CATEGORIES
કાંકરિયા વોર્ડમાં સફાઈ કર્મચારી પર હુમલો થતાં ત્વરિત હડતાળ પડી
આકરી ગરમીનો પ્રકોપ જાણે કે લોકોના મગજમાં અત્યારે આપસી ચઢી ગયો હોય તેમ નાની-નાની ઘર્ષણના વાતમાં બનાવો વધતા જાય છે
રેસ્ક્યુઃ વડોદરામાં લાગેલી આગની બે ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે પાંચને બચાવ્યા
તરસાલી વિસ્તાર પાસે ચોખા ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતાં આગ લાગી હતી
હાય ગરમી: દસ દિવસમાં ૧૦૮ ઈમર્જન્સી સેવામાં હિટવેવના ૭૦૦૦થી વધુ ફોન રણક્યા
રાજ્યભરમાંથી આવતા કોલમાં ૩૦ ટકા કેસ અમદાવાદના આવતા ચિંતા વધી
સુરત, પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આજે હીટવેવનું એલર્ટ
ર૪ કલાક પછી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે
નાના ચિલોડામાં તંત્રએ ત્રાટકી મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો
થલતેજમાં ૩૦૦ મીટર લંબાઈના રોડ પરનાં દબાણ હટાવાયાં
ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસીસ પાંચ વર્ષ ટકે છે, મને ૧૭ વર્ષ પૂરાં થયાં: કંગના
૨૦૦૭માં આવેલી ‘લાઇફ ઇન અ મેટ્રો'માં કંગના જોવા મળી હતી
આયુર્વેદિક ઉકાળો: ગરમીમાં ખમૈયા કરજો!
નાકમાંથી લોહી નીકળવું, મોંમાં ચાંદાં પડવાં, પેટમાં અને પેશાબમાં બળતરા થવી, અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ
યુપીની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયોઃ સપાનાં સૂપડાં સાફ
યુપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ
પેટાચૂંટણી: જાલંધર, લોકસભાની બેઠક પર ‘આપ’નો દબદબો, યુપીમાં કશ્મકશ
યુપીની સ્વાર અને છાનબે વિધાનસભા બેઠક પર કાંટે કી ટક્કર
આખરે લિન્ડા યાકારિનો ટ્વિટરનાં નવા CEO બન્યાં: મસ્કની જાહેરાત
હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિંડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું: મસ્ક
ચક્રવાત ‘મોકા’ આજે વિકરાળ બનશે: IMDનું ત્રણ દિવસનું રેડ એલર્ટ જાહેર
દરિયો તોફાની બનશે: કલાકના ૧૪૦થી ૧૫૦ કિ.મી.ની ઝડપે આંધી-પવન ફૂંકાશે
આકર્ષણઃ વેકેશનને સુપર કૂલ બનાવવા એરપોર્ટ ટર્મિનલની અદ્ભુત સજાવટ
મિત્રો અને પરિવાર માટે સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાથી લઈ વિવિધ ગિફ્ટ્સ માટેનો વિકલ્પ પણ ઉપલબ્ધ
કકળાટઃ જશોદાનગરમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન
નાગરિકો પોતાના ખર્ચે પાણીનાં ટેન્કર મંગાવે છે
RTE હેઠળ આવતી કાલ સુધીમાં ખાનગી શાળામાં રૂબરૂ પ્રવેશ મેળવી લેવો પડશે
રાજયની કુલ ૯,૮૫૪ જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૨૦ જેટલી જગ્યા
અમેરિકાના કેલિફોર્નિયામાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપઃ લોકોમાં ગભરાટ
પેસિફિક કોસ્ટ અને નેવાડાના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મસ્ક ટ્વિટરના CEOનું પદ છોડશેઃ એક મહિલા ઉત્તરાધિકારી બનશે
જોકે મસ્કે કરેલા ટ્વીટમાં નામ હજુ જાહેર કર્યું નથી
આયુર્વેદના આ નિયમો તમારી જિંદગી બદલી નાખશે
બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલીશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું
ઐશ્વર્યાને તેની ગમતી વસ્તુ કરવા મારી પરમિશનની જરૂર નથીઃ અભિષેક બચ્ચન
ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન 2' ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે
પૈસા નહીં આપનારાં વૃદ્ધ માતા-પિતાને નિર્દય દીકરાએ લાફા ઝીંકી માર માર્યો
રૂ. ૨૫ હજાર માટે ઉશ્કેરાયેલા પુત્રે ઘરમાં તોડફોડ કરી મા-બાપને કાઢી મૂકવાની ધમકી પણ આપી
આકરી કાર્યવાહી: ઘાટલોડિયામાં જમ્પરની દુકાનને મ્યુનિ. તંત્ર દ્વારા તાળાં મરાયાં
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર રોડ પર ગંદકી કરનારા ધંધાકીય એકમ તેમજ પાનના ગલ્લા, ચાની કીટલી તેમજ ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખી ગંદકી કરનારા ધંધાર્થીઓ સામે અવિરત ઝુંબેશ હાથ ધરાઈ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘મોકા’ની ગુજરાત પર અસર નહીં થાય
શહેરમાં સવારથી સૂર્યનારાયણ આકરા તાપે હોઈ આજે પણ ૪૩-૪૪ ડિગ્રી વચ્ચે ગરમી નોંધાશે
અમરાઈવાડીના મહાલક્ષ્મી આવાસ યોજનાનાં સાત મકાન ‘સીલ’ કરાયાં
પૂર્વ ઝોનમાં ૭૦ વાહનને તાળાં મારીને તંત્રે રૂપિયા ૧૯,૩૦૦નો દંડ વસૂલ્યો
પુત્ર પરના હુમલાનો બદલો લેવા આધેડ પિતાએ રીઢા ગુનેગારનું ઢીમ ઢાળી દીધું
બાપુનગર વિસ્તારમાં ઝઘડાનો બદલો લેવા લોહિયાળ જંગ ખેલાયોઃ આધેડ અને તેના બે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ
આતંકી મસૂદ અઝહરના ભાઈ માટે ચીનને ફરી પ્રેમ જાગ્યો
ડ્રેગને રઉફ અઝહરને બ્લેક લિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો યુએનમાં વિરોધ કર્યો
સુવર્ણ મંદિર પાસે પાંચ દિવસમાં ત્રીજો બ્લાસ્ટઃ પાંચની ધરપકડ
બોમ્બ બ્લાસ્ટનો કેસ ઉકેલાયો હોવાનો પોલીસનો દાવોઃ આઠ બોમ્બ જપ્ત
ટોંગોમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનો કોઈ ખતરો નથી
ઉત્તરાખંડમાં પણ વહેલી સવારે ધરા ધ્રૂજી
ભોજન વખતે પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો
કેટલાક લોકોને ભોજન કરતા સમયે પાણી પીવાની આદત હોય છે અને ઘણા તો તેની સાથે ઠંડું ફ્રીઝનું પાણી પીએ છે. આવું કરવાથી જઠરાગ્નિ ઠરી જાય છે. તેથી પાચનની સમસ્યા ઊભી થાય છે
સલામઃ ભીષણ આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે સોનું અને ચાંદી બચાવી લીધાં
પેપર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી હતી
મૈં હૂં ના'ના સેટ પર ફરાહ મારા પર ચંપલ ફેંકવાની હતીઃ ઝાયેદ ખાન
ફિલ્મમાં શાહરુખ ખાન અને સુસ્મિતા સેન લીડ રોલમાં હતાં
બોડકદેવમાં નવ ઝૂપડાંને હટાવી ૩૯૯૧ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ
ઓઢવમાં ટીપી રોડ પરની દેરીને તોડી નખાઈ