CATEGORIES
આફ્રિકન દેશ મલાવીમાં ચક્રવાત ફ્રેડીનો કહેરઃ ૩૦૦થી વધુનાં મોત
તોફાનનું સ્વરૂપ એટલું ગંભીર કે ઈમારતોની છત પણ તૂટી પડી
ગુજરાતમાં એક વર્ષમાં ૩,૧૯૪ કરોડના ખર્ચે ૧૫ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાને માહિતી આપી
આનંદોઃ કચ્છના ધોળાવીરામાં પણ હવે સફેદ રણની મજા માણી શકાશે
ખાડીનાં બેક વોટર અને વરસાદી પાણીથી સર્જાતું મીઠાનું સફેદ રણ વિશ્વવિખ્યાત બની ચૂક્યું છે
મોદી સ્ટેડિયમ પર એટેકની ધમકીઃ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્રણ રાજ્યમાં ત્રાટકી
મધ્યપ્રદેશમાં મળેલી જોરદાર સફળતા બાદ સાયબર ક્રાઈમની ટીમને દરોડા દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી માહિતીઓ મળી
હવે સાચવજોઃ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૧૮૭ કેસ નોંધાયા
રાજ્યમાં નોંધાતા કુલ કેસ પૈકી બાવન ટકા તો માત્ર અમદાવાદના છે
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુપ્રસાદ યાદવ, રાબડીદેવી, મીસા ભારતીને જામીન મળ્યા
સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ જ ના કર્યો: આગામી સુનાવણી ૨૯ માર્ચે
આ વખતે ભીષણ ગરમીનો ખતરો! કેન્દ્ર સરકારે રાજ્યોને કર્યાં એલર્ટ
માર્ચમાં જ મે જેવો પારો ચઢ્યોઃ અત્યારથી ૩૮ ડિગ્રી ગરમી
અમેરિકાની વધુ એક બેન્ક કંગાળઃ ફર્સ્ટ રિપબ્લિક બેન્કને તાળાં
એક વીકમાં ત્રીજી બેન્કને બંધ કરવાની ફરજ પડી
પપૈયાનું નિયમિત સેવન કાયમી રાખશે સ્વસ્થ
પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે
દાઢી કાઢી નાખીશ તો દીકરી નહીં ઓળખે: રણબીરને ડર
મારી દીકરીનો જન્મ થયો છે ત્યારથી લઈને આજ સુધી તેણે મને દાઢીમાં જ જોયો છે: રણબીર કપૂર
બહેરામપુરા વોર્ડમાં તંત્ર ત્રાટક્યું: નિર્માણાધીન બાંધકામ તોડી પડાયું
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ખેંગાળકાકા આવેલા એસ્ટેટના એક નિર્માણાધીન બાંધકામ પર તંત્ર ત્રાટક્યું
અમદાવાદ સહિત રાજ્યભરમાં સવારથી વાતાવરણમાં પલટોઃ વાદળો છવાયાં
જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદી વાતાવરણ જામતાં ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું
ગુજરાત પોલીસ દ્વારા ઓસ્કાર એવોર્ડ્સ અવેરનેસમાં તબદિલઃ સીટ બેલ્ટ લગાના ટુ
લોકોમાં જાગૃતિ વધે તે માટે ગુજરાત પોલીસે સીટ બેલ્ટ ફરજિયાત પહેરવાની અપીલ કરવા ઓસ્કાર એવોર્ડ્સનો સહારો લીધોઃ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ
પાર્સલ માટે ગઠિયાએ ફક્ત બે રૂપિયા ટ્રાન્સફર કરાવી એક લાખ સેરવી લીધા
યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી
નશાખોર યુવકે પૂર્વ પત્નીના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી રૂ. ત્રણ લાખ માગ્યા
છ મહિના પહેલાં છૂટાછેડા થયા હતાઃ યુવક ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો
મહારાષ્ટ્રમાં જૂની પેન્શન સ્કીમની માગ સાથે ૧૭ લાખ કર્મચારીની હડતાળ
હડતાળમાં ભાગ લેનારા કર્મચારી સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે
ખુશખબર: અમેરિકા આ વર્ષે ૧૦ લાખ ભારતીયને વિઝા આપશે
હવે અમેરિકાના વિઝા મેળવવા બહુ રાહ જોવી નહીં પડે
ભોપાલ ગેસ દુર્ઘટનાઃ પીડિતોનું વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાને દેશની સૌથી ભીષણ ઔદ્યોગિક દુર્ઘટના માનવામાં આવે છે. એક કેમિકલ ફેક્ટરીમાં થયેલ ઝેરીલા ગેસના સ્ત્રાવથી રાતે સૂઇ રહેલા હજારો લોકો મોતને ભેટ્યા હતા. લગભગ ૧૬,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા
કરણી સેનાના સુપ્રીમો લોકેન્દ્રસિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન
રાજપૂત સમાજમાં શોકની લાગણીઃ પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર
સરકારનો આકરો નિર્ણયઃ કોરોનાકાળમાં કેન્દ્રીય કર્મચારીઓનું રોકાયેલું ૧૮ મહિનાનું ડીએ નહીં મળે
કેન્દ્રીય કર્મચારીઓને આંચકોઃ ડીએ ચૂકવવા સરકારની સ્પષ્ટ ના
LAC પર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા ચીનનું વધુ એક ષડ્યંત્ર
ચીને ગલવાન ખીણ અથડામણમાં વપરાયેલાં હથિયાર જેવાં જ કોલ્ડ વેપન્સ શ્રેણીનાં હથિયારો ખરીધાં
નવતર પ્રયોગઃ પર્યાવરણ જાળવણી માટે SVPI દ્વારા ૫૦ ટનથી વધુ પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ થશે
એસવીપીઆઈએ રૂફ્ટોપ સોલર પેનલ્સ પણ ધરાવે છે, જે દરરોજ સરેરાશ ૫૫૦૦ કેડબલ્યુએચ ઊર્જા ઉત્પન્ન કરે છે
બહેરામપુરામાં ૧૦ ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનાં બાંધકામ દૂર કરાયાં
પાનના ગલ્લા અને ચાની કીટલી પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા તેમજ ડસ્ટબિન ફરજિયાત રાખવાના મામલે ધંધાર્થીઓને કુલ ૪૩ નોટિસ ફટકારાઈ
વેપારીએ લોરિકીટ એપ્લિકેશન મારફતે ઊંચું વ્યાજ કમાવવાની લાલચે ૧.૧૯ લાખ ગુમાવ્યા
એક લાખ રૂપિયાનાં રોકાણ સામે દર મહિને દસ હજાર રૂપિયાના વ્યાજની લાલચે વેપારી છેતરાયો
મહિલાએ ગુટખા ખાવાની ના પાડી તો કેબ ડ્રાઈવરે મારી નાખવાની ધમકી આપી
નરોડાનો ચોંકાવનારો બનાવઃ ડ્રાઈવરની હરકતોની જાણ મહિલાએ તેના પતિને કરતાં મામલો બીચક્યો
મરચાંમાં આગઝરતી ‘લાલચોળ' તેજીઃ લગભગ બમણા ભાવ બજેટ બગાડશે
જીરુંમાં અંદાજે ૫૦ ટકા એટલે કે બમણો ભાવ વધારો નોંધાયો
વર્ષો સુધી ‘નાટુ નાટુ’ ગીતને યાદ રખાશેઃ PM નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
ગીત ‘નાટુ નાટુ'એ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીતી લીધો
ઓસ્કારઃ ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'ને બેસ્ટ પિક્ચર સહિત સાત એવોર્ડ
બેસ્ટ એક્ટર બ્રેન્ડન ફ્રેઝર અને બેસ્ટ એક્ટ્રેસ મિશેલ યોહ
ઇન્ફ્લુએન્ઝાના કેસ વધતાં ચીનનાં કેટલાંય શહેરમાં ફરી લોકડાઉન
ફ્લૂનો પોઝિટિવિટી રેટ છેલ્લા અઠવાડિયામાં ૨૫.૧ ટકાથી વધીને આ અઠવાડિયામાં ૪૧.૬ ટકા થઈ ગયો છે, જ્યારે કોવિડનો પોઝિટિવિટી રેટ ૫.૧ ટકાથી ઘટીને ૩.૮ ટકા થઈ ગયો
રાહુલ ગાંધી સામે ભાજપનો ભારે હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી