CATEGORIES
ચંદ્રયાન-૩ મિશનને લીડ કરી રહી છે લખનૌની 'રોકેટ વુમન' ૠતુ કરિધાલ
દુનિયાભરની નજર ભારતના મિશન પર ટકેલી છે
વરસાદની સિઝનમાં ખાંસીથી મેળવો રાહત
ખાંસીનું મોટું કારણ સંક્રમણ હોય છે. આવા સંજોગોમાં આપણે તમામ દવાઓનું સેવન તો કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીનું ધ્યાન રાખતા નથી
ઘાટલોડિયાનાં બે પાન પાર્લર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ સીલ
સત્તાવાળાઓની તપાસ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ ૩૪ ધંધાર્થીઓને નોટિસ ફટકારાઈ
તસ્કરીઃ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવીને અમદાવાદમાં વેચવા ફરતો યુવક ઝડપાયો
ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને કોર્ડન કરી લીધો
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવક પર વ્યાજખોર સહિત પાંચ લોકોનો હુમલો
કૃષ્ણનગરનો બનાવઃ યુવકે આઠ લાખની સામે ૧ર લાખ વ્યાજ અને ત્રણ લાખ મૂડી આપી દીધી તે છતાંય હુમલો કરાયોઃ યુવકના પિતા અને મામા સાથે પણ વ્યાજખોરોએ મારઝૂડ કરી
બુટલેગર ખુદ રૂ. ૧૭ લાખનો દારૂ ભરેલી ટ્રક લઈને આવ્યો અને ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી
ઓઢવના શ્રીરામ એસ્ટેટમાં દરોડોઃ દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર, દારૂ લેવા આવનાર બે બુટલેગર ઝડપાયા
રખડતાં ઢોરની સમસ્યા નિવારવા તંત્ર મક્કમઃ છેલ્લા ત્રણ મહિનામાં ૩,૧૨૩ ઢોર ડબ્બે પૂર્યા
વર્ષ ર૦રર-ર૩માં ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા કુલ ૧૯,૨૪૫ ઢોર ઝબ્બે કરાયાં હતાં
અશ્વિનની આંધીમાં ઊડ્યા કેરેબિયન્સઃ પ્રથમ દિવસે જ ભારતતી જીત પાક્કી! વેસ્ટ ઇન્ડીઝનો વાવટો ૧૫૦માં સંકેલ્યા બાદ ટીમ ઇન્ડિયાની મજબૂત શરૂઆત
પ્રથમ દિવસની રમતના અંતે રોહિત-જયસ્વાલે ૮૦ રન બનાવી ભારતને શાનદાર શરૂઆત અપાવી
હું એક્ટર છું અને એક્ટર જ રહીશઃ મનોજ બાજપાઈ
ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ' સત્ય ઘટના પર આધારિત
આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના
મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી, જે હૃદય કે અન્ય બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેથી હાર્ટએટેક, મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે
લાંબા સમય બાદ સવારે સૂર્યનારાયણે દર્શન દેતાં હવામાન ખુશનુમા બન્યું
હજુ પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે, ત્યાર બાદ તેના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો
હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા
૧૧૦૦થી વધુ રસ્તા બંધ, સેંકડો પ્રવાસીઓ ફસાયા
PM મોદી આજે ફ્રાન્સની બેસ્ટિલ પરેડમાં મુખ્ય મહેમાન: મેક્રોં સાથે ડિનર લેશે
પેરિસના ઓર્લી એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવશે
પરિણીતાએ ભરણપોષણનો કેસ પરત લેતાં જ સાસરિયાંએ કાચિંડાની જેમ રંગ બદલ્યો
સાસરિયાંએ કહ્યું: અમારે તો તને રાખવી નથી, અમારે તો ફક્ત કેસ પાછો લેવાથી મતલબ હતો
ગોતાના ડી-માર્ટને રોડ પર ગંદકી ફેંકવા બદલ ૨૫,૦૦૦ની પેનલ્ટી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ
ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ
ઘરે માત્ર બે મિનિટમાં એક સરળ ટેસ્ટ દ્વારા તમે તે નક્કી કરી શકો છો કે શરીરમાં પાણીનું પ્રમાણ કેટલુ છે
માઈક્રોસોફ્ટ લેઓફઃ ફરી ૨૭૬ કર્મચારીઓની છટણી
અગાઉ જાન્યુઆરીમાં ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી
પશ્ચિમ બંગાળમાં હિંસા જારી: એકની હત્યા, ASPને ગોળી વાગી, સાઉથ ૨૪ પરગણામાં બોમ્બમારો અને ફાયરિંગ
પરિણામો બાદ ક્યાંક બેલેટ બોક્સ લૂંટાયાં તો ક્યાંક મતપત્રો સળગાવી દેવાયા
ભાજપમાં ફેરબદલ? ફેરવેલ પાર્ટીની ચર્ચા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના નેતાઓને ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાત્રિ ભોજન માટે આમંત્રિત કર્યા
‘દ્વારકાના દેવની તો વાત જ નો થાયઃ' જગતના નાથને હવે રોજ છ ધજા ચડશે
દ્વારકાધીશના મંદિરમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, પહેલાં રોજની પાંચ ધજા ચડતી હતી
મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં ૧૭૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
જાહેર રોડ ઉપર કચરો નાખતા ચાર એકમોને તાળાં મરાયાં
સોની બજારમાં સોપોઃ સતત બીજા દિવસે પણ રાજકોટના જ્વેલર્સ પર આઈટીના દરોડા ચાલુ
આઇટીએ વર્ધમાન બિલ્ડર ગ્રૂપની ઓફિસ- મકાનમાં દરોડા કાર્યવાહી ચાલુ કરી
AMC દ્વારા ૧૭ હજારથી વધુ વિધાર્થીઓ નાગરિકોને મેલેરિયાથી માહિતગાર કરાયા
શાળાઓના ૨૯૬૭ વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગચાળાના મામલે વિસ્તૃત જાણકારી અપાઈ હતી
ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન: બહેરામપુરાના કાશી વિશ્વનાથ રોડથી ગુરુકૃપા એસ્ટેટ રોડ પર તંત્ર ત્રાટક્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા પોલીસ વિભાગને પણ આવા ઔધોગિક એકમો સામે પગલાં લેવા મ્યુનિ. તંત્ર દ્વારા જણાવાયું
રાહુલ ગાંધી સામેના હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ કોંગ્રેસનાં મૌન સત્યાગ્રહ-ધરણાં
હાઈકોર્ટની સિંગલ બેચે રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા અપાયેલી સજાને યથાવત્ રાખી
પીરાણા, દાણીલીમડા, બહેરામપુરના કેમિકલ હાઉસ પર AMC તંત્ર ત્રાટક્યું
સંવેદનશીલ વિસ્તાર હોવાથી SRPની ટુકડીને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાઈ
પત્ની બીમાર હોવા છતાં પણ પતિ પોર્ન ફિલ્મ બતાવી સેક્સ કરવા મજબૂર કરતો
ઉત્તરાયણના દિવસે દારૂના નશામાં ધૂત થયેલા સસરાએ પુત્રવધૂને રસોડામાં બાથ ભરી હોવાનો આક્ષેપઃ સાસરિયાં પરિણીતા પાસે રૂપિયા પાંચ લાખનું દહેજ માગતાં હતાં
જેને હેલ્ધી ગણો છો એ વસ્તુઓ ક્યાંક નુકસાન ન કરે
લીલા રંગના બટાકામાં ગ્લાઇકોલ કેલોએડ નામનો વિષયુક્ત પદાર્થ હોય છે, જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે
શાહપુરમાં AMCએ રોડ પરનાં દબાણો ઉપર સપાટો બોલાવ્યો
શાહપુર વોર્ડમાં રોડ પરનાં દબાણોને હટાવવાના મામલે તંત્રએ સપાટો બોલાવતાં દબાણકર્તાઓમાં ભારે ભય વ્યાપી ગયો
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીનાં પરિણામો જાહેરઃ TMC સૌથી આગળ
ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇનું ખાતું પણ ખૂલ્યું ન હતું