CATEGORIES
![ભારતે ઈંગ્લેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું ભારતે ઈંગ્લેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/Bb_8CBHrP1658295648988/crp_1658732940.jpg)
ભારતે ઈંગ્લેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું
રિષભ પંત અને હાર્દિક પંડ્યાના શાનઘર પ્રદર્શનથી ભારતે જીત મેળવી
![વરૂણ- જાહ્નવીએ કારના બોનેટ પર ફોટો ખેંચાવ્યો વરૂણ- જાહ્નવીએ કારના બોનેટ પર ફોટો ખેંચાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/J9jllLQ0K1658306672425/crp_1658732934.jpg)
વરૂણ- જાહ્નવીએ કારના બોનેટ પર ફોટો ખેંચાવ્યો
આગામી ફિલ્મ બવાલ માટે પોલેન્ટમાં બન્ને શૂટિંગ કરી રહ્યાંછે
![રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 રાજ્યમાં 100% સહિત 99% મતદાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 રાજ્યમાં 100% સહિત 99% મતદાન](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/BF7mX471_1658304569902/crp_1658732949.jpg)
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 રાજ્યમાં 100% સહિત 99% મતદાન
એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અનેવિપક્ષના ઉમેદવાર યશવંતસિંહા માટે મતદાન,આવતીકાલે પરિણામ જાહેર થશે મુર્મુની જીત નિશ્ચિત, કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગ થયું, ગુજરાતમાં એનસીપી ધારાસભ્યનું ક્રોસ વોટિંગ
![સાચી લગનથી શોધીએ તો ખોવાયેલા સંબંધો પણ ફરી મળી જાય છે સાચી લગનથી શોધીએ તો ખોવાયેલા સંબંધો પણ ફરી મળી જાય છે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/wkjKooenk1658293698210/crp_1658732948.jpg)
સાચી લગનથી શોધીએ તો ખોવાયેલા સંબંધો પણ ફરી મળી જાય છે
ઈમાનદારીથી મહેનત કરીએ અને લાગણીશીલ મહેનત કરીએ મહેનત કરીએ તો ખોવાઈ ગયેલી વસ્તુ ખોવાઈ ગયેલા માણસો ખોવાઈ ગયેલા સંબંધો ખરેખર આપણને મળી જાય
![શમશેરાના ટાઈટલ ટ્રેકમાં અદ્દભૂત લાગી રહ્યો છે રણવીર શમશેરાના ટાઈટલ ટ્રેકમાં અદ્દભૂત લાગી રહ્યો છે રણવીર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/iIsV3c04k1658305595526/crp_1658732952.jpg)
શમશેરાના ટાઈટલ ટ્રેકમાં અદ્દભૂત લાગી રહ્યો છે રણવીર
શુક્રવારે રિલીઝ થશે ફિલ્મ, પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે અભિનેતા
![વેસ્ટર્ન ઓન્ટારિયોમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા સંમેલન યોજાયું વેસ્ટર્ન ઓન્ટારિયોમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા સંમેલન યોજાયું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/dI9m84AhE1658293545674/crp_1658732951.jpg)
વેસ્ટર્ન ઓન્ટારિયોમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા સંમેલન યોજાયું
બિઝનેસ માલિકો, રોકાણકારો સહિત 150થી વધારે અગ્રણીઓ હાજર રહ્યાં
![રાષ્ટ્રપતિપદની ચુંટણી માટે મતદાનમાં NCP ધારાસભ્યનં ક્રોસ વોટિંગ રાષ્ટ્રપતિપદની ચુંટણી માટે મતદાનમાં NCP ધારાસભ્યનં ક્રોસ વોટિંગ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/qJMaqIIvT1658303071630/crp_1658732945.jpg)
રાષ્ટ્રપતિપદની ચુંટણી માટે મતદાનમાં NCP ધારાસભ્યનં ક્રોસ વોટિંગ
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, ભાજપના સાંસદો- ધારાસભ્યો તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ મતદાન કર્યું
![રાજ્કોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ રાજ્કોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/2Kt2AyvOA1658293368470/crp_1658732936.jpg)
રાજ્કોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ
વિવિધ રંગો પુરીને શૈક્ષણિક વાતાવરણને યાદગાર બનાવ્યું
![વતનના વિકાસનો અમેરિકામાં પ્રયાસ ગામડાઓ માટે 5 કરોડનું ફંડ ભેગુ કરાયું વતનના વિકાસનો અમેરિકામાં પ્રયાસ ગામડાઓ માટે 5 કરોડનું ફંડ ભેગુ કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/f7EXhpLiK1658293611991/crp_1658732935.jpg)
વતનના વિકાસનો અમેરિકામાં પ્રયાસ ગામડાઓ માટે 5 કરોડનું ફંડ ભેગુ કરાયું
લોસ એન્જલ્સ કાઉન્ટિમાં મૂળ ભારતીયોએ ભારતના ગામડાઓના વિકાસ માટે ખાસ ભંડોળ એકઠું કર્યું
![મોંઘવારી મુદ્દે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો મોંઘવારી મુદ્દે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/QyLbmYaeU1658292925505/crp_1658732937.jpg)
મોંઘવારી મુદ્દે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો
રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ દ્વારા મોંઘવારી, જીએસટી, અગ્નિપથ યોજનામાં ભરતી સહિતના મુદ્દે સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા ચોમાસુ સત્રના બીજા દિવસે વિરોધ યથાવત રહેતા બન્ને ગૃહની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી
![મેઘમહેરથી રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 54.94% જળસંગ્રહ મેઘમહેરથી રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 54.94% જળસંગ્રહ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/CIGPt3FVm1658297271599/crp_1658732938.jpg)
મેઘમહેરથી રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 54.94% જળસંગ્રહ
રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ અને 42 જળાશયો 70 ટકાથી 100 ટકા જેટલાં ભરાયાં સરદાર સરોવર પરિયોજનામાં 52.41 ટકા જળસંગ્રહ
![મા સફેદ રૂ જેવા વાદળોમાં મીતીનાં હળવા મુશ્કાનને શોધતી રહી મા સફેદ રૂ જેવા વાદળોમાં મીતીનાં હળવા મુશ્કાનને શોધતી રહી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/2daQGYto21658295720733/crp_1658732942.jpg)
મા સફેદ રૂ જેવા વાદળોમાં મીતીનાં હળવા મુશ્કાનને શોધતી રહી
મીતી જેને વીસ વર્ષ સુધી એ પિતાએ ક્યારેય મીઠી નજરે નહોતી જોઈ તે દીકરી આજે તેના પિતાને નભમાંથી જોતી હશે
![બ્રિટનના નવા પ્રધાનમંત્રીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ બ્રિટનના નવા પ્રધાનમંત્રીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/_Srb1vC3v1658303871842/crp_1658732941.jpg)
બ્રિટનના નવા પ્રધાનમંત્રીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ
ત્રીજા રાઉન્ડના મતદાનમાં પૂર્વનાણાંમંત્રીને 115 મત મળ્યા, ગુરૂવાર સુધીમાં બે જ ઉમેદવાર મેદાનમાં રહે તેવી સંભાવના
![ફાટકમુકત ગુજરાત અભિયાન: રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 443 કરોડના કામો મંજૂર ફાટકમુકત ગુજરાત અભિયાન: રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 443 કરોડના કામો મંજૂર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/eiH3ydSH11658294142638/crp_1658732924.jpg)
ફાટકમુકત ગુજરાત અભિયાન: રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 443 કરોડના કામો મંજૂર
એક મનપા અને 9 નગરપાલિકાઓમાં કામોને મંજૂરી, જૂનાગઢમાં 18.85 કરોડના રેલ્વે અંડરબ્રિજના કામને મંજૂરી અંજાર-વલ્લભવિધાનગર-હળવદ-ખંભાળીયા-ધ્રાંગધ્રા-આંકલાવ-મોરબી-ધોરાજી નગરોમાં ટુ લેન રેલ્વે ઓવરબ્રીજ બનશે
![નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/0PUfBYwQ91658303956945/crp_1658732926.jpg)
નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક
સેબી દ્વારા નિમણૂકને મંજૂરી આપવામાં આવી, ટૂંક સમયમાં પદભાર સંભાળશે
![ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન મુદત 31મી સુધી લંબાવાઈ ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન મુદત 31મી સુધી લંબાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/pbRs4Lg4x1658293943886/crp_1658732929.jpg)
ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન મુદત 31મી સુધી લંબાવાઈ
સેન્ટ્રલ બોર્ડનું પરિણામ ન આવતાં 18મી જુલાઇએ પુરી થયેલી મુદત વધારવામાં આવી ફાર્મસીમાં 10મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
![દીકરી ને ગાય દોરે ત્યાં જાય, જો છંછેડો તો સામી પણ થાય! દીકરી ને ગાય દોરે ત્યાં જાય, જો છંછેડો તો સામી પણ થાય!](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/KR_5Mj7bj1658294405995/crp_1658732930.jpg)
દીકરી ને ગાય દોરે ત્યાં જાય, જો છંછેડો તો સામી પણ થાય!
પહેલાંની જેમ અત્યારે પણ પિતાનું અને પરિવારનું માન જાળવે છે, પરંતુ જો તેનાં સ્વાભિમાનને સહેજ પણ ઠેસ પહોંચે, તો તે સિંહણ બની જાય
![ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી ઈલિયાના ડિક્રૂઝ ! ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી ઈલિયાના ડિક્રૂઝ !](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/hrHrm7jP_1658306610110/crp_1658732926.jpg)
ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી ઈલિયાના ડિક્રૂઝ !
કેટરિનાના ભાઈ સાથે અફેર હોવાની ચર્ચા, સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ
![તમારા જીવનના સર્જક તમે જ છો. તમારા જીવનના સર્જક તમે જ છો.](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/FFWgws6Kq1658294608386/crp_1658732928.jpg)
તમારા જીવનના સર્જક તમે જ છો.
જ્યારે તમારામાં વિશ્વાસ કરતું નથી ત્યારે ત્યારે, તમારામાં વિશ્વાસ કરવાની સૌથી વધુ જરૂર હોય છે
![આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ... આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ...](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/b3X3pWQvT1658295425520/crp_1658732918.jpg)
આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ...
આઈ.ક્યુ. એ હોડી છે, તો ઈ. ક્યુ. હલેસાં છે
![જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/_Tnvb8nc61658306462792/crp_1658732933.jpg)
જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા
એપ્રિલમાં સગાઈ કર્યાબાદ આ કપલે 20 વર્ષની પ્રેમકહાની આગળ વધારી
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈએ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈએ ગુજરાતની મુલાકાતે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/bqDTNv27Q1658303005582/crp_1658732913.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈએ ગુજરાતની મુલાકાતે
AMC-ઔડાના 200 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
![અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/y5CE92FQD1658295010698/crp_1658732920.jpg)
અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો
આપણે વરુણ પાસે જઈશું.હું તને વરુણને સોંપી દઈશ.
![જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/lvMAzrUDb1658302884065/crp_1658732946.jpg)
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર
રીંગરોડ-એમ્બકમેન્ટ-પ્રોમિનાડ-વોક વે જેવી સુવિધા ઊભી કરાશે કુલ 48.32 કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટર વિસ્તારનો વિકાસ થશે
![જમીનના ગામ નમુના નં.7 અને12 પત્રકમાં સમાવિષ્ટ વિગતોની માહિતી જમીનના ગામ નમુના નં.7 અને12 પત્રકમાં સમાવિષ્ટ વિગતોની માહિતી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/2eZOu3S_w1658294255883/crp_1658732931.jpg)
જમીનના ગામ નમુના નં.7 અને12 પત્રકમાં સમાવિષ્ટ વિગતોની માહિતી
જમીનને લગતી અત્યંત આવશ્યક જાણકારી
![એન્જિનમાં ખામી સર્જાતા ગો-એરની 2 ફલાઈટનું દિલ્હીમાં લેન્ડિંગકરાયું એન્જિનમાં ખામી સર્જાતા ગો-એરની 2 ફલાઈટનું દિલ્હીમાં લેન્ડિંગકરાયું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/iiC_Ly6zS1658293286139/crp_1658732915.jpg)
એન્જિનમાં ખામી સર્જાતા ગો-એરની 2 ફલાઈટનું દિલ્હીમાં લેન્ડિંગકરાયું
ટેકઓફ બાદખામી સર્જાતા લેન્ડિંગ કરાયું, તમામ યાત્રિકો સુરક્ષિત
![એવું શું છે, જે આપવી ગમે છે, લેવી નથી ગમતી ? એવું શું છે, જે આપવી ગમે છે, લેવી નથી ગમતી ?](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/g6yeCI__T1658294792046/crp_1658732914.jpg)
એવું શું છે, જે આપવી ગમે છે, લેવી નથી ગમતી ?
વગર માંગ્યે આપણે શા માટે આપણાં જ્ઞાનનાં મોતી વહેંચવા જોઈએ
![ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/1olrv-HW31658293141739/crp_1658732916.jpg)
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી
કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, શિવસેનાના સંજય રાઉત સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
![ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ જગદીપ ધનખડ NDAના ઉમેદવાર,માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ જગદીપ ધનખડ NDAના ઉમેદવાર,માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉમેદવાર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/gL7PHNimt1658304047328/crp_1658732917.jpg)
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ જગદીપ ધનખડ NDAના ઉમેદવાર,માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉમેદવાર
6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, શિવસેના એ વિપક્ષના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું
![અચરજ અચરજ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1015919/CGpgrD5x21658304793111/crp_1658732919.jpg)
અચરજ
અચરજ પમાડે તેવી વાતો