અમદાવાદ, મંગળવાર
આજે સવારથી શહેરના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી કાળાં ડિબાંગ વાદળ ગોરંભાયાં છે. ગઈ કાલે આખો દિવસ અસહ્ય બફારાથી લોકો હેરાન-પરેશાન હતા ત્યારે આજે સવારથી જ મેઘમહેર થવાથી વાતાવરણમાં સવારથી ઠંડક પ્રસરી છે. ઠેકઠેકાણે ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ઓફિસ કેવી રીતે પહોંચાશે કે પછી જોરદાર અંધારેલા વરસાદમાં બાળકોને સ્કૂલે મોકલવાં કે કેમ એવી દુવિધામાં લોકો આવી ગયા છે. આજે આખો દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાં ઝાપટાં ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. માત્ર અમદાવાદ જ નહીં, બોડેલીમાં સવારમાં જ બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે તો અરવલ્લી, શામળાજી, સુરત વગેરેમાં સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે. શામળાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે મંદિર તરફ જવાના રસ્તામાં બે ફૂટ પાણી ભરાયાં છે.
この記事は SAMBHAAV-METRO News の July 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の July 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત