CATEGORIES

SOGનો સપાટોઃ સરખેજમાંથી મહિલા સહિત ત્રણ લોકો એમડી ડ્રગ્સ વેચતાં ઝડપાયાં
SAMBHAAV-METRO News

SOGનો સપાટોઃ સરખેજમાંથી મહિલા સહિત ત્રણ લોકો એમડી ડ્રગ્સ વેચતાં ઝડપાયાં

એસઓજીએ ૬.૯૬ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું: શાહપુરના આદિલ પાસેથી ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હોવાનું ખુલ્યું

time-read
1 min  |
July 24, 2023
બેફામ ઝડપે આવતી કાર જોઈ લોકો બોલે છેઃ ‘ભાગો, તથ્ય પટેલ આવ્યો'
SAMBHAAV-METRO News

બેફામ ઝડપે આવતી કાર જોઈ લોકો બોલે છેઃ ‘ભાગો, તથ્ય પટેલ આવ્યો'

આજે એચ.એલ. કોલેજ, યુનિવર્સિટી તેમજ એસજી હાઇવે પર યુવકો કારમાં સાઉન્ડ સિસ્ટમ વધારે રાખીને રોલો મારવા માટે નીકળી પડે છે

time-read
1 min  |
July 24, 2023
ગુજરાતમાં મેઘકહેરઃ રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડને ધમરોળશે
SAMBHAAV-METRO News

ગુજરાતમાં મેઘકહેરઃ રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડને ધમરોળશે

રાજ્યના મુખ્ય ૨૦૭ ડેમમાં ૬૦.૮૩ ટકા જળસંગ્રહ થતાં પાણીનું સંકટ દૂર થયું: હવામાન વિભાગ દ્વારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

time-read
2 mins  |
July 24, 2023
તથ્ય અકસ્માત કાંડની શાહી સુકાઈ નથી ત્યારે મણિનગરમાં દારૂડિયાએ કાર પલટી મારી દીધી
SAMBHAAV-METRO News

તથ્ય અકસ્માત કાંડની શાહી સુકાઈ નથી ત્યારે મણિનગરમાં દારૂડિયાએ કાર પલટી મારી દીધી

કાર બાંકડા સાથે અથડાતાં પલટી ખાધીઃ કારમાંથી બિયરની બોટલો મળી, કારને જોતાંની સાથે જ બાંકડા પર બેઠેલા લોકો ઊભા થઈ ગયા

time-read
2 mins  |
July 24, 2023
વિન્ડીઝની મજબૂત શરૂઆત છતાં ૩૫૨ રનની સરસાઈ સાથે ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર
SAMBHAAV-METRO News

વિન્ડીઝની મજબૂત શરૂઆત છતાં ૩૫૨ રનની સરસાઈ સાથે ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર

ભારતના ૪૩૮ રનના જવાબમાં વિન્ડીઝના એક વિકેટે ૮૬ રનઃ અશ્વિને પણ અર્ધસદી ફટકારી બેટિંગમાં હાથ સાફ કર્યા

time-read
1 min  |
July 22, 2023
મોંમાં ચાંદા પડવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો
SAMBHAAV-METRO News

મોંમાં ચાંદા પડવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો

હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડિટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન-બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાંના કારણે મોંમાં ચાંદા પડી જાય છે

time-read
1 min  |
July 22, 2023
યુવા કલાકારો પ્રેશરમાં આવીને પ્લાસ્ટિક સર્જરી ન કરાવેઃ કાજોલની એડ્વાઇઝ
SAMBHAAV-METRO News

યુવા કલાકારો પ્રેશરમાં આવીને પ્લાસ્ટિક સર્જરી ન કરાવેઃ કાજોલની એડ્વાઇઝ

સર્જરી કરવી એ તમારી પર્સનલ ચોઇસ છે

time-read
1 min  |
July 22, 2023
લક્ઝુરિયસ કાર લઇને રોલો મારતા નબીરાઓ વિરુદ્ધ પોલીસની તવાઈ
SAMBHAAV-METRO News

લક્ઝુરિયસ કાર લઇને રોલો મારતા નબીરાઓ વિરુદ્ધ પોલીસની તવાઈ

કારચાલકોને બ્રેથ એનેલાઈઝરથી ચેક કરાયાઃ ૫૦૦થી વધુ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી: HSRP ના હોય તેમની વિરુદ્ધ પણ ફરિયાદ

time-read
1 min  |
July 22, 2023
મિશન ગ્રીન અમદાવાદઃ ૪૧ સ્થળોએ કુલ એક લાખથી પણ વધુ રોપા વવાશે
SAMBHAAV-METRO News

મિશન ગ્રીન અમદાવાદઃ ૪૧ સ્થળોએ કુલ એક લાખથી પણ વધુ રોપા વવાશે

આજે ૨૩ અને આવતી કાલે ૧૮ સ્થળોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ

time-read
2 mins  |
July 22, 2023
પત્નીના પ્રેમીને ઢોર માર માર્યા બાદ અપહરણ કરીને દાહોદ લઈ ગયા
SAMBHAAV-METRO News

પત્નીના પ્રેમીને ઢોર માર માર્યા બાદ અપહરણ કરીને દાહોદ લઈ ગયા

યુવકનું સહકર્મચારીની પત્ની સાથે લફરું હતું: સહકર્મચારી પરિવારને લઈ દાહોદ જતો રહ્યો હતો અને બે મહિના બાદ બદલો લેવા અમદાવાદ આવ્યો

time-read
1 min  |
July 22, 2023
બહેરામપુરામાં છેલ્લા ૧૪ દિવસમાં ૨૧૭ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નખાયાં
SAMBHAAV-METRO News

બહેરામપુરામાં છેલ્લા ૧૪ દિવસમાં ૨૧૭ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નખાયાં

કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા આવી રીતે કનેક્શન કરી પોતાના કેમિકલયુક્ત પાણીને ઠાલવતા રહ્યા છે. તેના કારણે સાબરમતી નદી દૂષિત થઈ રહી છે

time-read
1 min  |
July 22, 2023
સારવાર: રાજકોટના શેલ્ટર હોમમાં શ્વાનને મ્યુઝિક થેરાપી આપીને સાજા કરાય છે
SAMBHAAV-METRO News

સારવાર: રાજકોટના શેલ્ટર હોમમાં શ્વાનને મ્યુઝિક થેરાપી આપીને સાજા કરાય છે

રાજકોટમાં ગુજરાતનું પ્રથમ કૂતરા માટે શેલ્ટર હોમ  સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા ઊભું કરવામાં આવ્યું

time-read
1 min  |
July 22, 2023
ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જારી
SAMBHAAV-METRO News

ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જારી

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ અપાયું

time-read
2 mins  |
July 22, 2023
મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાઃ સીએમના હસ્તે મેયરને રૂ. ૪૨૬ કરોડનો ચેક અપાયો
SAMBHAAV-METRO News

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાઃ સીએમના હસ્તે મેયરને રૂ. ૪૨૬ કરોડનો ચેક અપાયો

મેયર કિરીટ પરમારે ચેક સ્વીકાર્યો

time-read
1 min  |
July 22, 2023
મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ મહિલાઓ સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું ઘર ફૂંકી માર્યું
SAMBHAAV-METRO News

મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ મહિલાઓ સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું ઘર ફૂંકી માર્યું

૪ મેના રોજ થયેલી યાતનાનો વીડિયો વાઈરલ થતાં દેશભરમાં રોષ

time-read
1 min  |
July 21, 2023
હર્ષ સંઘવીની ‘તાત્કાલિક એક્શન'ને લોકોએ સોશિયલ મીડિયા પર વધાવી લીધી
SAMBHAAV-METRO News

હર્ષ સંઘવીની ‘તાત્કાલિક એક્શન'ને લોકોએ સોશિયલ મીડિયા પર વધાવી લીધી

હાઈપ્રોફાઈલ આરોપી સંડોવાયેલો હોવા છતાં પણ પોલીસે કડક વલણ દાખવીને કાર્યવાહી કરી

time-read
1 min  |
July 21, 2023
દાણીલીમડામાં કારણ વગર પતિએ પત્ની અને પુત્રીને ડંડો મારી આતંક મચાવ્યો
SAMBHAAV-METRO News

દાણીલીમડામાં કારણ વગર પતિએ પત્ની અને પુત્રીને ડંડો મારી આતંક મચાવ્યો

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી

time-read
1 min  |
July 21, 2023
વિધાર્થીઓને રાહતઃ છેલ્લી ૨૪ મ્યુનિ. શાળામાં રિપેરિંગનો ધમધમાટ ચાલુ
SAMBHAAV-METRO News

વિધાર્થીઓને રાહતઃ છેલ્લી ૨૪ મ્યુનિ. શાળામાં રિપેરિંગનો ધમધમાટ ચાલુ

મ્યુનિસિપલ શાળાઓમાં બારી-બારણાંનું રિપેરિંગ, છતમાંથી પાણીનું લીકેજ, સેનિટેશનનનાં નાનાં-મોટા રિપેરિંગ, પ્લાસ્ટર કે ફ્લોરિંગના પ્રશ્નો વગેરે બાબતોથી લગભગ ૧૯૦ શાળામાં રિપેરિંગ કામ અનિવાર્યરૂપ બન્યું હતું

time-read
2 mins  |
July 21, 2023
એક્શન: ઝાંસી કી રાનીથી ઘુમા સુધીનાં BRTS રૂટ પરનાં દબાણ દૂર કરાયાં
SAMBHAAV-METRO News

એક્શન: ઝાંસી કી રાનીથી ઘુમા સુધીનાં BRTS રૂટ પરનાં દબાણ દૂર કરાયાં

દક્ષિણ પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં આવતા ઝાંસી કી રાનીથી ઘુમા રોડ ચાર રસ્તા સુધીના બીઆરટીએસ રૂટ પર તંત્રએ સપાટો બોલાવી દીધો

time-read
1 min  |
July 21, 2023
એવિયેશન ટર્બાઈન ફ્યૂઅલની ચોરીના કૌભાંડનો પર્દાફાશ SMCની ટીમે કર્યો
SAMBHAAV-METRO News

એવિયેશન ટર્બાઈન ફ્યૂઅલની ચોરીના કૌભાંડનો પર્દાફાશ SMCની ટીમે કર્યો

બારેજાથી એરપોર્ટ ખાતે એવિયેશન ટર્બાઈન ફ્યૂઅલ ભરેલું ટેન્કર આવે ત્યારે કઠવાડા GIDCમાં ચોરીને અંજામ અપાતો હતોઃ ગઠિયા રોજ ૫૦૦ લિટર ફ્યૂઅલ ચોરતા હતા

time-read
1 min  |
July 21, 2023
ઇસ્કોનબ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી: સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી
SAMBHAAV-METRO News

ઇસ્કોનબ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી: સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

time-read
2 mins  |
July 21, 2023
ઓસી.ના ૩૧૭ બાદ અંગ્રેજોએ ૭૨ ઓવરમાં ૩૮૪ રન ઝૂડી કાઢ્યા
SAMBHAAV-METRO News

ઓસી.ના ૩૧૭ બાદ અંગ્રેજોએ ૭૨ ઓવરમાં ૩૮૪ રન ઝૂડી કાઢ્યા

ઓપનર જેક ક્રાઉલીએ ૯૩ બોલમાં સદી પૂરી કર્યા બાદ ૧૮૯ રનની આક્રમક ઇનિંગ્સ રમી

time-read
1 min  |
July 21, 2023
યશસ્વીની ધમાલ જારી, રોહિત શર્મા સદી ચૂક્યોઃ વિરાટ ૨૯મી સદીથી ૧૩ રન દૂર
SAMBHAAV-METRO News

યશસ્વીની ધમાલ જારી, રોહિત શર્મા સદી ચૂક્યોઃ વિરાટ ૨૯મી સદીથી ૧૩ રન દૂર

ત્રિનિદાદ ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે ૨૮૮ રન ખડક્યા

time-read
1 min  |
July 21, 2023
‘સુપરફૂડ ટાઈટન' બીટના ઔષધીય ગુણધર્મો પણ જાણી લો
SAMBHAAV-METRO News

‘સુપરફૂડ ટાઈટન' બીટના ઔષધીય ગુણધર્મો પણ જાણી લો

બીટરૂટમાં હાજર નાઇટ્રેટ ખાતરી કરે છે કે તમારું હૃદયનું આરોગ્ય સારું છે

time-read
1 min  |
July 21, 2023
મજબૂત હાડકાં-સ્વસ્થ પેટ માટે અકસીર છે અંજીર
SAMBHAAV-METRO News

મજબૂત હાડકાં-સ્વસ્થ પેટ માટે અકસીર છે અંજીર

આયુર્વેદમાં ખાસ સ્થાન ધરાવતું અંજીર પોટેશિયમ, મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે

time-read
1 min  |
July 20, 2023
૪૦ વર્ષ પછી ખાસ ખાઓ આ ફૂડ
SAMBHAAV-METRO News

૪૦ વર્ષ પછી ખાસ ખાઓ આ ફૂડ

ઓલિવ ઓઈલ, આખાં અનાજ, ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ૪૦ની ઉંમર પછી હાર્ટ ડિસીઝ થતા નથી

time-read
1 min  |
July 20, 2023
નવ જિંદગીનો દીપક બુઝાવનારા તથ્ય પટેલના પિતાનો પણ ગુનાઈત ઇતિહાસ
SAMBHAAV-METRO News

નવ જિંદગીનો દીપક બુઝાવનારા તથ્ય પટેલના પિતાનો પણ ગુનાઈત ઇતિહાસ

વર્ષ ૨૦૨૦માં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગેંગ રેપનો ગુનો દાખલ થયો હતો

time-read
1 min  |
July 20, 2023
રોડ પર કચરો નાખ્યો તો આવી બન્યું: AMCએ એક સપ્તાહમાં ૧૭.૭૮ લાખથી વધુનો દંડ વસૂલ્યો
SAMBHAAV-METRO News

રોડ પર કચરો નાખ્યો તો આવી બન્યું: AMCએ એક સપ્તાહમાં ૧૭.૭૮ લાખથી વધુનો દંડ વસૂલ્યો

શહેરમાંથી ૫૬૫ કિલોથી પણ વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

time-read
1 min  |
July 20, 2023
અમને શિક્ષકો આપોઃ મહામંડળોની મુખ્યપ્રધાન સમક્ષ ઉગ્ર રજૂઆત
SAMBHAAV-METRO News

અમને શિક્ષકો આપોઃ મહામંડળોની મુખ્યપ્રધાન સમક્ષ ઉગ્ર રજૂઆત

આજથી ૪૫ હજાર શાળા શિક્ષકો શૈક્ષણિક કાર્ય સિવાયનાં બધાં જ કામથી અળગા રહેશે

time-read
1 min  |
July 20, 2023
શાહીબાગમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કરતાં પાંચ લોકો દાઝી ગયા
SAMBHAAV-METRO News

શાહીબાગમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કરતાં પાંચ લોકો દાઝી ગયા

પારસી ચાલીની આ ઘટનામાં બે બાળકોનો સમાવેશ

time-read
1 min  |
July 20, 2023