CATEGORIES
ડિરેક્ટરે મીનાક્ષી શેષાદ્રીને દામિનીના સેટ પર પ્રપોઝ કર્યુ
તાજેતરમાં મીનાશી શેષાદ્રીએ એક ઈન્ટરવ્યુમાં પશ્વેતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી
‘ઉડન છૂ’માં વેડિંગની થીમ પર રોમાન્સ-કોમિડીનું કોમ્બિનેશ
સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.
કોમેડિયન કૃષ્ણા અભિષેક સિવાય કોઈ પણ જેકી શ્રોફની નકલ નહિ કરી શકે
કોર્ટનો ઓર્ડર અભિનેતાએ શેર કર્યો
રિતિક-સલમાન જેવી બોડી બનાવવા સ્ટેરોઈડ્સ લેતો હતોઃ ઈમરાન ખાન
આમિર ખાનના ભાણિયા તરીકે ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી ઈમરાન ખાનની કરિયર સડસડાટ ચાલી હતી
અભિષેક ‘ટેરરિસ્ટ’ના રોલથી ડેબ્યૂ કરવાનો હતો
બચ્ચને વાંધો વ્યક્ત કર્યો અને ડિરેક્ટરે સ્ક્રિપ્ટ સળગાવી દીધી
ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને ઓટીટી કલાકારોને પડકાર આપ્યો
થિયેટર પર આવો અને તમારી સ્થિતિ બતાવો...'
પંજાબમાં કોર્ટ સંકુલના બાંધકામમાં કરોડોના કૌભાંડનો ઘટસ્ફોટ
રૂ. ૧૧.૫૦ કરોડ કૌભાંડ પોલીસે કોન્ટ્રાક્ટર પેઢી સહિત ૮ અધિકારીઓ અને ૯ લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ સીઝ લોન ચૂકવવામાં અસમર્થ
શાહજહાંપુરના શેઠ એલેવમાં આવેલી અભિનેતાની કરોડોની સંપત્તિ બેંકે સીઝ કરી છે.
રાજ્યસભાની બાર બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, ૩ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
છ રાજ્યઓમાં પેટાચૂંટણીનું કાઉનડાઉન એનડીએને બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાંથી રાજ્યસભાની ૨-૨ અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી ૧-૧ રાજ્યસભા બેઠક મળી શકે
ઉત્તર ભારતમાં વરસાદે વધારે મુશ્કેલીઓ ઉભી કરી, ૨૧નાં થયા મોત; પહાડોમાં ભૂસ્ખલન
જમ્મુમાં પ્રશાસને હવામાનને જોતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દીધી રાજસ્થાનમાં સૌથી વધુ ૧૪ લોકોના મોત થયા છે, જેમાંથી સાત લોકોના મોત બાણગંગા નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી થયા છે, બિહારમાં વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે
દેખાવકારોએ ૧૯૦૧માં પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમા તોર્ડી
થરૂરે શેર કરી તસવીર
મહિલા તબીબની હત્યા સામે દેશભરમાં વિરોધ । સીબીઆઈ તપાસની માંગ
હોસ્પિટલોમાં હજારથી વધુ તબીબો હડતાળ દેશભરની એમ્સ અને આરએમએલના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે
અદાણી પરના વિવાદ બાદ શેરબજાર ગબડ્યું, સેન્સેક્સ ૫૦ પોઈન્ટ, નિફ્ટી ૩૪૩૫૦ ની નીચે
બજાર ચઢાવઉતાર પછી સપાટ બંધ થાય છે શેરબજારે હિંડનબર્ગના અહેવાલને ફગાવી દીધો, મોટા ભૂકંપમાં શેરબજાર કેવી રીતે બચ્યું?
કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, ૩૩૮ રસ્તા અને ૪૮૮ પાવર ટ્રાન્સફોર્મર બંધ
શિમલા, મંડી, કુલ્લૂ અને ચંબા જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ બંધ નાંગલ ડેમ વિસ્તાર ૧૧૫.૦, કસૌલી ૮૦.૦, ઉના ૮૨.૨, ઓલિન્ડા ૦૯.૦, જાટોન બેરેજ ૭૫.૪, બીબીએમબી ૦૩.૦, ધરમશાલા, ૨.૧૨, ૨.૧ અને માં ૨૬.૫ મીમી વરસાદ નોંધાયો
આર્બિટ્રેશન કોર્ટ ૧૩ ઓગસ્ટે ચુકાદો આપશે
કુસ્તીબાજ વિનેશ ફોગાટની અપીલ પર
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી : મની લોન્ડરિંગ કેસમાં ઈડી એ સમન્સ પાઠવ્યું
નેશનલ હેરાલ્ડ અખબારના મામલામાં સોનિયા અને રાહુલ ગાંધી બંનેએ ઈડી અધિકારીઓને જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ એક બિન-લાભકારી કંપની છે । ઈડીના સમન્સ બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતા
કચ્છી વેપારીની પત્નીની નજર સામે જ આફ્રિકામાં હત્યા, રોકડની લૂંટ
માડાગાસ્કરના મજેન્ડાના ચોખાના ઇમ્પોર્ટર અને કઠોળના એક્સપોર્ટર જયેશ છેડા પર શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૯.૩૦ વાગ્યે સ્થાનિક અસામાજિક તત્ત્વોએ તેમનાં પત્ની ઉમાબહેન સામે જ તેમને લૂંટીને તેમના પર ફાયરિંગ કર્યું હતું
ખાનગી શાળા છોડીને સરકારી શાળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું
ગુણવત્તાયુકત શિક્ષણ ગુજરાતમાં એક વર્ષમાં ૨.૨૯ લાખ વિધાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં કરેલા ફેરફાર સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સરકારની વાત \"એક ભારત શ્રેષ્ઠ ભારત\"ની માત્ર વાતો કોંગ્રેસ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
અમદાવાદમાં આવાસનાં નામે ૪૦ લોકો સાથે છેતરપિંડી
મકાન નહિ આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ આવાસ આપવાના નામે ખોટા સહી સિક્કા બનાવી વ્યક્તિદીઠ ૪-૪ લાખ રૂપિયા ઉઘરાવી ત્રણ વ્યક્તિઓએ છેતરપિંડી આચરી
સુરતમાંથી નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ । સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો, પાંચ શખ્સોની ધરપકડ
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે છ મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર દસ લાખને પાર થઇ
જૂન ૨૦૨૩ દરમિયાન ૮,૭૧,૭૧૬ મુસાફરોની અવર-જવર નોંધાઇ વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો
બાલાસિનોરમાંથી હાથીના દાંત વેચવાની પેરવી કરતાં પાંચ આરોપીઓને વન વિભાગે ઝડપ્યા
વેપારી બની છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા ૪ હાથીના દાંત કબ્જે કરી ફોરેસ્ટ વિભાગ દ્રારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે । ૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ લુણાવાડા નાયબ સંરક્ષકના દ્વારા બાતમી મળી હતી
હાલના સમયમાં યુવા વર્ગમાં પણ હાર્ટ રોગ સંબંધિત કેસો સતત વધી રહ્યા છે : પુરૂષ અને મહિલાઓ માટે ચિંતાજનક વિષય બન્યો છે
ખરાબ લાઇફસ્ટાઇલથી હાર્ટના રોગ । હાર્ટ અટેકના રોગીની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે
ઓકી દો એક પ્રકારથી યોગ જ છે
જાપાનમાંથી ભારતમાં ભારત આવેલા ઓકી દોની બોલબાલા છે... જે જાપાનથી ભારત આવ્યા બાદ તેને લઇને પણ જાણકાર નિષ્ણાંતો અને યોગ ગુરૂમાં ચર્ચા જોવા મળી રહી છે આનો ઉપયોગ પણ કેટલીક બિમારીમાં ફાયદાકારક સાબિત થાય છે
રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે
ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ... માનવ સંશાધન સાથે સંબંધિત શોધ માટે લોકપ્રિય વૈશ્વિક સંસ્થા મેન પાવર ગ્રુપે પોતાના રિપોર્ટમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો છે આ સંસ્થાએ પોતાના રિપોર્ટ ટેલેન્ટ શોર્ટેજ સર્વે ૨૦૨૨માં કહ્યુ છે કે દુનિયાભરમાં ૪૫ ટકા કંપનીઓ હાલના સમયમાં કાર્ય માટે યોગ્ય પ્રતિભાઓની કમીનો સામનો કરી રહી છે
પાકિસ્તાનમાં લોકો ઉધાર લઈને ઘરનો ખર્ચ ચલાવી રહ્યા છે
આર્થિક કટોકટી ઘેરી તેમ છતાં પાકિસ્તાન ઈરાનને ઈઝરાયલ વિરુદ્ધ લશ્કરી મદદ આપવાનું પણ વિચારી રહ્યું છે
દિલ્હીના અહેમદ શાહ અબ્દાલી અરાજકતા ફેલાવવા સોપારી આપી રહ્યા છે : સંજય રાઉત
પોલીસે એમએનએસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.
રિનોવેશન કરનાર ત્રણ એન્જિનિયર સસ્પેન્ડઃ મોડિફિકેશનના નામે નિયમોનું ઉલ્લંઘન કર્યું
કેજરીવાલના બંગલાનું ૧૨ મે, ૨૦૨૩ના રોજ વિજિલન્સ વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર ૩૩.૪૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો