અમદાવાદ, મંગળવાર
રાજ્ય સરકાર દ્વારા અગાઉ ૨૧ તળાવો મ્યુનિ. કોર્પોરેશનને સોંપાયા બાદ ગઈ કાલે વધુ ૮૧ તળાવોની સોંપણી કરવાની જાહેરાત કરાઈ છે. આને કારણે તંત્ર માટે કુલ ૧૦૨ તળાવને વિકસિત કરવાનો માર્ગ મોકળો થયો છે. શહેરમાં નાનાં-મોટાં કુલ ૧૫૮ તળાવ છે. આ તળાવો પૈકીનાં કેટલાંક પુરાઈ પણ ગયાં છે. કેટલાંક તળાવની ફરતે એવાં દબાણ થયાં છે કે તે વધુ ને વધુ સાંકડાં થતાં જાય છે. કેટલાંક અર્ધવિકસિત છે અને અમુક જે વિકસિત છે તેમાં છાશવારે ગટરનાં પાણી છોડાતાં હોવાની બૂમો ઊઠે છે. જોકે હવે મ્યુનિ. તંત્રે તળાવોની સુંદરતામાં વધારો કરવા માટે કમર કસી છે. અમદાવાદને 'લેક સિટી' બનાવવા તરફ સત્તાવાળાઓએ કમર કસી હોઈ તમામ ૧૫૮ તળાવ ફરતેનાં નાનાં-મોટાં દબાણને દૂર કરવાની બાબત પર હવે ખાસ ભાર મુકાશે.
અમદાવાદમાં ગેરકાયદે નવાઈ બાંધકામોની લેશમાત્ર નથી. કોટ વિસ્તારમાં તો બિલ્ડર માફિયાઓથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. અનેક પોળોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધવાથી ત્યાંથી લોકો હિજરત કરી રહ્યા છે. નારોલથી નરોડા સુધીનો પટ્ટો ગણો કે પછી નવા વિકસિત વિસ્તારો ગણો, પણ ગેરકાયદે બાંધકામો અટક્યાં નથી.
この記事は SAMBHAAV-METRO News の August 02, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の August 02, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત