CATEGORIES
EDએ નેશનલ હેરાલ્ડની ₹752 કરોડની સ્થાવર મિલકતો અને ઇક્વિટી ટાંચમાં લીધી
કોંગ્રેસે ઇડીનાં પગલાને ભાજપની ‘બદલાની રાજનીતિ’ગણાવી
ઇઝરાયેલ-હમાસ 5 દિવસનાં 'યુદ્ધવિરામ'ની નજીક
બંધકોને મુક્ત કરાવવા બન્ને પક્ષો વચ્ચે સમજૂતી નિશ્ચિતઃ ઇઝરાયેલ 5 દ્વિસ સુધી જમીન કે હવામાં કોઇ હુમલો નહીં કરેઃ
પત્નીને કોરોના થતાં પતિએ લસ્સીમાં ઉધઇ મારવાની દવા પીવડાવી
સાણંદમાં રહેતી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શાળાઓના નિવૃત્ત કર્મચારીઓને નોશનલ ઈજાફો આપવાની કાર્યવાહી
ડીઈઓએ રિવાઈઝ પેન્શનની દરખાસ્ત રજૂ કરવા સ્કૂલોને તાકીદ કરી
SOU ખાતે સુરક્ષા જવાનો, અધિકારીઓની પ્રમાણિકતાઃ મહિલા પ્રવાસીનું પર્સ પરત કર્યું
પર્સમાંથી મળેલા ડેબિટ કાર્ડ પરથી બેંક મેનેજરની મદદથી માલિકને શોધી પર્સ પરત કર્યું
વીરપુરમાં જલારામ બાપાની 224મી જન્મજયંતીની શ્રદ્ધાભેર ઉજવણી
મોટીસંખ્યામાં ભાવિક ભક્તો દર્શનપ્રસાદ માટે પહોંચ્યા
મુન્દ્રામાં તેલના ટેન્કરમાં ભયાનક આગ ભભૂકતા નાસભાગ મચી
ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી
મુંબઈમાંથી 1.40 કરોડના સોનાના કોઈન ચોરનાર મહેસાણાથી ઝબ્બે
મહેસાણા એલસીબીએ રામોસણા ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડ્યો બે મહિના અગાઉ મુંબઈ સ્થિત રિદ્ધિ-સિદ્ધિ પ્રા.લિ.માંથી ચોરી કરી હતી
હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસની સફળતાનાં ત્રણ વર્ષ પૂર્ણ: 6,49,165 મુસાફરોનું આવાગમન થયું
ફેરીમાં દરરોજ બે હજાર મુસાફો, 280 પેસેન્જર વાહનો, 200 ટુ-વ્હીલર અને 180 ટ્રકની હેરફેર
NSE લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ શેરહોલ્ડિંગ સર્વોચ્ય સપાટીએ પહોંચ્યું
સપ્ટેમ્બરને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 7.62 ટકાની અત્યાર સુધીની સૌથી વધુ નોંધાયો
તાજમહેલ શાહજહાંએ નહીં, પરંતુ રાજા માનસિંહે બનાવ્યો હોવાનો દાવો
વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલને લઈને એક મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે.
ચંદ્ર પર રહસ્યમય ક્રેશ હકીકતમાં ચીનનું સ્પેસ બ્લન્ડર હતું
અભ્યાસ: માર્ચ 2022ના રોજની ઘટનાનો ખુલાસોઃ ચીની રોકેટ અથડાતા ચંદ્ર પર 29 મીટર પહોળો ખાડો પડ્યો હતોઃ વૈજ્ઞાનિકો એરિઝોના યુનિવર્સિટીના કારણોને ચીને નકારી કાઢ્યાં
હિન્દુ ધર્મે મને આઝાદી આપી, પ્રમુખની ચૂંટણી લડવા માટે પણ પ્રેરણા આપીઃ રામાસ્વામી
અમેરિકાના પ્રમુખપદના ઉમેદવારે હિન્દુ ધર્મના ઉપદેશો વિશે વાત કરી
કપલ રોમાન્સ, રીલ ડાન્સ કે બીભત્સ હરકતો ન કરે : દિલ્હી મેટ્રોની અપીલ
નાગરિકોની જવાબદારી બને છે કે તેઓ લોકોને વાંધાજનક કૃત્યો કરતા રોકે
રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓએ એકબીજાને રનઆઉટ કરવામાં 5 વર્ષ વિતાવ્યાઃ મોદી
ચુરુની ચૂંટણીસભામાં PMએ કોંગ્રેસ અને વિકાસને એકબીજાના દુશ્મન ગણાવ્યા
‘ભારત માતા કી જય’ને બદલે મોદીએ ‘અદાણી કી જય’ બોલવું જોઈએઃ રાહુલ
રાજસ્થાનની ચૂંટણીસભામાં કોંગ્રેસ નેતાના જાતિગત વસ્તીગણરીના મુદ્દે પણ પીએમ પર પ્રહારો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી વધુ પ્રેક્ષકોનો વર્લ્ડ રેકોર્ડ
સૌથી વધુ પત્રકારોનો પણ રેકોર્ડ નોંધાયો
ચુસ્ત સુરક્ષા છતા વિદેશી ફેન ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર કોહલી સુધી પહોંચી ગયો
શરતચૂક: ‘ફ્રી પેલેસ્ટાઇન’ના ટેગ સાથેની ટી-શર્ટ પહેરી યુવક મેદાનમાં ઘૂસી ગયો વેન જોન્સન સામે ચાંદખેડામાં પોલીસ ફરિયાદ નોંધાઇ
સ્ટેડિયમ સેલિબ્રિટીઝથી ઉભરાયું..!
મેચના પ્રારંભે ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા કપિલ દેવ, આશા ભોંસલે, ઓસ્ટ્રેલિયન શાહરૂખ ખાન પરિવાર સાથે આવ્યો, સલમાન ખાન, ક્રિકેટરો, રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ શાહરૂખ ખાન પરિવાર સાથે આવ્યો, સલમાન ખાન, કેટરીના, દીપિકા-રણવીર સિંઘે આકર્ષણ જમાવ્યું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મેઘાલયના CM, વિવેક ઓબેરોય પરિવાર સાથે પહોંચ્યા
અપેક્ષાથી વિપરિત ભારતીય ખેલાડીઓના કંગાળ પ્રદર્શનથી સન્નાટો છવાયો
ફ્લેટ, સોસાયટીઓના મેદાનો, મોલ્સમાં ગોઠવાયેલા સ્ક્રિન-પ્રોજેક્ટર સામે બેઠેલાં રસિકોના મૂડ ઓફ થયા સ્ટેડિયમમાં ફેન્સની હાલત ખસ્તા થઈ ગઈ, વિરાટ કોહલી અને રાહુલની જોડીએ થોડો ઉત્સાહ આણ્યો ભારતની હારથી દર્શકોનો ઉત્સાહ નિરાશામાં ફેરવાયો, અડધી મેચથી લોકો સ્ટેડિયમ છોડવા લાગ્યા
મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના નામથી છેતરપિંડી થતાં ફરિયાદ
કેન્ડલ લાઈટ ડિનર અને રૂમ આપવાના નામે રૂ 18,500 બુકિંગ પેટે એડવાન્સ ટ્રાન્સફર કરાવી લીધા
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના દરેક ગામોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
કેમ્પમાં મેડિકલ ઓફિસર ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર, સીએચઓ, ટીએચઓ સહિતની ટીમ કાર્યરત રહેશે.
નડિયાદ સંતરામ મંદિર ખાતે દાંત વિભાગની નવી સેવાનો પ્રારંભ
નેત્ર ચિકિત્સા લય ખાતે પ્રથમ માળે અદ્યતન મશીનરી સાથે આ સવિધા શરૂ કરાઇ
આણંદના બાકરોલ પાસે વિદેશી દારૂ ભરેલી ગાડી મુકી બુટલેગર બે ભાઈઓ, ચાલક ફરાર
વાલાણ ગામના બુલેગર બે ભાઈઓ મહીન્દ્રા બોલેરો કેમ્પસ ગાડીના ડાલામાં ગુપ્તખાનું બનાવીને વડતાલ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા હતા.
કણજરીમાં બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ₹ 1.96 લાખની ચોરી કરતાં ચકચાર
તસ્કરો બેફામ : મહિલા નાની બહેનના ઘરે જતાં તસ્કરોએ પોતાનો હાથ સાફ કર્યો સોના, ચાંદીના દાગીના સહિત પાઉન્ડની ચોરી કરી હોવાની નોંધાયેલી પોલીસ ફરિયાદ
છત્તીસગઢમાં મહારાષ્ટ્રથી લવાઈ રહેલા 63 ટન વિસ્ફોટક સાથે બેની ધરપકડ
વાહનોના ચેકિંગ દરમિયાન ઓપ્ટીમેક્સ પ્રિલ્ડ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું
ઉત્તરાખંડની ટનલમાં બીજા દિવસે ડ્રિલિંગમાં અવરોધ
એક સપ્તાહથી 41 કામદારો ફસાયેલા છે, હજુ અઢી દિવસ લાગવાની શક્યતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી
22 ડિસેમ્બરે રાજ્યના 272 વકીલ મંડળોમાં એક સાથે ચૂંટણી યોજાશે
કોઇપણ વકીલ મતદારે વન બાર, વન વોટ મુજબ મત આપવો ફરજિયાત
અમદાવાદ શહેરની શાળાના કર્મચારીઓની સેવાપોથી ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવશે
આયોજન: અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવા માટે પણ તાકીદ ડિજિટલ સેવાપોથી કર્મચારી અને શાળા પાસે રહેશે, ભવિષ્યમાં પડતી મશ્કેલી નિવારી શકાશે
મેડિકલ કોલેજોની મંજૂરી માટે વસતિ દીઠ બેઠકોની કેપ લિમિટ એક વર્ષ માટે હટાવાઈ
અગાઉની જોગવાઈ અનુસાર 10 લાખની વસતિએ 100 MBBSની બેઠક આપવાનું નક્કી કરાયું હતું