CATEGORIES
ભારતીયોની વિદેશ ભણી દોટ કેમ?
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટેક્સને કડક કરવાની કેન્દ્ર સરકારની પ્રવૃત્તિ લોકોને રાતનું જમવાનું મેળવવા અંગે પણ વિચારવા મજબૂર કરી દે છે
વારંવાર સ્માર્ટફોન જોવાની આદતથી શરીરને થાય છે નુકસાન
સ્માર્ટફોનના કારણે સરળતાથી કોમ્યુનિકેશન થવા સાથે મનોરંજન, ગેમિંગ અને ઓફિસને લગતા કામ પણ કરી શકાય છે, પણ તેની કેટલીક આડઅસરો પણ છે
દેશમાં કોરોનાના કેસમાં ૨૪.૭ ટકાનો જંગી ઉછાળો: ૧૭,૧૩૫ નવા કેસ ૪૭નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૩૭,૦૫૭: પોઝિટિવિટી રેટ વધીને ૩.૬૯ ટકા
આજે ધરતી સાથે ટકરાશે સૌર તોફાન: બ્લેકઆઉટનો ખતરો
રેડિયો સિગ્નલ, મોબાઈલ ફોન અને જીપીએસમાં પણ તકલીફ થઈ શકે
મંકીપોક્સનો ખતરોઃ સંક્રમિતોને વિમાનમાં બેસવા નહીં દેવા ભારતની WHOને તાકીદ
દિલ્હીમાં કેસ વધતાં સરકાર એલર્ટ: છ હોસ્પિટલોમાં ૭૦ આઈસોલેશન બેડ તૈયાર
માયાવતી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવારને સમર્થન આપશે
ધનખડ સામે વિપક્ષે પૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા
આંધ પ્રદેશની કંપનીમાં ગેસ લીક: ૫૦ લોકો હોસ્પિટલમાં દાખલ
કપડાં બનાવતી એક કંપનીમાં અનેક લોકોને ગૂંગળામણ થવા લાગી
અમેરિકા હંમેશાં તાઈવાનની પડખેઃ મહાયુદ્ધની આશંકા વચ્ચે નેન્સી પેલોસીનો સ્પષ્ટ હુંકાર
ચીનનું નામ લીધા વગર પેલોસીના આકરા પ્રહારોઃ કોઈ હંગામાથી અમે અટકવાના નથી
ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ
ભૂસ્ખલનના લીધે ઉત્તરાખંડ-હિમાચલમાં રસ્તાઓ બંધ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધી જેલમાં જશે: સુબ્રમણ્યમ સ્વામીનો મોટો દાવો
ભાજપના કેટલાક નેતાઓ જ સોનિયા-રાહુલને બચાવવા માગતા હતાઃ સ્વામી
સેક્ટર સ્પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઃ વિધાર્થીઓ માટે આશીર્વાદ સમાન
ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવામાં આવ્યો છે
શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાતઃ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ‘અવલ’
સમગ્ર દેશમાં ગુજરાત આજે ‘એજ્યુકેશનલ હબ’ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છેઃ વડા પ્રધાન મોદીના સપનાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવ્યું
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા જીટીયુ ખાતે ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાયો
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અકસ્માતઃ કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ
મોડી રાત્રે કેમ્પસમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળીઃ કારનું બમ્પર તૂટ્યું
કેશિયરના બંગલામાંથી ૩૦૦ ડોલર, જુના સિક્કા અને દાગીનાની ચોરી
કેશિયર અને પત્ની બંગલાને લોક મારીને નોકરી પર ગયાં ત્યારે તસ્કરો ત્રાટકયા
અમદાવાદમાં બે નવાં ફાયર સ્ટેશન અને એક ફાયર ચોકી ઊભી કરાશે
ગોતા અને ચાંદલોડિયા ખાતે કરોડોના ખર્ચે નવાં ફાયર સ્ટેશન અને વાસણામાં ફાયર ચોકી બનાવવાનાં ચક્રો ગતિમાત કરાયાં
શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વધ્યો
શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી અને વાઇરસના કેસોમાં ઉછાળોઃ સિવિલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી
ઇન્ટીરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગઠિયાએ ૪૭ લાખ ખંખેરી લીધા
ગઠિયાએ પોતે સર્જન હોવાની ઓળખ આપી પૂરપીડિતોને મદદ કરવાના બહાને યુવતી સાથે ઠગાઈ આચરી: યુવતીને વિદેશ બોલાવી લગ્નની લાલચ પણ આપી હતી
બોલિંગમાં મેકોયની ‘સિક્સ', બેટિંગમાં કિંગની ‘ફિફ્ટી’થી બીજી ટી-૨૦માં વિન્ડીઝની જીત
મેકોય મેન ઓફ ધ મેચ
હરજીંદર કૌરે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીતી ભારતને નવમો મેડલ અપાવ્યો
હરજિંદરે સ્નેચમાં ૯૩ કિલો અને ક્લીન એન્ડ જર્કમાં ૧૧૯ કિલોનું વજન ઊંચકીને કુલ ૨૧૨ કિલો વજન ઊંચકવા સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો
ગૌરી ખાનને ફિલ્મ પસંદ પડે તો એ ખરેખર સારી હોય છેઃ આલિયા ભટ્ટ
ગૌરીને પસંદ પડી હોવાથી ફિલ્મ સફળ રહેવાના ચાન્સીસ વધુ છે:શાહરુખ ખાન
‘ઈમર્જન્સી'માં અટલબિહારી વાજપેયી બન્યો શ્રેયસ તલપડે
અનુપમ ખેર આ ફિલ્મમાં રિવોલ્યુશનરી લીડર જે.પી. નારાયણનું પાત્ર ભજવી રહ્યા છે
માઈગ્રેનની તકલીફથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય
ઘણા લોકોને તીવ્ર ગંધ, ડિહાઈડ્રેશન, આલ્કોહોલના સેવન કે વધુ પડતા સ્ટ્રેસથી માઈગ્રેન થાય છે તો ઘણા લોકોને સિઝન બદલાવાથી પણ માઈગ્રેન થાય છે
ભારત-અમેરિકાની ખટમીઠી દોસ્તી
સમયની સાથે ઘણું બદલાયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ચીનને પાછળ રાખીને ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બની ગયું છે. દ્વીપક્ષીય વેપાર ૧૧૯.૪૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે
બલુચિસ્તાનમાં કમાન્ડર જનરલને લઈ જતું પાક. આર્મીનું હેલિકોપ્ટર લાપતા
પૂર રાહત પર નજર રાખી રહેલા હેલિકોપ્ટરનું સર્ચ ઓપરેશન ચાલુ
દિલ્હી-રાજસ્થાનમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ મળતાં દોડધામ
દેશમાં અગાઉ મંકીપોક્સના પાંચ કેસની પુષ્ટિ થઇ હતી
કોરોના મોરચે મોટી રાહત મળીઃ ૧૩,૭૩૪ નવા કેસ નોંધાયા, ૩૪ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૩૯,૭૯૨: પોઝિટિવિટી રેટ ઘટીને ૩.૩૪ ટકા
આતંકનો અંતઃ અમેરિકાના ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વડો અલ જવાહિરી ઠાર
હવે ન્યાય થયોઃ અમેરિકી પ્રમુખ જો બિડેન, તાલિબાને અમેરિકાના હુમલાને વખોડ્યો
વોશિંગ્ટન ડીસીમાં હુમલાખોરે ભીડમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. બેનાં મોત, પાંચ ઘાયલ
એક પાર્કમાં ચાલી રહેલા કાર શો સમયે થયેલા ગોળીબારમાં સાત લોકોને ગોળી વાગી હતી
જમ્મુ-કાશ્મીરમાં મેઘતાંડવ બાદ પ્રચંડ પૂરઃ ૧૦ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી
અમરનાથ યાત્રા ફરી સ્થગિતઃ પુંચના સુરનકોટમાં દુકાનો-ઘરમાં પૂરનાં પાણી ફરી વળ્યાં