CATEGORIES
રાજસ્થાનના આહોર તાલુકામાં આભ ફાટ્યુંઃ એક દિવસમાં ૧૯ ઈંચ વરસાદ
ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિઃ હોસ્પિટલોમાં પાણી ભરાઈ ગયાં
હાશ, રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું
છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૪ તાલુકામાં હળવાથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડ્યો
પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખી
માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર જગન્નાથના મંદિરે ભગવાન પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી
તલના તેલના આ ફાયદા જાણીને તેનાથી દૂર નહીં રહી શકો
અનેક રોગોમાં રામબાણ ઇલાજ મનાતા તલના તેલનો ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ એમ બંને પ્રકારે ઉપયોગ થાય છે
દુકાન બંધ કરતા સમયે વેપારીની ૧.૨૦ લાખની રોકડ રકમ ભરેલી બેગ લૂંટાઈ
ત્રણ શખ્સો પાછળ દોડતા હતા ત્યારે વેપારી લપસી જતાં જમીન પર પટકાયા
શક્તિસિંહ ગોહિલ આજે સાંજે કોંગ્રેસ પ્રમુખનો પદભાર સંભાળશે
સૌથી પહેલાં જગન્નાથજી મંદિર જઈ ભગવાનના આશીર્વાદ લેશે
બાઈકના નુકસાનની ભરપાઈ નહીં કરતાં હોટલના માલિક પર યુવકે હુમલો કર્યો
રસોઈની તાલીમ લેનારા યુવકની બાઈક લઈ કારીગર શાકભાજી ખરીદવા ગયો ત્યારે અકસ્માત સર્જાયો હતોઃ વળતર ચૂકવવાની બાંયધરી હોટલ માલિકે આપી હતી
ઐતિહાસિક રથયાત્રાઃ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા
દહેજ ભૂખ્યો દારૂડિયો પતિ પાંચ લાખ લેવા માટે પત્ની પર ત્રાસ ગુજારતો હતો
દહેજ પેટે પાંચ લાખ રૂપિયા નહીં લાવતાં પત્નીને એક વર્ષ પહેલાં કાઢી મૂકીઃ બાપુનગર પોલીસે ગુનો દાખલ કર્યો
અમદાવાદમાં અષાઢી માહોલ
અંજાર, માંડવી, ભચાઉ અને ભૂજમાં આઠથી નવ ઈચ વરસાદ ખાબકતાં જળબંબાકાર: બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, મહેસાણામાં સવારે બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
બાળકો રમવાના મામલે બબાલઃ પાડોશીએ ફેંટ મારતા વૃદ્ધાનું મોત
શહેરકોટડા પોલીસે મહિલા અને તેના દિયર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો
રાજસ્થાનમાં બિપરજોયના કારણે ટ્રેન-ફ્લાઈટ રદઃ છ જિલ્લામાં રેડ એલર્ટ
૫૦થી ૬૦ કિમીની ગતિએ પવન ફુંકાયોઃ ૧૪ ટ્રેનો રદ કરાઈ
ફેફસાંને સ્વસ્થ રાખવાં છે? તો આટલું જરૂર કરો
સાબૂત અનાજ તમારાં ફેફસાં માટે ઉત્તમ છે, તેમાં બ્રાઉન રાઇસ, ઘઉંની રોટલી, ઘઉંના પાસ્તા, ક્વીનોઆ અને જવ સામેલ છે
રથયાત્રાઃ મુસ્લિમ યુવકે વિનામૂલ્યે ડીજે આપી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં
ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે
વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સેરવી રિક્ષાચાલક ગેંગ ફરાર
બેસતાં ફાવતું નથી આમ કહીને ૬૦ હજારની સોનાની ચેઇન સેરવી લીધી
ડMCનો સપાટોઃ કુબેરનગરમાં દારૂ અને નારોલમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ
રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત અને SMC ઠેરઠેર રેડ કરી રહી છેઃ બંને રેડમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરાઈ
ઉત્સવઃ રથયાત્રા પહેલાં ભગવાન બીમાર પડ્યા, ઔષધિઓ ધરાવાઈ
ભગવાનને તાવ આવી જતો હોવાથી પૂનમના સ્નાન પછી અષાઢી બીજ સુધી મંદિર બંધ રાખવામાં આવે છે
પશ્ચિમ ઝોનમાં ૧૫ રોડ ખોદાયા હોવાથી ત્યાંથી નીકળતાં સાચવજો
મ્યુનિસિપલ તંત્રની વેબસાઇટ પર સત્તાવાળાઓએ ગત ચોમાસા પછી અને આ વખતના ચોમાસા પહેલાં ખોદકામ કરેલા કુલ ૨૫૯ કરોડની વિગત મૂકી છે, જેમાં જે તે ઝોન, પ્રોજેક્ટ, ડ્રેનેજવોટર પાઇપલાઇનના ખોદાણની વગેરે માહિતી કામગીરી અપાઈ
દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ
ગાંધીનગર RTOમાં એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના વતનીઓનાં ફેક લાઈસન્સ બનાવી દીધાં હોવાનો પર્દાફાશ: આર્મી, CRPF, એરફોર્સ, BSF સહિતનાં સુરક્ષાદળોના બોગસ ડોક્યુમેન્ટ, રબર સ્ટેમ્પ જપ્તઃ ગાંધીનગર અને ચાંદખેડાના બે શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
લગ્ન વખતે શાહિદના ઘરમાં માત્ર એક પ્લેટ અને બે ચમચી હતી
બંનેની ઉમરમાં ૧૩ વર્ષનો ફરક
બિપરજોયઃ ગાંધીધામમાં અનરાધાર, નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું
કચ્છમાં ચારે બાજુ તારાજીથી લોકો બેહાલઃ રાજકોટમાં રેલવે તાળામાં પાણી ભરાયાં: વાવાઝોડું હવે રાજસ્થાનમાં સાંજે ડિપ્રેશનમાં ફેરવાશે
અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે
સ્ટ્રીટલાઇટના તમામ થાંભલા સુરક્ષિતઃ હજુ પણ ભારે પવન ફૂંકાશે
આનંદોઃ ૨૦ જૂને જગતપુર રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઓવરબ્રિજ ઉપરાંત બે બગીચા સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે
સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથઃ આફત વચ્ચે લોકોએ રીલ્સ વાઇરલ કરી
સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથ જો, અરે રણછોડરાયની આગળ કોઇનું નહીં ચાલે..
પપૈયું પણ હેલ્થને નુકસાન કરી શકે છે
આરોગ્ય માટે વરદાન ગણાતાં પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ફાઇબર, નિયાસિન, મેગ્નેશિયમ જેવાં અનેક પોષક તત્ત્વ મળી આવે છે
અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતાં પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો
‘તું ઘરમાંથી નીકળી જા, હું જેને પ્રેમ કરું છું તેને ઘરમાં લાવીશ' તેવી ધમકી પણ આપી
મુસાફરીઃ અમદાવાદથી ભારત ગૌરવ ટ્રેન દ્વારા 'દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન’નું બુકિંગ શરૂ
આ પ્રવાસમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ્, મદુરાઈ અને કન્યાકુમારીનાં દર્શન કરવાનો લાભ મળશે
બિપરજોય વાવાઝોડાના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન
દ્વારકા, સાસણ, દીવ, સોમનાથ, કચ્છના રિસોર્ટ-હોટલનાં બુકિંગ કેન્સલઃ પ્રવાસીઓએ અન્ય સ્થળે દોટ મૂકી
ક્રાઈમ બ્રાંચે દેશી તમંચા સાથે ફરતા બે યુવકને ઝડપી લીધા
વસંત અને રાજન પાસેથી ક્રાઇમ બ્રાંચે દેશી તમંચો તેમજ જીવતા કારતૂસ જપ્ત કર્યા
વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદે સેવા સંસ્થાઓઃ લાખો ફૂડ પેકેટ તૈયાર
બિપરજોય વાવાઝોડું આજે સાંજના ચારથી છ વાગ્યા વચ્ચે જખૌ બંદર પર ટકરાશે