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સની અર્ધસદી અને કેપ્ટન જો રૂટ સાથે તેની અતૂટ ભાગીદારીથી ઈંગ્લેન્ડ ખરાબ શરૂઆતથી બહાર આવીને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં બે વિકેટે ૧૧૧ રન બનાવી લીધા છે.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
કોરોનાકાળમાં બાળકોની સુરક્ષા-દેખભાળ માટે ગાઈડલાઈન જારી
SAMBHAAV-METRO News

કોરોનાકાળમાં બાળકોની સુરક્ષા-દેખભાળ માટે ગાઈડલાઈન જારી

(એજન્સી) નવી દિલ્હી, શુક્રવાર

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
જરૂરિયાતમંદને મુક્ત મને મદદ કરો: ડાયના પેન્ટી
SAMBHAAV-METRO News

જરૂરિયાતમંદને મુક્ત મને મદદ કરો: ડાયના પેન્ટી

ડાયના પેન્ટી એ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે દિલ ખોલીને આગળ આવવા કહ્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
અમુક એજ પછી મેલ એક્ટર્સને સારા રોલ મળવાનું અઘરુંઃ સંજય કપૂર
SAMBHAAV-METRO News

અમુક એજ પછી મેલ એક્ટર્સને સારા રોલ મળવાનું અઘરુંઃ સંજય કપૂર

સંજય કપૂરનું માનવું છે કે અમુક કલાકારોને બાકાત કરતાં આધેડ વયના પુરુષ ક્લાકારોને સારા રોલા નહોતા મળતા.

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યાઃ હવે લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં
SAMBHAAV-METRO News

RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યાઃ હવે લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

રેપો રેટ ૪ ટકા અને રિસ્વર્સ રેપો રેસ્ટ ૩.૩૫ ટકા યથાવત્: ચાલુ નાણાકીય ઘર્ષમાં ગ્રોથ અનુમાન ઘટાડીર્વે ૯.૫ ટકા ક્યું

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
'પિયરમાંથી મકાન માટે પૈસા અને કાર લઈ આવ' કહી પરિણીતાને કાઢી મૂકી
SAMBHAAV-METRO News

'પિયરમાંથી મકાન માટે પૈસા અને કાર લઈ આવ' કહી પરિણીતાને કાઢી મૂકી

સાસુ યુવતીને 'તું લગતમાં ઓછું દહેજ લાવી છે' એમ કહી ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 04 June 2021
પુલવામામાં આતંકવાદીઓએ ભાજપ કાઉન્સિલરની ગોળી મારી હત્યા કરી
SAMBHAAV-METRO News

પુલવામામાં આતંકવાદીઓએ ભાજપ કાઉન્સિલરની ગોળી મારી હત્યા કરી

અંધાધૂંધ ફાયરિંગમાં રાકેશ પંડિતાના મિત્રની દીકરી પણ ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 03 June 2021
પટણા એઈમ્સમાં બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ
SAMBHAAV-METRO News

પટણા એઈમ્સમાં બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ

ત્રણ બાળઝેને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયોઃ હવે ૨૮ દિવસ બાદ કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 03 June 2021
દુનિયામાં ૨૪ કલાકમાં ૪.૮૯ લાખ કેસઃ ૧૦,૯૫૨નાં મોત
SAMBHAAV-METRO News

દુનિયામાં ૨૪ કલાકમાં ૪.૮૯ લાખ કેસઃ ૧૦,૯૫૨નાં મોત

અમેરિકા આ અઠવાડિચે અન્ય દેશને આઠ કરોડ વેક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી

time-read
1 min  |
Sambhaav Metro 03 June 2021