CATEGORIES
BSNLને બેઠી કરવા 1.64લાખ કરોડના જંગી પેકેજને કેબિનેટની મંજૂરી
ગ્રામ્ય વિસ્તારમાં 4જી મોબાઈલ કનેક્ટિવિટી માટે કામ કરાશે, 26,316 કરોડ રૂપિયાનું સેચ્યુરેશન પેકેજ નક્કી કરાયું
ઐશ્વર્યા રજનીકાંતે બોની કપૂર સાથેનો ફોટો શેર કર્યો
બન્ને વચ્ચે ચેન્નાઈમાં મુલાકાત થઈ, સ્વિંગત અભિનેત્રી શ્રીદેવીને યાદ કરી
સુહાના ખાન કોફી વિથ કરણ-7થી ડેબ્યૂ કરશે!
પોતાની આગામી ફિલ્મ અંગેકરણ જોહરના શોમાં વાતો કરશે અભિનેત્રી
પ્રેગ્નન્ટ આલિયાએ આ રીતે કર્યો ડાન્સ
આગામી ફિલ્મ ‘રોકી અને રાનીની લવસ્ટોરી’નું શૂટિંગ પૂર્ણ થતા પાર્ટીમાં ભાગ લીધો
‘પૂજા મેરી જાન’માં મૃણાલ ઠાકુર-હુમા કુરેશી સાથે જોવા મળશે
દિલ્હીની એક સ્ટોરી પરની આ ફિલ્મનું ટિઝર લોન્ચ કરવામાં આવ્યું
શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની લવસ્ટોરીનો અંત
અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને બન્ને વચ્ચેના સંબંધોની વાત કહી
માતા સાથે ઈટાલીના પ્રવાસે સારા
ફિલ્મોમાં વ્યસ્ત સારાએ પરિવાર માટે સમય કાઢ્યો અને હાલમાં તે તેની માતા સાથે ઈટલીમાં રજાઓ ગાળી રહી છે.
કૉમનવેલ્થ ગેમ્સ: રંગારંગ કાર્યક્રમ સાથેરમતોના ‘મહાકુંભ’નો પ્રારંભ
બેડમિન્ટન સ્ટાર પી.વી સિંધુ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતના ધ્વજવાહક
પ્રસિદ્ધ તો થઈ જઈશું પણ સિદ્ધ કેવી રીતે થઈશું!!!
પણ જે કામ બતાવવા માટે કરવામાં આવે છે તેની કિંમત આપોઆપ ઘટી જાય છે.
જીવનને સુંદર બનાવી ભગવાનને ઉત્તમ ભેટ આપીએ
જ્યારે આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ ત્યારે આપણે એ ઈશ્વરને સંતોષ આપીએ છીએ જેમણે આપણને બનાવ્યા છે અને આપણે આપણી અંદર રહેલી કાબેલિયતને ન્યાય આપીએ છીએ.
શિવ શંકરનો શ્રાવણ આવ્યો બમબમ ભોલે!!
ગલી મહોલ્લાને નાકે નાનકડી એવી દેરી ચણીને શિવલિંગની સ્થાપના કરી, શંકરનું દેરું બનાવવામાં આવે, અને આ રીતે લોકોની શ્રદ્ધા એ શિવલિંગ પ્રત્યે અર્પિત થાય છે.
વધુ ઓક્સિજન અથવા ઓછું કાર્બન ડાયોક્સાઇડ
વાતાવરણમાં ઊંચું કાર્બોન્ડિયોક્સાઇડ તરફ ધ્યાન દોરવાની જરૂર છે, તે અત્યારે માત્ર 0.041% છે.
રાખડી-ભાઈબહેનના સ્નેહનું પ્રતીક
બંધા હુઆ હૈ એક ધાગે મેં ભાઈ બહેન કા પ્યાર, રાખી ધાગો કા ત્યોહાર.
આદાન, પ્રદાન, યોગદાન!
આજના buffet ના યુગમાં હવે લોકો નીચે પલાંઠી વાળીને બેસી પણ શકતા નથી.
રાજપથ ક્લબમાં મેમ્બર્સપાવર પેનલના અજય પટેલ સહિત 10 સભ્યો બિનહરીફ
ક્લબના વહીવટમાં મેમ્બર્સ પાવરપેનલની સત્તા અને શાસન યથાવત
દિવાળીની સમજ
આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે, કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે
ટેનિસઃ અંડર-18માં પ્રખર જોશી અનેરાજવીપંચાલ ઝળક્યાં
સેમી ફાઈનલમાં રાજવીએ રાજેશ્વરી પટેલને 6-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
લાયન કલબના પૂર્વપ્રોજેક્ટ ડિરેક્ટરનું સન્માન કરાયું
જજ વૈદ્ય પારૂલ રાજેશ શાહનું ટાગોર હૉલ ખાતેના એવોર્ડ સમારંભમાં સન્માન કરાયું
નવા સમયની નવી ષ્ટિ કેળવવાની સમજ આપતું પુસ્તક “સમજણ વિના સૌ અભણ”
પુસ્તકના લેખક હિમાંશુ મંજુલાબેન જાદવ(પ્રબુદ્ધ), વૈશાલી હિમાંશુભાઈજાવે હાલના સમાજને સમજી તેને હાલના તબક્કે જરૂરી સમજ કેવી રીતે કેળવવી તેનો ચિતાર રજૂકર્યો
આત્મવિશ્વાસથી સજ્જ વ્યક્તિ જ ગેરવાજબી ટીકાથી દૂર રહી શકે છે
જેઓ પોતાના વિશે સારું વિચારીને મોટા થાય છે, કારણ કે તેમના માતાપિતાએ એવું જ વિચાર્યું હતું.
આવકવેરાનું નવું પોર્ટલ
આત્મનિર્ભર કરદાતા
સ્મૃતિ ઈરાનીની પુત્રી વિશેનું ટ્વીટ હટાવવાનો કોંગ્રેસના નેતાઓને કોર્ટનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે 24 કલાકમાં ટ્વિટ હટાવવા આદેશ કર્યો, કોંગ્રેસના ત્રણ નેતાને સમન્સ મોકલ્યું
5G સ્પેક્ટ્રમની હરાજીના ચોથાદિવસે રૂપિયા 1.49 લાખ કરોડની બોલી લાગી
ઓછામાં ઓછા રૂ.4.3 લાખ કરોડની કિંમતના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયો તરંગો બિડ હેઠળ મૂકવામાં આવ્યાં
ભારતમાં વર્ષ 2021-22માં 6.31 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું
ઉત્પાદન ક્ષેત્રમાં 21 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ, વાર્ષિક આધાર પર રોકાણમાં 76%નો વધારો થયો
આસામના જોરહાટમાં ઈન્ડિગોની ફ્લાઈટ રનવે પરથી લપસી પડી
ટેક ઓફ દરમિયાન ફ્લાઈટના પૈડાં કિચડમાં ફસાઈ ગયા, કોઈ જાનહાની નહીં
“હર ઘર દસ્તક 2.0” અંતર્ગત 40 દિવસમાં રાજ્યના 9.16 લાખ લોકોને કોરોના રસીકરણ
73 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ: 3.80 લાખ લોકોને રસીનો બીજો ડોઝ: 4.62 લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ
સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિ.માં રાજ્યમાં ડ્રોન પાઇલોટને ટ્રેનિંગ અપાશે
ડ્રોન પાઇલોટની તાલીમ માટે 18 વર્ષ કે તેથી વધુ અને ધોરણ10 પાસ કરેલ વ્યક્તિ જોડાઈ શકશે
હર ઘર ત્રિરંગા અભિયાનઃ દેશના 20 કરોડ ઘરમાં ત્રણ દિવસ ત્રિરંગો લહેરાવવામાં આવશે
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અભિયાન, ગુજરાતમાં ગ્રામીણવિસ્તારમાં 50 લાખ ઘર અને શહેરી વિસ્તારમાં 50 લાખ ઘર મળીને 1 કરોડથી વધુ ઘરો પર ત્રિરંગો લહેરાશે
‘ઝલક દિખલા જા'નો ભાગ બનશે નિયા શર્મા
તે પોતાની શરતો પર જીવન જીવે છે અને લોકોની ટિપ્પણીઓની બિલકુલ ૫રવા કરતી નથી
હુમા કુરેશીની ‘મહારાણી 2'નું ટીઝર રિલીઝ
હુમા લાંબા સમયથી વેબ સિરીઝ ‘મહારાણી’ને લઈને ચર્ચામાં છે