CATEGORIES
બાપુનગરના રહેવાસીઓ ઊભરાતી ગટરથી કંટાળી ધરણાં પર ઊતર્યા
આનંદ ફ્લેટના લોકોની વર્ષોજૂની સમસ્યાનો નિકાલ લાવવા માગણી
ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ડ્રોઅરમાંથી રૂ.૨૨ હજાર સેરવી લીધા
એરપોર્ટ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી: સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાનાં કરતૂત સામે આવ્યાં
ચાર હજાર રૂપિયાની લાલચે ગાંજાની હેરફેર કરનારા બે યુવક ઝડપાયા
બંને યુવક પાસેથી ૩૮.૩૯૬ કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૩.૮૬ લાખ રૂપિયા થાય છે
આગામી સપ્તાહથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશેઃ અમદાવાદીઓ પણ તૈયાર રહે
૪થી ૧૦ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત સહિતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
કોરોનાએ ચિંતા વધારી પ્રીકોશન ડોઝ માટે ‘એક્શન પ્લાન’ બનાવવા આદેશ
મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ હેલ્થ વિભાગને મહત્તમ લોકોને વેક્સિન આપવા જણાવ્યું: ૧૮થી ૫૯ વયજૂથના લોકો માટે પૂરતી સંખ્યામાં વેક્સિનના ડોઝ ન હોવાની ફરિયાદો ઊઠી
દારૂની ફરિયાદ મળી અને કાર્યવાહી ના કરી તો પોલીસકર્મીએ સસ્પેન્ડ થવું પડશે
કેમિકલકાંડ બાદ દારૂબંધી પર પોલીસની પોલ ખુલ્લી પડતાં તંત્ર એકશન મોડ પર: કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ બુટલેગરને સપોર્ટ કરતા હોય છે
શ્રાવણ માસમાં મંદિરોનાં દર્શન કરવા AMTS બસ રૂ. ૨૪૦૦ના ભાડેથી લો
એક દિવસ અગાઉ લાલ દરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસ પર ભાડું ચૂકવવાનું રહેશે
વિન્ડીઝની ધરતી પર ભારતની પહેલી ક્લિન સ્વિપઃ ૧૧૯ રનથી જીતી લીધી અંતિમ વન ડે
૯૮ રને અણનમ રહેનાર ગિલ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ
ટીમ ઇન્ડિયા સામેની હારનો ગુસ્સો ઈગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા પર ઉતાર્યોઃ પ્રથમ ટી-૨૦ ૪૧ રને જીતી
ઈંગ્લેન્ડની ટીમની જીતના હીરો જોની બેરિસ્ટો (૯૦) અને મોઇન અલી (૫૨)
વેબ સિરીઝની જર્ની માટે એક્સાઇટેડ: કાજોલ
ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી સિરીઝની હું ફેન હોવાથી એના કોન્સેપ્ટ મને હંમેશાં આકર્ષિત કરે છે: કાજોલ
કાર્તિક આર્યન સાથે કોની જોડી? કેટરીના કે દીપિકા
સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ સાજિદ હાલમાં બોક્સ ઓફિસના હીરો ગણાતા કાર્તિક આર્યન સાથે તેનું નસીબ અજમાવવાનો છે
શરદી-ઉધરસ જ નહીં, ડાયાબિટીસમાં પણ બેસ્ટ આદું
આદું માત્ર રસોઈમાં સ્વાદ કે શરદી-ઉધરસમાં એક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુ નથી, પરંતુ અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તેમજ બીમારીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે
ચીની રોકેટનો કાટમાળ પૃથ્વી સાથે ટકરાવાનો ખતરોઃ ભારત પણ રડારમાં
ચીન પોતાનું એરોસ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે, જેના માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી તે રોકેટના માધ્યમથી સ્પેસ સ્ટેશનના કેટલાક સ્પેરપાર્ટ્સ અંતરિક્ષમાં પહોંચાડી રહ્યું છે
અમેરિકામાં માત્ર છ વર્ષના બાળકે નાની બહેનને ગોળી મારી દીધી
માતા-પિતા સૂતાં હતાં ત્યારે તિજોરીમાંથી બંદૂક લઇ બહેનના માથામાં ગોળી મારી
૧૫ ઓગસ્ટે દિલ્હીમાં ત્રણ પ્રકારના આતંકી હુમલાનું એલર્ટ: પીઓકેમાં પ્લાન અને ટ્રાયલ
સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની
હિમાચલના લાહૌલ, કાશ્મીરના બાંદીપોરા અને કારગિલમાં વાદળ ફાટતાં પ્રચંડ પૂરથી તારાજી
મનાલી-લેહ માર્ગ પર ભૂસ્ખલન: કાંગડામાં વીજળી પડવાથી બે લોકોનાં મોત
મંકીપોક્સની ગાઈડલાઈન જારી: ૨૧ દિવસનું આઈસોલેશન અને ઘાને ઢાંકી રાખવાની સલાહ
થ્રી-લેયર માસ્ક પહેરવું ફરજિયાતઃ દિલ્હીની હોસ્પિટલોમાં અમલ શરૂ
ઈરાકમાં શ્રીલંકાવાળી: વિરોધીઓએ સંસદ ભવન પર કબજો કરી લીધો
બગદાદમાં હજારો ઇરાકી ભ્રષ્ટાચાર અને કુશાસનનો વિરોધ કરી રહ્યા છે તથા સંસદ ભવનમાં તોડફોડ કરી છે
દેશમાં કોરોનાના કેસ ફરી ૨૦ હજારને પારઃ એક્ટિવ કેસ પણ વધ્યા, ૪૫ દર્દીનાં મોત
પોઝિટિવિટી રેટ ૪.૩૧ ટકાથી ઊછળીને ૫.૧૮ ટકા થતાં તંત્ર ફરી ટેન્શનમાં
પટણા ટેરર મોડ્યુલઃ NIAનો સપાટો, બિહારમાં ચાર સ્થળોએ સામટા દરોડા
પીએફઆઈના સૂત્રધાર અતહર પરવેઝના નિવાસસ્થાને પણ દરોડા
વરસાદનું જોર ભલે ઘટે પણ હળવાં ઝાપટાં ભીંજવતાં રહેશે
૨૪ કલાકમાં ૧૮૯ તાલુકામાં વરસાદ ખાબક્યોઃ લાંબા સમય બાદ આજે સવારે સૂર્ય દેખાતાં અમદાવાદીઓ આનંદિત
નેક એક્રેડિટેશનમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને A++ સાથે જ્વલંત સફળતા
કુલપતિ પ્રો. (ડો.) અમી ઉપાધ્યાય તથા યુનિવર્સિટી પરિવારને રાજ્યના શિક્ષણ વિભાગે બિરદાવ્યો
પીએમ મોદી આજે સાબર ડેરીના એક હજાર કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે: આવતી કાલે ગિફ્ટ સિટીની મુલાકાત લેવા ગાંધીનગર પરત ફરશે
બુટલેગરે ધંધૂકામાં ૭૫ લિટર મિથેનોલ લોકોને પીવડાવી દીધું હોવાનો ખુલાસો
પોલીસે ૨૫ લિટર મિથેનોલ જપ્ત કરી ચાર બુટલેગર્સને ઝડપવા ચક્રો ગતિમાત કર્યા
અસલાલીમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
બે લાખ માટે વ્યાજખોર મારી નાખવાની ધમકી આપતો હતો
પ્રોપર્ટી ટેક્સ અંગે કોઈ ફરિયાદ છે? એક નંબર ડાયલ કરીને સ્ટેટસ જાણો
AMCના ફરિયાદ નિવારણ ફોન નંબર ૧૫૫૩૦૩ પર પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો નોંધાવી શકાશે: વ્યાજ પર માફી આપવાની યોજના જાહેર કરાશે
લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગનો સપાટોઃ બે SPની બદલી કરાઈ, બે DySP સહિત છ સસ્પેન્ડ
અમદાવાદ જિલ્લા એસપી વીરેન્દ્રસિંહ યાદવ તેમજ બોટાદ જિલ્લાના એસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી
કોમનવેલ્થ ગેમ્સઃ ૧૯૩૪થી અત્યાર સુધીમાં ભારતે ૫૦૩ મેડલ જીત્યા છે
રેસલર રાશિદ અનવરે ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતોઃ બર્મિંગહામમાં કાલથી ૨૨મી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત
સર રવીન્દ્ર જાડેજાએ વીડિયો શેર કર્યો: આજની વન ડે વરસાદમાં ધોવાઈ જશે?
વરસાદને કારણે જ ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન પણ રદ કરી દેવામાં આવ્યું
‘મિસ માર્વલ' અને ભારતની ફિલ્મમાં કામ કરવામાં બહુ ફરક નથી: ફરહાન
‘ફિલ્મમેકિંગ એક એવી વસ્તુ છે જેમાં દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. એવામાં તમારી પાસે એવા ક્રૂ હોવા જોઈએ જેને કામ પ્રત્યે લગાવ હોય