CATEGORIES
દિવાળી લાઈટિંગ કરો કંઈક અલગ
ચાલો ઘરનો ખૂણેખૂણો ઉજાશથી ભરીએ આ દિવાળીમાં કંઈક ક્રિએટિવ કરીએ...
ચ્યવનપ્રાશથી ઈમ્યુનિટી વધારો
ઈમ્યુનિટી વધારતા ચ્યવનપ્રાશના આ લાભ જરૂર જાણો...
ઈનરવેર ખરીદતા પહેલા
સંકોચના લીધે અંડરગાર્મેન્ટની પસંદગી અને ક્વોલિટી સાથે જો સમજૂતી કરી રહ્યા છો, તો આ પણ જાણી લો...
બનો અંદરથી સ્ટ્રોંગ
યુવાની અને સ્કૂર્તિને જાળવવામાં આ માહિતી તમને ઉપયોગી બની રહેશે...
દિવાળીમાં શું ખાશો શું નહીં
તહેવારનાં પકવાનનો આનંદ ઉઠાવવો છે અને સ્વાથ્ય સાથે સમજતી પણ નથી કરવી તો આ ટિપ્સ તમારા માટે જ છે...
કેમ પસંદ છે પુરુષોને મોટી ઉંમરની મહિલાઓ
એવી કંઈ વાત છે જે પુરુષને મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષે છે, તમે પણ અચૂક જાણો...
ગીઝરનો યોગ્ય ઉપયોગ ઘટાડે લાઈટબિલ
ગીઝરના લીધે વીજળીના વધતા બિલથી પરેશાન છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
ઊંઘ બગડી તો સમજો સ્વાથ્ય બગડ્યું
જો તમે શાંતિથી ઊંઘવા ઈચ્છો છો તો આ વખતે મેટ્રેસની પસંદગી કરતા પહેલાં અહીં જણાવેલી વાતનું જરૂર રાખો...
દિવાળી પાર્ટી મેકઅપ
ફેસ્ટિવ ગેટ ટુ ગેધર દિવસનું હોય કે રાત્રિનું, મેકઅપ ટ્રિક્સથી પાર્ટીની શોભા બનશો...
રોજ ન્યૂ હેર લુક
આ ૫ સરળ રીત હેરને ખૂબસૂરત બનાવશે અને તમને સ્ટાઈલિશ લુક પણ આપશે...
ખુશી ફેલાવો પ્રદુષણ નહીં
તીવ્ર અવાજ અને ધુમાડો ફેલાવતા ફટાકડા ફોડીને તમે પણ કાન બંધ કરીને દૂર ઊભા રહો છો, તો પછી તેને કઈ ખુશી માટે સળગાવો છો? આ વિશે વિચારો જરૂર...
ફિલ્મોમાંથી
હાલમાં અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ' નું આઉટડોર શૂટિંગ પૂરું કરીને પાછી આવેલી વાણી કપૂર બીજા પ્રોજેક્ટ માટે ચંદીગઢ રવાના થશે.
આપો ભેટ અને અઢળક પ્રેમ
આતશબાજીની રોશની થોડો સમય રહીને ખોવાઈ જશે, પરંતુ તમે આપેલી ભેટની ચમક સ્વજનોના ચહેરા પર હાસ્ય બનીને હંમેશાં તમારા સંબંધોને જરૂર પ્રકાશિત રાખશે...
સ્વાથ્ય અને જિંદગી સાથે રમત રમવી ભયજનક
આયુષ મંત્રાલયે બહાર પાડેલ જાહેરાત જેને હુકમનામું કહી શકાય. તેમાં કોવિડ-૧૯ ની સારવારમાં અંધશ્રદ્ધા અને પાખંડનો પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો. જે આયુર્વેદાચાર્ય અને યોગાચાર્યની ડિગ્રી લટકાવીને ફરે છે તેમના મંત્ર, તંત્ર, ષડયંત્ર કોવિડ-૧૯ ને અટકાવવામાં કામ ન આવ્યા અને યજ્ઞ, હવન, કીર્તન પર લોકોએ ભરોસો નથી મૂક્યો, ત્યારે આયુષ મંત્રાલયે કોવિડ-૧૯ પીડિત દર્દીના સ્વસ્થ થવા પર વાહવાહી લૂંટવા આ હુકમ બહાર પાડ્યો, જેથી ભગવા બ્રિગેડના પૈસા બનતા રહે, જે હંમેશાં થાય છે તે રીતે ૮ ઠીકઠાક વાત કરે છે, પણ તેમાં ૪ વાત પોતાના સ્વાર્થની પણ ઉમેરવામાં આવે છે.
સમાચાર દર્શન
દૂરદૂર પરંતુ દિલવાળાથી નહીં, એલફેલથી દૂરઃ વિશ્વભરમાં રેસ્ટોરન્ટ એવી જગ્યાએ બની રહી છે, જ્યાં ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને સાથે બેસવાની પૂરેપૂરી તક મળશે.
સંધિવાથી તમારો તહેવાર ફિક્કો ન કરો તહેવારનો આનંદ ઉઠાવો
સંધિવા એક મૌન રોગ છે. આ રોગથી થનારી પીડા અને જકડાવું ભલે ને ન દેખાય, પણ તેનું પરિણામ દર્દીઓ માટે ખૂબ તકલીફદાયક હોય છે.
શું આ લોકશાહી છે
ભારતની કાનૂન વ્યવસ્થા બિલકુલ પડી ભાંગી છે. જે રીતે રિયા ચક્રવર્તીને પુરાવા વિના ૧ મહિનો જેલમાં રાખી, જે રીતે હાથરસમાં રેપ પીડિતાના પરિવારજનોને ઘરમાં કેદ રાખવામાં આવ્યા અને તેમના સમાજને અલગ રાખ્યો, તેમને કોઈને મળવા ન દીધા અને જે રીતે પુરાવા જગરને કેદમાં રાખી કે તેણે નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો, તેમજ તેને પછીથી જામીન આપ્યા, આ બધી ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે દેશની પોલીસ હવે મહિલાઓને પણ જેલમાં બંધ કરતા ખચકાતી નથી.
આપણાથી વધારે સમજદાર પ્રાણીઓ
પરસ્પર આટલી સમાનતા હોવા છતાં આપણે પ્રાણીઓને નષ્ટ કરવા તત્પર છીએ. કેમ?
તહેવારની આ ઋતુમાં ક્યાંક સુંદરતા ન થઈ જાય ઓછી
લગભગ બધી મહિલાઓ તહેવારમાં પોતાના બેસ્ટ લુકમાં દેખાવા ઈચ્છતી હોય છે અને સ્કિન પરના અવાંછિત વાળના લીધે ખૂલીને કશું કરી નથી શકતી.
40પછી અપાર ખુશી શોધો
ઉંમરનો એક પડાવ પાર કરી લીધો છે અને એકલા છો, તો નિરાશ ન થાઓ. આ જ સમય છે કંઈક કરી બતાવવાનો અને દુનિયામાં પોતાનું અસ્તિત્વ બનાવવાનો...
પૌરુષત્વની કમી સામે લડી રહી છે યુવા પેઢી
યુવાઓની સેક્સ પ્રત્યેની રુચિ એટલે કે કામેચ્છામાં ઘટાડો થવાનું કારણ જાણવા માટે કરવામાં આવેલી એક શોધ પછી જે ખુલાસો થયો છે, તેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો...
સંયુક્ત પરિવારમાં કેવી રીતે જાળવી રાખશો પ્રેમભાવ
પરિસ્થિતિવશ લોકો ભલે ને વિભક્ત પરિવારમાં રહેવા વિવશ હોય, પરંતુ શાંતિ અને સુરક્ષાનો જે અહેસાસ સંયુક્ત પરિવારમાં છે તે બીજે ક્યાં મળશે...
પ્રોફાઈલ પિક્ચર
રંજીત રોજરોજ પ્રોફાઈલ પિક્યર બદલતો હતો. એક દિવસ તેણે એક એવું પિક્યર લગાવ્યું, જેને જોતા જ લતાના પગ નીચેથી જમીન સરકી ગઈ...
ભેટ આપીને વારંવાર યાદ ન અપાવો
ભેટ આપીને વારંવાર યાદ અપાવવાની ટેવ તમારા વ્યક્તિત્વ માટે જોખમી બની શકે છે, તે વિશે જાણીએ...
હેલ્ધિ ઉત્સવી સ્વાદ
દૂધી પનીર કોફ્તા કરી
ફેસ કટ અનુસાર મેકઅપ
ફેસ કટ અનુસાર મેકઅપ કરવો ન માત્ર તમારી સુંદરતા, પરંતુ આત્મવિશ્વાસ વધી શકે છે, જરૂર જાણીએ...
હોય હેલ્થ લવ તો કોફીને કરો લઈ
થાકને દૂર કરતી કોફી તમારી તંદુરસ્તી અને સુંદરતા પણ વધારી શકે છે. આવો જાણીએ કેવી રીતે...
બ્લૂ લાઈટથી બચવું જરૂરી
જો તમે તમારી સ્કિન માટે મૂવી કિરણોને વધારે નુકસાનકારક માનો છો, તો આ લાઈટ વિશે અચૂક જાણો...
બોડી શેપ અનુસાર સ્ટાઈલ
બોડી ટાઈપ ઓળખીને કેવી રીતે સ્ટાઈલિશ કપડાની પસંદગી કરશો. તે વિશે અચૂક જાણો...
શું છે સુગંધિત લેપ
કેટલીક કુદરતી વસ્તુને એક નિશ્ચિત પ્રમાણમાં મિક્સ કરીને જે લેપ તૈયાર થાય છે, જે જૂના જમાનાથી ચલણમાં રહ્યા છે. દાદીમાના વિવિધ પ્રકારના લેપનો પ્રયોગ કરીને પોતાના સૌંદર્યને નિખારતી હતી, કારણ કે તે સમયે બૂટિપાર્લરનું ચલણ હતું જ નહીં.