CATEGORIES

શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન
SAMBHAAV-METRO News

શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન

૧૫ ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધઃ આહનાએ ચાર વીમા કંપનીઓ વિરુદ્ધ માગ પૂરી નહીં થતાં આકરો નિર્ણય લીધો

time-read
1 min  |
August 08, 2022
ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો
SAMBHAAV-METRO News

ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો

શ્રદ્ધાળુઓને દઝાડશે મોંઘવારી: ગણેશજીની મૂર્તિમાં ૪૦થી ૧૦૦ ટકાનો ભાવ વધારો થતાં ભક્તો પરેશાન

time-read
1 min  |
August 08, 2022
અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે
SAMBHAAV-METRO News

અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે

સીએમના હસ્તે રૂ. ૧૩.૨૩ કરોડનાં કામનાં લોકાર્પણ, રૂ. ૫૩.૨૮ કરોડનાં કામનાં ભૂમિપૂજન કરાશે

time-read
2 mins  |
August 06, 2022
દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો
SAMBHAAV-METRO News

દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો

time-read
1 min  |
August 06, 2022
તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો
SAMBHAAV-METRO News

તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હૈદરાબાદમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું

time-read
1 min  |
August 06, 2022
‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના?
SAMBHAAV-METRO News

‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના?

શંકરના ડિરેક્શનમાં બનેલી ‘ઇન્ડિયન 2’નું નિર્માણ છેલ્લા ઘણા સમયથી બંધ

time-read
1 min  |
August 06, 2022
લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ
SAMBHAAV-METRO News

લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ

કોઈએ પૂછ્યું કે હું કેવું ફીલ કરું છું? એ લાગણીને તો હું શબ્દોમાં નથી વર્ણવી શકતી પણ કહીશ કે લોકોએ અત્યાર સુધી જે નિઃસ્વાર્થ પ્રેમ મને આપ્યો છે એ બદલ હું તેમની આભારી છું: કાજોલ

time-read
1 min  |
August 06, 2022
બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે!
SAMBHAAV-METRO News

બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે!

પોન્ટિંગનું માનવું છે કે કાંગારું ટીમ આ વખતે ખિતાબ બચાવવામાં સફળ રહેશે

time-read
1 min  |
August 06, 2022
બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો
SAMBHAAV-METRO News

બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો

બિગ બેશ લીગ માટેના ડ્રાફ્ટમાં શરૂઆતના ૯૮ ખેલાડીઓની યાદીમાં એક પણ પાકિસ્તાની ખેલાડીનું નામ સામેલ નથી

time-read
1 min  |
August 06, 2022
આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો
SAMBHAAV-METRO News

આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો

આયોડિન થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર છે

time-read
1 min  |
August 06, 2022
વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી
SAMBHAAV-METRO News

વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી

આ બધી ચીજો કરવાથી તો વાતાવરણ શુદ્ધ થાય છે. માનસિક અને ભાવનાત્મક તણાવ ઘટે છે, મન કેન્દ્રિત થાય છે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે

time-read
2 mins  |
August 06, 2022
ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા
SAMBHAAV-METRO News

ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા

પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ

time-read
1 min  |
August 06, 2022
ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત

ઓછામાં ઓછા ૪૦ ઘાયલઃ જવાબી રોકેટ હુમલામાં અન્ય ૧૪નાં મોત

time-read
1 min  |
August 06, 2022
કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત
SAMBHAAV-METRO News

કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત

ગુપ્ત માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

time-read
1 min  |
August 06, 2022
રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો
SAMBHAAV-METRO News

રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો

યુક્રેનનાં નિકોપોલ અને નિપ્રોપેટ્રોસ શહેર ભીષણ બ્લાસ્ટથી ધ્રૂજી ઊઠ્યાં

time-read
1 min  |
August 06, 2022
દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા
SAMBHAAV-METRO News

દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા

દેશમાં ૨૪ કલાકમાં ૧૯,૪૦૬ નવા કેસ, ૪૯ દર્દીઓનાં મોત

time-read
1 min  |
August 06, 2022
વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત

વ્હાઈટ હાઉસ પાસે આવેલા એક પાર્કમાં દંપતી પરિવાર સાથે એનિવર્સરી ઊજવવા આવ્યું હતું

time-read
1 min  |
August 06, 2022
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત
SAMBHAAV-METRO News

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત

સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે: મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે

time-read
1 min  |
August 06, 2022
કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત

હુમલામાં ૧૮ લોકો ઘાયલઃ આઈએસએ જવાબદારી લીધી

time-read
1 min  |
August 06, 2022
ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ
SAMBHAAV-METRO News

ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ

દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતના ઔધોગિક વિકાસનો સિંહફાળો

time-read
2 mins  |
August 06, 2022
ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર
SAMBHAAV-METRO News

ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર

ગુજરાત અંદાજે ૪૦,૦૦૦ મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે ઉદ્યોગોને ૨૪×૭ વીજ પુરવઠો પૂરો પાડે છે

time-read
1 min  |
August 06, 2022
ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
SAMBHAAV-METRO News

ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ દ્વારા સૂચવાયેલા ૩૦૧ રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારાં બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

time-read
1 min  |
August 06, 2022
ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ

પરીક્ષામાં ૧,૪૦,૫૦૯ વિધાર્થીમાંથી માત્ર ૩૪,૭૩૮ વિધાર્થી પાસ થયાઃ ૧૮,૧૭૭ વિધાર્થી પરીક્ષા આપવા માટે આવ્યા નહીં

time-read
1 min  |
August 06, 2022
અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ

બે-ત્રણ નવી સિસ્ટમ સર્જાતાં રાજ્યમાં વધુ સારો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

time-read
1 min  |
August 06, 2022
સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી
SAMBHAAV-METRO News

સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી

ડોક્ટરને શ્રાવણનું વ્રત હોવાથી દાગીના પહેરવાના હોવાથી તેઓ દાગીના લાવ્યાં હતાં

time-read
1 min  |
August 06, 2022
ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા
SAMBHAAV-METRO News

ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા

એસી ખરાબ છે તેમ કહીને યુવક સિક્યોરિટી ગાર્ડની સામે એસી અને કોમ્પ્રેસરને લઇ જતો હતો

time-read
1 min  |
August 06, 2022
સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન
SAMBHAAV-METRO News

સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન

અમારે પૈસાની જરૂર પડતાં અમે દાગીનાની ચોરી કરી: ઘરઘાટી

time-read
1 min  |
August 06, 2022
પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા
SAMBHAAV-METRO News

પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા

વર્ષ ૨૦૨૧માં ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કુલ ૭,રર૯ કેસ સામે આ વર્ષે જુલાઈ અંત સુધીમાં ૬,૧૮૮ કેસ નોંધાયા

time-read
2 mins  |
August 06, 2022
વેક્સિનેશનમાં પશ્ચિમ-પૂર્વ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે એવો ફરક
SAMBHAAV-METRO News

વેક્સિનેશનમાં પશ્ચિમ-પૂર્વ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે એવો ફરક

પશ્ચિમ ઝોનમાં માત્ર ૮૦૬૩ લોકો સેકન્ડ ડોઝથી વંચિત છે, જ્યારે પૂર્વ ઝોનમાં લગભગ ૨૦ ગણા લોકો છે

time-read
2 mins  |
August 05, 2022
‘ઘરના ઘર’નું સપનું રોળાયું. મકાન લેવા રાખેલા ૧૮ લાખ તસ્કરો ચોરી જતાં પરિવાર આઘાતમાં
SAMBHAAV-METRO News

‘ઘરના ઘર’નું સપનું રોળાયું. મકાન લેવા રાખેલા ૧૮ લાખ તસ્કરો ચોરી જતાં પરિવાર આઘાતમાં

ચાંદખેડામાં રહેતા શાહ પરિવાર પર આભ તૂટી પડ્યુંઃ મહિલા ઘરની બહાર ગઈ ત્યારે ચોરે તકનો લાભ લઈ હાથફેરો કર્યો

time-read
2 mins  |
August 05, 2022