CATEGORIES
ઉ.પ્રદેશ સામેના ગુજરાતના વિજયમાં ઉર્વિલ, ક્ષિતિજ, ચિંતન ઝળક્યા
વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાતનો વધુ એક વિજય, ઉ. પ્ર.ને પાંચ વિકેટે હરાવ્યું
આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે
શ્રીલંકા સામે તે લિમિટેડ ઓવરની છ મેચની સિરીઝ રમશે જેમાં વન-ડે અને ટી20 મેચ સામેલ હશે.
હાર્દિક પંડયાના MI સાથેના સોદાથી KKRના પૂર્વ ડાયરેક્ટર ભડક્યા
જાડેજા પર પ્રતિબંધ મૂકાયો હતો, આ પ્રકારનો ટ્રેન્ડ લીંગ માટે ખતરનાકઃ ભટ્ટાચાર્ય
કપડવંજ APMC ચૂંટણી પૂર્વે કિસાન પેનલના 7માંથી 6 સભ્યો ભાજપમાં જોડાયા
પસંદગીનો કળશ કોના માથે ઢોળાશે તે વાતને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયુ
સુંદણ પાસે વાસદ પોલીસકારને અકસ્માત, એક હોમગાર્ડ જવાનનુ મોત, બે ઈજાગ્રસ્ત
વહેલી સવારે બોલેરો કારનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
નાણાંના અભાવે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ગોકળગાયની ગતિએઃ કોંગ્રેસ
નવા બજેટ આડે બાકી રહેલાં 4 મહિનામાં 90 રોડ ક્યાંથી બનશે તેવો મ્યુનિ.કોંગ્રેસનો સવાલ
ચારેબાજુથી પાણી આવતાં લાંભાનું તળાવ ઓવરફ્લો થઇ જતાં મ્યુનિ.ની દોડધામ
તળાવનું પાણી બગીચામાં અને વોક-વે ઉપર ફરી વળ્યું : કોની બેદરકારી તે બાબતે મ્યુનિ. અસ્પષ્ટ
ઇસરોના વૈજ્ઞાનિક લલિતાંબિકાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
લલિતામ્બિકાએ 2018માં ફ્રાન્સની નેશનલ સ્પેસ એજન્સી સાથે કામ કર્યું હતું
વધુ 5 વર્ષ માટે 81.35 કરોડ ગરીબોને મફત અનાજ મળશે
સરકારની તિજોરી પર ₹11.80 લાખ કરોડનો બોજ પડશે
તૃષ્ટિકરણ, ઘૂસણખોરી, રાજ્કીય હિંસાના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર આકરા પ્રહારો
કોલકતામાં જંગી જાહેરસભામાં ગૃહપ્રધાનનો હુંકાર
આક્રમક ચૂંટણી પ્રચાર પછી આજે તેલંગાણામાં મતદાન
વિધાનસભાની 119 બેઠક માટે 3.26 કરોડ મતદાતા વોટ આપશે
સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શુભ સંકેત, પ્રથમ સપ્તાહમાં જ અંદાજથી વધુ પ્રતિસાદ
કિરણ જેમ્સ જેવી કંપનીઓની 2 ટકા કમિશનની ઓફરોથી ગુજરાત-મુંબઇના બ્રોકર્સ અને ટ્રેડર્સ આકર્ષાયા
વાઇબ્રન્ટ ટેક્સટાઈલ એક્સપો2023’નો દુબઈમાં શુભારંભ
સુરતના ઉદ્યોગકારોને વૈશ્વિકસ્તરે પ્રોડકટને ડિસ્પ્લે કરવાની તક
ગળતેશ્વરના મેનપુરા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં 30 ઈજાગ્રસ્ત
અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
ભારતમાં કામ કરતા પાક. કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
આટલું સંકુચિત ન વિચારો; સુપ્રીમની ટિપ્પણી
સોશિયલ મીડિયાની માહિતી PILમાં દલીલનો હિસ્સો ન હોઇ શકેઃ બોમ્બે HC
મહારાષ્ટ્રનાં જળાશયો પર સુરક્ષાના પગલાંની માગણી કરતી અરજી ફગાવી
સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ભારતને સહયોગ કરવા અમે તૈયારઃ નાસા
નાસાના વડા બિલ નેલ્સન ઇસરો વડામથકની મુલાકાત લેશે
સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું: ‘તમારો હાથ આમળવો પડશે’
RRTS પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં વિલંબ કરતાં દિલ્હી સરકારને ફરી સુપ્રીમ કોર્ટે ઝાટકી
સુપ્રીમે ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પરનો સ્ટે દૂર કર્યો
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 12મી ઓગસ્ટે ચૂંટણી પર સ્ટે મૂક્યો હતો
શાળાના અભ્યાસક્રમમાં CPR ટ્રેનિંગને સામેલ કરવાની અરજી સુપ્રીમે ફગાવી
‘સરકારને શૈક્ષણિક નીતિ અંગેની બાબતોનો નિર્ણય લેવા નિર્દેશ આપી ન શકાય’
કેરળના રાજ્યપાલે આખરે 8 પેન્ડિંગ બિલને મંજૂરી આપી
સાત બિલોને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખ્યાં
તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત
૩૦મીએ મતદાન અને ત્રીજા ડિસેમ્બરે પરિણામ જાહેર થશે
બુમરાહની સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક અટકળો મંડાઈ
બુમરાહે પોસ્ટમાં લખ્યું- ક્યારેક મૌન સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે
પીસીબીએ એશિયા કપમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે એસીસી પાસે વધારાનું વળતર માંગ્યું
પાક. બોર્ડે હાયબ્રિડ મોડેલ પર સહમતિ દર્શાવી હોવાથી વધુ નાણાં આપવાનો એસીસી નો ઈનકાર
વર્લ્ડ કપમાં કોહલી આઉટ થતાં સ્ટેડિયમ શાંત લાયબ્રેરીમાં ફેરવાઈ ગયું હતું: પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને વર્લ્ડ કપમાં તેની સૌથી યાદગાર પળ વિશે જણાવ્યું
નિવૃત્તિની ઉતાવળ નથી, 80 વર્ષ સુધી કામ કરતી રહીશઃ રાની મુખરજી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે કોઈ એક્ટરનું મૂલ્યાંકન તેની ઉમરના આધારે થતું નથી
‘એિનમલ’ સાથે સીધી ટક્કર મામલે ‘સેમ બહાદુર’ની ખેલિદલી
અમે બંને એકબીજાની સામે નહીં, હિન્દી સિનેમા માટે રમીએ છીએઃ વિકી કૌશલ
13 વર્ષના બાળકનો આઈડિયા સાંભળી બચ્ચને કહ્યું, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે
આઢમા ધોરણમાં અભ્યાસ કરતાં હૈદરાબાદના નમિશે ‘કૌન બનેગા કરોડપતિ'માં શૂઝ કંપની તે શરૂકરવાનો આઈડિયા શેર કર્યો હતો
ટનલમાંથી શ્રમિકોના રેસ્ક્યુ પર ફિલ્મ બનાવવા અક્ષયનો પ્લાન?
રાનીગંજ બાદ વધુ એક મિશનઃ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સના રોલમાં અક્ષય કુમાર જોવા મળે તેવી શક્યતા
‘દીપિકા પાદુકોણ JNUમાં ગઈ હોવાથી ‘છપાક’ ફલોપ થઈ’
દીપિકાએ JNUના પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા ફિલ્મની સ્ટોરી સાઈડલાઈન થઈ: ડાયરેક્ટર મેઘના ગુલઝાર