CATEGORIES
થાળીમાંથી સલાડ ગાયબ: ભોજન બેસ્વાદ
મધ્યમ વર્ગના લોકોનું કિચન બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું
દર્શન: શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ખાતે પેપર ક્વીલિંગ-હાથરૂમાલના હિંડોળા
અધિક શ્રાવણ માસ આવતો હોવાથી ભગવાનને બે મહિના સુધી હિંડોળે ઝુલાવવામાં આવશે
આક્રોશઃ ભૂજની જીવાદોરી સમાન દેશલસર તળાવ પૂરી દેવા સ્થાનિકોની માગ
તળાવને દાટી તેના પર પ્લોટ પાડી દેવાની માગ ઉઠાવી રહ્યા છે
AMC આકરા પાણીએઃ પૂર્વ ઝોનમાં વધુ છ મિલકત સામે બોજા નોંધણી કરાઈ
પૂર્વ ઝોનમાં કુલ ૨૪ મિલકત પર રૂ. ૧.૨૯ કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે બોજા નોંધ
અમરાઈવાડીમાં ચાર અજાણ્યા શખ્સોએ યુવકને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
લૂંટના ઈરાદે કે અંગત અદાવતમાં હુમલો થયો છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાત કર્યાં
વેસ્ટમાંથી બેસ્ટઃ હેરિટેજ અને નોલેજ હબ સહિતનાં ચાર સ્કલ્પચરનાં લોકાર્પણ કરાયાં
પંચવટી ચાર રસ્તા પર મૂકેલું શેરબજારના પ્રતીકરૂપ આખલાનું સ્કલ્પચર લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે
અમદાવાદીઓ સતર્ક રહેજો: મેઘરાજા ફરી બે દિવસ રૌદ્ર સ્વરૂપમાં ત્રાટકશે
રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી
ડ્રેગન ફ્રૂટના આ ફાયદાઓ જાણશો તો રોજ ખાશો
છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેના પર લીલાં ભીંગડાં હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય છે
લો બોલો, પોલીસનો ‘થાક’ ઊતરશે ત્યારે જ વોચ ટાવર હટાવાશે
રથયાત્રામાં વોચ ટાવરની કામગીરી મહત્ત્વની
જો પહાડોમાં એક ડિગ્રી તાપમાન વધશે તો વરસાદ ૧૫ ટકા સુધી વધી જશે: સંશોધન
ગરમીના લીધે વાદળો ફાટવાં અને ભૂસ્ખલનની ઘટના પણ વધશે
પૂર્વ ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સની વધુ ત્રણ મિલકતો પર આર્થિક બોજો નોંધાયો
રૂ. ૮૦.૧૫ લાખથી વધુ બાકી ટેક્સની વસૂલાત માટે કુલ ૧૧ મિલકત પર બોજા નોંધણી કરાઈ
ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સે બે ભાઈઓને છરીના ઘા ઝીંક્યા
અમરાઇવાડી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
વીસ લાખની ગાડીમાં માત્ર ચાર હજારના દેશી દારૂની ખેપનો પર્દાકાશ
ક્રાઇમ બ્રાંચની ટીમે ટાટા હેરિયર નામની એસયુવી કારમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કર્યો
બીઆરટીએસ બસની ટક્કર વાગતાં વિધાર્થી ઘાયલ
ગઈ કાલે AMTSની અડફેટે ૭૪ વર્ષના વૃદ્ધનું મોત થયું હતું
ગુરુ પૂર્ણિમાની રાતે શિક્ષક અને ચાર વિધાર્થી પર અસામાજિક તત્ત્વોનો હુમલો
એસપી રિંગરોડ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલાના બનાવથી પોલીસ ચિંતિતઃ નિકોલ પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
આજથી ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ: ‘હર હર મહાદેવ'ના નાદથી શિવાલય ગૂંજી ઊઠ્યાં
મહાકાલેશ્વર મંદિરમાં આજે શ્રાવણના પહેલા દિવસની આરતી કરાઈ
મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગ
ઓફિસથી લઈ ઘર સુધી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વાઈફાઈ લગાવવું સામાન્ય બાબત બની
લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા
ક્વિક મની એપ્લિકેશનથી યુવતીએ પહેલાં લોન લીધી, ત્યાર બાદ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી
પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ
સત્તાવાળાઓએ આ ધંધાર્થી પાસેથી રૂ. ૫,૦૦૦ વહીવટી ચાર્જરૂપે વસૂલ્યા
ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા
વહેલી સવારે જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યુંઃ પૂર્વ ઝોનમાં ૮૦ વાહનોને તાળાં મારી દેવાયાં
ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો
મોડી રાતે ભૂવામાં ડમ્પર ગરકાવ થયું: ક્રેનની મદદથી બહાર કઢાયું
જામનગરથી દંપતી આવ્યું ને બાઈકર્સ આંખના પલકારામાં મોબાઈલ ખેંચી ફરાર
યુવક ફોન પર વાત કરતો કરતો મિત્રના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી
ભૂલકાં મેળા-કિશોરીઓને સેનેટરી નેપ્કિન વિતરણનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં ભૂલકાંઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો
દારૂકાંડ: બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારી પર સસ્પેન્સનની લટકતી તલવાર
દરોડા વખતે મળેલી ડાયરીએ રાજકોટ જિલ્લા પોલીસનાં રહસ્ય ખોલી નાખ્યાં
એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો
૫૦૦ પ્લોટ વેચી દેવાનું કહી ગઠિયાએ કંપની પાસેથી દર મહિને એક લાખનો પગાર લીધો: ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી
દિલ્હીમાં PM મોદીના આવાસ પર ડ્રોન ઊડ્યું. SPG અને પોલીસ એક્શનમાં
સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ
તેમને એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું: બાબિલ ખાન
બાબિલ ખાને તેના ડેડી ઇરફાનને યાદ કરતાં ઇમોશનલ નોટ શેર કરી
AMTSને ભાડાવધારો ‘ફળ્યો’
પેસેન્જર ઘટવા છતાં પણ આવકમાં વધારો નોંધાતાં તંત્ર ખુશખુશાલ
હવે અમદાવાદમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહીથી લોકોમાં હાશકારો
છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢના મેંદરડામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યોઃ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
હાઈ બ્લડપ્રેશરમાં સ્ટ્રેચિંગ આપશે મોટી રાહત
રેગ્યુલર વોક કરતાં પણ આ સ્ટ્રેચિંગ વધારે ફાયદાકારક