CATEGORIES
સંસદમાં જમ્મુ-કાશ્મીર સંબંધિત અનામતનાં બે બિલને મંજૂરી અપાઈ
ત્રાસવાથી મુક્ત નવું અને વિક્સિત કાશ્મીર બનશેઃ અમિત શાહ
અમદાવાદ અને જામનગરમાં શંકાસ્પદ ઘીનો 93 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો
13849 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો ચકાસણી માટે મોકલાયો
મંત્રીના નકલી PAએ શિક્ષકની નોકરીનો ખોટો ઓર્ડર આપી 4.75 લાખ પડાવ્યા હતા
જુનાગઢમાં ઝડપાયેલા નકલી પી.એ.નું વધુ એક કૌભાંડ પકડાયું
વાહનવ્યવહાર મંત્રી રાજકોટથી એસ.ટી બસમાં મુસાફરી કરી અમદાવાદ પહોંચ્યા
પ્રવાસીઓને મળ્યાઃ બસ કે સ્ટેશનમાં કચરો નહીં ફેંકવા-ગંદકી નહીં કરવા આહવાન
પીએમ મોદીએ દેશના ધનિકોને ‘વેડ ઈન ઈન્ડિયા’ માટે હાકલ કરી
દર વર્ષે દેવભૂમિ ઉત્તરાખંડમાં 5,000 લગ્નોનું આયોજન કરવા અપીલ
કિશોરીઓને ‘બે મિનિટ સુખ’ની સલાહ સામે સુપ્રીમ કોર્ટ નારાજ
જોએ પોતાના અંગત અભિપ્રાય કે ઉપદેશ આપવાથી બચવું જોઈએઃસુપ્રીમ કોર્ટ હાઇકોર્ટની ટિપ્પણી માત્ર બિનજરૂરી જ નહીં, વાંધાજનક પણ છે
સુરતના ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પહેલાં 100 કરોડની બેન્ક ગેરન્ટી જમા કરાવવા કોર્ટનો આદેશ
બુર્સના બાંધકામનું 538 કરોડનું પેમેન્ટ બાકી : 7 દિવસમાં બેન્ક ગેરંટી જમા કરાવવા હુકમ કર્યો
સુરતમાં રીયલ એસ્ટેટ અને યાર્નના મોટા વેપારીને ત્યાં ITનું મેગા સર્ચ ઓપરેશન
સંજય સુરાણા ગ્રુપ સહિત 12 સ્થળે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડાથી બિલ્ડર-ડેવલપર્સમાં ફફડાટ
વડોદરામાં ગૃહમંત્રીના નકલી પીએ બની પોલીસ કર્મી સાથે મારામારી, 3 ઝડપાયા
નશાના હાલતમાં મારામારી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લેવાયા
સ્પેનના પ્રવાસ માટે ભારતીય મહિલા હોકી ટીમ જાહેર
પાંચ રાષ્ટ્રની હોકી સ્પર્ધાઃ ભારતીય મહિલા હોકી ટીમના સુકાનીપદે સવિતા પૂનિયા
ઈંગ્લેન્ડ સામે આજે ભારતીય વિમેન્સે શ્રેણી જીવંત રાખવા જીતવું જરૂરી
મુંબઈમાં બીજી ટી20નો સાંજે 7.00થી પ્રારંભ થશે
ફાઇનલની મોટેરાની પિચને આઇસીસીએ ‘સરેરાશ’ ગણાવી
વર્લ્ડ કપમાં ભારતની મોટા ભાગની લીગ મેચની પિચોને સરેરાશ દરજ્જો અપાયો
ગુજરાતમાં સિંહની ડણક સાથે હવે ચિત્તાનો ઘૂરકાટ પણ સંભળાશે
પ્રોજેક્ટ: કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરના ગુજરાતના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી
અમદાવાદ સહિત 10 શહેર-જિલ્લાપ્રમુખ નિમાયા : 4 પૂર્વ MLAને જવાબદારી
કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ બાદ આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનમાં ફેરફાર કર્યા
પ્રવાસન-એમ્યુઝમેન્ટ ક્ષેત્રની અનેક કંપનીઓ રાજ્યમાં રોકાણ માટે ઉત્સુક
હોટલ-રિસોર્ટસ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટા રોકાણની સંભાવના ગુજરાત વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નંબર વન અને લાખો પર્યટકો ઉમટતા વધેલી તકો
ઔડાનો EWS આવાસના ચઢેલા હપ્તા એક સાથે ભરનારની પેનલ્ટી માફ કરવા નિર્ણય
14 જૂની આવાસ યોજનાના લાભાર્થીઓના માસિક હપ્તા ન ભરવાના કારણે ₹ 19.50 કરોડની પેનલ્ટી ચઢી ગઈ
વિશ્વ ઉમિયાધામથી કલોલ સુધીના રોડ માટે 202 હેક્ટર જમીન રહેણાક ઝોનમાં ફેરવાઈ
ધાનજ, જાસપુર, પલસાણા જેવા વિસ્તારોના જમીન માલિકોને ફાયદો નવા બાંધકામને 60 મીટરના રોડ પર 2.7ની FSI મળશે
ગળતેશ્વરના કૂણી ગામમાં બેન્કની અંદર જ એટીએમ હોવાથી ખાતેદારોને હાલાકી
બેન્ક બંધ હોય ત્યારે એટીએમ પણ બંધ રહેતાં ખાતેદારોને 15 કિ.મી.નો ફોગટનો ફેરો
નડિયાદના કણજરીના યુવાનને વિશ્વાસમાં લઇને મોબાઇલ એક્સેસ મેળવી ₹2.01 લાખની ઠગાઈ
કુરિયરમાં ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા માટે ટ્રાન્ઝીકશન કરાવ્યા બાદ નાણાં ઉપડી ગયા
ઓઢવમાં યુકો બેંકનું ATM આ તોડવાનોપ્રયાસ કરનાર ઝડપાયો
દેવું થઇ જતાં રિંગ રોડ ગ્લોબલ પાર્ક ખાતેનું એટીએમ તોડી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસ પકડે નહીં તે માટે સાઇકલ લઇને દેરાસરમાં ચોરી કરવા ગયેલો ચોર ઝડપાયો
નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસેના દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો માધવપુરામાં રહેતા આરોપી સામે અગાઉ નવ ગુના નોંધાયા છે
બાકી પ્રોપર્ટી ટેક્સ મુદ્દે એક જ સૌથી વધુ દિવસમાં 2562 મિલકતો સીલ
સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 637 મિલકત સીલઃ ₹7.24 કરોડની ટેક્સની આવક
કોર્ટ સમક્ષ વર્દી પહેરીને ન આવનારા પોલીસ કર્મીઓ સામે હાઈકોર્ટ નારાજ
અનેકવાર ટકોર છતાય વર્દી નહીં પહેરીને કોર્ટના ધૈર્યની પરીક્ષા ન કરો
ભાજપે ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂંક કરી
રાજસ્થાનમાં રાજનાથ, મધ્યપ્રદેશમાં ખટ્ટર અને છત્તીસગઢમાં અર્જુન મુંડા
સાંસદ મહુઆ મોઇત્રાનું સભ્યપદ રદ એથિક્સ કમિટીની ભલામણને મંજૂરી
કેશ ફોર ક્વેરી વિવાદમાં કાર્યવાહીઃ ધ્વનિમતથી પ્રસ્તાવ પસાર
ઓડિશામાં IT દરોડામાં ₹220 કરોડ રોકડ જપ્ત
ટેક્સ વિભાગે રોકડ ગણવા માટે મંગાવેલા ત્રણ ડઝન મશીન પણ ઓછાં પડ્યાં
અમેરિકાના લાસ વેગાસની યુનિવર્સિટીમાં શુટઆઉટ, ત્રણનાં મોત, એક ઇજાગ્રસ્ત
પોલિસ સાથેની અથડામણમાં ગોળીબાર કરનાર પ્રોફેસરનું પણ મોત થયું હતું
બજેટમાં કોઇ મોટી જાહેરાત નહીં થાય: નાણામંત્રી નિર્મલા સીતારામ
નવી સરકાર ચૂંટાયા પછી જુલાઇમાં સંપૂર્ણ બજેટ જાહેર કરાશે
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર વિધાનસભામાંથી વીર સાવરકરની તસવીર હટાવે તેવી શક્યતા
વીર સાવરકરની વિચારધારા વૈમનસ્ય ભડકાવનારી અને વિભાજન પેા કરનારી છેઃ કોંગેસના નેતા પ્રિયાંક ખડગે
ઈંગ્લેન્ડનો બીજી વન-ડેમાં છ વિકેટે વિજય શ્રેણીમાં 1-1ની બરાબરી
વેસ્ટ ઈન્ડિઝનો 203 રનનો ટારગેટ ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે પાર કર્યો, જેક્સ (73) અને બટલર (58*)