CATEGORIES
માથાનો દુખાવો દવા વગર દૂર કરો
તુલસીનાં પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે
આતંક સામે સાવ ખોખલું પાકિસ્તાન
ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન પાકિસ્તાનમાં ૧૫૧ આતંકી હુમલાઓ થયા હતા, જ્યારે આ વર્ષના છ મહિનામાં થયેલા આતંકી હુમલાની સંખ્યા ૨૭૧ છે. આ આંકડા ગત વર્ષની સરખામણીમાં ૭૯ ટકા વધારે છે
સપાટોઃ ઇન્કમટેક્સ વિભાગ રાજકોટના રાધિકા-શિલ્પા જ્વેલર્સ પર ત્રાટક્યો
રાજકોટમાં થોડા સમય પહેલા બિલ્ડર લોબીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીએ રેડ કરી હતી જ્યારે હવે જ્વેલર્સના ત્યાં રેડ કરીને તવાઇ બોલાવી
ભજિયાંના ભાવ ભડકે બળ્યા: સ્વાદરસિયાની મોજ બગડી
ભજિયાં વગર અમને ચોમાસું સૂનું રે લાગેઃ ભજિયાંના ભાવમાં રૂ. ૫૦થી ૧૦૦નો વધારો
નાદુરસ્ત પતિને ઘરની બહાર જવાની ના પાડતાં પત્નીને છુટ્ટો મોબાઈલ મારી દીધો
પતિનું લફરું ઝડપાયા બાદ પત્ની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું: પતિ પત્નીનાં ચારિત્ર ઉપર પણ શંકા કરતો હતો
સિલ્વરનું ઓનલાઈન ટ્રેડિંગ કરતા બે ગઠિયા માણેકચોકમાંથી ઝડપાયા
લાઈસન્સ વગર સિલ્વરનું ટ્રેડિંગ કરીને બંને ગઠિયાએ ભારત સરકારને આર્થિક નુકસાન કરવાનું કાવતરું ઘડ્યું
લૂંટારુઓ પણ સ્માર્ટઃ લૂંટ કરવા જાય ત્યારે મોબાઈલ ફોન ઘરે મૂકીને જતા
પોલીસ મોબાઇલ લોકેશનના આધારે ગુનાનો ભેદ ઉકેલે તેની જાણ ગુનેગારોને હતી
નિયમિત દોરડાં કૂદી તમારા શરીરને ચુસ્ત રાખો આ રીતે
દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે
આદિપુરુષ વિવાદઃ મનોજ મુંતશીરે માફી માગી, હનમાનજીને ભગવાન ગણાવ્યા
ટ્વિટર પર માફી માગ્યા બાદ પણ ટ્રોલ થયો મનોજ મુંતશીર
બહેરામપુરા વોર્ડમાં સાત ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સને તોડી નખાયાં
અમરાઈવાડી અને ગોમતીપુર વોર્ડમાં પણ ગેરકાયદે બાંધકામો સામે તંત્ર ત્રાટક્યું
થાળીમાંથી સલાડ ગાયબ: ભોજન બેસ્વાદ
મધ્યમ વર્ગના લોકોનું કિચન બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું
દર્શન: શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ખાતે પેપર ક્વીલિંગ-હાથરૂમાલના હિંડોળા
અધિક શ્રાવણ માસ આવતો હોવાથી ભગવાનને બે મહિના સુધી હિંડોળે ઝુલાવવામાં આવશે
આક્રોશઃ ભૂજની જીવાદોરી સમાન દેશલસર તળાવ પૂરી દેવા સ્થાનિકોની માગ
તળાવને દાટી તેના પર પ્લોટ પાડી દેવાની માગ ઉઠાવી રહ્યા છે
AMC આકરા પાણીએઃ પૂર્વ ઝોનમાં વધુ છ મિલકત સામે બોજા નોંધણી કરાઈ
પૂર્વ ઝોનમાં કુલ ૨૪ મિલકત પર રૂ. ૧.૨૯ કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે બોજા નોંધ
અમરાઈવાડીમાં ચાર અજાણ્યા શખ્સોએ યુવકને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
લૂંટના ઈરાદે કે અંગત અદાવતમાં હુમલો થયો છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાત કર્યાં
વેસ્ટમાંથી બેસ્ટઃ હેરિટેજ અને નોલેજ હબ સહિતનાં ચાર સ્કલ્પચરનાં લોકાર્પણ કરાયાં
પંચવટી ચાર રસ્તા પર મૂકેલું શેરબજારના પ્રતીકરૂપ આખલાનું સ્કલ્પચર લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે
અમદાવાદીઓ સતર્ક રહેજો: મેઘરાજા ફરી બે દિવસ રૌદ્ર સ્વરૂપમાં ત્રાટકશે
રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી
ડ્રેગન ફ્રૂટના આ ફાયદાઓ જાણશો તો રોજ ખાશો
છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેના પર લીલાં ભીંગડાં હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય છે
લો બોલો, પોલીસનો ‘થાક’ ઊતરશે ત્યારે જ વોચ ટાવર હટાવાશે
રથયાત્રામાં વોચ ટાવરની કામગીરી મહત્ત્વની
જો પહાડોમાં એક ડિગ્રી તાપમાન વધશે તો વરસાદ ૧૫ ટકા સુધી વધી જશે: સંશોધન
ગરમીના લીધે વાદળો ફાટવાં અને ભૂસ્ખલનની ઘટના પણ વધશે
પૂર્વ ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સની વધુ ત્રણ મિલકતો પર આર્થિક બોજો નોંધાયો
રૂ. ૮૦.૧૫ લાખથી વધુ બાકી ટેક્સની વસૂલાત માટે કુલ ૧૧ મિલકત પર બોજા નોંધણી કરાઈ
ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સે બે ભાઈઓને છરીના ઘા ઝીંક્યા
અમરાઇવાડી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
વીસ લાખની ગાડીમાં માત્ર ચાર હજારના દેશી દારૂની ખેપનો પર્દાકાશ
ક્રાઇમ બ્રાંચની ટીમે ટાટા હેરિયર નામની એસયુવી કારમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કર્યો
બીઆરટીએસ બસની ટક્કર વાગતાં વિધાર્થી ઘાયલ
ગઈ કાલે AMTSની અડફેટે ૭૪ વર્ષના વૃદ્ધનું મોત થયું હતું
ગુરુ પૂર્ણિમાની રાતે શિક્ષક અને ચાર વિધાર્થી પર અસામાજિક તત્ત્વોનો હુમલો
એસપી રિંગરોડ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલાના બનાવથી પોલીસ ચિંતિતઃ નિકોલ પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
આજથી ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ: ‘હર હર મહાદેવ'ના નાદથી શિવાલય ગૂંજી ઊઠ્યાં
મહાકાલેશ્વર મંદિરમાં આજે શ્રાવણના પહેલા દિવસની આરતી કરાઈ
મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગ
ઓફિસથી લઈ ઘર સુધી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વાઈફાઈ લગાવવું સામાન્ય બાબત બની
લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા
ક્વિક મની એપ્લિકેશનથી યુવતીએ પહેલાં લોન લીધી, ત્યાર બાદ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી
પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ
સત્તાવાળાઓએ આ ધંધાર્થી પાસેથી રૂ. ૫,૦૦૦ વહીવટી ચાર્જરૂપે વસૂલ્યા
ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા
વહેલી સવારે જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યુંઃ પૂર્વ ઝોનમાં ૮૦ વાહનોને તાળાં મારી દેવાયાં