CATEGORIES
ચાવી બનાવવાના બહાને બે ગઠિયા રૂ.૧.૪૯ લાખના દાગીના ચોરી ગયા
તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના પૈકી સોનાની મગમાળા કિંમત રૂ. ૯૪ હજાર, સોનાની ચેઈન સહિત અન્ય દાગીના મળી કુલ રૂ. ૧.૪૯ લાખની મતાની ચોરી કરી બે શખ્સો ફરાર થઇ ગયા
રોષઃ કેડિલાબ્રિજના ધીમી ગતિએ ચાલતા કામથી રહીશો પરેશાન
લોકોએ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો
પત્નીને નેપાળ ફરવા મોકલ્યા બાદ પતિએ પૂજારૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
કેસમાં નામ આવશે તેવી બીક બતાવીને આરટીઓ એજન્ટનો મિત્ર ૫૦ લાખ રૂપિયાની માગણી કરતો હતો
વસ્ત્રાપુરની લાડ સોસાયટી નજીક કેનરા બેન્કનું ATM તોડવાનો પ્રયાસ
ગઠિયાને સીસીટીવીના આધારે શોધી કાઢવા માટે વસ્ત્રાપુર પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી
નવું જોખમ: રખડતાં ઢોર માત્ર રસ્તા પર નહીં, પરંતુ ઘરમાં ઘૂસીને પણ ત્રાસ આપે છે
બે રખડતા આખલા ઝઘડતા હતા ત્યારે તે ટ્યૂશન ક્લાસમાં ઘૂસી ગયા
યુટ્યૂબર મનીષ કશ્યપ પર NSA લગાવાયોઃ ૧૯ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે
મનીષે સુપ્રીમ કોર્ટનાં દ્વાર પણ ખટખટાવ્યાં: તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં
ગોમતીપુરના પ્રફુલ્લ એસ્ટેટનું ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ તોડી પડાયું
વટવાના અંબિકા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે પણ તંત્ર ત્રાટક્યું
સાળંગપુર ખાતે રાજ્યના સૌથી વિશાળ હાઈટેક ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
રૂપિયા ૫૫ કરોડના ખર્ચે બનેલું ર૪ કલાક ચાલુ રહેતું ભોજનાલય ભક્તો માટે ખુલ્લું મુકાયું
પવનપુત્ર હનુમાનજી ભારતની વિકાસયાત્રામાં ભાજપને પ્રેરણા આપે છેઃ વડા પ્રધાન મોદી
૪૪મા સ્થાપનાદિને વડા પ્રધાનનું ઉદ્બોધનઃ ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરી, કોંગ્રેસનું કલ્ચર નાનાં સપનાં જોવાનું
તાજમહાલ-કુતુબમિનાર તોડી મંદિર બનાવોઃ ભાજપના MLAની અપીલ
જો શાહજહાં મુમતાઝને પ્રેમ કરતા હતા તો શા માટે તેના મૃત્યુ બાદ ત્રણ લગ્ન કર્યાં?
કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલોઃ દીવાલ પર સૂત્રો પણ લખ્યાં
ઓન્ટેરિયો પ્રાંતમાં સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે રાતે તોડફોડ કરવામાં આવી
‘તને મારી નાખવાનો છે' કહી યુવકે પાડોશીના માથા પર કુહાડી મારી
ક્રિકેટ મેચ રમવા બાબતે એક વર્ષ પહેલાં થયેલી બબાલની અદાવત રાખીને યુવકે હુમલો કર્યો
ઉત્સવઃ કેમ્પ હનુમાન મંદિરમાં જન્મોત્સવ ઊજવાયો, દર્શન માટે ભક્તો ઊમટ્યા
ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત કેમ્પ હનુમાન મંદિરની શોભાયાત્રામાં હાજર રહ્યા હતા
શહેરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીઃ મંદિરોમાં ભક્તોની ભીડ જામી
હનુમાન મંદિરો ‘જય બજરંગબલી'ના નાદથી ગૂંજી ઊઠ્યાં: સુંદરકાંડ-ભંડારાનું આયોજન
પોલીસે રેડ કરતાં માથાભારે તત્ત્વોએ મહિલાને બાતમીદાર સમજી રંજાડી
ગિરધરનગરનો બનાવઃ માથાભારે તત્ત્વોએ મહિલાને જાહેરમાં માર માર્યો, પોલીસે સામસામે ગુનો દાખલ કર્યો
કોમોર્બિડ દર્દીઓએ કોરોનાથી સાવચેત રહેવાની ખાસ જરૂર
અગાઉની કોરોનાની વેવ વખતે કોમોર્બિડ દર્દીનાં મૃત્યુના આંકડા ડરામણા હતા
ગુજરાત-મહારાષ્ટ્રના આકાશમાંથી અગનગોળા પડ્યા હતા: ISRO
એક વર્ષ બાદ ઈસરો નિવેદન સામે આવ્યું
કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરને પોલીસ મેક્સિકોથી દિલ્હી લાવી
એરપોર્ટ પર સ્પેશિયલ કમિશનર ખાસ હાજર રહ્યા
અમેરિકા નરકમાં જઈ રહ્યું છે, દુનિયા આપણા પર હસી રહી છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
મેં મારા દેશની નીડરતાથી રક્ષા કરવાનો ગુનો કર્યો છેઃ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ
જોનસન એન્ડ જોનસન કંપની પીડિતોને ૮.૯ અબજ ડોલરનું વળતર આપવા તૈયાર
કંપનીના ટેલકમ પાઉડરથી કેન્સર થયાના કેસ ચાલ્યા હતા
નિકોલમાં ચપ્પાની અણીએ દુકાનમાંથી ૨૨ મોબાઈલ સહિત ૨.૩૧ લાખની મતાની લૂંટ
ત્રણ શખ્સ રાતના સમયે મોબાઈલની દુકાનમાં ઘૂસી ગયા હતા
જુનિયર ક્લાર્કની પરીક્ષાઃ એસટી બસનું બુકિંગ ફૂલ
એસટી તંત્ર ઉમેદવાર માટે ૩૫૦થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે
કિંગ ઓફ સાળંગપુરઃ સાત કિલોમીટર દૂરથી ભક્તો હનુમાનજીની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી શકશે
હનુમાનજીની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર'ના નામે ઓળખાશે: જેનું અનાવરણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે થશે
જન્મજયંતીઃ કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રાનું સીએમના હસ્તે પ્રસ્થાન
આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું
પેન્સિલ કંપનીમાં ઘરે બેઠા કામ કરવાની તકઃ યુવક સાથે એક લાખની છેતરપિંડી
નટરાજ કંપનીની પેન્સિલ ડબામાં પેક કરવાની હોય છે. જેના માટે જોબ વર્ક કરનારને દર મહિને ૩૦ હજાર રૂપિયા પગાર પેટે મળશે
તમારા પેટમાંથી ગુડગુડ અવાજ આવે છે? તો સાચવજો
કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો
નો બોલ-વાઇડ ફેંકવાનું બંધ કરો, નહીંતર નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશેઃ ધોનીની વોર્નિંગ
મેદાન પર ધોની ઠંડા દિમાગથી નિર્ણયો કરે છે
દિલ્હી પોલીસે મેક્સિકોમાંથી બિશ્નોઇ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ કરી
દીપક પર ત્રણ લાખનું ઇનામ હતું: પોલીસ ઘણા સમયથી તેને શોધતી હતી
NCP નેતા હસન મુશ્રીફના સહયોગી ચંદ્રકાંત મધુકરને ઇડીનું સમન્સ
શુગર મિલ ભ્રષ્ટાચાર કેસ બાબતે દરોડા પડાયા
એપ્રિલમાં અષાઢ: દિલ્હી-એનસીઆર સહિત અનેક સ્થળોએ આંધી સાથે ધોધમાર વરસાદ
આજે પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી સહિત પાંચ રાજ્યમાં મોસમ મિજાજ બદલશે