CATEGORIES
એક મહિનામાં બે ટાઈટલ જીતવા છતાં ભારતીય ફૂટબોલ ટીમના એશિયન ગેમ્સમાં રમવા સામે પ્રશ્નાર્થ
કોઈપણ રમતની ટીમ ઈવેન્ટમાં ભારતની એન્ટ્રી ત્યારે જ શક્ય બનશે જ્યારે તે રમતમાં ભારતીય ટીમનું રેન્કિંગ એશિયામાં ટોપ-૮માં હશે
‘દહાડ’ના વિજય વર્માના રોલની મનોજને ઈર્ષા થતી હતી
મનોજ બાજપાઈ અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરે છે
શરીરનું હોર્મોનલ બેલેન્સ બગાડી શકે છે આ ભૂલો
ઘણી બઘી મહિલાઓ જેને ડોક્ટર હોર્મોનલ બેલેન્સની સમસ્યા અંગે બતાવે છે તેઓ માત્ર દવાઓ પર ડિપેન્ડ રહે છે. જ્યારે હોર્મોનની ગરબડનો સીધો સંબંધ લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીની આદતો સાથે છે
CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ ૧૫ ફેબ્રુઆરીથી ૧૦ એપ્રિલ સુધી એટલે કે ૫૫ દિવસ ચાલશે
પ્રેક્ટિકલ પરીક્ષા અંગે સત્તાવાર ડેટશીટ જાહેર નથી કરાઈ પરંતુ જાન્યુઆરીમાં લેવાય તેવી શક્યતા
નિયમોના ભંગ બદલ ગોતામાં જય મોમાઈ વોટર સપ્લાયને તાળાં મરાયાં
તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતા એકમોની તપાસ હાથ ધરાઈ
ડિમોલિશન: ચાંદખેડામાં ગેરકાયદે રહેણાક બાંધકામને તોડી પડાયું
શાહપુર, દરિયાપુર અને ખાડિયામાં મ્યુનિ. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા
ડોમિનિકા ટેસ્ટઃ અશ્વિનની કાતિલ બોલિંગ સામે ત્રણ દિવસમાં યજમાનો ઘૂંટણિયે પડ્યા
એશિયાની બહાર ભારતનો સૌથી મોટો વિજયઃ વિન્ડીઝને ઇનિંગ્સ અને ૧૪૧ રનથી રગદોળી નાખ્યું
WTC પોઇન્ટ ટેબલમાં કાંગારુંઓને પછાડી ટીમ ઇન્ડિયા નંબર વન
ટીમ ઇન્ડિયા WTC અંતર્ગત એક જ ટેસ્ટ રમી છે અને તેમાં જીત મેળવીને ૧૨ પોઇન્ટ હોવા છતાં તે પ્રથમ સ્થાને પહોંચી ગઈ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ૧૩ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવીદેવતાઓની પૂજા-અર્ચના કરી જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો.
ઈંડાંની લારી મૂકવા મામલે મામા-ભાણિયા પર ખૂની હુમલોઃ ભાણિયાનું કરુણ મોત
બે યુવક અને એક યુવતી ઘાતકી હુમલો કરી ફરાર થયાંઃ મૃતક યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું
દાદાગીરી: દર્દીને મારી નાખો તો પણ અમે હોસ્પિટલનું બિલ નહીં જ ભરીએ
દર્દીને અકસ્માતમાં ઇજા થઇ હોય તેમને ગોકુલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા
સપાટોઃ એસએમસીએ ગોંડલના વેર હાઉસમાંથી ૪૬ લાખનો દારૂ ઝડપી પાડ્યો
આરોપીઓ કુરિયર કંપનીની વાનના ટેમ્પોમાં બુટલેગર સુધી દારૂનો સપ્લાય કરતા હતા
પરિણીતાના દાગીના ઊતરાવીને ઘરમાંથી કાઢી મૂકનારાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ
દહેજભૂખ્યાં સાસરિયાંએ પરિણીતા પાસે રૂપિયાની માગણી કરી બે વર્ષથી જીવવાનું હરામ કરી દીધું: રખિયાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી
લાંભાના ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરાયું
આવાં બાંધકામો સામે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ લાલ આંખ કરી
એક્ટિવા નીચે બકરીનો પગ આવી ગયોઃ બદલો લેવા પિતા-પુત્રએ પાડોશીને મારી નાખ્યો
સૈજપુર ટાવર નજીકનો બનાવઃ પિતાએ પુત્રો સાથે મળી પાડોશી ચુવકના માથામાં લાકડીનો ફટકો માર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત, કૃષ્ણનગર પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો
વિદેશી ધરતી પર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો જયસ્વાલ ભારતનો પ્રથમ બેટ્સમેન
ભારત તરફથી ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે ધવને અને ૨૦૧૮માં પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી
PM નરેન્દ્ર મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઓફ ઓનર'
મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય વડા પ્રધાન
ટામેટાંના ગુજરાત બહાર પણ ગજબ ભાવ: ચંડીગઢમાં રૂ. ૩૫૦ તો ગાઝિયાબાદમાં ૨૫૦
ઈન્ડો-નેપાળ બોર્ડરના રસ્તે ચાઇનીઝ ટામેટાંની ભારતીય બજારમાં એન્ટ્રી
ચંદ્રયાન-૩ મિશનને લીડ કરી રહી છે લખનૌની 'રોકેટ વુમન' ૠતુ કરિધાલ
દુનિયાભરની નજર ભારતના મિશન પર ટકેલી છે
વરસાદની સિઝનમાં ખાંસીથી મેળવો રાહત
ખાંસીનું મોટું કારણ સંક્રમણ હોય છે. આવા સંજોગોમાં આપણે તમામ દવાઓનું સેવન તો કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીનું ધ્યાન રાખતા નથી
ઘાટલોડિયાનાં બે પાન પાર્લર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ સીલ
સત્તાવાળાઓની તપાસ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ ૩૪ ધંધાર્થીઓને નોટિસ ફટકારાઈ
તસ્કરીઃ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવીને અમદાવાદમાં વેચવા ફરતો યુવક ઝડપાયો
ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને કોર્ડન કરી લીધો
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવક પર વ્યાજખોર સહિત પાંચ લોકોનો હુમલો
કૃષ્ણનગરનો બનાવઃ યુવકે આઠ લાખની સામે ૧ર લાખ વ્યાજ અને ત્રણ લાખ મૂડી આપી દીધી તે છતાંય હુમલો કરાયોઃ યુવકના પિતા અને મામા સાથે પણ વ્યાજખોરોએ મારઝૂડ કરી
બુટલેગર ખુદ રૂ. ૧૭ લાખનો દારૂ ભરેલી ટ્રક લઈને આવ્યો અને ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી
ઓઢવના શ્રીરામ એસ્ટેટમાં દરોડોઃ દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર, દારૂ લેવા આવનાર બે બુટલેગર ઝડપાયા
રખડતાં ઢોરની સમસ્યા નિવારવા તંત્ર મક્કમઃ છેલ્લા ત્રણ મહિનામાં ૩,૧૨૩ ઢોર ડબ્બે પૂર્યા
વર્ષ ર૦રર-ર૩માં ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા કુલ ૧૯,૨૪૫ ઢોર ઝબ્બે કરાયાં હતાં
અશ્વિનની આંધીમાં ઊડ્યા કેરેબિયન્સઃ પ્રથમ દિવસે જ ભારતતી જીત પાક્કી! વેસ્ટ ઇન્ડીઝનો વાવટો ૧૫૦માં સંકેલ્યા બાદ ટીમ ઇન્ડિયાની મજબૂત શરૂઆત
પ્રથમ દિવસની રમતના અંતે રોહિત-જયસ્વાલે ૮૦ રન બનાવી ભારતને શાનદાર શરૂઆત અપાવી
હું એક્ટર છું અને એક્ટર જ રહીશઃ મનોજ બાજપાઈ
ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ' સત્ય ઘટના પર આધારિત
આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના
મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી, જે હૃદય કે અન્ય બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેથી હાર્ટએટેક, મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે
લાંબા સમય બાદ સવારે સૂર્યનારાયણે દર્શન દેતાં હવામાન ખુશનુમા બન્યું
હજુ પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે, ત્યાર બાદ તેના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો
હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા
૧૧૦૦થી વધુ રસ્તા બંધ, સેંકડો પ્રવાસીઓ ફસાયા