CATEGORIES
શરમ છોડો હસો દિલથી
શું તમે જાણો છો કે હસવાથી ન માત્ર સ્વસ્થ જીવન જીવી શકાય છે, પણ તમે યુવાન અને સુંદર પણ દેખાઈ શકો છો...
માતૃત્વથી મહિલાની કરિયર પર બ્રેક
મા બનવાનો સુખદ અનુભવ નોકરિયાત મહિલાઓની કરિયરમાં કેમ અડચણરૂપ બની રહ્યો છે, તે વિશે જાણીએ...
રૂઢિઓની અડચણ હવે નહીં
પોતાના કિમતી સમય અને નાણાને પંડાપૂજારીના ચક્કરમાં આવીને બરબાદ કરનારા માટે આ જાણકારી ખૂબ મહત્વની છે...
જેથી મુસીબત ન બને હોસ્ટેલ લાઈફ
જો અહીં જણાવેલી સાવચેતીની અવગણના કરશો તો, ઘરથી દૂર એકલા રહીને કંઈક કરી બતાવવાનું સપનું માત્ર સપનું બનીને રહેશે...
તો મેકઅપ ખીલશે અને લાંબો ટકશે
પ્રિ-ફેસ્ટિવ દોડધામમાં પણ તમારો મેકઅપ લુક ખીલી ઊઠે અને ટકાવો જણાવેલા ઉપાય પર ધ્યાન આપીને...
તેમની સમજદારીનો કોઈ જવાબ નથી
કાગડાઓના ચાતુર્ય વિશે જાણીને તમે પણ દાંત વચ્ચે આંગળી દબાવવા વિવશ થઈ જશો...
ટિપ્સ ટેસ્ટી મિક્સ
રોટલીને મુલાયમ અને પૌષ્ટિક બનાવવાની આ રીત તમે પણ જાણો...
ખુશહાલ દાંપત્યની ૯ ટીપ્સ
પતિપત્નીના સંબંધને વધારે મજબૂત બનાવીએ, ચાલો આપણે ખુશીઓ શોધવાની રીત જાણીએ...
પાલતુ પાળો
તમે ક્યારેય કોઈ પ્રાણી કે પક્ષીને પાળ્યા હોય તો આ જાણકારી તમને જરૂર પાલતું રાખવા પ્રેરિત કરશે...
જાણી અજાણી
હું ર૯ વર્ષની પરિણીત મહિલા છું અને અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. સાસુસસરા ઉપરાંત ઘરમાં જેઠજેઠાણી, તેમના ૨ બાળકો અને પતિ સહિત ખૂબ ૮ સભ્યો રહીએ છીએ. સસરા રિટાયર્ડ થઈ ગયા છે. મુખ્ય સમસ્યા ઘરમાં સાસુ અને જઠાણીના સીરિયલ પ્રેમ બાબતે છે. તેઓ સાસુવહુ ટાઈપ સીરિયલ, જેમાં અવાસ્તવિક અને અંધશ્રદ્ધાથી ભરેલી વાતો હોય છે, તે કલાકો સુધી જોતા રહે છે અને વાસ્તવિક દુનિયામાં પણ અમારી પાસેથી આવી આશા રાખે છે. આ વાતના લીધે ઘરમાં ક્યારેક ક્યારેક બિનજરૂરી તાણનું વાતાવરણ પેદા થાય છે.
7 નેચરલ ફ્રેગરેન્સ મહાકાવે ઘર
આ ઘરેલુ રીતથી તમે પણ તમારા ઘરના ખૂણેખૂણાને મહેકાવી મહેમાનોની પ્રશંસા મેળવી શકો છો...
સમાચાર દર્શન
અમેરિકાના નેશવિલે બેલે આજકાલ ઓનલાઈન ડાન્સ ક્લાસ દ્વારા ૧૯૨૦ ના તે ઐતિહાસિક મહત્વના દિવસની યાદ અપાવી રહ્યા છે, જ્યારે અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો.
વિચારોને સીમિત કરવાનો આશય
ઈંગ્લિશમાં એક સલાહ છે, 'કેચ ધેમ યંગ' એટલે કે તેમને ત્યારે પોતાના બનાવી લો જ્યારે તે નાના હોય. પાયામાં બધા ધર્મ એ જ કરે છે અને બાળકના જન્મના થોડા દિવસ પછી તેને ધર્મના અનુયાયી તેની મંજૂરી વિના બનાવી દેવામાં આવે છે. જોકે તેમના માતાપિતા પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થયા હોય છે. તેમને આ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી નથી લાગતી અને તે ખુશીખુશી પોતાના નાનકડા બાળકના ભવિષ્યની સંપૂર્ણ સ્વતંત્રતા ધર્મને દાન કરી દે છે.
મેકઅપ ટ્રિક્સ ટ્રેડિશનલ લુક માટે
સાડી અથવા લહેંગાયોલી સાથે અહીં જણાવેલી ટ્રિક્સ દ્વારા મેકઅપ મેચ કરો ને બની જાઓ પરફેક્ટ ફેસ્ટિવ બ્યૂટિ...
મહિલાઓ સજાવટી ઢીંગલી નથી
મહિલાઓ વિશે પુરુષોની ચીડ કેવા પ્રકારની અને કેટલી ઊંડી છે તે આધુનિક ટેકનોલોજીમાં સૌથી આગળ અને સૌથી શ્રીમંત દેશ અમેરિકાના રાષ્ટ્રપતિના મહાન શબ્દોથી સાબિત થાય છે.
આ વર્ષે કોવિડ મહામારી વચ્ચે સ્વાથ્ય સાથે સમજૂતી કર્યા વિના
ઉત્સવને એન્જોય કરવો છે તો આ જાણકારી તમારા માટે જ છે...
સમાચાર દર્શન
ગર્લપાવર કેનેડાના ટોરેન્ટોનું એક ગ્રૂપ છે, જે ડાન્સ દ્વારા માનસિક રોગથી પીડિત બાળકો માટે ફંડ ભેગું કરે છે, આ કામ કોરોના પહેલાંથી કરે છે પણ અત્યારે આ કામ ધીમું થઈ ગયું કારણ કે હવે જાહેર ડાન્સ શો નથી થઈ શકતા. કોવિડ ૧૯ના ડરથી યુવતીઓ ન તો હિંમત હારો અને બેસી રહો.
ચ્યવનપ્રાશ રાખે અંદરથી મજબૂત
ઈમ્યુનિટીનો વધારો કરવા વાળા આ ચ્યવનપ્રાશના ફાયદા જાણો...
દિલમાં ધૃણા મોં પર અપશબ્દ
સોશિયલ મીડિયા પર નુકસાનકારક વીડિયો, મેસેજ વગેરે એ રીતે ફરી રહ્યા છે જાણે કે આ દેશના લોકોને સિવાય જૂઠ અને ગપ્પાં કંઈ બીજું ગમતું જ નથી. ફોટોશોપ કરીને તામસી દિમાગના લોકોએ માત્ર ઘરમાં શરમિંદગી ફેલાવી છે, તે દેશની વિદેશ નીતિ સુધ્ધાંને પણ નથી છોડતા.
જેવા લોકો એવા શાસક
ચીન અને કોરોના બંને આગામી થોડાંક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને ચૂરચૂર કરી દેશે. દરેક ઘરે તેની પૂરી તૈયારી કરવી પડશે. કોરોનાના લીધે વારંવાર લોકડાઉન તો થશે જ, લોકો જાતે જ ડરના માર્યા કામ પર નહીં જાય અને જશે તો તેમને કોવિડ-૧૯નો ડર રહેશે.
કોરોના મહામારીમાં ઈમ્યુનિટી વધારો
તાણને ઘટાડીને, યોગ, એક્સર્સાઈઝ અને મેડિટેશનની મદદથી ઈમ્યુનિટી વધારી શકાય, ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટે આહારનું સેવન પણ જરૂરી છે...
બીમાર બનાવી શકે છે ટેટુનો ક્રેઝ
સ્ટાઈલિશ લુક આપનાર ટેટુ તમને કેટલી ગંભીર બીમારી આપી શકે છે તે પણ જાણો...
સંબંધ પર અસર ન કરે રાજકીય મતભેદ
જો તમે પણ વાતેવાતે મિત્રો, સગાંસંબંધીઓ સાથે રાજકારણની વાત કરતા ઝઘડવાના મૂડમાં આવી જાઓ છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
સૌંદર્ય સમસ્યા
મારા હાથના ઉપરના ભાગ પર લાલ રંગના નાનાનાના દાણા થઈ જાય છે. જોકે તેનાથી મને ખંજવાળ અથવા કોઈ પીડા નથી થતી, પરંતુ તેના લીધે હું સ્લીવલેસ ડ્રેસ નથી પહેરી શકતી. તેને દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો?
સ્વાસ્થ્ય રક્ષા
મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. જોકે ઠંડીમાં તે વધી જાય છે. શું સર્જરી આ સમસ્યાનો એક માત્ર ઈલાજ છે?
સુવિધાજનક છે આ કિચન
કિચનને એક નવું રૂપ આપવાનો આ વિકલ્પ છે એટલો ઉત્તમ કે તમે પણ તેને અપનાવ્યા વિના નહીં રહી શકો...
વેસણથી મેળવો સુંદર સ્કિન
ટકાઉ અને ડાઘરહિત સુંદરતા મેળવવા માટે વેસણના આ ગુણો વિશે અચૂક જાણો...
રેઈની મોસમમાં મેકઅપ જાળવવા શું કરવું
બફારાની ઋતુમાં મેકઅપને વધારે સમય જાળવવો હોય તો, અપનાવો કેટલીક ટિપ્સ...
દાનધર્માદાનું અવેજમાં પ્રેમ પામવાની ધાર્મિક રીત
ખોટી માન્યતાઓથી ભરપૂર કહાણીઓથી પ્રેરિત થઈને લોકો કેવી રીતે પાખંડીઓ દ્વારા છેતરાય છે, તે વિશે અચૂક જાણો...
જેથી ફેસ ન દર્શાવી શકે ઉંમર
તમારા ફેસ પર ઉંમરની અસર દેખાવા લાગે તો શું કરવું અને શું નહીં, તે વિશે અચૂક જાણો...