CATEGORIES
કપડવંજના ઘડિયાથી અબોચ તથા માંડવના મુવાડા અને પથોડાનો રોડ બનાવવા માંગ
છ વર્ષથી જોબ નંબર આપવામાં તંત્ર દ્વારા રાહ જોવડાવવામાં આવી રહી છે
સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકોની પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલનની ચીમકી
સાતમાં પગાર પંચના એરિયર્સના બીજા હપ્તાની સત્વરે ચુકવણી સહિત વિવિધ પ્રશ્નો અંગે અધ્યાપકોએ આવેદનપત્ર આપ્યું
વિરપુર નગરની 12 વર્ષની બાળાની અદભૂત કલાકારીગરી
અવનવા પેન્ટીંગ, કાગળોમાંથી વિવિધ કૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી બાળા
માધ્યમિક અને ઉચ્ચતર ગ્રાન્ટેડ સ્કૂલોના જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો મગાવાઈ
ભરતી: 2016ની ભરતી પ્રક્રિયામાં દર્શાવેલી શાળાવાર ખાલી જગ્યાની વિગતો મગાવવામાં આવી
પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે મહિલાની એરપોર્ટ પર ધરપકડ
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન ચેકિંગમાં ભાંડો ફૂટ્યો અગાઉ મહિલાનો પતિ ભારત આવ્યો ત્યારે તેની પણ ધરપકડ કરાઈ હતી
પાસપોર્ટની અરજીઓના નિકાલ માટે પોસ્ટઓફિસ સેવા કેન્દ્ર પર ફોકસ કરાશે
ગ્રામીણ વિસ્તારના અરજદારોની પેન્ડિંગ ફાઈલોના તાકીદે નિકાલ માટે કવાયત શરૂ
ગોમતીપુરના ઝુલતા મિનારા પાસેથી વિલાયતી દારૂની 2064 બોટલ ઝડપાઈ
પોલીસને ગેરમાર્ગે દોરવા બ્લુ પ્લાસ્ટિકના બેરલ પર તારના સીલ મારવામાં આવતા હતા
છ વર્ષ અગાઉ 4,50 કિલો ચરસ સાથે ઝડપાયેલા આરોપીને દસ વર્ષ કેદ
એનસીબીએ નાના ચિલોડા ખાતેથી ચરસનો જથ્થો પકડ્યો હતો
હાઇરાઇઝ ઇમારતોને મંજરી આપતાં મ્યુનિ. સ્નોરકેલ ખરીદવામાં નિરસ
ઊંચી બિલ્ડિંગોમાં રહેનારા લોકોનાં જાનમાલની ભાજપને પડી નથી : કોંગ્રેસના નેતાનો આક્ષેપ
તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડી ગુરુવારે શપથ લેશે
રાજ્યમાં બીઆરએસને સત્તા પરથી હટાવવામાં રેવંત રેડ્ડીનું અભિયાન કામ કરી ગયું
ગ્રીન કાર્ડની પ્રક્રિયા ઝડપી બનાવવા USની સંસદમાં બિલ રજૂ કરાયું
બિલમાં વર્ક વિઝા માટે દેશ આધારિત ભેદભાવ ઘટાડવાની દરખાસ્ત દાયકાઓથી ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને લાભ થશે
સુરતમાં હિટ એન્ડ રન, કારચાલકે ત્રણ બાળકો સહિત 5ને ઉડાવ્યા, આખરે પકડાયો
સીસીટીવમાં કેદ દ્રશ્યોના આધારે પોલીસે કલાકોમાં જ કારચાલકને પકડ્યો
પ્રાઈમરી સ્ટીલના ભાવ નીચા આવતા ઈન્ડસ્ટ્રી માટે H2માં પડકારો વધશે
બ્લાસ્ટ ફરનેસ ઓપરેટર્સની નફાકારકતા ઘટવાથી વિપરીત અસર થશેઃ ઈકરા રો મટીરિયલનો ખર્ચ વધ્યો છે અને સ્ટીલના ભાવમાં ઘટાડો જોવાયો છે
ગાંધીનગરના પૂન્દ્રાસણ ગામે પહોંચેલી સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત
અંતરિયાળ વિસ્તારોના ગામેગામ વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ
સિદ્ધપુર ST ડેપોને કાત્યોકનો મેળો ફળ્યો : ₹11.26 લાખની આવક થઈ
મેળા દરમિયાન વધારાની 334 ટ્રીપોમાં 11,386 લોકોએ મુસાફરી કરી
ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં બે દિવસમાં જ 700થી વધુના મોત
આક્રમણ : યુદ્ધવિરામ પૂરો થયા બાદ ગાઝાના કોઈપણ વિસ્તારમાં રહેવું હવે સુરક્ષિત નથી ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધી 15,500થી વધુ પેલેસ્ટેનિયનના મોત
ટીવી એક્ટર ભૂપેન્દ્રએ એક યુવકને ગોળી મારીને હત્યા કરી
ઝાડ કાપવાનાં વિવાદમાં ફાયરિંગ કરતાં 3ને ગંભીર ઇજા : ભૂપેન્દ્ર સિંહે ટીવી સીરિયલ્સ ‘ કાલા ટીકા’, ‘ કાર્તિક પૂર્ણિમા ’માં કામ કર્યું છે
વિદેશી પર્યટકોની સંખ્યા હજુ પ્રિ-કોવિડ સમય કરતાં ઓછી
2022માં 85.9 લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી
રાજકીય પ્રચાર માટે સરકારી કર્મીઓના ઉપયોગ મામલે કેન્દ્ર જવાબ આપેઃ કોર્ટ
સરકારના વિકાસ કાર્યોના પ્રચાર માટે બનાવાયેલા સેલ્ફી પોઈન્ટ્સ વિરુદ્ધ PIL વિક્સિત ભારત સંકલ્પ યાત્રા’માં સરકારી કર્મચારીઓ તૈનાત કરાયા
પરાજયનો બળાપો સંસદમાં ના કાઢશોઃ વિપક્ષોને મોદીની સલાહ
સેનામાં મહિલાઓની સંખ્યા વધારવા પર ભારઃ નેવી ડે પ્રસંગે વડાપ્રધાન
ભારત સામેની સિરીઝમાંથી બાવુમા, રબાડાને આરામ
બંને લિમિડેટ ઓવર્સમાં નહીં રમે, સાઉથ આફ્રિકાએ ટેસ્ટ, વન-ડે, ટી20ની ટીમ જાહેર કરી
જાન્હવીએ કથિત બૉયફ્રેન્ડ શિખર સાથે મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરી
મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ શિખરના નાના ભાઈ વીર સાથે સંબંધ કન્મકર્મકર્યા
‘એનિમલ’ના પ્રોડ્યુસર-ડાયરેકટરે વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કર્યા
ત્રણ દિવસમાં રૂ.200 કરોડનું કલેક્શન થતા ફિલ્મ મેકર્સે દેવી માનો આભાર માન્યો
બે દારૂડિયાની ધમાલઃ ધાબા પર પાર્ટી કરી બાજુની સોસાયટીમાં છૂટ્ટી બોટલો ફેંકી
વસ્ત્રાપુર સન સેટ રો-હાઉસનો મોડી રાતનો બનાવ, બેની ધરપકડ
મોરબી-વાંકાનેર હાઇવેથી નકલી ટોલનાકું ઝડપાયું : તપાસના આદેશ
પર્દાફાશ: નકલી PMO, CMo, પોલીસ, IT અધિકારી, સરકારી કચેરી બાદ હવે બે વર્ષથી વાહનચાલકો પાસેથી પૈસા પડાવતું નકલી ટોલનાકું ઝડપાયું પ્રાંત અધિકારી અને DySPને તપાસ સોંપાઇ, ટૂંકમાં જાહેર થશે અહેવાલ ટોલનાકા કાંડમાં સંડોવાયેલા કોઇને પણ છોડાશે નહીં: મંત્રી
સ્ટાર્ટ અપ -હબનું આજે ઉદઘાટનઃ વેન્ચર કેપિટલિસ્ટની હાજરીમાં 6-7 ડિસે. કોન્ફ્લેવ
CM પટેલ ઉદ્દઘાટન કરશેઃ કોક્લેવમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી, 7 મંત્રી હાજરી આપશે
વડોદરા કોર્ટમાંથી ભાગેલો CMOના નામે રોફ જમાવતો વિરાજ મિઝોરમથી ઝડપાયો
મોડલ પર બળાત્કાર અને ખોટી ઓળખ આપવાનો કેસ હતો અમદાવાદથી છત્તીસગઢ, બિહાર, આસામ, ત્રિપુરા જઇ આસામ-મિઝોરમ પહોંચ્યો
BIRCS યુનિ. એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર તરીકે બીવીએમની પસંદગી કરાઈ
બીવીએમ કોલેજના પ્રિન્સિપાલનો ફાઉન્ડિંગ સ્ટીઅરીંગ મેમ્બર તરીકે સમાવેશ કરાયો
રવી પાક માટે ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન, વિરપુરમાં લાંબી લાઇનો લાગી
પાકમાં ખાતરની જરૂરિયાત હોય ખેડૂતોને કલાકો સુધી ઉભા રહેવાનો વારો
વિરમગામના હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડને 2 લાખ લેતા ઝડપાયા
જમીન વિવાદની અરજીમાં ગુનો દાખલ નહીં કરવા લાંચ માગી હતી એસીબીએ છટકું ગોઠવીને બન્ને આરોપીને લાંચ લેતા પકડી લીધા