CATEGORIES
મુડેઠામાં અશ્વદોડ: ગામની ધરતી અશ્વોથી ધણધણી ઉઠી
પરંપરા: મુડેઠા ગામના ક્ષત્રિયો ભાઈબીજના દિવસે પોતાની ધર્મની બહેનને ચુંદડી આપવાનો કોલ 760 વર્ષથી આજે પણ નિભાવી રહ્યા છે
અમરેલી જિલ્લા ભાજપનાં પૂર્વ મહિલા મંત્રીની હત્યા, પુત્ર પર હુમલોઃ ૩ ઝબ્બે
વાહન ટકરાવા મધુબેન જોશી અને પુત્રને તલવારના ઘા ઝીંકાયા હતા
રાજ્યમાં સૂકી નદીઓને પુનઃ જીવીત કરાશે
રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ
‘ટાઇમ 100 ક્લાઇમેટ લિસ્ટ’માં અજય બંગા સહિત આઠ ભારતીયો
પ્રથમ યાદીમાં ઓલાના સહસ્થાપક ભાવિશ અગરવાલનો પણ સમાવેશ
વિદ્યાર્થીઓ હવે એક વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ શકશેઃ યુજીસી
વિદ્યાર્થીઓને અભ્યાસની શાખા બદલવાની મંજૂરી આપવામાં આવશે સ્નાતક કક્ષાએ લીધેલા સિવાયના વિષયમાં પણ માસ્ટર્સ કરી શકાશે
કેરળના વકીલનો 73 વર્ષથી વધુ સમય સુધી કામ કરવાનો વર્લ્ડ રેકોર્ડ
97 વર્ષના મેનન રોજ ઓફિસ અને કોર્ટ જાય છે, અસીલોને મળે છે
લોન લેનાર જીવે છે કે નહીં તેની તો તપાસ કરો: SBIને કોર્ટનો ઠપકો
બેન્કે મૃત્યુ પામેલી વ્યક્તિ સામે રૂ.13.51 લાખની વસૂલાતનો કેસ કર્યો
તેલંગણામાં કોંગ્રેસને સમર્થનન ‘તોફાન’ આવશેઃ રાહુલ ગાંધી
શિડ્યુલ્ડ કાસ્ટ્સ કેટેગરાઇઝેશન અંગે વટહુકમ લાવવા PMને ખડગેનો પડકાર
વર્લ્ડ કપ ફાઈનલની પિચ ધીમી, રન થઈ શકે તેવી રહેશે
પ્રથમ દાવમાં 300થી વધુ રન થવાની સંભાવના
સેન્સેક્સ ઘટ્યો પણ મિડ, સ્મોલ કેપ આંક વિક્રમી ટોચે પહોંચ્યા
બ્રોડબેઝ રેલીને પગલે માર્કેટ કેપ ₹327.51 લાખ કરોડના રેકોર્ડ સ્તરે
હરિયાણાના ખાનગી ઉદ્યોગોમાં 75 ટકા સ્થાનિક અનામતનો કાયદો રદ
હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો: નાયબ CM ચૌટાલાના પક્ષને ફટકો
ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં ડીપફેક વીડિયો મોટું સંકટ ઊભું કરી શકે છેઃ PM મોદી
પત્રકારો સાથેની વાતચીતમાં મોદીએ પોતાનો ગરબા ગાતો વિડીયો ડીપફેક હોવાનું જણાવ્યું નવી દિલ્હીમાં આયોજિત દિપાવલી મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા
દિવાળીની રાત્રે શહેરભરમાં ફટાકડા ફૂટ્યા નાની-મોટી આગના 200થી વધુ બનોંવો
ખુલ્લા પ્લોટમાં પડી રહેલાં કચરામાં અને ત્રણ મકાનમાં આગ લાગ્યાની ફરિયાદો વાસણામાં મ્યુનિ. પ્લોટમાં ફટાકડાના કારણે ભભૂકેલી આગ પર ફાયર બ્રિગેડની સાત ગાડીઓ સ્થળ ઉપર પહોંચી કાબૂ મેળવ્યો હતો
ગુજરાત યુનિ.માં નિયમોને નેવે મૂકીને પ્રોફેશનલ ઓફ પ્રેક્ટિસમાં ત્રણ એક્સપર્ટની નિયુક્તિ કરાઈ
ભરતી માટેની પેનલમાં શૈક્ષણિક સ્ટાફના બદલે નોનટીચિંગ સ્ટાફને ગોઠવીને પસંદગી કરી દેવાઈ
મ્યુનિ. કમિટીઓના ચેરમેનપદ માટે નો-રિપિટ થિયરીઃ નવું વર્ષ કોને ફળશે તેની અનેકાનેક અટકળો
નવેમ્બરની 27મીએ તમામ કમિટીના ચેરમેન-ડે.ચેરમેનની વરણી કરાશે લોકસભા તથા મ્યુનિ.ચૂંટણીને ધ્યાનમાં રાખી યોગ્ય સિનિયરોને જવાબદારી સોંપવા કોર્પોરેટરો-કાર્યકરોની લાગણી
ફી વધારાની દરખાસ્તમાં સ્કૂલોએ એફિડેવિટમાં છબરડા વાળ્યા
વિવાદ: અધુરી તથા ભૂલોવાળી એફિડેવિટ- દરખાસ્ત રજૂ કરી હોવાનું સામે આવ્યું ડીઈઓ દ્વારા સ્કૂલોને ચકાસણી કર્યા બાદ 25મી સુધીમાં જમા કરાવવા આદેશ આપ્યો
કેમિકલ વેપારીના નબીરા પત્રે મર્સિડીઝથી રેસ લગાવી બે કારને હડકેટે લીધી
અકસ્માત: સિંધુભવન રોડ પરની ઘટના : ગાડીની સ્પીડ એટલી હતી કે રોડ પર તણખા થયા, આગળનું ટાયર પણ નીકળી ગયું : અકસ્માત બાદ લોકોએ કારચાલકને પોલીસ હવાલે કર્યો રિશીત પટેલની ધરપકડ : આરોપી નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ
ફૂવાએ પીખી કાઢેલી 12 વર્ષની સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની HCની મંજૂરી
નર્મદા જિલ્લાના રાજપીપળાના વાડિયાની ઘટના પિતાના મૃત્યુ બાદ માતાની આર્થિક તંગીના કારણોસર પીડિતા બાળકી ફોઇના ઘરે રહેતી હતી
આજે અમિતભાઇ, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ નૂતન વર્ષ શુભેચ્છાની આપ-લે કરશે
CM પટેલ પંચદેવ મંદિર, ત્રિમંદિર અને ભદ્રકાળી મંદિરે પૂજન કરશે
ડ્રેસિંગ રૂમ જીવંત રાખવા માટે ટીમનું જીતવું જરૂરી હોય છેઃ રોહિત શર્મા
વિરાટ કોહલી, ઐયર અને રાહુલે પણ એવી જ બેટિંગ કરી હતી
જરૂરી આત્મવિશ્વાસ મેળવવો મહત્વનો હતોઃ કે. એલ. રાહુલ
410 રનનો વિશાળ સ્કોર ખડક્યા બાદ 160 રનથી વિજય, ઐયર-રાહુલની સદી
સેમિફાઇનલ અગાઉ અંતિમ લીગમાં ભારતે ડચ ઉપર અંતિમ પ્રહાર
410 રનનો વિશાળ સ્કોર ખડક્યા બાદ 160 રનથી વિજય, ઐયર-રાહુલની સદી, અનેક વિક્રમો સર્જાયા
જાહેરનામા ભંગની રિક્ષાચાલકો સામે ફરિયાદઃ કેબચાલકો બાકાત
વાહન નંબર, માલિકનું નામ સહિતની વિગતો ફરજિયાત સીટની પાછળ લખવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 40 લોકો સામે ગુનો નોંધાયા
વિશ્વનાં ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરેઃ કોલકાતા ચોથું
જોખમ: વિશ્વનું નવમું પ્રદૂષિત શહેર મુંબઇ : દિલ્હીમાં ફટાકડાના પ્રતિબંધનું છડેચોક ઉલ્લંઘન, પ્રદૂષણ માત્રા કાબૂ બહાર દિલ્હીમાં દિવાળીના દિવસે એક્યુઆઇ 400થી ઉપરઃ સમગ્ર શહેર પર ઝેરી ધુમ્મસનું આવરણ છવાયું
બ્રિટનનાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની હકાલપટ્ટી
પેલેસ્ટેનિયન તરફી દેખાવકારો તરફ કૂણું વલણ રાખનાર લંડન પોલીસની ટીકા કરી હતી
રેમન્ડના ગૌતમ સિંઘાનિયાએ પત્ની નવાઝથી અલગ થવાની જાહેરાત કરી
32 વર્ષીય લગ્નજીવન બાદ સંબંધનો અંતઃ બે બાળકોની કસ્ટડી અને છૂટાછેડા અંગેની વિગતો જાહેર નથી કરાઇ
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 40 કામદાર સુરક્ષિત ભોજન, પાણી, ઓક્સિજનનો પુરવઠો પહોંચાડાયો
CM પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી: બચાવકાર્ય પૂરજોશમાં
એક્ટિવા ચલાવવા બાબતે ઠપકો આપતા પાડોશીએ દંપતીને માર્યા
એક્ટિવા લઈને આવેલા પાડોશીને ધ્યાનથી એક્ટિવા ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા
ટેકનિકલ અધ્યાપકોના પ્રશ્નો ન ઉકેલાતા 1 ડિસે.થી પરીક્ષાલક્ષી કામનો બહિષ્કાર
એક વર્ષથી આંદોલન છતાં સરકાર સમાધાન માટે પ્રયાસરત નથી 30મી નવેમ્બરે ટેકનિકલ કચેરી ખાતે મૌન ધરણાં, પ્રશ્નોની રંગોળી પૂરીને આક્રોશ વ્યક્ત કરાયો
પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઓનલાઈન સટ્ટો રમતો આધેડ ઝડપાયો
વસ્ત્રાપુર પોલીસે ID પાસવર્ડ આપનારની પણ શોધખોળ શરૂ કરી