CATEGORIES
૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ !
સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને ચાહકો થલાઈવા કહે છે.
હવે પાછી આવી જાસ્મીન ભસીનની આંખોની રોશની
અચાનક દેખાતુ બંધ થઈ ગયું હતુ
ઈડીએ યુટ્યુબર એલ્વિશ યાદવને નોટિસ આપી પાઠવ્યું સમન્સ
સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપોથી ઘેરાયેલા એલ્વિશ યાદવની મુસીબતો ઓછી નથી થઈ રહી
‘આલિયા બાસુ ગાયબ હૈ' જોવા થઈ જાવ તૈયાર
વર્ષની સૌથી થ્રિલર ફિલ્મ
છુટાછેડા વધવા માટે રણવીર શૌરી નારીવાદને માને છે મુખ્ય કારણ ?
રણવીર શૌરી : પુરુષો આ નથી સહન કરી શકતા..
ભારતીય સેનાએ ઉત્તર-પૂર્વીય ભાગમાં ફાયરિંગ રેન્જ બનાવી
યુદ્ધની તૈયારીઓ માટે અયોધ્યામાં નવા એરપોર્ટની સ્થાપનાને કારણે ઉત્તર પ્રદેશમાં તેની એક ફાયરિંગ રેન્જ બિનઉપયોગી બની
રેણુકાવામી હત્યાના મુખ્ય આરોપી અભિનેતા દર્શનની જેલમાં તબિયત લથડી
આ કેસમાં આરોપી કન્નડ એક્ટર દર્શન પણ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે
ચીનની સેનાના ફાઈટર પ્લેન તાઈવાનની બોર્ડર પાસે ફરતા । બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો
તાઈવાને પણ ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજોને દરિયાકાંઠાની સરહદ પર તૈનાત કર્યા તાઈવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ૧૮ ફાઈટર પ્લેન, આઠ યુદ્ધ જહાજ અને ચીની સેનાના બે અન્ય જહાજો ૨૪ કલાક તાઈવાન બોર્ડર પાસે રહ્યા
આંધ્રપ્રદેશ અને તેલંગાણા પૂરની ઝપેટમાં આવી ગયા । બંને રાજ્યોમાં પૂરના કારણે ૧૯ના મોત
રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર ૧૭હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા । મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હજારો લોકો તૂટી પડ્યા, જે હાથમાં આવ્યું તે લઈને લોકો ભાગવા લાગ્યા
પાકિસ્તાનમાં નવો મોલ ખુલ્યો
બંધકોની મુક્તિ માટે ૫ લાખ લોકો રસ્તા પર ઉતર્યા
ઈઝરાયલમાં રોષ ફાટી નીકળ્યો પ્રદર્શનમાં અન્ય ૧૦૧ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા નેતન્યાહૂને માગણી કરવામાં આવી હતી
શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગ પર સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી
બેન્ચે કહ્યું કે સમિતિએ તબક્કાવાર તેના પર વિચાર કરવો જોઈએ સમિતિનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહ કરશે : સર્વોચ્ચ અદાલતે
એલ્વિશ યાદવને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા
ઈડીએ મે મહિનામાં યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
મણિપુરમાં ફરી હિંસા । ફાયરિંગમાં મહિલા સહિત બેનાં મોત. ૯ ધાયલ
ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો
કંગના રનૌતની ઇમરજન્સી' જોવા માટે તમારે વધુ રાહ જોવી પડશે
ફિલ્મની રિલીઝ ડેટ ફરી મોકૂફ કરવામાં આવી
ઉત્તર પ્રદેશમાં છેલ્લા અઢી વર્ષથી પેન્ડિંગ રાજકીય નિમણૂકોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે : યોગી સરકાર
યોગી સરકારે પેટાચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાનું શરૂ કરી દીધું યોગી સરકાર ભાજપના નેતાઓ અને કાર્યકરોને રાજ્યના કોર્પોરેશન, કમિશન અને બોર્ડમાં અધ્યક્ષ અને સભ્યો તરીકે નિયુક્ત કરીને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે
જગતજનની માં અંબાના દેવસ્થાને ભક્તોની આસ્થા સાથે સત્તાધિકારીઓનો વિશ્વાસઘાત
કોંગ્રેસે વહીવતદારને આવેદન આપ્યું ૧૧,૩૩,૯૨૪ રૂપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી ચુકવણી કરવામાં આવેલ
ગુજરાત ઉપર ભયાનક મોટા ડીપ્રેશનનો ખતરો
ફરી ડૂબશે વડોદરા શહેર, અમદાવાદ પર પણ મોટી ઘાત ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું । જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો કચાંક યલો એલર્ટ જાહેર કરાયા
ગોળાફેંકની સ્પર્ધામાં પ્રિન્સ પિપરોતર આખા ભારતમાં પ્રથમ નંબરે આવ્યો
અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ વિજેતાઓ જાહેર કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું
ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! તીથલ બીચ પર કરી બિનવારસી ચરસ મળ્યું
વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત
સ્ટાઇપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર, ૪૦ના બદલે ૨૦ ટકા વધારો અસ્વીકાર્ય
રાજ્યના ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે હવે સ્ટાઈપેન્ડમાં વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે
ગુજરાતમાં નારી ગૌરવ નીતિનું પુન : ઘડતર કરાયું, મહિલાઓ વધુ સશક્ત બનશે : મુખ્યમંત્રી
રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં નારી ગૌરવ નીતિનું ઘડતર કરી અમલમાં મૂકવામાં આવી હતી દેશમાં ગુજરાત એક પ્રથમ રાજ્ય બન્યું હતું કે જેને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની અલયાદી નીતિનું ઘડતર કરી સફળ રીતે અમલી બનાવેલ હતી, જેનો શ્રેય નરેન્દ્ર મોદી ને ફાળે જાય છે
શિક્ષણ જોકે આજીવિકા અને તેના દ્વારા જરૂરિયાતની પૂર્તિનું સાધન છે
પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બનનારા વ્યાવસાયિક ત્રણ-ચાર વર્ષોના પોતાના સેવાકાળમાં પણ પોતાના અનુભવ, જ્ઞાન અને કૌશલ્યથી વિધાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યને વધારવામાં બહુ સહાયક થશે
સરહદે ખાસ વસવાટ ગોઠવી શકાય
નવી ચર્ચા:ત્રાસવાદને રોકવા માટે કેટલાક અન્ય વિકલ્પ છે ત્રાસવાદી હુમલા બાદ કેટલીક બાબતો નક્કરપણે સપાટી પર આવી છે જેના તરફ ધ્યાન આપવામાં આવે તો કેટલાક અંશે ત્રાસવાદીઓને અને ત્રાસવાદી હુમલાને રોકી શકાય છે
આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો
બિઝનેસની શરૂઆત તો પૈસા કમાવવા માટે જ કરવામાં આવે છે... શું આપની ઓફિસમાં ક્લાઇન્ટ નિયમિત રીતે આવે છે જો નહીં તો ઓફિસને એ જગ્યાએ રાખવી જોઇએ જ્યાં ભાડુ ઓછુ હોય છે અને ખર્ચ ઘટી શકે છે એટલે કે કોઇ પ્રાઇમ સ્થળના બદલે થોડીક ઓછી પ્રાઇમ જગ્યાએ ઓફિસ રાખી શકાય છે
આંધ્ર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૮ના મોત
વિજયવાડામાં ભૂસ્ખલનને કારણે પાંચના મોત મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકોને ભૂસ્ખલનની સંભાવનાવાળા સ્થળોએથી દૂર મોકલવાનો નિર્દેશ આપ્યો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી થાય તો આપ તમામ ૭૦ સીટો જીતશે : સિસોદિયા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ મોટો દાવો કર્યો છે.
એમસીડીએ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની પદ્ધતિઓમાં સુધારો કરવો જોઈએ દિલ્હી હાઇકોર્ટ :
રાહુલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી અરજી કોર્ટે એમસીડી કમિશનરને આ અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો કહ્યું, શરીરનું આયોજન કેવી રીતે થાય છે તે જણાવવું જોઈએ
મહાન યોદ્ધા રાજાના અપમાનને મહારાષ્ટ્રની જનતા કચારેય માફ નહીં કરે : ઉદવ ઠાકરે
મહા વિકાસ અઘાડીના નેતાઓ દ્વારા રાજ્ય ગઠબંધન અને કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો ઉદ્ધવે મોદીની ગેરંટીની મજાક ઉડાવવા માટે મૂર્તિ તોડી, રામ મંદિર અને નવા સંસદ સંકુલમાંથી વરસાદી પાણી વહી જવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘું થયું
કિંમતમાં ૩૯ રૂપિયાનો વધારો