CATEGORIES
મુંબઈમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદઃ ઓરેન્જ એલર્ટ, હાઈટાઈડની પણ ચેતવણી
ઉત્તરાખંડના ધારચૂલા અને હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલનથી ભારે તબાહી
બિહારમાં આજે બેઠકોનો દોરઃ નવા ગઠબંધનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાશે
આરજેડી વિધાનસભા પક્ષની બેઠક પૂર્વ મુખ્યપ્રધાન રાબડીદેવીના નિવાસસ્થાને શરૂ થઈ
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૨૧.૧ ટકાના ઘટાડા સાથે ૧૨,૭૫૧ નવા કેસ
દિલ્હીમાં કોરોના ખતરનાક બન્યો: પોઝિટિવિટી રેટ ૧૭ ટકાથી વધુ, છનાં મોત
૪૧ દિવસ બાદ મહારાષ્ટ્રમાં શિંદે સરકારની પ્રથમ કેબિનેટનું વિસ્તરણઃ ૧૮ પ્રધાનોના શપથ
કેબિનેટ વિસ્તરણમાં શિંદે જૂથના નવ અને ભાજપના નવ પ્રધાનોને સ્થાન
ગૂગલના ડેટા સેન્ટરમાં મોટો ધડાકો: ત્રણ લોકો ઈજાગ્રસ્ત
દુનિયાના કેટલાય ભાગમાં ગૂગલ ડાઉન થવાની ફરિયાદ ઊઠી
કારીગરોનો પગાર કરે તે પહેલાં ઓફિસમાંથી રૂ. ૧૦ લાખની ચોરી
કઠવાડા GIDC રોડ પર આવેલી ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી
અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યોઃ સવારથી અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ
આજથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગ્રાહક બનીને આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી રૂ. ૧૨ લાખના દાગીના ભરેલી બેગ ઉઠાવી ગયો
સોની રાતે દુકાન બંધ કરતા હતા ત્યારે ગઠિયો ગ્રાહક બનીને આવ્યો હતોઃ દુકાન બંધ કરતા સમયે સોની તમામ દાગીના પોતાના ઘરે લઈ જાય છે
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા બેન્કના ક્લાર્કને વેપારીએ માર માર્યો
વેપારીએ દુકાનમાંથી કાતર બતાવીને કહ્યું કે તું આવ્યો જ કેમ આજે તો તને પતાવી દેવાનો છે તેવી ધમકી પણ આપી
વિવેકાનંદનગરની ખારી નદી પરનો બ્રિજ રૂ.૨૪.૬૭ કરોડના ખર્ચે તૈયાર
મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોના મહામારીના કારણે વિલંબમાં મુકાયેલો બ્રિજ ફોરલેન ધરાવે છેઃ નદી પરનો ૧૧મો બ્રિજ બન્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે AMTSમાં મહિલાઓ રૂ. દસમાં આખો દિવસ મુસાફરી કરી શકશે
ગુરુવારે બાળકો માટે પણ રૂ. પાંચની ટિકિટ રખાશે
IB ઓફિસરે માત્ર રૂપિયા ૧૫ હજારની લાલચ આપી નિર્દોષ યુવકને ‘હત્યારો’ બનાવી દીધો
સાવ મામૂલી રકમની સોપારી લેનાર ખલીલુદ્દીન વિરુદ્ધ કોઇ ગુનો દાખલ થયો નથી: IB અધિકારી ભૂગર્ભમાં
ભારતીય મહિલા ટીમનું ગોલ્ડનું સપનું તૂટયું: ઓસી. સામે નવ રને હારતાં સિલ્વરથી સંતોષ માનવો પડ્યો
ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-૨૦ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ દેશ
કાંગારુંઓનું ચીટિંગઃ કોરોના પોઝિટિવ હોવા છતાં ફાઇનલમાં રમવા ઊતરી તાહિલા મેકગ્રા
તાહિલાનું નામ ઓસ્ટ્રેલિયાની અંતિમ ઈલેવનમાં રાખવામાં આવ્યું અને આઇસીસીએ પણ તેને ફાઇનલમાં રમવાની મંજૂરી આપી હતી
ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં શરથ-શ્રીજાએ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો
મહિલા બેડમિન્ટન ડબલ્સમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીતી લીધો
પુરુષો માટે ડાન્સ અન્યાય છેઃ વિજય દેવરકોન્ડા
વિજય તેની કો-સ્ટાર અનન્યા પાન્ડે સાથે 'લાઇગર’ના પ્રમોશનમાં બિઝી
સાઉથ ઈન્ડિયન હિન્દીના કારણે બોલીવૂડથી દૂર રહ્યોઃ નાગ ચૈતન્ય
મેં જ્યારે લોકોને કહ્યું કે મારી હિન્દી હજુ પણ સાઉથ ઇન્ડિયન છે ત્યારે મને સાઇન કરતાં પહેલાં તેઓ બે વાર વિચાર કરે છે: નાગ ચૈતન્ય
લૂઝ મોશન કે પેટ ખરાબ થાય તો અપનાવો આ ઉપાય
જો તમે ઉનાળામાં વધુ મસાલેદાર ખોરાક ખાઓ છો, તો લૂઝ મોશનનું જોખમ વધી જાય છે
બિહારમાં રાજકીય ભૂકંપ: શાસક ગઠબંધન ભંગાણના આરે, નવી સરકાર રચવાની હિલચાલ
જેડીયુ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પટણા પહોંચવા ફરમાન: આરજેડી પણ સક્રિય
દિલ્હીમાં કોરોનાની ડબલ સ્પીડઃ ૨,૪૨૩ નવા કેસ, દેશમાં ૧૩.૭ ટકાના ઘટાડા સાથે ૧૬,૧૬૭ નવા કેસ
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કો૨ોનાના ૨,૪૨૩ નવા કેસ સામે આવ્યા છે, જે ૩ ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે
ચીન-તાઈવાનનાં જંગી જહાજ આમનેસામનેઃ સ્થિતિ સ્કોટક
અચાનક બંનેના જહાજ સામે આવ્યા બાદ હટી ગયાં હતાં: સ્થિતિ તણાવપૂર્ણ થઈ હતી
ગાઝામાં યુદ્ધ વિરામ લાગુઃ ત્રણ દિવસની હિંસામાં ૧૫ બાળકો સહિત ૪૩નાં મોત
ગાઝા પટ્ટી પર ઈઝરાયલના તાજા હવાઈ હુમલામાં હમાસનો વધુ એક ટોચનો કમાન્ડર અને તેના બે સાથી ઠાર
અમેરિકાના ઓહાયોમાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગઃ ચાર લોકોનાં મોત
હથિયારધારી હુમલાખોરને શોધવા માટે એફબીઆઈએ ચક્રો ગતિમાન કર્યા
મધ્ય ભારત અને પશ્ચિમ તટ પર બે દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જારી
પૂર માટે પણ તૈયાર રહેવા હવામાન વિભાગની આગાહી
સુપ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરના મેળામાં ભાગદોડઃ ત્રણ મહિલા શ્રદ્ધાળુનાં મોત
વહેલી સવારે ૫.૦૦ વાગ્યે સર્જાયેલી કરુણાંતિકામાં અનેક લોકો ઘાયલઃ કેટલાક ગંભીર
અમેરિકામાં એક ઘરમાં ભીષણ આગ: દસ લોકો ભડથું થઈ ગયા
ફાયરકર્મીના ખુદનાં બે બાળકોનાં મોત
પત્નીએ ૫૦ લાખ આપવાની ના પાડતાં પતિએ અગિયારમા માળેથી પડતું મૂક્યું
જુગારના રવાડે ચઢી જનાર પતિને પત્નીએ દહેજમાં ૪૭ લાખ રૂપિયા આપ્યા તેમ છતાં વધુ માગણી કરતો હતો
રાજ્યના નવ જિલ્લામાં મેઘરાજા ત્રણ દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૭૫ ટકા વરસાદ પડ્યોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા
હર ઘર તિરંગાઃ ઉત્તર ઝોનમાં ૪૫ વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
લાકડી સાથેના રૂ. ૩૦ના ભાવે તિરંગાના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
રિવરફ્રન્ટ ફેઝ-2: ૧૧૩.૬૦ કરોડના ખર્ચે ‘કાયાકલ્પ' કરવામાં આવશે
સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બરાજથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ અને લોઅર પ્રોમિનોડ બનાવાશે: કુલ ચાર કિલોમીટરની લંબાઈમાં સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરાશે